CATEGORIES
Kategoriler
દેશમાં કોરોનાએ ફરી ટેન્શન વધાર્યું: નવા કેસ વધીને ૬,૩૯૫, ૩૩ દર્દીઓનાં મૃત્યુ
કુલ એક્ટિવ કેસ ઘટીને ૫૦,૩૪૨: પોઝિટિવિટી રેટ વધીને ૧.૯૬ ટકા
મુંબઈ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક
કલાકો સુધી અજાણ્યો માણસ સતત આસપાસ ફરતો હતો
કાશ્મીરના અનંતનાગમાં અથડામણઃ સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર માર્યા
બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદીન સાથે સંકળાયેલા હતા
કોંગ્રેસ દ્વારા ‘ભારત જોડો યાત્રા’નો વિધિવત્ પ્રારંભ
ભારતીય રાજકારણ માટે પરિવર્તનની આ ક્ષણ છે તે સંગઠન માટે સંજીવનીનું કામ કરશેઃ સોનિયા ગાંધી
કિશોરીનો જાહેરમાં હાથ પકડી યુવકે અડપલાં કરી ગાલ પર લાફા માર્યા
કિશોરીને હેરાન કરવા બાબતે અગાઉ પણ માતાએ યુવકને ઠપકો આપ્યો હતો
‘તને ઉઠાવી જઈશ' તેમ કહી યુવકને ચપ્પાના ઘા ઝીંકી દીધા
યુવતીથી ભૂલમાં તેની બહેનપણીની મિત્રને વોટ્સએપ કોલ થઈ જતાં મામલો બીચક્યો
મહિલા ટ્રેનમાં બેસવા ગઈ ને ગઠિયાએ રૂ.૪.૬૧ લાખના દાગીના ચોરી લીધા
રેલવે સ્ટેશનમાં ચોરીની ઘટનાઓ વધતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા
યુવકને સોશિયલ મીડિયામાં જાહેરાત વાંચીને ડોગ ખરીદવાનું ભારે પડ્યું
‘હું ભારતીય સેનામાં ફરજ બજાવું છું. તમને જે ડોગ જોઈએ તે મળી જશે' તેમ કહીં યુવક પાસેથી દસ હજાર પડાવ્યા
ટેસ્ટ કેપ્ટનશિપ છોડી ત્યારે માત્ર ધોનીનો મેસેજ આવ્યો હતોઃ વિરાટનું દર્દ છલકાયું
વિરાટ કોહલીએ જાહેરમાં ટીકા કરનારાઓને કડક જવાબ આપ્યો
સાઈનસને શા માટે ન કરવું નજરઅંદાજ?
સાઇનસ લાંબા ગાળે અસ્થમા કે તેના જેવા ગંભીર રોગોમાં પણ ફેરવાઈ શકે છે
મોહાલીના મેળામાં ઝૂલો ૫૦ ફૂટથી નીચે પડ્યોઃ ૧૬થી વધુ ઘાયલ
ડ્રોપ ટાવરનો ઝૂલો પ૦ ફૂટની ઊંચાઈએથી અચાનક નીચે પડતા મેળામાં ખળભળાટ મચી ગયો હતો
આજે શિક્ષક દિન રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા ૪૬ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત, PM સાંજે વાત કરશે
નેશનલ એવોર્ડમાં બે દિવ્યાંગ શિક્ષક પણ સામેલ
ઝારખંડના સીએમ હેમંત સોરેન આજે વિધાનસભામાં વિશ્વાસનો મત માગશે
યુપીએના ૩૦ ધારાસભ્ય વિધાનસભામાં હાજરી આપવા ખાસ વિમાનમાં રાંચી આવ્યા
ભારત-પાક. મેચ બાદ BHUમાં બબાલ: બે જૂથ વચ્ચે મારામારી
ભારતની પાંચ વિકેટે હાર થયા બાદ બિરલા અને એલબીએસ હોસ્ટેલના વિદ્યાર્થીમાં ભારતીય ક્રિકેટ ખેલાડીઓ પ્રત્યે નારાજગી અને સમર્થનને લઈને ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી
જૈન દેરાસરમાં દર્શન કરવા ગયેલી મહિલાની ૫૦ હજારની ચેઈન લૂંટાઈ
ચેઇનસ્નેચરો પોલીસના ડર વગર મહિલાઓ તેમજ પુરુષોના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થઇ જાય છે
માધુપુરાના યુવકની ક્રૂર હત્યા કરી લાશ સાબરમતી નદીમાં ફેંકી દીધી?
યુવકના ગળા પર ઇજાનાં નિશાન મળી આવ્યાં: પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી
ભક્તિ બની મોંઘીઃ ફૂલના ભાવ આસમાને ૧૫૦%નો ભાવ વધારો
સતત પડતાં વરસાદના કારણે ફૂલનો પાક ધોવાઈ ગયો
અટલ કૂટબ્રિજ જોવા ગયેલા યુવક પર ચપ્પાના ઘા ઝીંક્યા
ચાર વર્ષ અગાઉના ઝઘડાની અદાવતમાં પિતા-પુત્રએ યુવક પર હુમલો કર્યો
સિંગતેલમાં સિન્થેટિક કલર મિક્સ કરતા ભેળસેળિયા વેપારીઓથી સાવધાન રહેજો
એકનું એક તેલ ઉકાળીને ખાધપદાર્થો બનાવતા હોવાથી કેન્સર-પેટના રોગ થાય છે
કાલે સુપર સન્ડેઃ પાક.ને પાંચમી વાર હરાવવા મેદાનમાં ઊતરશે ટીમ ઇન્ડિયા
એશિયા કપ-૨૦૨૨ની ટોચની ચાર ટીમ એકબીજા સામે કુલ છ મેચ રમશે
હૂંફાળા પાણીમાં ફટકડી નાખવાથી થશે અદ્ભુત ફાયદા
એન્ટિબાયોટિક, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ, એન્ટિઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોવાના કારણે તે ઘણી ગંભી૨ સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે
મિડલ ક્લાસ આનંદોઃ આયુષ્માન ભારત યોજનાનું પ્રીમિયમ ઘટાડી વ્યાપ વધારાશે
મોટા ભાગના મધ્યમ વર્ગોને રૂ. પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે
પાકિસ્તાનમાં પૂરથી વિનાશઃ એક તૃતીયાંશ હિસ્સો જળબંબાકાર, ૧૨૦૦થી વધુનાં મોત
આકાશી આફતના કારણે લાખો લોકો બેઘર થયાઃ ત્રણ કરોડ લોકો પ્રભાવિત
કોલંબિયામાં સૌથી ભયાનક બોમ્બ બ્લાસ્ટ: આઠ પોલીસકર્મીનાં મોત
છેલ્લાં ૬૦ વર્ષનો સૌથી ઘાતક હુમલોઃ પોલીસકર્મીનાં વાહનમાં બ્લાસ્ટ કરાયો
હિમાચલના ધર્મશાળામાં વાદળ ફાટતાં ભારે તબાહીઃ બિહારમાં વીજળી પડવાથી આઠનાં મોત
દેશનાં કેટલાંય રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ: આગામી ચાર દિવસ ભારે
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૭,૨૧૯ નવા કેસ, ૩૩ દર્દીનાં મોત
કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ છેલ્લા ૨૪ કલાકમાં ૧.૯૪ ટકાથી વધીને ૧.૯૮ ટકા થયો
વાદળો વિખરાતાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારોઃ અસહ્ય ઉકળાટથી પ્રજા ત્રાહિમામ્
૧૫ સપ્ટેમ્બરથી વરસાદી સિઝન વિદાય થવાની શક્યતાઃ હવામાન વિભાગ
વીજ લાઈનમાં ફોલ્ટ ઊભો કરી વાયર ચોરતી કુમાવત ગેંગ ઝડપાઈ
લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૨૯ ગુનાના ભેદ ઉકેલ્ય
દનિયાભરના વિન્ટેજ ખેલાડી ક્રિકેટના મેદાનમાં ઊતરશેઃ સચીન ઇન્ડિયા લેજેન્ડ્સનો કેપ્ટન
સચીનની સાથે યુવરાજસિંહ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, રાહુલ જેવા ખેલાડીઓ પણ હશે
રોજ સવારે પીઓ દૂધી અને ટામેટાંનો જ્યૂસ
શરીરમાંથી ઝેરિલાં તત્વ બહાર કાઢવા માટે આ બે કોમ્બિનેશન ઘણાં મદદરૂપ છે