CATEGORIES
Kategoriler
લગ્નની પહેલી રાતે પત્નીને ખબર પડી કે પતિ નપુંસક છે
પત્નીના પિયરની આર્થિક પરિસ્થિતિ સારી હોવાથી પતિ અવારનવાર મકાનની માગણી કરીને માર મારતો હતો
ડેડી સાથે સ્ક્રીન શેર કરવી ખૂબ મોટી વાતઃ કરણ દેઓલ
સની દેઓલના ડિરેક્શનમાં બનેલી ‘પલ પલ દિલ કે પાસ' દ્વારા કરણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી
રોજ સવારે ખાઓ એક ચમચી કાળા તલ
કાળા તલ તમે રોજ તમારા ડાયટમાં એડ કરો તો ઘણી બીમારીઓને તમે દૂર કરી શકો છો
મુલાયમસિંહ યાદવના સૈફઈમાં આજે અંતિમ સંસ્કારઃ લોકોએ અંતિમ દર્શન માટે લાંબી લાઈનો લગાવી
બિહાર સરકારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો
રાજસ્થાનના કરૌલીમાં પહાડ પડતાં ત્રણ કિશારીઓ સહિત છનાં મૃત્યુ
દિવાળીના તહેવાર માટે ઘરમાં પેઇન્ટિંગ કરવા મહિલાઓ માટી ખોદવા ગઈ હતી
‘મહાનાયક' અમિતાભનો આજે ૮૦મો જન્મદિવસઃ ચાહકોને સરપ્રાઈઝ આપી
અમિતાભ પોતાના ચાહકોને મળવા થોડીવાર માટે બંગલામાંથી બહાર આવ્યા ત્યારે તેમની સાથે તેમની પુત્રી શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી
છત્તીસગઢમાં સીએમ બઘેલની નિકટના અધિકારીઓને ત્યાં EDના દરોડા
કોલસાના વેપારી સૂર્યકાંત તિવારીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા
રશિયાના હુમલા બાદ યુક્રેન ગર્જ્યું: 'હવે અમે દુશ્મનોને છોડીશું નહીં'
રશિયા માટે હવે યુદ્ધ મેદાન વધુ ખતરનાક બનાવી દઈશું: જેલૈંસ્કીનો હુંકાર
ક્રિકેટ સટ્ટો રમતો દુકાનદાર ૨.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
દુકાનદાર મહિલા એશિયા કપની ઇન્ડિયા વર્સીસ થાઈલેન્ડ મેચ પર સટ્ટો રમતો હતો
પીએમ મોદીની અમદાવાદીઓને રૂ. ૧૨૭૫ કરોડની આરોગ્ય સુવિધાઓની ખાસ ભેટ
સૌરાષ્ટ્રના જામકંડોરણામાં પાટીદારોના ગઢમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જંગી જાહેર સભાને સંબોધન: સભા સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું
દર્દીઓનાં સગાંઓની હાડમારીનો અંતઃ રૂ. ૩૯ કરોડના ખર્ચે રૈનબસેરા બનશે
રૈનબસેરામાં ૮૪૦ દર્દીઓનાં સગાં રાતવાસો કરશેઃ ૨૮૦ દર્દીઓનાં સગાં એક સાથે જમી શકે તેવી કેન્ટીન બનશે
અમેરિકાના ફ્લોરિડામાં સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગઃ એકનું મોત, છ લોકો ઈજાગ્રસ્ત
એક પછી એક શહેરમાં લગભગ દરરોજ થનારી ફાયરિંગની ઘટનાથી ડરનો માહોલ
પુતિન વીફર્યા: યુક્રેનને ખતમ કરવા સુરક્ષા પરિષદની બેઠક બોલાવી, મોટો નિર્ણય લેશે
પુતિને બોલાવેલી બેઠકથી યુક્રેન ફફડી ઊઠ્યું
ઈન્ટરનેશનલ કોલ સેન્ટર રેકેટ: CBI સક્રિય થતાં ગઠિયાઓ અંડરગ્રાઉન્ડ
વિદેશી એજન્સીઓએ ઈન્ટરપોલની મદદ લઈને કોલ સેન્ટરના ગોરખધંધાને રોકવા ‘માસ્ટર પ્લાન' બનાવ્યોઃ CBIએ ચીટર ટોળકીનું લિસ્ટ તૈયાર કર્યું
ઉસ્માનપુરામાં મેઘાએ ધબધબાટી બોલાવી: સિઝનનો કુલ ૫૪.૬ ઈંચ વરસાદ ખાબક્યો
કઠવાડામાં માત્ર ૩૦.૨૯ ઈંચ વરસાદ નોંધાયો
‘આદિપુરુષ’ મોબાઈલ માટે નહીં સ્ક્રીન માટે બનાવાઈ છે: ઓમ રાઉત
ફિલ્મમાં પ્રભાસ રાઘવના રોલમાં, ક્રીતિ સેનન જાનકીના રોલમાં અને સૈફ અલી ખાન લંકેશના રોલમાં જોવા મળશે
પર્થમાં પ્રેક્ટિસ વચ્ચે ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા મેચનો આનંદ માણ્યો
દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ અને આર. અશ્વિન મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી ગયા
‘નેતાજી’ મુલાયમસિંહ યાદવની ૮૨ વર્ષની જૈફ વયે ચિરવિદાય
આવતી કાલે બપોરે સૈફઈ ખાતે અંતિમ સંસ્કારઃ યુપીમાં ત્રણ દિવસનો રાજકીય શોક
બાળકોની આંખની રોશની વધારવા ખવડાવો આ વસ્તુઓ
સતત ફોન જોવાને કારણે બાળકોની આંખની કીકીને પણ અનેક ઘણું નુકસાન થતું હોય છે
PM મોદીના હસ્તે ભરૂચને રૂ. ૮,૨૦૦ કરોડ અને જામનગરને ૧,૪૪૮ કરોડનાં વિકાસકાર્યોની ભેટ
ભરૂચમાં ૨૫૦૬ કરોડના ખર્ચે ૨૦૧૫ હેક્ટર વિસ્તારમાં રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ થશેઃ આણંદ અને જામનગરમાં પણ અનેક પ્રોજેક્ટનાં લોકાર્પણ-ખાત મુહૂર્ત
શરદ પૂનમના ગરબામાં ખૂની ખેલ ખેલાયોઃ યુવક પર હથિયારથી હુમલો
અમરાઈવાડીનો ચકચારી બનાવઃ બે ટપોરીએ યુવકને છરી-તલવારના આઠ ઘા ઝીંકી દીધા
નશા પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: ૨૦ દિવસમાં ગુજરાત ATSએ ૫૫૦ કરોડનું ડ્રગ્સ પકડ્યું
ગુજરાત ATS-ઈન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરેશન પાર પાડીને ૩૫૦ કરોડ રૂપિયાનું હેરોઈન મધદરિયેથી ઝડપી પાડ્યુંઃ અલ સાકર બોટમાં ડ્રગ્સ સાથે આવતા છ પાકિસ્તાનીની ધરપકડ
શહીદ વીર કેપ્ટન નીલેશ સોની અનુપમ શાળામાં આઈટી લેબનો આજથી આરંભ
એક ખાનગી કંપનીએ સીએસઆર હેઠળ રૂ. ૩૦ લાખના ખર્ચે લેબ તૈયાર કરીને મ્યુનિ. સ્કૂલ બોર્ડને સોંપી છે
ધોનીના ઘરમાં ટીમ ઇન્ડિયા આઠ વર્ષથી જીતી નથી
આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યાથી દક્ષિણ આફ્રિકા સામે બીજી વન ડે
બૂમરાહના વિકલ્પ તરીકે શમી લગભગ નક્કીઃ બે-ત્રણ દિવસમાં ફ્લાઇટ પકડશે
દીપક ટી-૨૦ વર્લ્ડકપ માટે સ્ટેન્ડ બાય ખેલાડીઓની યાદીમાં સામેલ
વાળને હેલ્ધી રાખવા પીઓ આ જ્યૂસ
વાળને મજબૂત અને ખરતા બંધ કરવા માટે હેલ્ધી ખોરાક લેવો જરૂરી
ભેદભાવનું કારણ બને એવી વર્ણ-જાતિ વ્યવસ્થાનો ત્યાગ કરવો જોઈએઃ ભાગવત
જાતિવાદી પ્રથા એ આપણી ભૂલ હતી તે સ્વીકારી લેવું જોઈએઃ આરએસએસ ચીફ
દિલ્હી-NCRમાં CNG-PNGના ભાવમાં ફરી વધારો ઝીંકાયો
ગાડી ચલાવવાનું- જમવાનું બનાવવાનું મોંઘું થયું
૯૦મા ઇન્ડિયન એરફોર્સ ડેની દેશભરમાં ધામધૂમથી ઉજવણી
ચંડીગઢના ફ્લાય પાસ્ટમાં રાષ્ટ્રપતિ અને સંરક્ષણ પ્રધાન ભાગ લેશે
મોજશોખ માટે વાહનચોરી કરતા બે યુવક ઝડપાયાઃ નંબર પ્લેટ કાઢી નાખતા હતા
પોશ વિસ્તારમાં એક્ટિવાની ચોરી કરી નાસી જતા હતાઃ સગીર ચાર પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે