CATEGORIES
Kategoriler
પરસ્ત્રી સાથેના સંબંધ બાબતે ઠપકો આપતાં પત્ની પર કાતરથી હુમલો
પતિએ કહ્યું: હવે પછી મોબાઈલમાં ચેટિંગ નહીં કરવાનું કહીશ તો તને છૂટાછેડા આપી દઈશ
સુપ્રીમ કોર્ટનો ફેંસલોઃ લાલ કિલ્લા એટેકના અપરાધી અશફાકની ફાંસીની સજા યથાવત્
લાલ કિલ્લા પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાએ ૨૨ ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ આતંકી હુમલો કર્યો હતો, જેમાં બે જવાનો સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં
સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ બંધ કરી દેજો
તમે સતત સોશિયલ મીડિયાનો યુઝ કરો છો તો સ્ટ્રેસ વધે છે
૧૨ કલાકની શિફ્ટમાં સાત દિવસ કામ કરવા મસ્કનું નવું ફરમાન
ટ્વિટરના કર્મચારીઓ નવા આદેશ પ્રમાણે કામ નહીં કરે તો નોકરી ખોવી પડશે
ઉત્તર કોરિયાએ ૧૦ બેલેસ્ટિક મિસાઈલ દાગતાં દક્ષિણ કોરિયા-જાપાનમાં ફફડાટ
એક મિસાઈલ દક્ષિણ કોરિયાની દરિયાઈ સરહદમાં પડતાં હાઈ એર એલર્ટ જારી
HBD SRK: બોલીવૂડનો બાદશાહ શાહરુખ ખાન ૫૭ વર્ષનો થયો
શાહરુખ ખાને હાથ જોડીને ચાહકોનો આભાર માન્યો
ટ્રેનમેં બોમ્બ લે કર જા રહા હૈઃ મજાક મસ્તીમાં કરેલા ફોનથી તંત્રની ઊંઘ હરામ થઈ
ટ્રેનના ટોઇલટ પાસે રેલવે કંટ્રોલરૂમનો નંબર હતો જે જોઈને યુવકે મજાક કરવા માટે મેસેજ કર્યો આખી રાત ટ્રેનમાં સર્ચ ઓપરેશન ચાલ્યું હતું
ફોન પર કોની સાથે વાત કરતી હતી’ કહી પતિએ પત્નીને મૂઢ માર માર્યો
તારા બાપના ઘરે જતી રહે તું મારે જોઈતી નથી કહી ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઈ
મોરબી કરુણાંતિકાઃ આજે રાજ્યવ્યાપી શોક
તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં અડધી કાઠીએ ધ્વજ ફરકશે, તમામ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો મુલતવી
વૃદ્ધ પક્ષીઓને દાણા નાખતા હતા ને ગઠિયો મરચાંની ભૂકી નાખી બે તોલાની ચેઈન લૂંટી ગયો
શાહીબાગ નીલમ પાર્ક સોસાયટીનો બનાવઃ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી
ઘાટલોડિયામાં ક્રાઈમ બ્રાંચના દરોડાઃ મકાન-વાહનોમાંથી દારૂનો જથ્થો મળ્યો
સ્થાનિક પોલીસને જાણ હોવા છતાંય તે બુટલેગરને સાચવતા હતા
ઓરેવા કંપનીનો લેટર બોમ્બઃ અમે કામચલાઉ સમારકામ કરીને પુલને ફરી ખોલી રહ્યા છીએ
વર્ષ ૨૦૨૦માં ઓરેવા કંપનીએ જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં પોતાની ખોરી નિયત બતાવી દીધી હતીઃ ઐતિહાસિક પુલ પર કાયમી ધોરણે કબજો કરવાનો ઈરાદો હતો
કાચી કે શેકેલી કઈ મગફળી છે શરીર માટે બેસ્ટ?
પીનટ બટર પીનટ પ્રોડક્ટ્સનું એક રૂપ છે, જે ડાયટ કરનારા લોકોને હેલ્ધી ન્યૂટ્રિશનલ વેલ્યૂ પ્રદાન કરે છે
SRKની ફિલ્મો પાઇપલાઇનમાં: કિંગ ખાન સાઉદી અરેબિયામાં શૂટિંગ કરશે
દિવાળી પહેલાં રાજકુમાર હીરાણી મુંબઈ શેડ્યૂલ પૂરું કરશે
ફવાદ ખાનની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ'એ મચાવ્યો તહેલકો
ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારે જ લોકોએ તેનાં વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું
ટ્વિટરમાં હવે એલન મસ્ક સર્વેસર્વા: બોર્ડના તમામ ડાયરેક્ટર્સને હટાવ્યા
યુઝર્સ પાસેથી દર મહિને રૂ. ૧૬૦૦થી વધુ ચાર્જ વસૂલવાની યોજના બનાવવામાં આવી
મોંઘવારીમાં રાહતઃ કોમર્શિયલ LPG સિલિન્ડર રૂપિયા ૧૧૫ સસ્તો થયો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો
કેન્દ્રનો મોટો દાવઃ પાકિસ્તાન સહિત ત્રણ દેશોમાંથી આવેલા લઘુમતીને ભારતની નાગરિકતા મળશે
ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં વસતા લઘુમતીઓને ૧૯૫૫ના કાયદા હેઠળ નાગરિકતા આપવા નિર્ણય
દિલ્હીમાં પ્રદૂષણ ભયાનક સ્તરેઃ શ્વાસ લેવામાં તકલીફ, નરેલામાં AQI ૫૭૧
પરાળ સળગાવવાના કિસ્સાઓમાં પણ વધારો
પુત્રએ માતાને કહ્યું: મમ્મી તારું પર્સ પેલા બાઈકર્સના હાથમાં છે
મહિલા એક્ટિવા ચલાવી રહી હતી ત્યારે બાઇકર્સ તેની જાણ બહાર પર્સ ખેંચીને નાસી ગયા હતા
મચ્છુ નદીમાં વહેલી સવારથી NDRF અને સેનાની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
મોરબીની મચ્છુ નદીમાં જળકુંભી થઈ જવાના કારણે કટર મશીનથી તેને કાપવામાં આવી રહી છેઃ સારવાર દરમિયાન વધુ એક વ્યકિતના મોતના સમાચાર
ધનતેરસના દિવસે પૂજાપાઠ માટે વેપારીએ મૂકેલા રૂ. ૩.ર૦ લાખના દાગીનાની ચોરી
ઘરના મંદિરમાં સોનાના દાગીના થાળમાં મૂક્યા હતાઃ પૂજાપાઠ કર્યા બાદ પરિવાર સૂઈ ગયો હતો
પોલીસની બેદરકારી: કંપનીનું નામ લખ્યા વગર સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ
મોરબીના રહીશો-તમામ સરકારી અધિકારીઓને જાણ છે કે ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રૂપનો છે
મોરબી દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાનાં ૧૨ સંબંધીઓનાં મોત
મોહન કુંડરિયાના બનેવીના ભાઈની ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ બાળકો સહિત કુલ ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા
કોળું વજન પણ ઘટાડશે અને વધારશે ગજબની ઈમ્યુનિટી
કોળામાં ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટ હોવાથી સ્કિન માટે પણ ફાયદાકારક
સરદારજયંતી-ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિએ દેશની અંજલિ
દેશમાં આજે 'એકતા દિવસ'ની ઊજવણી
બ્રાઝિલમાં ડાબેરી લૂલા ડા સિલ્વા સત્તારૂઢઃ જેયર બોલસોનારોની હાર
લૂલા ડા સિલ્વાને ૫૦.૯ ટકા અને બોલસોનારોને ૪૯.૧ ટકા વોટ મળ્યા
પાકિસ્તાનમાં કોઈ પણ સમયે લાગું થઈ શકે છે માર્શલ લો
ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિઓ ઊભી થઇ જાય છે, જેમાં અરાજકતા અને શાસન વચ્ચે એક જ વિકલ્પ બચે છે
મસ્ક ટ્વિટરના બ્લૂ ટિક યુઝર્સ પાસેથી મહિને રૂ. ૪૦૦ વસૂલશે
એલન મસ્ક ટ્વિટર યુઝર્સની વેરિફિકેશન પ્રોસેસમાં મોટો બદલાવ લાવશે
નારોલના બેરલ માર્કેટ ગોડાઉનમાં ભીષણ આગ
ફાયર બિગ્રેડની ૧૯ ગાડીઓએ સ્ટાફ સાથે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવ્યો