CATEGORIES
Kategoriler
એટીએમમાં મદદ કરવાના બહાને ગઠિયાએ વૃદ્ધના ખાતામાંથી રૂ. ૬૯,૯૯૯ ઉપાડી લીધા
ગઠિયાએ એટીએમનો પન નંબર જાણી લઈ અન્ય વ્યક્તિનું ડેબિટકાર્ડ વૃદ્ધને આપી દીધું
મોબાઈલના વેપારીએ આઠ વ્યાજખોરોના ત્રાસ અને ધાકધમકીથી કંટાળીને આપઘાતની કોશિશ કરી
વેપારીએ રૂપિયા આપ્યા હોવા છતાં વધુ ને વધુ વ્યાજ વધારીને જીવવાનું હેરાન કરી દીધું હતું
AIMIMના ચીફ ઓવૈસી કાર્યકરો સાથે સવાર હતા ત્યારે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો
AIMIM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે ટ્વીટ કરી જાણકારી આપી
ગુરુ નાનક જયંતીના કાર્યક્રમમાં રાહુલ ગાંધી પાઘડીમાં જોવા મળ્યા
કોંગ્રેસની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. રાહુલે ગુર નાનક જયંતી પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો
હુમલો પાક. સરકારનું જ કામ, મારા પગમાંથી ત્રણ ગોળીઓ કાઢવામાં આવીઃ ઈમરાન ખાન
હુમલાનું પ્લાનિંગ બે મહિના પહેલાં કરવામાં આવ્યું હતું: ઈમરાનનો દાવો
ભારતને G 20નું અધ્યક્ષપદ ડિસેમ્બરમાં મળશેઃ પીએમ આજે લોગો જાહેર કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેની વેબસાઇટ, લોગો અને થીમ રિલીઝ કરશે
ચિંતા, એકલતા, તણાવના કારણે ૩૭% મહિલાઓને વધુ દારૂ પીવાની ટેવ પડી
દિલ્હી આલ્કોહોલ આ સર્વે લગભગ પાંચ હજાર મહિલા પર કરવામાં આવ્યો
ફોર્ચ્યુનર કારમાં નવ લાખના ડિસ્કાઉન્ટની લાલચે વેપારીએ રૂ. ૨૨.૮૦ લાખ ગુમાવ્યા
શાતિર યુવતી અને તેના સાથીદારે રૂપિયા નવ લાખના તોતિંગ ડિસ્કાઉન્ટ ઉપરાંત ડાયરેક્ટ કંપની પ્લાન્ટમાંથી કાર અપાવવાનું કહી છેતરપિંડી આચરી
‘તારો સિગારેટ પીતો વીડિયો મારી પાસે છે' કહીને યુવકે યવતીને ફેંટો મારી
યુવતીએ યુવકને મારો વીડિયો બતાવ તેમ કહેતાં મામલો ઉગ્ર બન્યો હતો
પતંગ ચગાવવા ગયેલા પુત્રને માતાએ ઠપકો આપતાં ઘર છોડી જતો રહ્યો
‘તારા પપ્પાને ફોન કરી જાણ કરું છું’ કહેતાં પુત્રને લાગી આવ્યું હતું
ધૂળ-પ્રદૂષણથી શ્વસન રોગનો ખતરોઃ લોકોમાં ચર્મરોગની સમસ્યા પણ વધી
ધૂળિયા રસ્તા પરથી પસાર થતા રાહદારી અને વાહનચાલકો ધૂળના ગોટેગોટા અને પ્રદૂષણના કારણે ગંભીર ગણાતા શ્વાસના રોગનો શિકાર બન્યા
ભરણપોષણનો કેસ પાછો ખેંચવા બાબતે પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી દીધા
અમરાઈવાડી વિસ્તારમાં જાહેરમાં પતિએ પત્ની પર હુમલો કરતાં ચકચાર: પાટણની હારીજ કોર્ટમાં પત્નીએ ભરણપોષણની ફરિયાદ કરી
કોમેડી ફિલ્મ કરવી ખૂબ જ ચેલેન્જિંગ છેઃ સિદ્ધાર્થ
સિદ્ધાર્થે કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી
પૂર્વ PM પણ સુરક્ષિત ના હોય એ પાક. પાસેથી એશિયા કપની યજમાની છીનવી લેવાની માગણી
ઈમરાન ખાન પર હુમલા બાદ ભારતમાં 'એશિયા કપ-૨૦૨૩' ટ્રેન્ડ થવા લાગ્યું
સવારે ઊઠીને જો આમ કરશો તો વજન ઘટશે
સવારે ઊઠ્યા બાદ સૌથી પહેલા બોડીને હાઇડ્રેટ કરવી ખૂબ જરૂરી હોય છે, કારણ કે સૂતા સમયે ન પાણી પીવાનું હોય કે ન કંઈ ખાવાનું હોય
વાસણા બેરેજ પાસેથી યુવકની લાશ વિકૃત હાલતમાં મળી: હત્યાની આશંકા
યુવકની લાશ ઝાડીમાંથી મળી હોવાથી પોલીસને હત્યા થઈ હોવાની શંકા છેઃ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ આદરી
મોરબી દુર્ઘટનાઃ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને શહેરી વિકાસ વિભાગે સસ્પેન્ડ કર્યા
તપાસ માટે રચાયેલી SITએ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી મેરેથોન પૂછપરછ કરી
ઓફિસ આવી રહ્યા હો તો ઘરે જતા રહોઃ ટ્વિટરના કર્મચારીઓને મસ્કનું ફરમાન
ટ્વિટરમાં આજથી કર્મચારીઓની છટણીનો દોર શરૂઃ એક ઈ-મેઈલથી જ કર્મચારીઓની નોકરી છીનવી લેવાશે
પહાડી રાજ્યોમાં હવામાનનો ટ્રિપલ એટેકઃ જનજીવન થયું અસ્તવ્યસ્ત
ભારે બરફવર્ષા, વરસાદ અને કાતિલ ઠંડીથી લોકોના હાલ બેહાલ
ઝારખંડ- બંગાળમાં: ઈડીના દરોડા
મની લોન્ડરિંગના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીએ અનેક સ્થળોએ દરોડા પડ્યા
ઈઝરાયલમાં ફરીથી નેતન્યાહૂ સરકારઃ પાંચમી વખત વડા પ્રધાનપદ સંભાળશે
નેતન્યાહૂની જીત બાદ ગાઝા પટ્ટીનો ઈઝરાયલ પર રોકેટ હુમલો
મસ્કે ટ્વિટર ખરીધાના સાત દિવસ બાદ દુનિયાના ઘણા ભાગોમાં ‘સર્વિસ ડાઉન’
મસ્કે ટ્વિટર ખરીદ્યાના માત્ર સાત દિવસ બાદ આ સમસ્યા આવતા યૂઝર્સ અકળાયા
એલન મસ્કનો હવે નવો ઝટકોઃ ટ્વિટરના ૫૦ ટકા કર્મચારીઓને ‘ઘરભેગા’ કરી દેશે
કંપનીની વર્તમાન ‘વર્ક ફ્રોમ એનીવ્હેર’ પોલિસી પણ બંધ કરી દેશે
ગુજરાત સરકારનો માસ્ટરસ્ટ્રોક: હોમગાર્ડ, જીઆરડી જવાનના દૈનિક ભથ્થામાં વધારો
ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારના મહત્ત્વના નિર્ણયથી આનંદો: પગાર વધારાથી સરકારી તિજોરી પર ૧૯૫ કરોડ રૂપિયાનો બોજો
વરસાદે ટી-૨૦ વર્લ્ડકપને રોમાંચક બનાવી દીધો: ઈંગ્લેન્ડને નુકસાન, ભારતને ફાયદો
સુપર-૧૨ રાઉન્ડ અંતિમ તબક્કામાં હોવા છતાં એક પણ ટીમની સેમિફાઇનલની ટિકિટ કન્ફર્મ થઈ નથી
આદુંવાળી ચાના વધુ પ્રમાણમાં સેવનથી થશે નુકસાન
આદુંમાં જિંજરોલ જોવા મળે છે, જે પેટમાં વધુ એસિડ મુક્ત કરી શકે છે અને તેના કારણે પેટમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે.
પીરાણા-બોપલ અને નવરંગપુરામાં ‘ઝેરી હવા'
અમદાવાદની હવા પુણે કરતાં પણ વધુ પ્રદૂષિત
AMC તૈયારઃ આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો
સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આજે માત્ર એક જાણવાજોગ દરખાસ્ત
દીપિકાની મહેશ બાબુ સાથે રોમાન્સથી રાજામૌલીની એક્શન ફિલ્મમાં એન્ટ્રી?
એક મોટા બજેટની સાઉથ ફિલ્મ, જે અનેક ભાષાઓમાં રિલીઝ થશે
ટ્રેનમાં દંપતી સૂઇ ગયું અને ગઠિયો ચાર્જિંગમાં રહેલો મોબાઇલ ચોરી ગયો
ચાલુ ટ્રેનમાં થતી ચોરીને રોકવા પોલીસ લાચાર: રેલવે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી