CATEGORIES
Kategoriler
કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગઃ બાંદીપોરામાં આતંકીઓએ બિહારી શ્રમિકની હત્યા કરી
આતંકીઓની નાપાક હરકતથી બિનકાશ્મીરી નાગરિકોમાં ફફડાટ ફેલાયોઃ તંત્ર સાબદું
કોવિશિલ્ડ-કોવેક્સિન લેનારા આજથી કોર્બવેક્સનો બૂસ્ટર ડોઝ લઈ શકશે
૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો બૂસ્ટર ડોઝ લઈ શકશે
બાંદામાં નૌકા દુર્ઘટના: ૨૦ લોકોનાં મોતની આશંકા, સર્ચ ઓપરેશન જારી
મહિલા યાત્રીઓ રક્ષાબંધન મનાવવા જઈ રહી હતી
પીજીમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનારી મહિલા CCTV કેમેરામાં કેદ
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનારી મહિલાની તપાસ શરૂ કરી
આજે સાચવજોઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાજવીજ-વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો: આવતી કાલે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
પિતાને એટેક આવતાં હત્યારો પુત્ર મળવા આવ્યોઃ પોલીસે ઘરમાં ઘૂસી દબોચી લીધો
તેલંગાણામાં પોલીસે મૂકબધીર બની ત્રણ દિવસમાં ઓપરેશન પાર પાડ્યું
નિકોલમાં ચાલતા જુગાર પર પોલીસની રેડઃ ૨૦ ઝડપાયા
પોલીસે અલગ અલગ જગ્યાએથી ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ફૂટ ઓવરબ્રિજની રોનક માણવા રૂ. ૨૦થી ૫૦ની એન્ટ્રી ફી ચૂકવવાની તૈયારી રાખજો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શહેરના નવા આકર્ષણ સમા બ્રિજનું ઉદ્ઘાટન કરાવવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા આમંત્રણ અપાઈ ચૂક્યું છેઃ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ તેમના હસ્તે લોકાર્પણ કરાય તેવી શક્યતા
મિશન ક્લીન સાબરમતીઃ ત્રણ દિવસમાં ૩૫૦ મેટિક ટન કચરો બહાર કઢાયો
ગાંધીબ્રિજ પાસે એક બોટ, સુભાષબ્રિજ પાસે એક બોટ અને નહેરુબ્રિજ તથા ફૂટ ઓવરબ્રિજ પાસે બે બોટને કામે લગાડાઈ છે. ચાર સ્કીપર બોટથી કચરો દૂર કરાઈ રહ્યો છે તો ત્રણ હીટાચી મશીનથી કચરો ઉલેચાઈ રહ્યો છે. આગામી દિવસોમાં વાસણા બેરેજની આસપાસથી કચરાનો નિકાલ કરાશે
વિકૃત વીડિયો જોઈ શેતાન બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી
આરોપીએ આત્મહત્યાની હિંમત ન થતાં પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હત્યાની કબૂલાત કરી
એક ઓપનર ખાતું ખોલાવ્યા વગર જોતો રહ્યો, બીજાએ ફટકારી દીધા ૪૪ બોલમાં ૧૦૩ રન!
બંને વચ્ચે ૧૧૦ રનની ભાગીદારી નોંધાઈ, જેમાંથી ૧૦૩ રન તો વિલિસના બેટમાંથી જ નીકળ્યા હતા
CWG: ભારતે ક્રિકેટ, બોક્સિંગ રેસલિંગ, બેડમિન્ટનમાં પાકિસ્તાનને 'ધોઈ’ નાખ્યું
મેડલ ટેલીમાં કુલ ૬૧ મેડલ સાથે ભારત ચોથા ક્રમે, કુલ આઠ મેડલ સાથે પાકિસ્તાત ૧૮મા સ્થાને રહ્યું
એક્સ-વાઇફ સમન્થા માટે મને હંમેશાં માન રહેશે: નાગ ચૈતન્ય
બંનેએ ગયા વર્ષે સોશિયલ મીડિયામાં ડિવોર્સની જાહેરાત કરી હતી
રોબોટ પર આધારિત ફિલ્મમાં જોવા મળશે શાહિદ અને ક્રીતિ?
શાહિદ રોબોટિક્સ ગાય બનશે અને ક્રીતિ રોબોટ બનશે
શિષ્ટાચાર તો સંસ્કારથી જ આવે છે
બેન્ક કેશિયર, મે આઇ હેલ્પ યુની ડેસ્ક પર બેઠેલી વ્યક્તિ અને પટાવાળો પણ તમારી સાથે સભ્યતાથી વર્તતા નથી. ગ્રાહક ભગવાન કહેવાય છે, પરંતુ સરકારી બેન્કો અને પ્રતિષ્ઠાનોમાં તેના માટે પણ અસભ્યતાવાળી ભાષાનો ઉપયોગ થતો હોય છે. સિનિયર સિટીઝનને પણ તું-તારી કરવામાં આવે છે.
શ્રાવણ માહિનાના ઉપવાસમાં પણ તંદરસ્ત રહો
ઉપવાસમાં બિનઆરોગ્યપ્રદ ચરબી ખાવાથી બીમાર થવાની સંભાવના રહે છે
દિલ્હીમાં પાંચ સગીરોએ ચપ્પુના ઘા ઝીંકી યુવકની ક્રૂર હત્યા કરી
સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગત રાતના સાડા અગિયાર વાગ્યે એક વ્યક્તિ ઘાયલ અવસ્થામાં હોવાનો કોલ પીસીઆરને મળ્યો હતો
બિહારમાં નીતીશ કુમાર આઠમી વખત મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કરશે
તેજસ્વી યાદવ બનશે નાયબ મુખ્યપ્રધાન: ભાજપનાં ધરણાં-વિરોધ પ્રદર્શન
દેશમાં કોરોનાના કેસમાં ૨૫.૮ ટકાનો જંગી ઉછાળો: ૧૬,૦૪૭ નવા કેસ, ૫૪નાં મોત
પોઝિટિવિટી રેટ ઊછળીને ૪.૯૪ ટકા થયોઃ એક્ટિવ કેસ ૧,૨૮,૨૬૧
મેઘતાંડવ: એમપીના બૈતુલમાં પ્રચંડ પૂરમાં અનેક ફસાયા, છત્તીસગઢમાં 'રેડ એલર્ટ'
યુપી, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
ટ્વિટર ફરી એક વાર ડાઉનઃ દુનિયાભરના યુઝર્સ પરેશાન
માઈક્રોબ્લોગિંગ સાઇટે બાદમાં જાણ કરી કે સમસ્યા ઠીક કરી દેવાઇ છે
ચીનમાં નવા ખતરનાક વાઈરસ લૈંગ્યાથી ખળભળાટઃ ૩૫થી વધુ લોકો સંક્રમિત
તાવ, ઉધરસ, માથાનો દુઃખાવો, ઊલટી, ચીડિયાપણું જેવાં લક્ષણો
કાશ્મીરમાં મોટું એન્કાઉન્ટર જારીઃ સુરક્ષાદળોએ ખૂંખાર આતંકી લતીફ રાઠર સહિત ત્રણને ઘેર્યાં
કાશ્મીરી હિન્દુ રાહુલ ભટ્ટ અને અમરીન ભટ્ટ સહિત કેટલાય નાગરિકોના હત્યારા આતંકીઓ સામે ‘ઓપરેશન ઓલઆઉટ'
PM મોદી આજે પાણીપતમાં ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
હવે હરિયાણાના ખેડૂતો પરાલી નહીં સળગાવે, તેમાંથી ઈધણ મળશે
સૌને આશરો-સૌને આવાસઃ PM આવાસ યોજનાથી દરેકનું ઘરનું સપનું થયું સાકાર
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાત દેશમાં અગ્રેસર કુલ ૭.૬૪ લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ ૮.૬૧ લાખ આવાસ મંજૂર કર્યા, જે પૈકી ૬.૨૪ લાખ જેટલા આવાસોનાં બાંધકામ પૂર્ણ
ગરીબોને સપનાનું ઘર આપવા સરકાર મક્કમ
ડ્રોના માધ્યમથી લાભાર્થી નક્કી થાય છે
‘હર ઘર તિરંગા’માં પ્રજાના ટેક્સના પૈસાથી ૧૯૨ કોર્પોરેટર મફતમાં રાષ્ટ્રધ્વજ આપશે
આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શાસક ભાજપ દરખાસ્ત મૂકશેઃ કોંગ્રેસ પણ કોર્પોરેટરના બજેટફાળામાંથી રાષ્ટ્રધ્વજ આપવા સંમત
શોર્ટ બ્રેક મારવા બાબતે ચાર યુવકોએ રિક્ષાચાલકને ચપ્પાના ઘા ઝીંકી દીધા
રસ્તામાં ગાયો બેઠી હોવાથી રિક્ષાચાલકે અચાનક બ્રેક મારતાં મામલો બીચક્યો હતો
ઉલ્લાસભેર ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર
ગત વર્ષના પ્રમાણમાં રાખડી ૧૦થી ૧૨ ટકા મોંઘી થઇ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
અમદાવાદ, રાજકોટ, અમરેલી, પોરબંદર, નવસારી, ડાંગ, વલસાડ, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી