CATEGORIES
Kategoriler
ફેટી લિવરની સમસ્યા દૂર કરવા આટલું જરૂર કરો
ગંભીર બીમારીમાંથી બચવા અને લિવરને સ્વસ્થ રાખવા માટે તમારા ડેઇલી રૂટિનમાં કેટલાંક પરિવર્તન લાવો તો તમે નેચરલી લિવરની હેલ્થ જાળવી શકશો
હવે ફિલિપાઇન્સમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ: લોકોમાં ભારે ફફડાટ ફેલાયો
તુર્કી-સીરિયાના ભૂકંપ બાદ લોકો વધુ ડરવા લાગ્યા
બિડેનની મુશ્કેલીઓ વધીઃ FBIની ટીમ ગુપ્ત દસ્તાવેજો શોધવા ડેલાવેર યનિવર્સિટી પહોંચી
આ મહિનાની શરૂઆતમાં પણ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ડેલાવેરમાં યુએસ રાષ્ટ્રપતિના ઘર અને વોશિંગ્ટનમાં તેમની ઓફિસ પર દરોડા પાડ્યા હતા
અનોખી ધર્મયાત્રાઃ વૃદ્ધાશ્રમના વડીલોને એક દિવસીય ધાર્મિક ટૂર કરાવાઈ
અમદાવાદથી શામળાજી અને ટોરડા સ્વામિનારાયણ મંદિરનો પ્રવાસ કરાવવામાં આવ્યો
શરૂઆતઃ અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ પોલીસ લોન અપાવશે
લોકોને વ્યાજખોરોની ચુંગલમાંથી બચાવવા માટે પોલીસે લોન મેળો યોજ્યો
મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી ટેક્સ્ટ નેક સિન્ડ્રોમના દર્દીઓ વધ્યા
માથા-ખભાનો દુખાવો, હાથમાં દુખાવો અને ખાલી ચઢી જવા જેવી અનેક ગંભીર ફરિયાદ સાથે લોકો ડોક્ટરના શરણે
૨૦૧૨ની ૯ ફેબ્રુઆરીએ ૫.૨ ડિગ્રી રેકોર્ડ ઠંડીએ અમદાવાદીઓને ધ્રુજાવી દીધા હતા
છેલ્લાં ૧૦ વર્ષમાં ગરમીનો રેકોર્ડ ૩૭.૮ ડિગ્રીનો ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫એ નોંધાયો હતો
વરુણ ધવન આસપાસ હોય તો ખુશીનો માહોલ હોય છે. સમન્થા
અમેરિકન વર્ઝનમાં પ્રિયંકા ચોપરા જોનસે કામ કર્યું છે
મેડિકલ સ્ટોર્સમાંથી શરદી-ઉધરસની દવા લેનારા દર્દીઓની માહિતી આરોગ્ય તંત્રને આપવી પડશે
કોરોનાના નવા વેરિઅન્ટના પગલે શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો, ડાયરિયા, તાવ જેવી બીમારીની દવા લેતા દર્દીઓની પણ નોંધ રખાશે
વિજય મિલ નજીક ત્યજી દેવાયેલું તાજું જન્મેલું બાળક મળી આવ્યું
એવી તો કઇ મજબૂરી હશે કે ફૂલ જેવા બાળકને પોતાની મમતાના પાલવમાંથી હડસેલી કુદરતના હવાલે છોડી દેવું પડે!
અવસર: લેહના સફેદ યાકના પૂંછની ચામર અંબાજીના ગર્ભગૃહમાં રહેશે
અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવ યોજાશે
રિનોવેશન માટે આવેલા કોન્ટ્રાક્ટરે વૃદ્ધાના ઘરમાંથી ૧૨.૩૦ લાખના દાગીના ચોરી લીધા
ઘરનો સામાન ખસેડવામાં મદદ કરવાના બહાને કોન્ટ્રાક્ટર અને બે મજૂર મહિલાએ હાથ સાફ કરી લીધોઃ કોન્ટ્રાક્ટર કામ પર નહીં આવતાં ચોરીનો ભાંડો ફૂટ્યો
શિવજયંતી મહોત્સવઃ એક જ સ્થળે ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરવાનો લહાવો
શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત મહોત્સવનું આયોજન કરાયું
ડબલ સિઝન: પહાડો પર ભારે બરફવર્ષા જારી, મેદાની વિસ્તારોમાં ગરમીની શરૂઆત
પાકિસ્તાન-અફઘાનિસ્તાન તરફથી આવી રહેલા તોફાની પવનોથી ઉત્તર ભારતનું વાતાવરણ બદલાયું
અજિત ડોભાલ રશિયા પહોંચ્યાઃ પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરી
ભારત-રશિયા રણનીતિક ભાગીદારીના અમલીકરણની દિશામાં કામ કરતા રહેવા પર સહમતી સધાઇ
ઈસરોની મોટી ઉડાન: સૌથી નાના SSLV-D2 રોકેટનું સફળ લોન્ચિંગ
સૌથી નાના રોકેટનું લોન્ચિંગ ઓગસ્ટમાં નિષ્ફળ રહ્યું હતું
સાઈકો કિલર: 'પીને કા પાની નહીં દિયા તો પાવડે સે કાટ દિયા’
વસ્ત્રાપુર લેકમાં યુવતી હત્યા કેસનો ભેદ ઉકેલાયોઃ લેક નજીક આવેલી પિઝાની હોટલમાં કામ કરતા નેપાળી યુવકની ધરપકડ
૩૫થી વધુ દેશના વિદેશી મહેમાનો અમદાવાદ શહેરની 'અસ્મિતા યાત્રા’નો આનંદ માણશે
શહેરની ઐતિહાસિક અડાલજ વાવની પણ ડેલિગેટ્સ દ્વારા મુલાકાત ગોઠવાઈ
દેશમાં મોસમ ફરી મિજાજ બદલશેઃ ઉત્તરાખંડમાં વરસાદ-હિમવર્ષાનું એલર્ટ, દિલ્હીમાં ઠંડી વધશે
દેશમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવઃ પૂર્વનાં રાજ્યોમાં ધુમ્મનો કહેર
મંદીનો મારઃ હવે ડિઝની ૭૦૦૦ કર્મચારીઓની છટણી કરશે
વિશ્વભરમાં અમારા કર્મચારીઓની પ્રતિભા અને સમર્પણ માટે મને ખૂબ જ સન્માન અને પ્રશંસા છે: બોબ ઈગર
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ ૨૦૨૨માં ૧૮૭ આતંકવાદીનો ખાતમો કરાયો
૨૦૨૨માં ૧૨૫ આતંકી ઘટનાઓ ઘટી
ગ્લેશિયર સરોવરો ફાટશે અને મોટી તબાહી સર્જાશેઃ ભારતના ૩૦ લાખ લોકો પર ખતરો
ભારત, પાકિસ્તાન અને ચીન સહિત દુનિયાભરના ૧.૫૦ કરોડ લોકોનો જીવ જોખમમાં: અભ્યાસ
તંત્ર એક્શન મોડમાં: દરિયાપુરમાં ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝીંક્યા
દરિયાપુર પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું
બેન્કના એટીએમમાં છેડછાડ કરી બે ગઠિયા ૨.૯૦ લાખ ઉપાડી ગયા
સેટલાઈટ રોડ પર આવેલા આરબીએલના એટીએમમાં મોડી રાતે ગઠિયા ઘુસ્યા હતાઃ પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદમાં બોર્ડ પરીક્ષાની ટ્રાયલ સમી ધો. ૧૦ની પ્રી-બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ
વિધાર્થીઓનું મનોબળ મજબૂત કરવા અને હાઉ દૂર કરવા અમદાવાદ ડીઈઓ દ્વારા શિક્ષણ જગતના ઇતિહાસનો નવતર પ્રયોગ
રેલવે સ્ટેશન કરતાં યાર્ડ ખતરનાકઃ ટ્રેન ધીમી પડતાં જ ગઠિયાએ ફોન લૂંટી લીધો
ટ્રેનના દરવાજા પાસે બેઠેલા યુવકના હાથ પર ઝાપટ મારીને ગઠિયાએ મોબાઈલ ફોન ઝૂંટવી લીધો
વસુધૈવ કુટુંબકમ્ઃ છઠ્ઠી U-20 બેઠક માટે આપણું અમદાવાદ અધ્યક્ષતા કરશે
બે દિવસીય બેઠક દરમિયાન ચર્ચાઓનું સંચાલન મ્યુનિસિપલ તંત્ર અને મેયર ઓફિસ દ્વારા સંયુક્ત રીતે કરાશે
હત્યારો પાવડો ઝીંકતો રહ્યો ને ત્રણ યુવક મૂક પ્રેક્ષક બની હત્યાનો તમાશો જોતા રહ્યા
વસ્ત્રાપુર લેકનો ચોંકાવનારો બનાવઃ ખાટલા પર સૂઇ રહેલા મજૂરની ઘાતકી હત્યા, પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીતે તપાસ શરૂ કરી
ગાજર, વટાણા, પાલકના હેલ્થ બેનિફિટ્સ છે અદભૂત
તમે પાલકને ખોરાકમાં સામેલ કરો છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો
ઝૂમ ૧૩૦૦ કર્મચારીઓની છટણી કરશેઃ IT જાયન્ટ ઇન્ફોસિસે ૬૦૦ ફ્રેશર્સને કાઢી મૂક્યા
કોરોનાકાળ દરમિયાન લોકો ઝૂમ સેવાનો વધુ ઉપયોગ કરતા હતા