CATEGORIES
Kategoriler
રાણીપની હોટલ રોયલ નાઈટમાં દારૂની મહેફિલઃ બે યુવતી સહિત આઠ પકડાયા
રાણીપ પોલીસે દરોડા પાડીને કુલ ૯.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
નારોલમાં મહિના પહેલાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો: સાળાએ બનેવીનું ઢીમ ઢાળ્યું હતું
સાળાની પત્ની સાથે બનેવીના અનૈતિક સંબંધ હોવાથી તેની હત્યા કરી કાંટો કાઢી નાખ્યોઃ લાશને એક અઠવાડિયા સુધી જાનવરોએ ફાડી ખાધી
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા ખાઓ આ ફ્રૂટ્સ
કોલેસ્ટ્રોલ વધવાના કારણોમાં અનહેલ્ધી ડાયટ, પ્રોસેસ્ડ ફૂડ અને બહારનું તળેલું કે જંકફૂડ, સુગર ફૂડ્સ અને લો ફાઇબર ફૂડ્સ મહત્વનો ભાગ ભજવે છે
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું ૭૯ વર્ષે નિધન
‘લાલ સિંહ ચઢ્ઢા' તેમની છેલ્લી ફિલ્મ હતી
ઓક્ટોબરમાં પણ આસમાની આફતઃ ઉત્તરપ્રદેશ, તેલંગાણા, ઝારખંડના કેટલાય જિલ્લા જળબંબાકાર
હજુ પણ ૨૫ રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ: યુપી-ઉત્તરાખંડ પર સૌથી વધુ ખતરો
અમેરિકામાં ફરી ખૂન ખેલઃ ચાકુથી સિરિયલ હુમલામાં બે લોકોનાં મોત, છથી વધુ ઘાયલ
પોલીસે હુમલાખોરને પકડી લીધોઃ ઘાયલ પૈકી ત્રણની હાલત ગંભીર
દિલ્હી દારૂ કૌભાંડમાં પંજાબ-હૈદરાબાદ સહિત ૩૫ સ્થળે EDના દરોડા
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર અને બેન્ક લોકરની પણ તલાશી લેવામાં આવી હતી
કાલુપુરની ઘડિયાળની દુકાનમાં SOGના દરોડા: ઈ-સિગારેટનો ૭૪ હજારનો જથ્થો જપ્ત
એસઓજીએ દુકાનના માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરી
નાની ઉંમરમાં બાવન ગુના આચરી ચૂકેલી નારોલની ‘લિકર ક્વીન' આખરે પોલીસ સકંજામાં આવી ગઈ
પોલીસના નાકે દમ લાવી દેનાર કુખ્યાત આયેશાના નામે હત્યા, મારામારી, રાયોટિંગ અને દારૂના કુલ બાવન ગુના: દેશી દારૂ વેચવાની પણ ૪૭ ફરિયાદ
માલિકની જાણ બહાર જમીન વેચી દેવાના કૌભાંડમાં ચાર સામે ફરિયાદ
વકીલના પિતા અને તેમના મોટાભાઈના નામે આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા
સાબરમતી જેલ ફરી વિવાદમાં: કાચા કામની બે મહિલા પાસેથી મોબાઈલ મળી આવ્યા
સ્પેશિયલ સ્ક્વોડે સરપ્રાઈઝ તપાસ કરતાં કાચા યાર્ડ બેરેક નંબર- ૭૭માં બે મહિલાઓ ઝડપાઈ
જૂની હાઈકોર્ટ ઇન્ટરચેન્જ મેટ્રો સ્ટેશનથી પેસેન્જર્સ ચારેય દિશામાં જઈ શકશે
આનંદોઃ એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ વચ્ચેના ઉત્તર-દક્ષિણ કોરિડોર પર આજથી મેટ્રો ટ્રેન દોડતી થઈ
વર્લ્ડકપ પહેલાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ઓસી.એ મેક્સવેલ સહિત પાંચ ખેલાડીને ટીમની બહાર કર્યા
ઓસ્ટ્રેલિયન ટીમ ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને સતત તક આપી રહી છે, જોકે તે ટી-૨૦ વર્લ્ડકપ માટેની ટીમમાં સામેલ પણ નથી
આવતા વર્ષે રાની મુખરજીની ઓટોબાયોગ્રાફી રિલીઝ થશે
આ બુક મારી પર્સનલ લાઇફ, તકલીફ અને એની મારા પર પડેલી અસર પર પ્રકાશ પાડશે: રાની મુખરજી
હાર્ટના હેલ્થને બૂસ્ટ કરવા પીઓ આ નેચરલ ડ્રિન્ક્સ
શારીરિક રીતે એક્ટિવ ના રહેવું, એક્સર્સાઇઝ ન કરવી, અનહેલ્ધી ખોરાક જેવાં અનેક કારણ હાર્ટની બીમારીઓનું રિસ્ક વધારી દે છે
મેક્સિકોમાં મોતનું તાંડવઃ અંધાધૂંધ ફાયરિંગમાં મેયર સહિત ૧૮નાં મોત
ક્રિમિનલ ગ્રૂપ લોસ ટેકેલેરોસેએ હુમલાની જવાબદારી સ્વીકારીઃ મેયરના પિતા સહિત સાત પોલીસકર્મીઓનાં પણ મોત
ચોમાસાની વિદાયમાં વિલંબઃ યુપીમાં યલો, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, ઉત્તરકાશીમાં હિમવર્ષાની ચેતવણી જારી
નોરુ ચક્રવાતની અસરઃ દેશના પહાડી અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
દુર્ગા વિસર્જન દરમિયાન વિવિધ સ્થળે ડૂબી જતાં ૧૮ લોકોનાં મોત
યુપીથી બંગાળ સુધી હાહાકાર: જલપાઇગુડીમાં મોટી દુર્ઘટના
ચોમાસાએ વિદાય લેતાં લેતાં ફરી યુ ટર્ન માર્યો: શહેરમાં ઠંડા પવન સાથે અનેક વિસ્તારમાં ઝાપટાં
અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી: આગામી ૮થી ૧૧ ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી
વેપારી ખરીદી કરતા હતા ત્યારે ગઠિયો કારમાંથી ૩.૧૫ લાખની મતા ચોરી ગયો
કારનો કાચ તોડી રૂ.૧૩ લાખ રોકડા અને બે લાખની સોનાની લગડી ઉઠાવી ગયો
MSME અને મોટા ઉધોગોને અનેક લાભ આપવા નવી ઉધોગ સહાય નીતિ જાહેર
નવી યોજનાથી ૧૨.૫૦ લાખ કરોડનું રોકાણ, ૧૫ લાખ જેટલી રોજગારીની તકો સર્જવાનું લક્ષ્યાંક
આરસી બુકનાં પેન્ડિંગ લિસ્ટમાં વધારો: પરત આવેલી આરસી બુકથી કબાટ ભરાયાં
શહેરમાં હજારો વાહનચાલકો આરસી બુક વગર બિનધાસ્ત વાહન ચલાવી રહ્યાં છે
બાળકોના દૂધમાં ગોળ નાખો, બીમારીથી દૂર રાખો
ગોળવાળું દૂધ બાળકોની ઈમ્યુનિટીને બૂસ્ટ ક૨વામાં પણ મદદ કરે છે
ઉત્તર કોરિયાએ ટોકિયો પરથી મિસાઈલ દાગતા ખળભળાટ
સરમુખત્યાર કિમ જોંગ ઉન બેફામ: એક જ સપ્તાહમાં પાંચમી વખત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ
કેલિફોર્નિયામાં આઠ મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ
સાઉથ હાઈવે ૫૯ના ૮૦૦ બ્લોકથી અપહરણ કરવામાં આવ્યું
હેમકુંડ-બદરિનાથમાં ભારે હિમવર્ષાઃ યુપી-ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી
દિલ્હીમાં પાંચથી સાત ઓક્ટોબરે વરસાદ પડશે
કાબુલની સ્કૂલમાં ૭૨ કલાક બાદ ફરી આત્મઘાતી વિસ્ફોટઃ ૫૩ વિધાર્થીઓનાં મોત
૪૬ વિધાર્થિનીઓ મોતને ભેટીઃ મૃત્યુઆંક વધી શકે છે
નેશનલ હેરાલ્ડ કેસ: કોંગ્રેસના પાંચ નેતાને ઈડીનો સમન્સ
ઇડીએ મોહમ્મદ અલી શબ્બીર, ગીતા રેડ્ડી, સુદર્શન રેડ્ડી, અંજનકુમાર અને ગલી અનિલને સમન્સ જારી કર્યા છે
મુંબઈમાં CNG અને PNGના ભાવમાં આજથી વધારો કરાયો
સીએનજીમાં છ અને પીએનજીમાં ચાર રૂપિયા વધ્યા
વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોનો આતંકઃ પાર્લરમાં તોડફોડ કરી યુવકને ચપ્પાના ઘા ઝીંકી દીધા
યુવક ત્રણેય માથાભારે શખ્સોને સમજાવવા જતાં તેના પર હુમલો કર્યો