CATEGORIES

૧૫ લાખ ઘરમાં અંધારપટ ૧ ઝાડ-રસ્તાના ભુક્કા કાઢી નાખ્યા
Lok Patrika Ahmedabad

૧૫ લાખ ઘરમાં અંધારપટ ૧ ઝાડ-રસ્તાના ભુક્કા કાઢી નાખ્યા

ચીનમાં મોટા પાયે તબાહી હૈનાનમાં ૧૨,૫૦૦થી વધારે બેસ સ્ટેશનો ક્ષતિગ્રસ્ત હોવા છતાં બચાવ દળ કમ્યુનિકેશન નેટવર્કને ચાલુ કરવામાં લાગી ગયું

time-read
1 min  |
Lok Patrika Daily 09 Sept 2024
આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આપ સાથે કોઈ સમજૂતી નહીં કરે
Lok Patrika Ahmedabad

આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આપ સાથે કોઈ સમજૂતી નહીં કરે

દિલ્હીમાં બંને પક્ષોના નેતાઓ વચ્ચે હંગામો અરવિંદ કેજરીવાલને કોઈપણ કિંમતે દિલ્હીમાં જીતવા દેશે નહીં । વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ તેમની સાથે કોઈ સમજૂતી નહીં કરે અને એકલા હાથે ચૂંટણી લડશે

time-read
1 min  |
Lok Patrika Daily 09 Sept 2024
સમગ્ર દેશમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ । હજુ રાહત નહીં મળે
Lok Patrika Ahmedabad

સમગ્ર દેશમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ । હજુ રાહત નહીં મળે

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદને કારણે આવશ્યક સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે દરમિયાન, હવામાન વિભાગે હજુ પણ વરસાદથી રાહતની કોઈ આશા વ્યક્ત કરી નથી

time-read
1 min  |
Lok Patrika Daily 09 Sept 2024
દીપિકા હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર
Lok Patrika Ahmedabad

દીપિકા હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર

દીપિકા પાદુકોણ પહોચી મુંબઈની રિલાયન્સ હોસ્પિટલ

time-read
1 min  |
Lok Patrika Daily 09 Sept 2024
યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્પીઓકેના રહેવાસીઓએ ભારતમાં જોડાવું જોઈએ :રાજનાથ
Lok Patrika Ahmedabad

યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્પીઓકેના રહેવાસીઓએ ભારતમાં જોડાવું જોઈએ :રાજનાથ

પીઓકેના રહેવાસીઓએ ભારતમાં જોડાવું જોઈએ રાજનાથે કહ્યું કે કોંગ્રેસ એનસી ગઠબંધન કહે છે કે તે કલમ ૩૭૦ને પુનઃસ્થાપિત કરશે પરંતુ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ એવું કરી શકશે નહીં । જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બદલાઈ ગઈ છે

time-read
1 min  |
Lok Patrika Daily 09 Sept 2024
રાજકોટમાં પાણીજન્ય રોગચાળાનો અજગર ભરડો
Lok Patrika Ahmedabad

રાજકોટમાં પાણીજન્ય રોગચાળાનો અજગર ભરડો

એક પછી એક કોલેરાના કેસ મળી આવતા તંત્રમાં દોડધામ રાજકોટમાં કોલેરાનો શંકાસ્પદ કેસ મળી આવતા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો । આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી । દૂષિત પાણીથી થતા કોલેરા રોગચાળો ઠેર ઠેર ફાટી નીકળ્યો

time-read
1 min  |
Lok Patrika Daily 09 Sept 2024
જામનગરના નાનકડા ગામની ધોરણ 10 પાસ મહિલાની કમાલ,અમેરિકન સુપરફૂડની ખેતી
Lok Patrika Ahmedabad

જામનગરના નાનકડા ગામની ધોરણ 10 પાસ મહિલાની કમાલ,અમેરિકન સુપરફૂડની ખેતી

કહેવાય છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન્હાય,

time-read
1 min  |
08 Sept 2024
ખેડૂતો માટે સારા દિવસો આ વશે, યુરિયા 50 કિલોની બોરીમાં નહીં નાની બોટલમાં આવશે
Lok Patrika Ahmedabad

ખેડૂતો માટે સારા દિવસો આ વશે, યુરિયા 50 કિલોની બોરીમાં નહીં નાની બોટલમાં આવશે

નેનો ડીએપીના લોન્ચિંગથી ખેડૂતોને શું ફાયદો થશે

time-read
2 mins  |
08 Sept 2024
મારે દરેક સીનમાં ઊંડાણ જોઈએ છે : નવાઝુદ્દીન
Lok Patrika Ahmedabad

મારે દરેક સીનમાં ઊંડાણ જોઈએ છે : નવાઝુદ્દીન

હું આ વિષય પર ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છું છું

time-read
1 min  |
08 Sept 2024
અનન્યાની વેબ સિરીઝ ‘કોલ મી બે'નું પ્રિમીયર યોજાયું
Lok Patrika Ahmedabad

અનન્યાની વેબ સિરીઝ ‘કોલ મી બે'નું પ્રિમીયર યોજાયું

અનન્યાએ ફિલ્મોમાં તો ૨૦૧૯માં ડેબ્યુ કરેલું.

time-read
1 min  |
08 Sept 2024
ઇમ્તિયાઝ અલીની ફિલ્મથી ફહાદ ફાસિલ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે
Lok Patrika Ahmedabad

ઇમ્તિયાઝ અલીની ફિલ્મથી ફહાદ ફાસિલ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર,“ફહાદ અને ઇમ્તિયાઝ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં કેટલીક મીટિંગ કરી ચૂક્યા છે

time-read
1 min  |
08 Sept 2024
અનુષ્કાને દીકરીના કારણે વહેલા સૂઈ જવાની ટેવ પડી
Lok Patrika Ahmedabad

અનુષ્કાને દીકરીના કારણે વહેલા સૂઈ જવાની ટેવ પડી

અનુષ્કાએ સાંજે ૫-૩૦એ જમી લેવાના ફાયદા ગણાવ્યા

time-read
1 min  |
08 Sept 2024
ગાયક દિલજીત દોસાંઝ સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર ૨'નો ભાગ બન્યો
Lok Patrika Ahmedabad

ગાયક દિલજીત દોસાંઝ સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર ૨'નો ભાગ બન્યો

આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ સિંહ કરી રહ્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થઈ શકે છે

time-read
1 min  |
08 Sept 2024
સિનેટોકીઝ ૨૦૨૪ ફિલ્મ ફેસ્ટિવલનું પોસ્ટર લોન્ચ કર્યું
Lok Patrika Ahmedabad

સિનેટોકીઝ ૨૦૨૪ ફિલ્મ ફેસ્ટિવલનું પોસ્ટર લોન્ચ કર્યું

પ્રમોદ બાપટે વુડ્સ ટુ રૂટ્સ થીમ પસંદ કરવા બદલ સંસ્કાર ભારતીને અભિનંદન પાઠવ્યા

time-read
1 min  |
08 Sept 2024
‘જિગરા’ માં આલિયા હથોડો લઈને વેદાંગની રક્ષા કરશે
Lok Patrika Ahmedabad

‘જિગરા’ માં આલિયા હથોડો લઈને વેદાંગની રક્ષા કરશે

આલિયાની આ ફિલ્મમાં ભાઈ-બહેનની સ્ટોરી

time-read
1 min  |
08 Sept 2024
હાર્દિક પંડ્યા કરોડોની સંપત્તિનો માલિક છે । હાર્દિક પરિવાર સાથે મુંબઈમાં 8BHK લક્ઝુરિયસ ફ્લેટમાં રહે છે, જે ૩૮૩૮ સ્ક્વેર ફૂટમાં બનેલો છે
Lok Patrika Ahmedabad

હાર્દિક પંડ્યા કરોડોની સંપત્તિનો માલિક છે । હાર્દિક પરિવાર સાથે મુંબઈમાં 8BHK લક્ઝુરિયસ ફ્લેટમાં રહે છે, જે ૩૮૩૮ સ્ક્વેર ફૂટમાં બનેલો છે

હાર્દિક પંડ્યાનું આલીશાન ઘર

time-read
1 min  |
08 Sept 2024
આઈઆરટીસી નજીવી કિંમતે વૈષ્ણોદેવીની યાત્રા કરાવશે
Lok Patrika Ahmedabad

આઈઆરટીસી નજીવી કિંમતે વૈષ્ણોદેવીની યાત્રા કરાવશે

આ ટુર પેકેજ www.irtctourism.com પર જઈ બુક કરાવી શકાશે, રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી અપાશે વૈષ્ણોદેવીની યાત્રા કરવા ઈચ્છનારા માટે સારા સમાચાર

time-read
1 min  |
08 Sept 2024
માત્ર બાળકો પેદા કરવા માટે બનાવે છે શારીરિક સંબંધો
Lok Patrika Ahmedabad

માત્ર બાળકો પેદા કરવા માટે બનાવે છે શારીરિક સંબંધો

આયર્લેન્ડ શારીરિક સંબંધ છે પાપ

time-read
1 min  |
08 Sept 2024
દેશમાં ડોમેસ્ટિક એર પેસેન્જરની સંખ્યા ૧.૨૫ કરોડને પાર પહોંચી
Lok Patrika Ahmedabad

દેશમાં ડોમેસ્ટિક એર પેસેન્જરની સંખ્યા ૧.૨૫ કરોડને પાર પહોંચી

ભારતમાં એવિએશન સેક્ટર દરરોજ સફળતાનો એક નવો રેકોર્ડ બનાવી રહી છે એવિએશન સેક્ટરમાં ફેબ્રુઆરી મહિનો સૌથી ઓછો મુસાફરીનો સમયગાળો માનવામાં આવે છે, પરંતુ કોર્પોરેટ ટ્રાવેલ, જી૨૦ બેઠક અને એરો ઈન્ડિયાના કારણે આ મહિને ઘરેલુ મુસાફરોમાં ઝડપથી વધારો થયો

time-read
1 min  |
08 Sept 2024
હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો
Lok Patrika Ahmedabad

હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો

કાર્યકરોની બેઠક યોજાઈ ખેડૂત નેતા અભિમન્યુ કોહાડે કહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જોરદાર વિરોધ કરવામાં આવશે

time-read
1 min  |
08 Sept 2024
‘અફઘાનિસ્તાન કોઈ પણ કિંમતે બાંગ્લાદેશ નહીં બને...': યુનુસ
Lok Patrika Ahmedabad

‘અફઘાનિસ્તાન કોઈ પણ કિંમતે બાંગ્લાદેશ નહીં બને...': યુનુસ

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવ્યાને એક મહિનો થઈ ગયો

time-read
1 min  |
08 Sept 2024
મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીને અપાઈ મોટી જવાબદારી
Lok Patrika Ahmedabad

મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીને અપાઈ મોટી જવાબદારી

મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

time-read
1 min  |
08 Sept 2024
શું રાહુલ ગાંધી પાસે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની સત્તા છે? : ગૃહમંત્રી
Lok Patrika Ahmedabad

શું રાહુલ ગાંધી પાસે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની સત્તા છે? : ગૃહમંત્રી

ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો ચૂંટણી બાદ યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે : નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરમારો કરનારની મુક્તિ ઇચ્છે છે :અમિત શાહ

time-read
1 min  |
08 Sept 2024
વિજયનગરના પોળો પ્રવાસન સ્થળે ૧૫ દિવસ માટે પ્રવાસીઓને નો એન્ટ્રી
Lok Patrika Ahmedabad

વિજયનગરના પોળો પ્રવાસન સ્થળે ૧૫ દિવસ માટે પ્રવાસીઓને નો એન્ટ્રી

હરણાવ નદીમાં પાણી વહેતું હોઈ નિર્ણય લેવાયો

time-read
1 min  |
07 Sept 2024
તમાકુ અને પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો
Lok Patrika Ahmedabad

તમાકુ અને પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો

દર ૪ સેકન્ડમાં ૧ તમાકુ વપરાશકર્તાનો જીવ લઈ રહ્યો છે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે

time-read
1 min  |
07 Sept 2024
રાજકોટની વગડ ચોકડી નજીક આક્રોષિત જનતાનો કેબિનેટ મંત્રી ભાનુબેનના વિસ્તારમાં અનોખો વિરોધ
Lok Patrika Ahmedabad

રાજકોટની વગડ ચોકડી નજીક આક્રોષિત જનતાનો કેબિનેટ મંત્રી ભાનુબેનના વિસ્તારમાં અનોખો વિરોધ

“ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન”ના બોર્ડ લગાવી ઠાલવી પીડા વારંવારની રજૂઆત બાદ ત્રાહિમામ થયેલા સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો

time-read
1 min  |
07 Sept 2024
મણિપુરમાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવતા ખળભળાટ
Lok Patrika Ahmedabad

મણિપુરમાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવતા ખળભળાટ

ભારતીય સેના અને મણિપુર પોલીસ દ્વારા સચોટ ગુપ્ત માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું

time-read
1 min  |
07 Sept 2024
કોબ્રા ઘટના કેસમાં એલ્વિશ યાદવની EDની પૂછપરછ પૂરી
Lok Patrika Ahmedabad

કોબ્રા ઘટના કેસમાં એલ્વિશ યાદવની EDની પૂછપરછ પૂરી

૮ કલાક સુધી સવાલ-જવાબ ચાલ્યા

time-read
1 min  |
07 Sept 2024
સુલતાનપુર એન્કાઉન્ટર ઉપર રાજકારણ ગરમાયું, વિપક્ષના નેતા મૃતકના ઘરે જશે
Lok Patrika Ahmedabad

સુલતાનપુર એન્કાઉન્ટર ઉપર રાજકારણ ગરમાયું, વિપક્ષના નેતા મૃતકના ઘરે જશે

જ્વેલરી શોપમાં લૂંટના આરોપીના એન્કાઉન્ટરને લઈને રાજકારણ ગરમાયું

time-read
1 min  |
07 Sept 2024
ફેમિલીમૅન-ફર્નીની સરપ્રાઈઝ OTT પર ક્રોસઓવરનો જમાનો
Lok Patrika Ahmedabad

ફેમિલીમૅન-ફર્નીની સરપ્રાઈઝ OTT પર ક્રોસઓવરનો જમાનો

સિઝન ૨૦૨૫ના અંત સુધીમાં જોવા મળશે

time-read
1 min  |
07 Sept 2024