CATEGORIES
Kategoriler
![આયુર્વેદના આ નિયમો તમારી જિંદગી બદલી નાખશે આયુર્વેદના આ નિયમો તમારી જિંદગી બદલી નાખશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1309718/HM0J29UI91683881498985/1683887476096.jpg)
આયુર્વેદના આ નિયમો તમારી જિંદગી બદલી નાખશે
બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને પેટ સાફ કરવું, દાંત સાફ કરવા, આંખમાં અંજન કરવું, નાકમાં નસ્ય કરવું, મોંમાં ગંડૂષ કરવો, આયુર્વેદિક ધૂમ્રપાન કરવું, માલીશ કરવી, કાનમાં તેલ નાખવું, કસરત કરવી અને સ્નાન કરવું
![ઐશ્વર્યાને તેની ગમતી વસ્તુ કરવા મારી પરમિશનની જરૂર નથીઃ અભિષેક બચ્ચન ઐશ્વર્યાને તેની ગમતી વસ્તુ કરવા મારી પરમિશનની જરૂર નથીઃ અભિષેક બચ્ચન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1309718/qYczgjMme1683881018876/1683887473778.jpg)
ઐશ્વર્યાને તેની ગમતી વસ્તુ કરવા મારી પરમિશનની જરૂર નથીઃ અભિષેક બચ્ચન
ઐશ્વર્યાની ‘પોન્નિયિન સેલ્વન 2' ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે
![પૈસા નહીં આપનારાં વૃદ્ધ માતા-પિતાને નિર્દય દીકરાએ લાફા ઝીંકી માર માર્યો પૈસા નહીં આપનારાં વૃદ્ધ માતા-પિતાને નિર્દય દીકરાએ લાફા ઝીંકી માર માર્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1309718/t145WrAhi1683879103865/1683886222906.jpg)
પૈસા નહીં આપનારાં વૃદ્ધ માતા-પિતાને નિર્દય દીકરાએ લાફા ઝીંકી માર માર્યો
રૂ. ૨૫ હજાર માટે ઉશ્કેરાયેલા પુત્રે ઘરમાં તોડફોડ કરી મા-બાપને કાઢી મૂકવાની ધમકી પણ આપી
![આકરી કાર્યવાહી: ઘાટલોડિયામાં જમ્પરની દુકાનને મ્યુનિ. તંત્ર દ્વારા તાળાં મરાયાં આકરી કાર્યવાહી: ઘાટલોડિયામાં જમ્પરની દુકાનને મ્યુનિ. તંત્ર દ્વારા તાળાં મરાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1309718/7y75met-g1683879376651/1683886218536.jpg)
આકરી કાર્યવાહી: ઘાટલોડિયામાં જમ્પરની દુકાનને મ્યુનિ. તંત્ર દ્વારા તાળાં મરાયાં
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં જાહેર રોડ પર ગંદકી કરનારા ધંધાકીય એકમ તેમજ પાનના ગલ્લા, ચાની કીટલી તેમજ ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખી ગંદકી કરનારા ધંધાર્થીઓ સામે અવિરત ઝુંબેશ હાથ ધરાઈ
![બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત ‘મોકા’ની ગુજરાત પર અસર નહીં થાય બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત ‘મોકા’ની ગુજરાત પર અસર નહીં થાય](https://reseuro.magzter.com/100x125/articles/17203/1309718/3MWG5XeNm1683879647695/1683886213861.jpg)
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત ‘મોકા’ની ગુજરાત પર અસર નહીં થાય
શહેરમાં સવારથી સૂર્યનારાયણ આકરા તાપે હોઈ આજે પણ ૪૩-૪૪ ડિગ્રી વચ્ચે ગરમી નોંધાશે
![અમરાઈવાડીના મહાલક્ષ્મી આવાસ યોજનાનાં સાત મકાન ‘સીલ’ કરાયાં અમરાઈવાડીના મહાલક્ષ્મી આવાસ યોજનાનાં સાત મકાન ‘સીલ’ કરાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1309718/gZQazpnhA1683879799776/1683886209965.jpg)
અમરાઈવાડીના મહાલક્ષ્મી આવાસ યોજનાનાં સાત મકાન ‘સીલ’ કરાયાં
પૂર્વ ઝોનમાં ૭૦ વાહનને તાળાં મારીને તંત્રે રૂપિયા ૧૯,૩૦૦નો દંડ વસૂલ્યો
![પુત્ર પરના હુમલાનો બદલો લેવા આધેડ પિતાએ રીઢા ગુનેગારનું ઢીમ ઢાળી દીધું પુત્ર પરના હુમલાનો બદલો લેવા આધેડ પિતાએ રીઢા ગુનેગારનું ઢીમ ઢાળી દીધું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1309718/rtdZ5fIIe1683880172500/1683886207037.jpg)
પુત્ર પરના હુમલાનો બદલો લેવા આધેડ પિતાએ રીઢા ગુનેગારનું ઢીમ ઢાળી દીધું
બાપુનગર વિસ્તારમાં ઝઘડાનો બદલો લેવા લોહિયાળ જંગ ખેલાયોઃ આધેડ અને તેના બે પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ
![આતંકી મસૂદ અઝહરના ભાઈ માટે ચીનને ફરી પ્રેમ જાગ્યો આતંકી મસૂદ અઝહરના ભાઈ માટે ચીનને ફરી પ્રેમ જાગ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1308670/90r8kktZr1683798806246/1683804510765.jpg)
આતંકી મસૂદ અઝહરના ભાઈ માટે ચીનને ફરી પ્રેમ જાગ્યો
ડ્રેગને રઉફ અઝહરને બ્લેક લિસ્ટ કરવાના ભારતના પ્રસ્તાવનો યુએનમાં વિરોધ કર્યો
![સુવર્ણ મંદિર પાસે પાંચ દિવસમાં ત્રીજો બ્લાસ્ટઃ પાંચની ધરપકડ સુવર્ણ મંદિર પાસે પાંચ દિવસમાં ત્રીજો બ્લાસ્ટઃ પાંચની ધરપકડ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1308670/WeYAGtruq1683798539800/1683804506564.jpg)
સુવર્ણ મંદિર પાસે પાંચ દિવસમાં ત્રીજો બ્લાસ્ટઃ પાંચની ધરપકડ
બોમ્બ બ્લાસ્ટનો કેસ ઉકેલાયો હોવાનો પોલીસનો દાવોઃ આઠ બોમ્બ જપ્ત
![ટોંગોમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનો કોઈ ખતરો નથી ટોંગોમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનો કોઈ ખતરો નથી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1308670/EAGSn8w0e1683798302227/1683804503401.jpg)
ટોંગોમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનો કોઈ ખતરો નથી
ઉત્તરાખંડમાં પણ વહેલી સવારે ધરા ધ્રૂજી
![ભોજન વખતે પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો ભોજન વખતે પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1308670/7pe6i2ttJ1683798100113/1683804500449.jpg)
ભોજન વખતે પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો
કેટલાક લોકોને ભોજન કરતા સમયે પાણી પીવાની આદત હોય છે અને ઘણા તો તેની સાથે ઠંડું ફ્રીઝનું પાણી પીએ છે. આવું કરવાથી જઠરાગ્નિ ઠરી જાય છે. તેથી પાચનની સમસ્યા ઊભી થાય છે
![સલામઃ ભીષણ આગને કાબૂમાં લઈ ફાયર બ્રિગેડે સોનું અને ચાંદી બચાવી લીધાં સલામઃ ભીષણ આગને કાબૂમાં લઈ ફાયર બ્રિગેડે સોનું અને ચાંદી બચાવી લીધાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1308670/D6rJaGcwg1683796701900/1683803505605.jpg)
સલામઃ ભીષણ આગને કાબૂમાં લઈ ફાયર બ્રિગેડે સોનું અને ચાંદી બચાવી લીધાં
પેપર અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભૂકી ઊઠી હતી
![મૈં હૂં ના'ના સેટ પર ફરાહ મારા પર ચંપલ ફેંકવાની હતીઃ ઝાયેદ ખાન મૈં હૂં ના'ના સેટ પર ફરાહ મારા પર ચંપલ ફેંકવાની હતીઃ ઝાયેદ ખાન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1308670/N5g2ReFAA1683797932030/1683803498770.jpg)
મૈં હૂં ના'ના સેટ પર ફરાહ મારા પર ચંપલ ફેંકવાની હતીઃ ઝાયેદ ખાન
ફિલ્મમાં શાહરુખ ખાન અને સુસ્મિતા સેન લીડ રોલમાં હતાં
![બોડકદેવમાં નવ ઝૂપડાંને હટાવી ૩૯૯૧ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ બોડકદેવમાં નવ ઝૂપડાંને હટાવી ૩૯૯૧ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1308670/YLKNcMpH01683797570455/1683803494047.jpg)
બોડકદેવમાં નવ ઝૂપડાંને હટાવી ૩૯૯૧ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ
ઓઢવમાં ટીપી રોડ પરની દેરીને તોડી નખાઈ
![અમદાવાદમાં ૧૫ મેથી ગરમીની તીવ્રતા ઘટીને ૪૦ ડિગ્રી થાય તેવી શક્યતા અમદાવાદમાં ૧૫ મેથી ગરમીની તીવ્રતા ઘટીને ૪૦ ડિગ્રી થાય તેવી શક્યતા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1308670/0yRzJhWjN1683797238113/1683803488498.jpg)
અમદાવાદમાં ૧૫ મેથી ગરમીની તીવ્રતા ઘટીને ૪૦ ડિગ્રી થાય તેવી શક્યતા
આજે તો ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચવાનો હોવાથી લોકોને કામ સિવાય ઘર બહાર નહીં નીકળવા સલાહ
![સુવિધાઃ પશ્ચિમ રેલવેના મુસાફરો માટે UTS એપ-ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન ઉપલબ્ધ સુવિધાઃ પશ્ચિમ રેલવેના મુસાફરો માટે UTS એપ-ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન ઉપલબ્ધ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1308670/J82NMrycA1683796977143/1683803484192.jpg)
સુવિધાઃ પશ્ચિમ રેલવેના મુસાફરો માટે UTS એપ-ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન ઉપલબ્ધ
હવે યાત્રીઓને અનરિઝર્વ્ય (સામાન્ય) રેલવે ટિકિટ મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી
![વાલીઓનું બજેટ બગડશેઃ સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલ બેગ મોંઘાં થયાં વાલીઓનું બજેટ બગડશેઃ સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલ બેગ મોંઘાં થયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1308670/fsJhL_X4K1683796417617/1683803474402.jpg)
વાલીઓનું બજેટ બગડશેઃ સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલ બેગ મોંઘાં થયાં
ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો કમરતોડ વધારોઃ નવું શૈક્ષણિક સત્ર વાલીઓનાં ખિસ્સાંનો ભાર વધારશે
![ચક્રવાત ‘મોકા’ ભયાનક તોફાનમાં ફેરવાયુંઃ આંદામાન ટાપુ પર ઓરેન્જ એલર્ટ જારી, દરિયો તોફાની બનશે ચક્રવાત ‘મોકા’ ભયાનક તોફાનમાં ફેરવાયુંઃ આંદામાન ટાપુ પર ઓરેન્જ એલર્ટ જારી, દરિયો તોફાની બનશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1307538/f5mqbzP791683704222584/1683709692392.jpg)
ચક્રવાત ‘મોકા’ ભયાનક તોફાનમાં ફેરવાયુંઃ આંદામાન ટાપુ પર ઓરેન્જ એલર્ટ જારી, દરિયો તોફાની બનશે
કર્ણાટક સહિત ૧૧ રાજ્યોમાં વરસાદનું એલર્ટ: ગુજરાત-રાજસ્થાનમાં હીટ વેવ
![PM મોદી આજે રાજસ્થાનની મુલાકાતેઃ કરોડોનાં વિકાસ કાર્યોની ભેટ આપશે PM મોદી આજે રાજસ્થાનની મુલાકાતેઃ કરોડોનાં વિકાસ કાર્યોની ભેટ આપશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1307538/Qfr2lSvjH1683704026542/1683709686667.jpg)
PM મોદી આજે રાજસ્થાનની મુલાકાતેઃ કરોડોનાં વિકાસ કાર્યોની ભેટ આપશે
પીએમ મોદીએ નાથદ્વારાના શ્રીનાથજી મંદિરે દર્શન કર્યા
![યૌન શોષણના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષિતઃ રૂ. ૪૧ કરોડનો દંડ યૌન શોષણના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષિતઃ રૂ. ૪૧ કરોડનો દંડ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1307538/R-kVegLYX1683703623803/1683709682621.jpg)
યૌન શોષણના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષિતઃ રૂ. ૪૧ કરોડનો દંડ
પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર ૧૯૯૦ના દાયકામાં એક મહિલા સાથે યૌન શોષણ કર્યાનો આરોપ લાગ્યો હતો
![ઈમરાનની ધરપકડ બાદ ભડકે બળતું પાકિસ્તાનઃ હિંસામાં છનાં મોત, આર્મીએ હાઈ લેવલ બેઠક બોલાવી ઈમરાનની ધરપકડ બાદ ભડકે બળતું પાકિસ્તાનઃ હિંસામાં છનાં મોત, આર્મીએ હાઈ લેવલ બેઠક બોલાવી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1307538/YNFYe11Bs1683703822453/1683709678026.jpg)
ઈમરાનની ધરપકડ બાદ ભડકે બળતું પાકિસ્તાનઃ હિંસામાં છનાં મોત, આર્મીએ હાઈ લેવલ બેઠક બોલાવી
પીટીઆઈ આજે સુપ્રીમમાં જશેઃ ઈમરાનને આજે સઘન સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરાશે
![ગરમીમાં મળતા આઇસ એપલનું સેવન ખાસ કરો ગરમીમાં મળતા આઇસ એપલનું સેવન ખાસ કરો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1307538/xJcLgVksi1683702539926/1683707879115.jpg)
ગરમીમાં મળતા આઇસ એપલનું સેવન ખાસ કરો
આઇસ એપલનાં સેવનથી વેઇટલોસમાં મદદ મળે છે
![બાળકોને એનર્જી-હેલ્થ ડ્રિંક પીવડાવતા હો તો સાવધાન બાળકોને એનર્જી-હેલ્થ ડ્રિંક પીવડાવતા હો તો સાવધાન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1307538/uWepkKqZR1683701521300/1683707744780.jpg)
બાળકોને એનર્જી-હેલ્થ ડ્રિંક પીવડાવતા હો તો સાવધાન
ઘણાં બધાં હેલ્થ ડ્રિંકમાં હાઇ ફ્રક્ટોઝ કોર્ન સિર૫ મિક્સ કરેલું હોય છે. તેને વધુ માત્રામાં ખાવાથી હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે
![CSKને હરાવી દિલ્હી આજે ટોપ ફોરમાં પહોંચી શકે CSKને હરાવી દિલ્હી આજે ટોપ ફોરમાં પહોંચી શકે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1307538/S4Nx4DZ3y1683701379450/1683707742405.jpg)
CSKને હરાવી દિલ્હી આજે ટોપ ફોરમાં પહોંચી શકે
એક પણ મેચ હારશે તો અન્ય ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડશે
![ઘાતકી હથિયાર લઈને રોલો મારતા ૨૦૦થી વધુ ટપોરી સામે પોલીસે લાલ આંખ કરી ઘાતકી હથિયાર લઈને રોલો મારતા ૨૦૦થી વધુ ટપોરી સામે પોલીસે લાલ આંખ કરી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1307538/LKGfS7z8i1683700943142/1683707738502.jpg)
ઘાતકી હથિયાર લઈને રોલો મારતા ૨૦૦થી વધુ ટપોરી સામે પોલીસે લાલ આંખ કરી
ગુનાખોરીની ઘટનાને રોકવા માટે પોલીસ એક્શન મોડ પરઃ રથયાત્રા નજીક આવતી હોવાથી પોલીસ એલર્ટ
![ઓપરેશન ડિમોલિશન: જોધપુર, ગોમતીપુર અને જમાલપુરમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું ઓપરેશન ડિમોલિશન: જોધપુર, ગોમતીપુર અને જમાલપુરમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1307538/1wMg-nIzK1683700767076/1683707731354.jpg)
ઓપરેશન ડિમોલિશન: જોધપુર, ગોમતીપુર અને જમાલપુરમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું
પૂર્વ ઝોનમાં ૧૧૩ વાહનને તાળાં મારી તંત્રએ રૂ. ૩૬,૬૦૦ વહીવટી ચાર્જ પેટે વસૂલ્યા
![ભાઈના ઝઘડાનો બદલો લેવા યુવકે MP જઈને પિસ્તોલ-કારતૂસ ખરીધાં ભાઈના ઝઘડાનો બદલો લેવા યુવકે MP જઈને પિસ્તોલ-કારતૂસ ખરીધાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1307538/xnhJ3SzR71683700498395/1683707726926.jpg)
ભાઈના ઝઘડાનો બદલો લેવા યુવકે MP જઈને પિસ્તોલ-કારતૂસ ખરીધાં
બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ખોખરા પાસે પહોંચી
![તમારાં સપનાં, મારાં સપનાં મળીને પૂરાં કરીશું: PM મોદીની અપીલ તમારાં સપનાં, મારાં સપનાં મળીને પૂરાં કરીશું: PM મોદીની અપીલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1306457/PMedqTykA1683617830032/1683623270339.jpg)
તમારાં સપનાં, મારાં સપનાં મળીને પૂરાં કરીશું: PM મોદીની અપીલ
હવે અમારો સંકલ્પ દેશને ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ કરવાનો છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે કર્ણાટકની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધશે: PM મોદી
![ચક્રવાત ‘મોકા’ કાલથી તોફાની બનશે: ૧૪ રાજ્યોમાં આંધી સાથે વરસાદનું એલર્ટ ચક્રવાત ‘મોકા’ કાલથી તોફાની બનશે: ૧૪ રાજ્યોમાં આંધી સાથે વરસાદનું એલર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1306457/__WxrRzBb1683617666863/1683623268199.jpg)
ચક્રવાત ‘મોકા’ કાલથી તોફાની બનશે: ૧૪ રાજ્યોમાં આંધી સાથે વરસાદનું એલર્ટ
પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં ચક્રવાત ‘મોકા'ના લેન્ડફોલની શક્યતા
![ટેરર ફન્ડિંગ સામે NIAએ એક્શનમાં: કાશ્મીરથી તામિલનાડુ સુધી દરોડા ટેરર ફન્ડિંગ સામે NIAએ એક્શનમાં: કાશ્મીરથી તામિલનાડુ સુધી દરોડા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1306457/Ie_TlyH0j1683617319739/1683623264106.jpg)
ટેરર ફન્ડિંગ સામે NIAએ એક્શનમાં: કાશ્મીરથી તામિલનાડુ સુધી દરોડા
પાકિસ્તાની કમાન્ડરોના ઇશારે બોગસ નામથી સંચાલિત આતંકવાદી સમૂહ દ્વારા રચવામાં આવેલા ગુનાહિત કાવતરાના મામલે એનઆઇએ એક્શનમાં