CATEGORIES
Kategoriler
શહેરમાં છરીની અણીએ લૂંટ કરતી ટોળકીનો આતંક: અઠવાડિયામાં ચાર વ્યક્તિ ભોગ બની
શહેરના શાહીબાગ, માધવપુરા, રામોલ અને સાબરમતી લૂંટ માટે ‘હોટ સ્પોટ'
રાજેન્દ્ર પટેલ અપમૃત્યુ કેસઃ પોલીસ FSLની થિયરી પર તપાસ કરશે
રાજેન્દ્ર પટેલે આપઘાત કર્યો ત્યારે ફ્લેટના સીસીટીવી કેમેરા બંધ હતાઃ FSL રિપોર્ટ બાદ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ થશે
પ્રિયંકાની ક્રિસમસ સેલિબ્રેશન મૂડમાં તૈયારી પુરજોશમા
પ્રિયંકા માત્ર ભારતીય તહેવારો જ નહીં, વિદેશી તહેવારો પણ એટલા જ ઉત્સાહ અને ધામધૂમથી ઊજવે છે
નારોલમાં બુટલેગરનો આતંકઃ કારના કાચ તોડી પરિવારને ધમકી આપી
સોશિયલ મીડિયામાં બુટલેગરનો વીડિયો વાઈરલ થતાં નારોલ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા
વડા પ્રધાન મોદીએ રોજગાર મેળા અંતર્ગત ૭૧ હજાર યુવાનોને નિમણૂક પત્રો આપ્યા
ભારતના કરોડો નવયુવાનો રાષ્ટ્રની સૌથી મોટી તાકાતઃ પીએમ મોદી
‘મારાથી ગુસ્સામાં આ ગુનો થયો છે' કોર્ટે ચાર દિવસ માટે આફ્તાબની કસ્ટડી વધારી
શ્રદ્ધા મર્ડર કેસમાં નાર્કો પહેલાં આજે આફ્તાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાશે
સોલોમન ટાપુ પર વહેલી સવારે ૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયાઃ સુનામીનું ‘એલર્ટ'
એક દિવસ પહેલાં ઈન્ડોનેશિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં ૧૬૦ કરતાં વધુતાં મોત થયાં હતાં
ચીનના હેનાન પ્રાંતની ફેક્ટરીમાં ભીષણ આગઃ ૩૬ લોકોનાં મોત
દુર્ઘટનામાં લાગેલી આગ ઓલવાઈ ગઈ, પરંતુ હજુ પણ બે લોકો લાપતા
સાણંદ પ્રાંતના ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર પટેલનો પાંચમા માળેથી કૂદી આપઘાત
આત્મહત્યાનું કારણ હજુ અકબંધઃ પોલીસે સઘન તપાસ હાથ ધરી
બિલ્ડરની કારના કાચ તોડી રૂપિયા ૫૦ હજારની ચોરી
ગઠિયા ચેકબુક સહિત અગત્યના ડોક્યુમેન્ટ પણ ચોરી ગયા
‘સ્ટ્રેસ લેવલ વધી જાય છે’, ‘કોલેસ્ટ્રોલ હાઈ છે’: ચૂંટણીની કામગીરીથી બચવા આ છે કર્મચારીઓનાં અવનવાં બહાનાં
કંઈ પણ કરો, પણ ઈલેક્શન ડ્યૂટી તો નિભાવવી જ પડશેઃ ચૂંટણીપંચ દ્વારા આવા તમામ બહાનેબાજ કર્મચારીઓની અરજીઓ રદ કરવામાં આવી
PM મોદી કાલથી ફરી ગુજરાત ગજવશે
ટિકિટ ફાઈનલ થઈ ગયા બાદ પણ હજુ પક્ષ પલટાની મોસમ યથાવત
શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં પાણીના કકળાટથી પરેશાની
પશ્ચિમ ઝોનમાં બંધ સ્ટ્રીટ લાઈટની સમસ્યાથી પણ લોકો પરેશાન
સિંગલ હોવા માટે અજયને જવાબદાર ગણાવે છે તબુ
અજય દેવગણ અને તબુ બોલીવૂડમાં ૯૦ના દશકાની આઈકોનિક જોડીમાંથી એક
સૂર્યોદય પહેલાં ઊઠી જાઓ અને મસ્ત રહો
જે વ્યક્તિ ઈચ્છતી હોય છે કે, તેનું આરોગ્ય હંમેશાં સારું રહે તેણે હંમેશાં સૂર્યોદય પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઊઠવું જોઈએ
શ્રદ્ધાના કાતિલ આફતાબના નાર્કો ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂઃ ૫૦ સવાલોની યાદી તૈયાર
આફતાબ નાર્કો ટેસ્ટમાં શ્રદ્ધાની લાશના ૩૫ ટુકડાનું રહસ્ય ખોલશે
શીખ વિધાર્થીઓ હવે યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનામાં કિરપાણ રાખી શકશે
શીખ વિધાર્થીઓને કિરપાણ સાથે કેમ્પસમાં આવવાની મંજૂરી અપાઈ
રાહુલ ગાંધીએ પૂછયું, શું હું સુંદર છું? સોનિયા ગાંધીએ જવાબ આપ્યો, ‘ના’
માતા સાચા-ખોટાનું ભાન કરાવે છેઃ સોનિયા ગાંધી
ચૂંટણીનો ટેમ્પો જામ્યોઃ આજે PM મોદી-રાહુલ ગાંધી, કેજરીવાલનો ઝંઝાવાતી પ્રચાર
વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ સભા ગજાવશે અને રોડ શો કરી મતદાર રાજાઓને લોભાવશે
મેચ પર સટ્ટો રમી નસીબ અજમાવતા બે સટોડિયાને પોલીસે ઝડપી લીધા
આઇપીએલ હોય કે પછી દુનિયાના કોઇ પણ ખૂણા પર રમાતી ક્રિકેટ મેચ હોય તેમાં સટોડિયા ઓનલાઇન સટ્ટો રમીને પોતાનું નસીબ અજમાવતા હોય છે
હવે પ્રજા જ ‘રાજા': મતદારોને રીઝવવા માટે ઉમેદવારોની છેલ્લી ઘડીની મેરેથોન મથામણ
રવિવારની રજામાં પણ રાજકીય પક્ષની દોડાદોડ: સભા-રેલી, રોડ શો અને ડોર ટુ ડોર કેમ્પેઈનમાં એડી ચોટીનું જોર લગાવ્યું
ઝુંડાલ સર્કલ નજીકથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ
ઝુંડાલ સર્કલ પાસેથી ગાંજા સાથે મળીને કુલ એક લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ
નવું કરવાના મૂડમાં અક્ષયકુમાર
અક્ષયકુમાર તેના ફેન્સ માટે સરપ્રાઇઝ લઈને આવવાનો છે
હેડફોન લગાવી ઊંચા અવાજે ગીતો સાંભળનારા ૧૦ લાખ લોકો પર બહેરાશનો ખતરો: WHO
૨૦૫૦ સુધીમાં આ સંખ્યા ૭૦ કરોડ પર પહોંચી જવાનો ઝળુંબતો ભય
ઝારખંડના CM હેમંત સોરેન આજે ED સમક્ષ પૂછપરછ માટે હાજર થશે
ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરશે
શ્રદ્ધાના કાતિલ આફતાબે મર્ડર કર્યા બાદ જૂનો મોબાઈલ વેચી દીધો હતો
ડેટિંગ એપ પર પણ આફતાબ અનેક મહિલાઓના સંપર્કમાં હતોઃ આજે કોર્ટમાં રજુ કરાશે
કમલનાથે તેમના જન્મદિવસે હનુમાનજીના ફોટો સાથે મંદિર આકારની કેક કાપતાં ભારે વિવાદ
કોંગ્રેસે બચાવ કરતાં કહ્યું: આ કેક તેમના સમર્થકો લાવ્યા હતા
લિસ્ટ જાહેર થયા બાદ કકળાટઃ ધમપછાડા બાદ કેટલાક ફાવ્યા તો કેટલાક રહી ગયા
પરિણામ વખતે હવે કોનાં ઢોલ ઢબૂકશે તે ૮મીએ જ ખબર પડશેઃ કોઈએ રાજીનામાં ધર્યાં તો કોઈ સામે પડ્યા
પત્નીએ પતિની જાણ બહાર જ ઘરમાંથી ૧૧ લાખના સોનાના દાગીના ચોરી લીધા
દાગીના પોતાના ભાઈ અને માતા-પિતાને આપ્યા હોવાનું વડીલો સામે કબૂલતાં પતિએ ફરિયાદ નોંધાવી
‘હું વોટ કરીશ’: અમદાવાદમાં સામૂહિક સિગ્નેચર અભિયાનનો પ્રારંભ કરાયો
૧૦૦થી વધુ કોલેજ, ૬૦ અનુસ્નાતક ભવનના વિધાર્થી, બે હજાર શાળાઓ ઝુંબેશમાં સહભાગી થશે