CATEGORIES
Kategoriler
ચા સાથે તળેલો નાસ્તો ખાવાની આદત જો જો મોંઘી ના પડે
ચા બનાવવામાં દૂધનો ઉપયોગ થાય છે અને જો દૂધ સાથે નમકીન ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે
દિલ્હીનાં દારૂ કૌભાંડમાં સિસોદિયા આરોપી નં-૧: CBIની FIRમાં દાવો
૧૪ કલાક સુધી સિસોદિયાના નિવાસે સીબીઆઈના દરોડાઃ હવે ઈડી પણ ગમે ત્યારે ત્રાટકશે
રાજીવ ગાંધીની જન્મ જયંતીએ રાહુલે ભાવુક વીડિયો શેર કર્યો: ‘પપ્પા તમે દિલમાં છો'
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમના સમાધિ સ્થળ વીરભૂમિ ૫૨ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
કેરળમાં ઝડપથી ફેલાતો ટોમેટો ફલૂઃ અત્યાર સુધીમાં ૮૨ બાળક સંક્રમિત
પાંચ વર્ષથી નાનાં બાળકોમાં ફેલાયો, લાલ ફોલ્લીઓ પડવાના કારણે ટોમેટો ફ્લૂ તરીકે ઓળખાયો
લખનૌ સહિત યુપીના અનેક જિલ્લામાં ૫.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા
લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા
હાટકેશ્વર ખાતેના છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબ્રિજમાં ફરી ગાબડું પડ્યું
છેલ્લાં પાંચ વર્ષમાં છ વખત ગાબડું પડતાં લોકો પરેશાન
આગામી ચાર દિવસ સુધી રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
અમદાવાદ, ગાંધીનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, વડોદરામાં વરસાદ પડી શકે છે
રખડતાં ઢોર મામલે પશુપાલકોને છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં રૂ. ૩.૩૩ કરોડનો દંડ
ચાલુ વર્ષે ૧૫ ઓગસ્ટ સુધીમાં મ્યુનિ. તંત્રે રૂ. ૩૧.૬૦ લાખથી વધુનો દંડ વસૂલ્યોઃ પહેલાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ રખડતાં ઢોરના ત્રાસથી ભારે નારાજ
નિકોલ હત્યા કેસમાં નવો વળાંક: હત્યારો વ્યાજખોર નહીં, ફર્નિચરનો કારીગર હતો!
સ્પા સેન્ટરના માલિકે ફર્નિચરના કારીગરને વગર કારણે ગાળો ભાંડી હતી: વ્યાજનાં ચક્કરમાં હત્યા થઇ હોવાની થિયરી પર બે વ્યાજખોરની ધરપકડ કરાઈ હતી
સારા દિવસોની શોધમાં શાહરુખ પહોંચ્યો ભારતીય ક્રિકેટના 'દ્રોણાચાર્ય’ પાસે!
પોતાનાં કોચપદે ઘણી ટીમને રણજી ચેમ્પિયન બનાવનાર ચંદ્રકાંત પંડિત KKRમાં મેક્કુલમનું સ્થાન લેશે
તરબૂચનાં બી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરમાં પણ ઉપયોગી
તરબૂચનાં બિયાંમાં મોટી માત્રામાં મોનોસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે
ભાજપ નેતા શાહનવાઝ હુસેન સામે બળાત્કારનો કેસ નોંધાશે
દિલ્હી હાઈકોર્ટે કેસની તપાસ ત્રણ મહિનામાં પૂરી કરવા જણાવ્યું
ચીનનાં રર જેટ-પાંચ યુદ્ધ જહાજ તાઈવાનની સરહદમાં ઘૂસી ગયાં
તાઈવાને પણ જવાબી હુમલા માટે કાર્યવાહી શરૂ કરી દીધી
એક જ મહિનામાં કોરોનાથી ૩૫ ટકા મોત વધ્યાં: WHO ચીફ
ગેબ્રેસિયસે વીડિયો સંદેશ જારી કર્યો
જય કનૈયા લાલ કીઃ જન્માષ્ટમીની ઉલ્લાસભેર ઉજવણીની તૈયારીઓ શરૂ
આજે રાતના ૯.૨૧થી જન્માષ્ટમીનો પ્રારંભઃ આ વર્ષે બે દુર્લભ યોગ બનશે
અમદાવાદમાં વહેલી સવારથી સુસવાટા મારતા ઠંડા પવન વચ્ચે ઝરમર વરસાદ
કચ્છ-સૌરાષ્ટ્ર તથા બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહીઃ આવતી કાલથી રાહત મળશે
લઠ્ઠાકાંડ ઈફેક્ટઃ દારૂનો ધંધો છોડી બુટલેગર્સે જુગારના અડ્ડા શરૂ કર્યા
એરપોર્ટ પોલીસે લિસ્ટેડ બુટલેગર્સને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા: શ્રાવણ મહિનામાં પોલીસને દારૂ કરતાં જુગારના કેસ કરવામાં વધુ રસ હોય છે
શુભ પ્લાસ્ટિક નામની પેઢીના મેનેજરે બારોબાર રૂ.૯૪ લાખ ઘર ભેગા કર્યા
અમદાવાદની બ્રાન્ચમાં ઠગાઈ થતી હોવાનો લેટર કોઈએ હેડ ઓફિસમાં મોકલતાં મેનેજરનો ભાંડો ફૂટ્યો
ટ્વિટર પછી હવે માન્ચેસ્ટર યુનાઇટેડનો વારોઃ એલન મસ્ક ફૂટબોલ ક્લબ ખરીદશે!
ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ હાલ અમેરિકન ગ્લેઝર ફેમિલીના કન્ટ્રોલમાં છે
ડ્રગ્સ માફિયા રાજા બાબુએ હરાજીની આડમાં હજારો ગ્રાહકોને ડુપ્લિકેટ વસ્તુઓ પધરાવી
લાલ દરવાજા પાથરણા બજારમાં હપ્તા ઉઘરાવતો હતો: બાતમીદાર હોવાથી રાજા બાબુ પર પોલીસના ચાર હાથ હતા
AMC દ્વારા સુખીપુરા, ચકુડિયા અને બાપુનગર ગાર્ડનનાં નવીનીકરણ કરાશે
સુખીપુરાને રૂ. ૬૧.૫૬ લાખ, ચકુડિયાને રૂ. ૬૧.૯૦ લાખ અને બાપુનગર ગાર્ડનને રૂ. ૮૦.૧૮ લાખના ખર્ચે નવાં રંગરૂપ અપાશે
સુહાનાએ બે વખત ‘ડાર્લિંગ્સ' ફિલ્મ જોઈ છેઃ આલિયા ભટ્ટ
શાહરુખે ફિલ્મ જોઈ અને તેણે મારી સાથે ફિલ્મની ભાષામાં જ વાત કરી: આલિયા ભટ્ટ
આ ડિટોક્સ વોટરથી કિડનીનો કચરો દૂર થશે
સામાન્ય રીતે કિડનીને સ્વસ્થ રાખવા માટે સંતુલિત અને સ્વસ્થ આહાર અને સારી રીતે હાઇડ્રેટેડ રહેવું પૂરતું છે. કિડનીની સારી કામગીરી માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. તે કિડનીને થતા નુકસાનને અટકાવે છે
ઓમિક્રોનનો નવો સબ વેરિઅન્ટ સેન્ટોરસ ૨૦ દેશોમાં ફેલાયોઃ વૈજ્ઞાનિકોની બાજનજર
મજબૂત ઇમ્યુનિટીના લીધે ભારત સહિતના દેશોમાં તેનો પ્રભાવ ઓછો છે
જમ્મુમાં ટાર્ગેટ કિલિંગના વિરોધમાં કાશ્મીરી પંડિતોનું વિરોધ પ્રદર્શન
ગોળીનો જવાબ ગોળીથી આપવાની ઉગ્ર માગણી
કોંગ્રેસની પ્રચાર-પ્રસાર સમિતિના અધ્યક્ષ પદેથી ગુલામ નબી આઝાદનું રાજીનામું
ગણતરીના કલાકોમાં જ રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સાથે અનેક સવાલો ઊઠ્યા
લોટ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલાં મહિલા સિંગરનું પર્સ ચોરાયું
મહિલાએ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ-સોનાની ચૂની અને રોકડા રૂપિયા પર્સમાં મૂક્યા હતા
મેઘમહેરઃ કચ્છમાં અતિભારે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યના સાત જિલ્લામાં ઓરેન્જ, ત્રણમાં યલો એલર્ટ જારી: અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી તારાજીઃ ૧૯ ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે
છેડતી મામલે યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના પિતરાઈ ભાઈની હત્યા
બાપુનગરની ઘટનાઃ યુવતીના પિતા-પિતરાઈ ભાઈ યુવકને ઠપકો આપતા હતા ત્યારે મામલો બીચક્યો: યુવક ઘણા સમયથી યુવતીને હેરાન કરતો હતો
ત્રણ દિવસની રજામાં કાંકરિયા લેકફ્રન્ટ સહેલાણીઓથી ઊભરાયો
શનિ, રવિ અને સોમવાર મળીને કુલ ૫૮ હજારથી વધુ સહેલાણીઓ કાંકરિયામાં ઊમટ્યા