CATEGORIES

કેશવ મૌર્યનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ : શિવપાલ
Lok Patrika Ahmedabad

કેશવ મૌર્યનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ : શિવપાલ

અયોધ્યા ગેંગરેપ મામલે રાજકારણ ગરમાયું ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને સપા નેતા શિવપાલ યાદવ વચ્ચે શબ્દયુદ્ધ તેજ થઈ ગયું છે

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
ઈરાનના હુમલાથી ચિંતિત ઈઝરાયેલ, અમેરિકા અને બ્રિટન પાસે મદદ માંગી
Lok Patrika Ahmedabad

ઈરાનના હુમલાથી ચિંતિત ઈઝરાયેલ, અમેરિકા અને બ્રિટન પાસે મદદ માંગી

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને લઈને ઈઝરાયેલની ચિંતા વધી રહી છે

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
એમસીડીમાં એલ્ડરમેનની નિમણૂક કરવાનો અધિકાર કોને છે? આજે સપ્રીમ કોર્ટનો નિર્ણય
Lok Patrika Ahmedabad

એમસીડીમાં એલ્ડરમેનની નિમણૂક કરવાનો અધિકાર કોને છે? આજે સપ્રીમ કોર્ટનો નિર્ણય

૫ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય આપશે ૧૭ મેના રોજ એલજી અને દિલ્હી સરકાર વચ્ચે એલ્ડરમેનને લઈને વિવાદ થયો હતો। જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ આ મામલે ચુકાદો આપશે

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
હિમાચલ પ્રદેશમાં મોડી રાત્રે લાહૌલ સ્પીતિની મયડ ખીણમાં અચાનક પૂર । જનજીવન પ્રભાવિત
Lok Patrika Ahmedabad

હિમાચલ પ્રદેશમાં મોડી રાત્રે લાહૌલ સ્પીતિની મયડ ખીણમાં અચાનક પૂર । જનજીવન પ્રભાવિત

અચાનક પૂર આવતા ચાંગુટથી ટિગ્રેટ સુધીનો રસ્તો બંધ થઈ ગયો છે હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં વાદળ ફાટ્યા બાદ ગુમ થયેલા લગભગ ૪૫ લોકોને શોધવા માટે બચાવ કામગીરી શનિવારે ફરી શરૂ થઈ પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
મધ્યપ્રદેશના સાગરમાં દીવાલ ધરાશાયી થતાં ૮ બાળકોના મોત
Lok Patrika Ahmedabad

મધ્યપ્રદેશના સાગરમાં દીવાલ ધરાશાયી થતાં ૮ બાળકોના મોત

દીવાલ સીધી શિવલિંગ બનાવી રહેલા બાળકો પર પડી

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
સુરતમાં લાયસન્સ વગરની એક આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ
Lok Patrika Ahmedabad

સુરતમાં લાયસન્સ વગરની એક આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ

રૂ.૧૧.૬૦ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં સોમવારથી ૩૦ દિવસીય શિવોત્સવનો પ્રારંભ થશે । હર હર મહાદેવની ગૂંજી ઉઠશે
Lok Patrika Ahmedabad

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં સોમવારથી ૩૦ દિવસીય શિવોત્સવનો પ્રારંભ થશે । હર હર મહાદેવની ગૂંજી ઉઠશે

સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ તીર્થ બનશે શ્રાવણ રુપી ૩૦ દિવસીય શિવોત્સવનો પ્રારંભ તા.૫/૦૮/૨૦૨૪ સોમવારે થશે

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
હમાસ ચીફના મોત બાદ ઈરાને જાસૂસ, સૈન્ય અધિકારી સહિત ૨ ડઝન લોકોની ધરપકડ
Lok Patrika Ahmedabad

હમાસ ચીફના મોત બાદ ઈરાને જાસૂસ, સૈન્ય અધિકારી સહિત ૨ ડઝન લોકોની ધરપકડ

ઈસ્માઈલ હાનિયાની હત્યાની વ્યાપક તપાસ શરૂ ઈરાન ન તો તેની માતૃભૂમિની રક્ષા કરી શકે છે અને ન તો તેના મુખ્ય સહયોગીઓ ઘાતક સાબિત થઈ શકે છે : અલીવાઝ

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
આરબીઆઇ નવમી વખત રેપો રેટ સ્થિર રાખી શકે છે
Lok Patrika Ahmedabad

આરબીઆઇ નવમી વખત રેપો રેટ સ્થિર રાખી શકે છે

કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક ૬ ઓગસ્ટથી શરૂ થશે અને તેના નિર્ણયો ૮ ઓગસ્ટે જાહેર કરવામાં આવશે

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
ભારતીય જર્સી પહેરું તે પહેલાં તમે મને બંગાળની જર્સીમાં જોશો : મોહમ્મદ શમી
Lok Patrika Ahmedabad

ભારતીય જર્સી પહેરું તે પહેલાં તમે મને બંગાળની જર્સીમાં જોશો : મોહમ્મદ શમી

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ ૨૦૨૩થી મેદાનથી દૂર છે

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
અંબુજા સિમેન્ટે બિહારમાં રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનું કામ શરૂ કર્યું
Lok Patrika Ahmedabad

અંબુજા સિમેન્ટે બિહારમાં રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનું કામ શરૂ કર્યું

અદાણી ગ્રૂપની બિહારમાં એન્ટ્રી નવાદાના વારસાલીગંજમાં શરૂ થઈ રહેલા અદાણી ગ્રુપના સિમેન્ટ પ્લાન્ટથી હજારો લોકોને રોજગારી મળશે, બિહાર રાજ્યમાં કોઈપણ કંપની દ્વારા આ સૌથી મોટું રોકાણ

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
રાહુલ દ્રવિડ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બની શકે છે
Lok Patrika Ahmedabad

રાહુલ દ્રવિડ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બની શકે છે

ઈસીસી ટી૨૦ વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે તેનો કાર્યકાળ પૂર્ણ થયો

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
ભારતીય હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવીને કર્યો અજાયબી, સેમીફાઈનલમાં જોરદાર એન્ટ્રી કરી
Lok Patrika Ahmedabad

ભારતીય હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવીને કર્યો અજાયબી, સેમીફાઈનલમાં જોરદાર એન્ટ્રી કરી

હોકીમાં ભારત-બ્રિટન વચ્ચે બ્લડ પ્રેશર વધારી દે તેવી મેચ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી હરાવ્યું હતું, ફુલ ટાઈમ મેચમાં બંને ટીમનો સ્કોર ૧-૧ થી બરાબર હતો

time-read
1 min  |
Lok Patrika Daily 05 Aug 2024
સ્પેશિયલ બ્રાન્ચમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા...
Lok Patrika Ahmedabad

સ્પેશિયલ બ્રાન્ચમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા...

ઝારખંડના રાંચીમાં

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
ગૃહ મંત્રાલયે બીએસએફના બે અધિકારીઓને પદ પરથી હટાવ્યા
Lok Patrika Ahmedabad

ગૃહ મંત્રાલયે બીએસએફના બે અધિકારીઓને પદ પરથી હટાવ્યા

શા કારણે કરવામાં આવી કાર્યવાહી ? સ્પેશિયલ ડીજી વાયબી ખુરાનિયાને પણ હટાવીને ઓડિશા કેડરમાં પાછા મોકલવામાં આવ્યા હતા

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
પરીક્ષામાં અનિયમિતતાને કારણે ‘મુન્નાભાઈ’ જેવા લોકો ડોક્ટર બની રહ્યા છે :રાઘવ ચડ્ડા
Lok Patrika Ahmedabad

પરીક્ષામાં અનિયમિતતાને કારણે ‘મુન્નાભાઈ’ જેવા લોકો ડોક્ટર બની રહ્યા છે :રાઘવ ચડ્ડા

બગડતી શિક્ષણ વ્યવસ્થાની કટોકટી આપણા દેશને અસર કરી રહી છે

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
સીએમ એન બિરેન સિંહે કહ્યું૧ ૪૩ને ડિટેન્શન સેન્ટરમાં રખાયા
Lok Patrika Ahmedabad

સીએમ એન બિરેન સિંહે કહ્યું૧ ૪૩ને ડિટેન્શન સેન્ટરમાં રખાયા

‘મણિપુરમાં ૧૦,૬૭૫ ગેરકાયદેસર વસાહતી'

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
‘એનિમલ’ પછી તૃપ્તિ સાથે બધાનું વર્તન બદલાઈ ગયું
Lok Patrika Ahmedabad

‘એનિમલ’ પછી તૃપ્તિ સાથે બધાનું વર્તન બદલાઈ ગયું

‘ધડક ૨'ના સેટ પર થયેલા અનુભવ સિદ્ધાંત ચતુર્વેદીએ શેર કર્યા

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
શેફાલી શાહ અને જયદીપ અહલાવત સાથે થ્રિલર ફિલ્મ બનાવશે વિપુલ શાહ
Lok Patrika Ahmedabad

શેફાલી શાહ અને જયદીપ અહલાવત સાથે થ્રિલર ફિલ્મ બનાવશે વિપુલ શાહ

વિપુલ શાહની ‘હિસાબ’ થી લૂંટના જોનરની ફિલ્મમાં એક થ્રિલર ફિલ્મનો ઉમેરો થશે.

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
‘સિટાડેલ હની બની’માં સામંથા, વરુણે એક્શનની જમાવટ કરી
Lok Patrika Ahmedabad

‘સિટાડેલ હની બની’માં સામંથા, વરુણે એક્શનની જમાવટ કરી

મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એક્શન કરીશઃ સામંથા

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
અજય દેવગન છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી ઓછી ઓપનિંગ મેળવશે
Lok Patrika Ahmedabad

અજય દેવગન છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી ઓછી ઓપનિંગ મેળવશે

‘ઓરોં મેં કહાં દમ થા'ના રિવ્યુ ખૂબ જ નેગેટિવ છે અને દર્શકોમાં ફિલ્મ વિશેની ચર્ચા નહિવત છે

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કરાવ્યું મુંડન
Lok Patrika Ahmedabad

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કરાવ્યું મુંડન

માનસિક રીતે મજબૂત રહેવું ખૂબ જ જરૂરી'

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
તાપસી પન્નુએ એક પછી એક ૧૧ ફિલ્મો કરવાનું ક્યારેય વિચાર્યું ન હતું
Lok Patrika Ahmedabad

તાપસી પન્નુએ એક પછી એક ૧૧ ફિલ્મો કરવાનું ક્યારેય વિચાર્યું ન હતું

૧૫ ઓગસ્ટે ‘ખેલ ખેલ મેં' થિએટરમાં રિલીઝ થશે

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
શુભાંશુ શુક્લાને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે અવકાશયાત્રી તરીકે પસંદ કરાયા
Lok Patrika Ahmedabad

શુભાંશુ શુક્લાને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે અવકાશયાત્રી તરીકે પસંદ કરાયા

ઇસરોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશનને લઈને માહિતી આપતા કહ્યું કે આ મિશન માટે ૪ ગગનયાનયાત્રીમાંથી શુભાંશુ અને પ્રશાંતની પસંદગી કરવામાં આવી છે.

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી
Lok Patrika Ahmedabad

ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી

‘સુરક્ષા આશ્રયસ્થાનોની નજીક રહો' ૨૦ જુલાઈના રોજ સંઘર્ષ વધ્યો જ્યારે લેબનીઝ આતંકવાદી જૂથે ઇઝરાયેલના ફૂટબોલ મેદાન પર રોકેટ હુમલો કર્યો

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
હવામાન વિભાગ દ્વારા ઝારખંડમાં ભારે વરસાદ અને વીજળીનું રેડ એલર્ટ જાહેર
Lok Patrika Ahmedabad

હવામાન વિભાગ દ્વારા ઝારખંડમાં ભારે વરસાદ અને વીજળીનું રેડ એલર્ટ જાહેર

૧૨મી સુધીની તમામ શાળાઓ બંધ હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લાઓમાં ભારે વરસાદ, તોફાન અને વીજળી પડવા માટે ‘રેડ એલર્ટ અને ચાર જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યુ

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક ૩૦૦ને પાર । મૃતદેહોની શોધખોળ અને રાહત કાર્ય હજુ ચાલુ
Lok Patrika Ahmedabad

વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક ૩૦૦ને પાર । મૃતદેહોની શોધખોળ અને રાહત કાર્ય હજુ ચાલુ

એક પરિવારના તમામ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા ટીમો સાથે વૈજ્ઞાનિકો અને સ્નિફર ડોગ પણ હાજર રહેશે, સેના અધિકારીએ કહ્યું કે સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
માણસે આકાશમાં વચ્ચેથી ફ્લાઇટનો દરવાજો ખોલવાનું શરૂ કર્યુ
Lok Patrika Ahmedabad

માણસે આકાશમાં વચ્ચેથી ફ્લાઇટનો દરવાજો ખોલવાનું શરૂ કર્યુ

મહિલા સાથે કર્યું અશ્લીલ કૃત્ય

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
મધ્ય-પૂર્વમાં યુદ્ધના ભણકારા, યુદ્ધ જહાજો અને વિમાનો તૈનાત
Lok Patrika Ahmedabad

મધ્ય-પૂર્વમાં યુદ્ધના ભણકારા, યુદ્ધ જહાજો અને વિમાનો તૈનાત

ઈઝરાયેલ પર હમાસ ચીફ હાનિયાની હત્યા કરવાનો આરોપ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સીધા યુદ્ધનો તણાવ વધી ગયો છે

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024
ફિલિપાઈન્સના મિડાનાઓ ટાપુ પાસે ૬.૭ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
Lok Patrika Ahmedabad

ફિલિપાઈન્સના મિડાનાઓ ટાપુ પાસે ૬.૭ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

આફ્ટરશોક્સની ચેતવણી આપવામાં આવી જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે ૧૦ કેએમ (૬.૨૧ એમઆઇ) ની ઊંડાઈએ હતું

time-read
1 min  |
Lok Patrika Daily 04 Aug 2024