CATEGORIES
Kategoriler
કેટરિનાની ન્યુટ્રીશનિસ્ટ કહે છે કે તે બે જ વાર જમે છે
કેટરિના ભોજનને દવાની જેમ સમજે છે
ફ્લાઇટમાં સારા અલી ખાનને આવ્યો ગુસ્સો ?
સારા અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે
નવા દુશ્મન અને નવા પડકારો સાથે પરત ફરી રહી છે ‘બાલવીર સિઝન ૫’
બાળકોનો ફેવરિટ શૉ બાલવીર ભારતમાં ખૂબ જ ચર્ચામાં રહે છે
‘ફિર આયી હસીન દિલરૂબા’નું ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું
તાપસી પન્નુ અને વિક્રાંત મેસ્સીનાં હાથ લોહીથી રંગાયા
તેણે તેના પેન્ટની ઝિપ ખોલી અને મારો હાથ પકડીને તેની તરફ....
બોલિવુડ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો : તિલોત્તમાએ શોમ લસ્ટ સ્ટોરીઝ ૨, અંગ્રેઝી મીડિયમ, હિન્દી મીડિયમ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે
નબળાં પ્રમોશન બદલ ‘ઔરોં મેં કહાં દમ થા'ની ટીકા
પ્રોડ્યુસરે પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજીનો બચાવ કર્યો
‘ડોન ગર્લ્સ’ની કેટ ફાઈટના એંધાણ, ઝીનત અમાનને પ્રિયંકાની ઈર્ષા થઈ
ઝીનતને અફસોસ તેને બીજા સ્ટાર્સ જેટલી ફી મળતી નથી
૪૬ દિવસમાં ૭ આતંકવાદી હુમલા, ૧૧ જવાનોએ બલિદાન આપ્યું
નિર્ણાયક રણનીતિનો સમય જંગલોમાં આ આતંકવાદીઓની હાજરી હજુ પણ લોકોને પરેશાન કરી રહી છે
પેરિસ ઓલિમ્પિક્સ- ફાઇનલમાં ભારતીય શૂટર મનુ ભાકર : આજે મેડલ માટે લક્ષ્ય રાખશે
ટોપ-૮ શૂટર્સે ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે મનુએ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં ૬૦૦માંથી ૫૮૦ પોઈન્ટ મેળવ્યા હતા અને ૪૫ શૂટર્સમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું
વારાણસીમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ પોસ્ટર, કાશી વિશ્વનાથ મંદિર સંબંધિત મામલો
યુટ્યુબર એલ્વિશ યાદવના માથે ફરી મુશ્કેલી સાપના ઝેરના વેપારી એલ્વિશ યાદવને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને તેને મંદિરની મુલાકાતે લઈ જવામાં આવ્યો હતો
અનંતનાગમાં કાર ખાડામાં પડતાં ૫ બાળકો સહિત લોકોનાં મોત
પોલીસે જણાવ્યું કે સુમો વાહન જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહ્યું હતું.
૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દરેક ભારતીયની મહત્વાકાંક્ષા છે : વડાપ્રધાન
એક ‘વિઝન પેપર' તૈયાર કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગી શાસન અને સહકારને પ્રોત્સાહન આપવાનો અને ડિલિવરી નેટવર્કને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો છે
સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪, રામ-શબરીના મિલન સ્થળ ઉપર ‘શબરી ધામ' બનાવાશે ની
‘શબરી ધામ' ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ બીજા તબક્કામાં સભા મંડપ, પાર્કિંગ, સોલાર સિસ્ટમ સહિત ૧૬ જેટલી સુવિધાઓનો થશે વિકાસ
વ્યાજખોરોએ ૬૫ લાખ રૂપિયા માગી ત્રાસ આપતા વચેટિયાનો આપઘાત
પોલીસે વ્યાજખોરીના દૂષણ સામે કાર્યક્રમો યોજ્યા ત્યારે જ બનાવ બન્યો ધોળકાના બળદેવભાઇ ભાટિયા તેમના જ ગામમાં રહેતા સંદીપ પટેલ સાથે ભાગીદારીમાં ગાડી લાવીને ફેરા મારતા હતા
હાઇકોર્ટ ખાતે લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ થયો
આપણે સૌએ ન્યાય સંહિતા અને ન્યાય વ્યવસ્થાની ગરિમા જાળવી રાખવી જોઈએ ન્યાય તંત્ર લોકશાહીનો પાયો છે. તે લોકશાહીને ધબકતી રાખે છે. લોકશાહીના સ્તંભમાં ન્યાયતંત્ર અને વકીલોની ખૂબ મોટી ભૂમિકા છે : કાયદા મંત્રી
દક્ષિણ ગુજરાતની નદીઓ ગાંડીતૂર નવસારી, તાપી પાણી પાણી થયા..
પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારની હાલત કફોડી બની નવસારી શહેર તેમજ નવસારી તાલુકા અને જલાલપોરની આંગણવાડી, શાળા-કોલેજો અને આઇટીઆઇ માં રજા જાહેર કરવામાં આવી
પૂર્ણા નદી ગાંડીતૂર થતાં નવસારી શહેર પાણીમાં ગરકાવ થયું : સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ
૨૨૦૦ લોકોને સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં મોકલાયા ડાંગ સહિતના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં આફત આવી પહોંચી
ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર હવે કાયદો લાવશે : ભષ્ટ્રાચાર કરનાર બાબુઓમાં ગભરાટ
વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા ગુજરાત વિઝિલન્સ કમિશનના છેલ્લા રિપોર્ટમાં સચિવાલયના ૨૧ વિભાગોમાં ભ્રષ્ટાચારની કુલ ૧૨,૦૪૯ ફરિયાદ એક જ વર્ષમાં નોંધાઈ હતી
પર્યાવરણ અને પ્રદુષણને નુકસાન પહોંચાડી દેનાર ત્રણ મુખ્ય ગેસ રહેલા છે
બીજી ડિસેમ્બરના દિવસે પ્રદુષણ બચાવ દિવસ તરીકે હોય છે... વાયુ પ્રદુષણની સૌથી વધારે અસર શ્વાસના રસ્તે જઇને ફેફસા અને શ્વસન ક્રિયા પર કરે છે : વર્ષે ૧૨ લાખ લોકોના મોત થઇ જાય છે
ઘરેથી કામની કેટલીક આડ અસર
ઇન્ટરનેટ હાર્ટ રેટને કન્ટ્રોલ કરે છે તે બાબત સાબિત થઇ છે... ભારતમાં વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડને નવા તરીકે ગણી શકાય છે જો કે વિદેશી દેશોમાં આ ક્રેઝ તો જોવા મળે છે મોટી મલ્ટીનેશનલ કંપનીઓના કારોબારીઓને બાદ કરતા અન્ય તમામ કર્મચારીઓને આ સંબંધમાં હજુ પુરતી માહિતી નથી
વૃદ્ધ માતા-પિતાની સંભાળવાની જવાબદારી તેમના બાળકોની છે
ભારતમાં લગભગ ૬ માંથી ૧ વૃદ્ધ લોકો તેમના જીવનકાળ દરમિયાન દુર્વ્યવહારનો અનુભવ કરે છે
ભારત અને સ્પેન આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે
ચીન અને પાક.ની સ્પેનિશ કંપની નવંતિયાએ ભારતીય નૌકાદળ માટે 80 સબમરીન ડિઝાઇન કરી છે બેચેની વધી સ્પેનિશ સરકાર અને નૌકાદળ P75(1) પ્રોજેક્ટની પ્રગતિ જોવા માટે ઉત્સુક છે
અભિનેત્રીએ કહ્યું- મિત્રતા પર ભરોસો, પૈસા પણ ન લીધા
કુશા કપિલાના છૂટાછેડાની મજાક ઉડાવી
અનિલ કપૂરનું બિગબોસ સલમાનથી વધુ લોકપ્રિય
અનિલ કપૂરે ડિજીટલ દુનિયામાં એક સંચાલક તરીકે બિગ બોસ ઓટીટી ૩થી ડેબ્યુ કર્યું છે.
પ્રભાસ પણ અક્ષયકુમારના માર્ગે? એક સાથે ત્રણ ફિલ્મોમાં કામ કરશે
તેલુગુ ભાષી રાજ્યો સાથે હિન્દી દર્શકો અને વિદેશોમાં પણ ફિલ્મને મોટી સફળતા અપાવી શકે છે.
મુકેશ અંબાણી એ ૨ મહિના માટે ૭ સ્ટાર હોટલ બુક કરાવી
હવે લંડનમાં અનંત રાધિકા ના લગ્નની ઉજવણી થશે
'દરેક વસ્તુની એક સીમા છે' અભિષેકે દીકરી આરાધ્યા પર લગાવ્યા છે પ્રતિબંધ?
જ્યારે પણ અભિષેક બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે ત્યારે તે તેનો જવાબ આપવામાં જરાય શરમાતો નથી
‘મારી પણ એક ઓળખ છે, હું માત્ર કોઈની એક્સ નથી’
હરલીન સેઠીને વિકી કૌશલની એક્સની ઓળખ પર વાંધો
ઘુડચડીઃ બે જોડી, કોણ ફાવી જશે? ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ
લગ્નનું વિચારતા કપલ સામે પેરેન્ટ્સની લવ લાઈફ આવે તો...
સવારે ખાલી પેટ પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક
શરીરને ફિટ રાખવા માટે ફળો ખાવા ખૂબ જરૂરી છે.