CATEGORIES
Kategoriler
મોનસૂન દરમિયાન ઇન્ફેકશનથી બચવાના ઉપાયો
વર્ષાઋતુ ભીષણ ગરમીથી રાહત આપવાની સાથેસાથે સ્વાસ્થ્ય અને ત્વચાથી જોડાયેલી સમસ્યાો પણ સાથે લાવતી હોય છે.
ચહેરા પર લગાવો ચણાના લોટમાંથી બનેલ આ ફેસ સ્ક્રબ, ચહેરો ચમકી જશે
ચણાના લોટમાં ઘણા એવા ચગુણો હોય છે જે તમારા સ્વાસ્થ્યથી લઈને ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે.
ચોમાસાની સિઝનમાં પણ કરી શકાય છે આકર્ષક હેરસ્ટાઈલ અને મેક-અપ
વષાર્ઋતુમાં વાળની કાળજી મુશ્કેલ બની જાય છે
ઈલાયચી ચામાં સુગંધ જ નહીં તેનું સેવનથી સ્વાસ્થ્યની અનેક સમસ્યા દૂર થઈ શકે છે
ભોજનનો સ્વાદ વધારવા માટે ઈલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એલચીમાં ઔષધીય ગુણ પણ હોય છે અને તેનો ઉપયોગ મુખવાસ તરીકે પણ કરવામાં આવે છે.
પવિત્ર શ્રાવણમાં બનાવો ફરાળી સાબુદાણા ઢોસા
શ્રાવણ મહિનાને ગણતરીના દિવસો જ બાકી છે. ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે શિવ મંદિરોમાં મોટી લાઈનો લાગે છે.
વિદેશ જતા ગુજરાતી વિધાર્થીઓ માટે કેનેડા નહીં પણ જર્મની સહિતના દેશોમાં ભણવું વધારે સરળ છે
બાળકો વિદેશમાં સેટલ થઈ જાય તો ભવિષ્ય સુધરી જાય.
આમિર ખાને ‘મહારાજા’ની હિન્દી રીમેકના રાઇટ્સ ખરીદ્યા
‘મહારાજા' સાઉથ ઇન્ડિયન બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ
હોલિવૂડ એક્ટ્રેસ જેનિફર એનિસ્ટન ઉપર હુમલો!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેનિફ૨ તેના મોબાઈલથી વીડિયો શૂટ કરી રહી હતી ત્યારે અચાનક કોઈએ તેના પર ગ્રીસ જેવું કાળું અને ચીકણું ઓઈલ ફેંક્યું.
ડેડપૂલ અને વોલ્વરાઇનની પ્રથમ પ્રતિક્રિયા વાયરલ થઈ
ડાયરેક્ટર શૉન લેવી દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ‘ડેડપૂલ એન્ડ વોલ્વરિન’ના પ્રથમ રિવ્યુ સામે આવ્યા છે.
૨૦૧૩માં ક્રિતિકાએ ધર્માની ફિલ્મથી ડેબ્યુની તક ગુમાવી
આ વર્ષે ‘ગ્યારા ગ્યારા'માં ઈચ્છા પૂરી થઈ
ઓલમ્પિકમાં મેડલ બદલ બોલિવૂડે મનુ ભાકરને વધાવી લીધી
આલિયા, પ્રિટી સહિતનાં કલાકારોએ પહેલું મેડલ અપાવનારી મનુને સ્ટાર ગણાવી : કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર મનુને અભિનંદન આપતી સ્ટોરી પોસ્ટ કરી હતી
શહેનાઝ ગિલને હોટલમાં ભૂતનો અનુભવ થયો
શહેનાઝે કહ્યું, તેને નકારાત્મક એનર્જીની હાજરી અનુભવાઈ
સલમાન-કાર્તિકની ફિલ્મ ટલ્લે ચડી, કરણ જોહરે પ્લાન પોસ્ટપોન કર્યો
દેશભક્તિની ફિલ્મોનો ઓવરડોઝ થઈ જતાં કરણે રાહ જોવાનું વિચાર્યુ
અંતિમ મેચ ખુબ જ રસપ્રદ રહી જે ભારતના ફાળે ગઈ જે
કમાલ થઈ ગયો શ્રીલંકા વિરુદ્ધ ટી૨૦ સિરીઝમાં ભારતે ૩-૦થી મેચ જીતી લીધી : ભારતે આ મુકાબલો સુપર ઓવરમાં જીત્યો
પાંચ ઓગસ્ટે બાબા મહાકાલની ત્રીજી સવારી દરમિયાન વિશ્વ રેકોર્ડ બનશે
આ રેકોર્ડ શ્રાવણના ત્રીજા સોમવારે બનશે મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક સાથે ૧૫૦૦ ડમરુ વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે
યુપી વિધાસનભામાં ઘૂસ્યું વરસાદનું પાણી, યોગીએ બીજા ગેટથી જવું પડ્યું ।
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિધાનસભા પરિસરમાં પાણી ભરાતા મુખ્યમંત્રીને બીજા ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા.
લાઈફ-હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવાની માગણી
નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર ૧૮ ટકા જીએસટી દૂર કરવા નીતિન ગડકરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને વિનંતી કરી
અમદાવાદના ૩૦ સ્પામાં પોલીસના સામૂહિક દરોડા
ગુજરાતમાં સ્પાની આડમાં દેહવેપારનો ગોરખધંધો મેગા સીટી અમદાવાદ અને ગાંધીનગરમાં વિદેશી મહિલાઓ બોલાવી દેહવેપાર કરાવવાનો પર્દાફાશ: ૧૪ સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો મળી આવતા કાર્યવાહી હાથ ધરાઈ : દરોડાના પગલે એક પછી એક સ્પા ટપોટપ બંધ રશિયા અને નાઇઝીરિયાથી યુવતીઓ બોલાવી સ્પાની આડમાં ફૂટણખાનું ચલાવનાર સામે ફરિયાદ નોંધાઈ । મદાવાદ અને ગાંધીનગરમાંથી દેહવેપારનો ગોરખધંધો ઝડપી પાડ્યો
રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલાં બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે
રૂ.૧૫૦ કરોડની‘ભૂગર્ભ જળ રીચાર્જ યોજનાને મંજૂરી રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે
સરકારની ઢીલી નીતિઓ અને મીલીભગતના કારણે ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે : અમિત ચાવડા છે
ગુજરાત ડ્રગ્સનું ટ્રેડીંગ હબ પણ બની રહ્યું છે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું છે
મોબાઈલ સ્ક્રીનમાંથી આવતી બ્લુ લાઈટ ઊંઘની ગુણવત્તાને નુકસાન પહોંચાડતી નથી
સ્લીપ રિસર્ચ સોસાયટી વતી ઓક્સફર્ડ એકેડેમિકમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં તપાસ કરવામાં આવી હતી
iPhone 18K સોના સાથે લોન્ચ થયો, પાછળની પેનલ પર રોલેક્સ ઘડિયાળ
Apple iPhone 14 Proનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરવામાં આવ્યું નવી એડિશનને રશિયન લક્ઝરી બ્રાન્ડ Caviar દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવી છે સ્પેશિયલ એડિશનની ડિઝાઇન માલ્કમ કેમ્પબેલની બ્લુ બર્ડ સુપરકારથી પ્રેરિત છે
હોલિવૂડમાં કામ કરવું છે, ભલે રોલ નાનો હોયઃ તૃપ્તિ ડીમરી
તૃપ્તિને હોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા થઈ છે
રણબીર કપુરને રીલેક્સ રાખવા ટોન ડાઉન કર્યો
રણબીર કપૂર અને આલિયા ભટ્ટને બોલિવૂડના ૫રફેક્ટ કપલ માનવામાં આવે છે.
પેરિસ ઓલિમ્પિક્સમાં રામચરણે સિંધૂને રીઅલ રોકસ્ટાર ગણાવી
પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિક્સનો ૨૬ જુલાઈથી પ્રારંભ થયો છે.
માલવિકાને ‘થંગલમ’ના શૂટ પછી પ ડોક્ટરને મળવું પડ્યું
ડિરેક્ટરે અચાનક ભેંસ પર બેસવા કહ્યું, અને હું ગભરાઈ ગઈ
બ્રેકઅપની અફવાઓ વચ્ચે એક જ ઈવેન્ટમાં પહોંચ્યા મલાઈકા અને અર્જુન
ઈવેન્ટમાં મલાઈકા અને અર્જુન દૂર બેઠા હતા: થોડા મહિનાઓથી અર્જુન અને મલાઈકા અરોરા તેમના બ્રેકઅપની અફવાઓને કારણે ચર્ચામાં છે
તુષાર કપૂરનું ‘દસ જૂન કી રાત' સાથે ઓટીટી ડેબ્યુ
ફિલ્મનું ટ્રેલર લોંચ થયું, તુષાર સાથે પ્રિયંકા ચહર ચૌધરી લીડ રોલમાં
ફિલ્મના પ્રમોશન માટે ઉર્વશી રૌતેલાનો પર્સનલ વીડિયો લીક થયો?
ઉર્વશી રૌતેલાની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે
ભારતમાં દર વર્ષે સાપ કરડવાથી ૫૦ હજાર લોકોના મોત થાય છે
રાજીવ પ્રતાપ રૂડીએ લોકસભામાં કહ્યું, તમિલનાડુના કરુરના કોંગ્રેસના સાંસદ એસ જોતિમાનીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનો વિરોધ કર્યો હતો