CATEGORIES

વાઇબ્રન્ટ સમિટ માટે સનદી અધિકારીઓના વિદેશ પ્રવાસ તથા વિવિધ થીમ પર કાર્યક્રમો
Madhya Gujarat Samay

વાઇબ્રન્ટ સમિટ માટે સનદી અધિકારીઓના વિદેશ પ્રવાસ તથા વિવિધ થીમ પર કાર્યક્રમો

સમિટ: ડો. અંજુ શર્મા સિંગાપોર-ઓસ્ટ્રેલિયા, વિજય નહેરા ધોલેરાના પ્રચાર માટે જાપાન જશે

time-read
1 min  |
October 11, 2023
જ્ઞાન સહાયક રદ કરવાની માગ સાથે AAP દ્વારા ઉંધી દાંડી યાત્રા
Madhya Gujarat Samay

જ્ઞાન સહાયક રદ કરવાની માગ સાથે AAP દ્વારા ઉંધી દાંડી યાત્રા

આંદોલન કરનાર પર ગુના નોંધવાની ચીમકીઃ ઇસુદાન ખાનગી શાળાઓમાં ભાજપના કેટલાકની મીલીભગત હોવાથી યોજના લવાઇઃ યુવરાજસિંહ

time-read
1 min  |
October 11, 2023
જેઠોલી ગામના પૂર્વ સરપંચ સામે કામોમાં ગેરરીતિ બાબતે રજૂઆત
Madhya Gujarat Samay

જેઠોલી ગામના પૂર્વ સરપંચ સામે કામોમાં ગેરરીતિ બાબતે રજૂઆત

ગેરરિતી બાબતે સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને તપાસ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી

time-read
1 min  |
October 11, 2023
નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીની વિદાયથી શાસ્ત્ર અને સંસ્કૃતને મોટી ખોટ પડી
Madhya Gujarat Samay

નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીની વિદાયથી શાસ્ત્ર અને સંસ્કૃતને મોટી ખોટ પડી

કેન્દ્ર સરકાર દ્વારા પરંપરા મુજબ વર્ષ 2016માં પદ્મશ્રી તરીકેનું સન્માન અપાયું હતુ

time-read
1 min  |
October 11, 2023
ડાકોરમાં આંગણવાડી મકાનના અભાવે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર
Madhya Gujarat Samay

ડાકોરમાં આંગણવાડી મકાનના અભાવે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર

વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવાછતાં કોઇ જ કાર્યવાહી કરવામાં

time-read
1 min  |
October 11, 2023
ચાઇનીઝ કંપની વિવો સામેના કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરાઇ
Madhya Gujarat Samay

ચાઇનીઝ કંપની વિવો સામેના કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરાઇ

મની લોન્ડરિંગ કેસમાં લાવા મોબાઈલના એમડીની પણ ધરપકડ

time-read
1 min  |
October 11, 2023
કરદાતાઓના આવકવેરા રિફંડના જૂના 35 લાખ કેસ અટવાયા
Madhya Gujarat Samay

કરદાતાઓના આવકવેરા રિફંડના જૂના 35 લાખ કેસ અટવાયા

બેન્ક ખાતાના ‘મિસમેચ' સહિતની સમસ્યા ઝડપથી દૂર કરાશેઃ CBDT IT વિભાગ વિશેષ કોલ સેન્ટર દ્વારા કરાતાઓનો સંપર્ક કરી રહ્યો છે

time-read
1 min  |
October 11, 2023
અમે આખા દેશને કેવી રીતે ચલાવી શકીએ?: સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Madhya Gujarat Samay

અમે આખા દેશને કેવી રીતે ચલાવી શકીએ?: સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

હજારો મહત્ત્વના મુદ્દા, પરંતુ દરેક મામલાની સુનાવણી ન થઈ શકેઃ સુપ્રીમ કેરળમાં હાથીઓનાં મૃત્યુ મુદ્દે તાકીદની સુનાવણીની માંગ કરાતા ચીફ જસ્ટિસની નારાજગી

time-read
1 min  |
October 11, 2023
ગાંધીનગરના વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લેઃ કલેક્ટર
Madhya Gujarat Samay

ગાંધીનગરના વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લેઃ કલેક્ટર

વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજ મારફતે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા

time-read
1 min  |
October 10, 2023
LCBએ શામળાજી પાસે લુસડિયા ગામેથી 153 બોટલ દારૂ ઝડપ્યો
Madhya Gujarat Samay

LCBએ શામળાજી પાસે લુસડિયા ગામેથી 153 બોટલ દારૂ ઝડપ્યો

બુટલેગર ફરાર થઇ જતાં ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

time-read
1 min  |
October 10, 2023
માનસિક સ્વસ્થતા કેળવવા માટે તણાવથી દૂર રહો અને સકારાત્મકતા સાથે કાર્ય કરો
Madhya Gujarat Samay

માનસિક સ્વસ્થતા કેળવવા માટે તણાવથી દૂર રહો અને સકારાત્મકતા સાથે કાર્ય કરો

ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસના ઉપલક્ષ્યમાં વર્કશોપ યોજાયો

time-read
1 min  |
October 10, 2023
કોમનએક્ટના કાળા કાયદાના કારણે દિવગંત બનેલા ‘ધ M.S.યુનિ. એક્ટ : 1949ને’ શ્રદ્ધાંજલિ
Madhya Gujarat Samay

કોમનએક્ટના કાળા કાયદાના કારણે દિવગંત બનેલા ‘ધ M.S.યુનિ. એક્ટ : 1949ને’ શ્રદ્ધાંજલિ

યુનિવર્સિટી સ્વાયતતાની હત્યા કરનારાઓને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે કરાયો વિરોધ

time-read
1 min  |
October 10, 2023
ધારી તાલુકા પં.માં પદ નહીં મળતાં મહિલા સભ્યે ફિનાઈલ ગટગટાવ્યું
Madhya Gujarat Samay

ધારી તાલુકા પં.માં પદ નહીં મળતાં મહિલા સભ્યે ફિનાઈલ ગટગટાવ્યું

ભાજપ દ્વારા રિપીટની ના હોવા છતાં લાગવગથી રિપિટ કરાયાનો આક્ષેપ

time-read
1 min  |
October 10, 2023
રાજકોટમાં નશાખોર કારચાલકે છ વાહનો કચડવાં, પીછો કરનારને ઠોકરે લેવા પ્રયાસ
Madhya Gujarat Samay

રાજકોટમાં નશાખોર કારચાલકે છ વાહનો કચડવાં, પીછો કરનારને ઠોકરે લેવા પ્રયાસ

છેલ્લે કાર બંધ ગલીમાં ફસાઈ જતાં બે પીધેલા ભાગ્યા, એક પકડાયો

time-read
1 min  |
October 10, 2023
ચોરીની શંકાએ યુવકનું અપહરણ કરીને હત્યા કરનાર સાત પકડાયા
Madhya Gujarat Samay

ચોરીની શંકાએ યુવકનું અપહરણ કરીને હત્યા કરનાર સાત પકડાયા

હોટેલ અને પેટ્રોલ પમ્પમાં ચોરી કરી હોવાની શંકાએ ચોટીલાના યુવકને બેરહેમીથી માર્યો હતો

time-read
1 min  |
October 10, 2023
જુવાનજોધ પ્રેમીપંખીડાએ આલિંગન સાથે કુવામાં ઝંપલાવ્યું,બંનેનાં મોત
Madhya Gujarat Samay

જુવાનજોધ પ્રેમીપંખીડાએ આલિંગન સાથે કુવામાં ઝંપલાવ્યું,બંનેનાં મોત

ગોંડલના ઉમવાડા રોડ પરની ઘટનાઃ મિલન શક્ય ન બનતાં પગલું ભર્યુ

time-read
1 min  |
October 10, 2023
જર્મનનાં ૧૧ કિલો વાસણો પણ ગયાઃ આરોપી પકડાયા પછી ચોરીનો ભેદ ખૂલ્યો
Madhya Gujarat Samay

જર્મનનાં ૧૧ કિલો વાસણો પણ ગયાઃ આરોપી પકડાયા પછી ચોરીનો ભેદ ખૂલ્યો

ધ્રાંગધ્રાનાં રાજમહેલમાંથી ફરી 15 કિલો ચાંદી સહિતની ચોરીઃ ત્રણ ઝબ્બે

time-read
1 min  |
October 10, 2023
અમરેલી જિલ્લામાં સિંહણ- સિંહબાળ પાછળ વાહન દોડાવીને રંજાડ કરાઈ
Madhya Gujarat Samay

અમરેલી જિલ્લામાં સિંહણ- સિંહબાળ પાછળ વાહન દોડાવીને રંજાડ કરાઈ

સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયોથી રોષ

time-read
1 min  |
October 10, 2023
આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સફાઈ અભિયાન વધુ વ્યાપક બનાવાશે
Madhya Gujarat Samay

આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સફાઈ અભિયાન વધુ વ્યાપક બનાવાશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની સમીક્ષા બેઠક શહેરો-નગરો, શાળાકોલેજો, રેલવે-બસ સ્ટેશન, ધાર્મિક સ્થાનોયાત્રાધામોમાં દર રવિવારે થીમ આધારિત સફાઈ અભિયાન હાથ ધરાશે

time-read
1 min  |
October 10, 2023
છૂટાછેડા બાદ ભાભીની છેડતી કરનારા દિયરની ધરપકડ
Madhya Gujarat Samay

છૂટાછેડા બાદ ભાભીની છેડતી કરનારા દિયરની ધરપકડ

પરિણીતાના ત્રણ વર્ષ પૂર્વે છૂટાછેડા બાદ દિયર સંબંધ રાખવા દબાણ કરતો હતો

time-read
1 min  |
October 10, 2023
સરકારી યુનિ.ઓમાં કોમન એક્ટના અમલને NSUIએ ‘બ્લેક ડે’ ગણાવી વિરોધ પ્રદર્શન કર્યું
Madhya Gujarat Samay

સરકારી યુનિ.ઓમાં કોમન એક્ટના અમલને NSUIએ ‘બ્લેક ડે’ ગણાવી વિરોધ પ્રદર્શન કર્યું

ગુજરાત યુનિવર્સિટીના રસ્તા, દીવાલો પર 9મી ઓક્ટોબર બ્લેક ડે લખીને આક્રોશ વ્યક્ત કર્યો હવે આગામી 30 દિવસમાં જુદા જુદા સત્તામંડળોની રચના કરવાની તૈયારી

time-read
1 min  |
October 10, 2023
ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો ઘરેફાંસો ખાઈઆપઘાત
Madhya Gujarat Samay

ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો ઘરેફાંસો ખાઈઆપઘાત

વસ્ત્રાપુર રેલવે સ્ટેશન નજીક રહેતા કોન્સ્ટેબલની આત્મહત્યા પાછળ કામનું ભારણ કે પ્રેમ પ્રકરણ જવાબદાર તે દિશામાં તપાસ શરૂ

time-read
1 min  |
October 10, 2023
શનિવારે શનૈશ્ચરી - સર્વપિતૃ અમાસ : પિતૃકૃપા સાથે શિવકૃપા, શનિદેવની કૃપા મેળવવા માટે ઉત્તમ દિવસ
Madhya Gujarat Samay

શનિવારે શનૈશ્ચરી - સર્વપિતૃ અમાસ : પિતૃકૃપા સાથે શિવકૃપા, શનિદેવની કૃપા મેળવવા માટે ઉત્તમ દિવસ

શનિવારે ચૌદશ-પૂનમઅમાસનું શ્રાદ્ધઃ જેઓને પોતાના પિતૃઓની તિથિ યાદ ન હોય તેઓ શ્રાદ્ધ-તર્પણ કરી શકે

time-read
2 mins  |
October 10, 2023
વસ્ત્રાપુર ઇન્દ્રપ્રસ્થ બંગલોમાંCAની તૈયારી કરતા વિદ્યાર્થીનો આપઘાત
Madhya Gujarat Samay

વસ્ત્રાપુર ઇન્દ્રપ્રસ્થ બંગલોમાંCAની તૈયારી કરતા વિદ્યાર્થીનો આપઘાત

માનસિક તણાવ કે ફોનમાં મળી આવેલી પેઇડ ગેમને લઇને તપાસ શરૂ

time-read
1 min  |
October 10, 2023
સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાનો ડિપ્રેશનની વધુ ગોળી ગળી આપઘાતનો પ્રયાસ
Madhya Gujarat Samay

સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાનો ડિપ્રેશનની વધુ ગોળી ગળી આપઘાતનો પ્રયાસ

પત્ની મેદસ્વી હોવાથી પતિ સહિતના પરિવારજનો ત્રાસ આપતા હતા

time-read
1 min  |
October 10, 2023
બે પુત્રવધૂના ઝઘડામાં વચ્ચે પડેલા સાસુને વહુએ બચકું ભર્યું
Madhya Gujarat Samay

બે પુત્રવધૂના ઝઘડામાં વચ્ચે પડેલા સાસુને વહુએ બચકું ભર્યું

નરોડા પોલીસ મથકમાં સાસુએ પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી

time-read
1 min  |
October 10, 2023
નિકોલમાં ₹15.93 લાખના દારૂના જથ્થા સાથે 6 આરોપીની ધરપકડ
Madhya Gujarat Samay

નિકોલમાં ₹15.93 લાખના દારૂના જથ્થા સાથે 6 આરોપીની ધરપકડ

વિદેશી દારૂની 3984 બોટલ, 2 લોડિંગ ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે

time-read
1 min  |
October 10, 2023
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 17થી 19 દરમિયાન વરસાદની શક્યતા
Madhya Gujarat Samay

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 17થી 19 દરમિયાન વરસાદની શક્યતા

નવરાત્રિમાં વરસાદના યોગથી ખૈલેયાઓના રંગમાં ભંગ પડી શકે

time-read
1 min  |
October 10, 2023
સ્વચ્છતાની ધમાલ :ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં એક સાથે 31 એકમ સીલ
Madhya Gujarat Samay

સ્વચ્છતાની ધમાલ :ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં એક સાથે 31 એકમ સીલ

જોકે રાજકીય દબાણ બાદ દંડ અને બાંહેધરીપત્ર લઇ સીલ ખોલી અપાયા : દક્ષિણમાં ૮ એકમ સીલ

time-read
1 min  |
October 10, 2023
હાર્વર્ડના પ્રોફેસર ક્લોડિયા ગોલ્ડિનને અર્થશાસ્ત્રનું નોબેલ
Madhya Gujarat Samay

હાર્વર્ડના પ્રોફેસર ક્લોડિયા ગોલ્ડિનને અર્થશાસ્ત્રનું નોબેલ

લેબર માર્કેટમાં પુરુષ અને મહિલા વચ્ચેના તફાવત અંગે રિસર્ચ માટે સન્માન

time-read
1 min  |
October 10, 2023