CATEGORIES

સમૃદ્ધ ગણાતા પશ્ચિમ અમદાવાદમાં કુલ ૨૭ સ્થળોએથી સિલ્વર ટ્રોલી ઉપાડવાની રહેશે
SAMBHAAV-METRO News

સમૃદ્ધ ગણાતા પશ્ચિમ અમદાવાદમાં કુલ ૨૭ સ્થળોએથી સિલ્વર ટ્રોલી ઉપાડવાની રહેશે

પશ્ચિમ ઝોનમાં ૧૫, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાર અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આઠ સ્થળો ન્યૂસન્સ સ્પોટ

time-read
1 min  |
November 14, 2022
ઓઢવની મણિલક્ષ્મી સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો: ૪.૩૫ લાખના દાગીના-રોકડની ચોરી
SAMBHAAV-METRO News

ઓઢવની મણિલક્ષ્મી સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો: ૪.૩૫ લાખના દાગીના-રોકડની ચોરી

વૃદ્ધ તેમની દીકરી પ્રેગ્નન્ટ હોવાથી આણંદ ખાતેનાં તેમનાં મકાનમાં ગયા હતા ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો

time-read
1 min  |
November 14, 2022
‘મિલી'ના કેરેક્ટરની જેમ જ હું ફાઇટર છુ: જાહ્નવી
SAMBHAAV-METRO News

‘મિલી'ના કેરેક્ટરની જેમ જ હું ફાઇટર છુ: જાહ્નવી

જાહ્નવી કપૂર નર્સિંગ ગ્રેજ્યુએટ મિલી નૌડિયાલના રોલમાં જોવા મળશે

time-read
1 min  |
November 11, 2022
અક્ષય કુમાર હવે શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે
SAMBHAAV-METRO News

અક્ષય કુમાર હવે શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે

અક્ષયની ફિલ્મો આ વર્ષે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નથી કરી શકી, પરંતુ અક્ષય કુમાર નવી ફિલ્મ સાથે તૈયાર

time-read
1 min  |
November 11, 2022
હિમાચલ પ્રદેશમાં પ્રચાર પડઘમ શાંતઃ આવતી કાલે મતદાન
SAMBHAAV-METRO News

હિમાચલ પ્રદેશમાં પ્રચાર પડઘમ શાંતઃ આવતી કાલે મતદાન

ચૂંટણીપંચે ૫ ડિસેમ્બર સુધી એક્ઝિટ પોલ પર રોક લગાવી

time-read
1 min  |
November 11, 2022
JNUમાં ફરી હોબાળો: વિધાર્થીઓનાં બે જૂથ વચ્ચે મારામારી, બેને ઈજા
SAMBHAAV-METRO News

JNUમાં ફરી હોબાળો: વિધાર્થીઓનાં બે જૂથ વચ્ચે મારામારી, બેને ઈજા

કેમ્પસની સુરક્ષા વધારાઈ: કોઈ પોલીસ ફરિયાદ નહીં

time-read
1 min  |
November 11, 2022
UNM ફાઉન્ડેશન દ્વારા આજથી ‘અભિવ્યક્તિ'નો રંગેચંગે પ્રારંભ
SAMBHAAV-METRO News

UNM ફાઉન્ડેશન દ્વારા આજથી ‘અભિવ્યક્તિ'નો રંગેચંગે પ્રારંભ

‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટ'ની ચોથી આવૃત્તિમાં ૧૫ દિવસનો ભવ્ય ઉત્સવઃ ૨૭ યુનિક પર્ફોર્મન્સ અને ૩૩ વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શિત કરાશે

time-read
1 min  |
November 11, 2022
ઈસુદાન ગઢવી દ્વારકા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવે તેવી ચર્ચા
SAMBHAAV-METRO News

ઈસુદાન ગઢવી દ્વારકા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવે તેવી ચર્ચા

..તો ભાજપના પબુભા માણેક સાથે 'કાંટે કી ટક્કર' થશે

time-read
1 min  |
November 11, 2022
સોશિયલ મીડિયા પર આચારસંહિતાનો ભંગ કરતી પોસ્ટ કરી તો સીધા જેલ ભેગા
SAMBHAAV-METRO News

સોશિયલ મીડિયા પર આચારસંહિતાનો ભંગ કરતી પોસ્ટ કરી તો સીધા જેલ ભેગા

ચૂંટણી જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઇમ પોલીસની ‘ચાંપતી નજર'

time-read
1 min  |
November 11, 2022
દાણીલીમડામાં શૈલેશ પરમાર સામે નારાજ સ્થાનિકોએ હોબાળો કર્યો
SAMBHAAV-METRO News

દાણીલીમડામાં શૈલેશ પરમાર સામે નારાજ સ્થાનિકોએ હોબાળો કર્યો

મામલો બિચકતાં આખરે પોલીસે દરમિયાનગીરી કરવી પડી

time-read
1 min  |
November 11, 2022
‘તારા પિતા પાસે રૂ. ૨૦ લાખ લેતી આવ' કહી પરિણીતાને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી
SAMBHAAV-METRO News

‘તારા પિતા પાસે રૂ. ૨૦ લાખ લેતી આવ' કહી પરિણીતાને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી

રૂપિયા નથી તેમ કહેતાં પરિણીતાને એ હદે મારી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી

time-read
1 min  |
November 11, 2022
ચૂંટણી સાથે લગ્નોત્સવની તડામાર તૈયારી મેરેજહોલ-પાર્ટીપ્લોટ-કેટરર્સનાં બુકિંગ ફૂલ
SAMBHAAV-METRO News

ચૂંટણી સાથે લગ્નોત્સવની તડામાર તૈયારી મેરેજહોલ-પાર્ટીપ્લોટ-કેટરર્સનાં બુકિંગ ફૂલ

મંગળફેરા અને મતદાન સાથે હોઈ શહેરમાં આયોજિત ૩૫ હજાર લગ્ન ચૂંટણી ઉમેદવારો માટે ચિંતાનાં કારણ

time-read
2 mins  |
November 11, 2022
ભારતે દુનિયામાં સૌથી વધુ ૨૦ સેમિફાઇનલ રમી ૧૩ જીતી છેઃ પાકિસ્તાન સામે ડ્રીમ પાર્ટી કરશે ટીમ ઇન્ડિયા
SAMBHAAV-METRO News

ભારતે દુનિયામાં સૌથી વધુ ૨૦ સેમિફાઇનલ રમી ૧૩ જીતી છેઃ પાકિસ્તાન સામે ડ્રીમ પાર્ટી કરશે ટીમ ઇન્ડિયા

ભારતીય ટીમ દુનિયામાં સૌથી વધુ સેમિફાઇનલ રમનારી ટીમ છે

time-read
1 min  |
November 10, 2022
‘ડબલ XL’ના સેટ પર ખૂબ ધમાલ-મસ્તી કરી: સોનાક્ષી
SAMBHAAV-METRO News

‘ડબલ XL’ના સેટ પર ખૂબ ધમાલ-મસ્તી કરી: સોનાક્ષી

‘ડબલ XL' ફિલ્મમાં સોનાક્ષી સાથે હુમા કુરેશી, ઝહીર ઇકબાલ અને મહત રાઘવેન્દ્ર લીડ રોલમાં

time-read
1 min  |
November 10, 2022
સંજય દત્ત દીપક મુકુટ સાથે ‘ધ વર્જિન ટ્રી’ને પ્રોડ્યૂસ કરશે
SAMBHAAV-METRO News

સંજય દત્ત દીપક મુકુટ સાથે ‘ધ વર્જિન ટ્રી’ને પ્રોડ્યૂસ કરશે

સંજય દત્તે ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું

time-read
1 min  |
November 10, 2022
રાધનપુર બાદ હવે ગાંધીનગરમાં પણ અલ્પેશ ઠાકોરનો વિરોધઃ પોસ્ટર વોર શરૂ
SAMBHAAV-METRO News

રાધનપુર બાદ હવે ગાંધીનગરમાં પણ અલ્પેશ ઠાકોરનો વિરોધઃ પોસ્ટર વોર શરૂ

ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઈ જરૂર નથી, તમારા માટે રાધનપુર બરાબર છે, આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજોઃ સવારે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ઠેરઠેર પોસ્ટર લાગ્યાં

time-read
2 mins  |
November 10, 2022
નારણપુરામાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી દસ તોલા સોનાના દાગીના-રોકડની ચોરી
SAMBHAAV-METRO News

નારણપુરામાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી દસ તોલા સોનાના દાગીના-રોકડની ચોરી

તસ્કરોએ તિજોરીમાંથી ચાંદીના સિક્કા ન લીધાઃ સોનાના દાગીના, ૧૨ હજાર રોક્ડા લઈ ગયા

time-read
1 min  |
November 10, 2022
દિલ્હી લિકર પોલિસી કેસમાં EDની મોટી કાર્યવાહી: બે ફાર્મા કંપનીના વડાની ધરપકડ
SAMBHAAV-METRO News

દિલ્હી લિકર પોલિસી કેસમાં EDની મોટી કાર્યવાહી: બે ફાર્મા કંપનીના વડાની ધરપકડ

EDની ટીમે બે ફાર્મા કંપનીઓના વડા શરદ રેડ્ડી અને વિનોય બાબુની ધરપકડ કરી

time-read
1 min  |
November 10, 2022
યુક્રેન સામેના યુદ્ધમાં રશિયન સેનાની પીછેહઠઃ ખેરસનનો કબજો છોડી સૈનિકો પલાયન થયા
SAMBHAAV-METRO News

યુક્રેન સામેના યુદ્ધમાં રશિયન સેનાની પીછેહઠઃ ખેરસનનો કબજો છોડી સૈનિકો પલાયન થયા

યુક્રેનની સેનાએ ખેરસનમાં એક પુલ ઉડાવી દીધો હતો, જેના કારણે રશિયન સૈનિકોએ પરત ફરવાની ફરજ પડી

time-read
1 min  |
November 10, 2022
અકસ્માતના બહાને ગઠિયાઓ એકાઉન્ટન્ટનો આઈફોન ચોરી ગયા
SAMBHAAV-METRO News

અકસ્માતના બહાને ગઠિયાઓ એકાઉન્ટન્ટનો આઈફોન ચોરી ગયા

બે શખ્સોએ માથાકૂટ કરતાં એકાઉન્ટન્ટે તેની ભૂલ ન હોવા છતાં માફી માગી હતી

time-read
1 min  |
November 10, 2022
જાહેરાત વાંચી કુરિયરની ડીલરશિપ લેવા જતાં વેપારી સાથે રૂ. ત્રણ લાખની ઠગાઈ
SAMBHAAV-METRO News

જાહેરાત વાંચી કુરિયરની ડીલરશિપ લેવા જતાં વેપારી સાથે રૂ. ત્રણ લાખની ઠગાઈ

ગઠિયાએ વેપારીને ‘મહિને ૫૦ હજારનો નફો મળશે' તેમ કહી જાળમાં ફસાવ્યા હતા

time-read
1 min  |
November 10, 2022
‘પિયરમાં કેમ લઈ જતો નથી' કહી પત્નીએ પતિના મોઢા પર ઈંટ મારી
SAMBHAAV-METRO News

‘પિયરમાં કેમ લઈ જતો નથી' કહી પત્નીએ પતિના મોઢા પર ઈંટ મારી

પત્નીએ પતિને કહ્યું: આજે તો થોડો માર્યો છે, તું લઈ નહીં જાય તો મારી નાખીશ

time-read
1 min  |
November 10, 2022
કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત
SAMBHAAV-METRO News

કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત

મંગળવારે ભાજપ કોર ગ્રૂપની બેઠક છોડીને અચાનક જતા રહેતાં અનેક અટકળો ચાલી હતી

time-read
1 min  |
Sambhaav METRO 09 NOVEMBER -2022
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પૂર્વ PM મનમોહનસિંહનાં વખાણ કર્યાં
SAMBHAAV-METRO News

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પૂર્વ PM મનમોહનસિંહનાં વખાણ કર્યાં

NHAI- નેશનલ હાઈવેની ટોલ આવક ૨૦૨૪ના અંત સુધીમાં વધીને રૂ. ૧.૪૦ લાખ કરોડ થશે

time-read
1 min  |
Sambhaav METRO 09 NOVEMBER -2022
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ દેશના ૫૦મા CJI બન્યાઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
SAMBHAAV-METRO News

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ દેશના ૫૦મા CJI બન્યાઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા

યુ.યુ. લલિતના અનુગામી બનેલા ચંદ્રચૂડનો કાર્યકાળ બે વર્ષનો રહેશે

time-read
1 min  |
Sambhaav METRO 09 NOVEMBER -2022
ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામમાં આજથી છટણી શરૂ: હજારો કર્મચારીઓ નોકરી ગુમાવશે
SAMBHAAV-METRO News

ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામમાં આજથી છટણી શરૂ: હજારો કર્મચારીઓ નોકરી ગુમાવશે

ફેસબુકની પેરન્ટ કંપની મેટા ઘેરા આર્થિક સંકટમાં: શેરના ભાવ ૭૩ ટકા ગગડી ગયા

time-read
1 min  |
Sambhaav METRO 09 NOVEMBER -2022
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશેઃ દિલ્હી પંજાબ સહિત કેટલાંક રાજ્યમાં વરસાદની ચેતવણી
SAMBHAAV-METRO News

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશેઃ દિલ્હી પંજાબ સહિત કેટલાંક રાજ્યમાં વરસાદની ચેતવણી

પહાડી રાજ્યોમાં હિમવર્ષા જારી રહેશેઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરીય રાજ્યોમાં હવામાન વધુ ખરાબ થશે

time-read
1 min  |
Sambhaav METRO 09 NOVEMBER -2022
૨.૮૧ કરોડના દાગીના લૂંટ કેસમાં ચોરીના બાઈકનો ઉપયોગ થયો હોવાની આશંકા
SAMBHAAV-METRO News

૨.૮૧ કરોડના દાગીના લૂંટ કેસમાં ચોરીના બાઈકનો ઉપયોગ થયો હોવાની આશંકા

શાહપુરમાં બાઈક પર આવેલા લૂંટારુઓએ ગણતરીની મિનિટોમાં દાગીનાની લૂંટ ચલાવીઃ પોલીસે ૫૦૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા

time-read
1 min  |
Sambhaav METRO 09 NOVEMBER -2022
જુહાપુરામાં જેમ તેમ બોલવા મામલે યુવક પર પાડોશીએ છરી હુલાવી
SAMBHAAV-METRO News

જુહાપુરામાં જેમ તેમ બોલવા મામલે યુવક પર પાડોશીએ છરી હુલાવી

'શું કામ મને જેમ ફાવે તેમ બોલો છો?’ કહેતાં જ પાડોશીએ યુવક પર હુમલો કરી દીધો

time-read
1 min  |
Sambhaav METRO 09 NOVEMBER -2022
૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ આવતી કાલથી સ્કૂલો ફરી ધમધમશે
SAMBHAAV-METRO News

૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ આવતી કાલથી સ્કૂલો ફરી ધમધમશે

શરૂઆતમાં વિધાર્થીઓની પાંખી હાજરી જોવા મળશેઃ સોમવારથી દરેક શાળામાં હાજરી પૂર્વવત્ થવાનું અનુમાન

time-read
1 min  |
Sambhaav METRO 09 NOVEMBER -2022