CATEGORIES

સાગઠિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બિલ્ડરને પધરાવી દીધી !!
Lok Patrika Ahmedabad

સાગઠિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બિલ્ડરને પધરાવી દીધી !!

એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીનની કિંમત ૧૬ કરોડ રૂપિયાની હોવાની શક્યતા, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં કંઈપણ આગળ વધવાની ધારણા

time-read
1 min  |
25 July 2024
જૂનાગઢમાં ગેરકાયદે બનેલો રિસોર્ટ તોડી પાડવા આદેશ
Lok Patrika Ahmedabad

જૂનાગઢમાં ગેરકાયદે બનેલો રિસોર્ટ તોડી પાડવા આદેશ

તંત્રની લાલ આંખ એસડીએમે ભાલછેલનો રિસોર્ટ તોડી પાડવા આદેશ આપ્યો । દબાણકારોમાં ફફડાટ ફેલાયો

time-read
1 min  |
25 July 2024
અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી પાણી પાણી
Lok Patrika Ahmedabad

અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી પાણી પાણી

બગસરામાં ભૂકા કાઢી નાંખ્યાં યુવતીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી સમગ્ર પંથકમાં ચકચાર મચી

time-read
1 min  |
25 July 2024
દક્ષિણ-મધ્યમાં બારે મેધ ખાંગા, બોરસદમાં ૧૪ ઈંચ વરસાદ
Lok Patrika Ahmedabad

દક્ષિણ-મધ્યમાં બારે મેધ ખાંગા, બોરસદમાં ૧૪ ઈંચ વરસાદ

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ૫ કિ.મી.એ ફૂંકાશે પવન, વૈજ્ઞાનિકની આખા ગુજરાતને હચમચાવી દે તેવી આગાહી

time-read
1 min  |
25 July 2024
PGVCLની ૨૦૦ ટીમોએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી વીજપરવઠો યંત્રવત કર્યો
Lok Patrika Ahmedabad

PGVCLની ૨૦૦ ટીમોએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી વીજપરવઠો યંત્રવત કર્યો

પોરબંદરમાં પૂરના પાણી વચ્ચે કામગીરી કરી

time-read
1 min  |
24 July
કેન્દ્રીય બજેટમાં ગુજરાત રાજ્યની MSME અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે
Lok Patrika Ahmedabad

કેન્દ્રીય બજેટમાં ગુજરાત રાજ્યની MSME અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ખાસ કશુ નહીં મળતાં નિરાશા વ્યાપી ગુજરાતના મુખ્યમંત્રીએ બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યુ

time-read
1 min  |
24 July
કેન્દ્ર સરકારનું “ખુરશી બચાવો, મોંઘવારી વધારો” બજેટ : વિપક્ષના નેતા અમીત ચાવડા
Lok Patrika Ahmedabad

કેન્દ્ર સરકારનું “ખુરશી બચાવો, મોંઘવારી વધારો” બજેટ : વિપક્ષના નેતા અમીત ચાવડા

બેરોજગાર યુવાનોની આશાઓ પર અને સપનાઓ પર પાણી ફેરવાનારું આ બજેટ છે મોદીને વડાપ્રધાન તરીકે ૧૦ વર્ષ થયા અને કેન્દ્ર સરકારનું બજેટ પણ રજુ થયું પરંતુ નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાનો ઉલ્લેખ સુદ્ધા નથી

time-read
1 min  |
24 July
દહીંસાથે ઘી મિશ્રણ કરીને ખાવાના સ્વાસ્થ્ય માટે અઢળક ફાયદા.....
Lok Patrika Ahmedabad

દહીંસાથે ઘી મિશ્રણ કરીને ખાવાના સ્વાસ્થ્ય માટે અઢળક ફાયદા.....

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે

time-read
1 min  |
24 July
‘અવિયલ” વગર અધૂરા છે કેરળના તહેવાર, ખાવામાં પણ છે હેલ્દી
Lok Patrika Ahmedabad

‘અવિયલ” વગર અધૂરા છે કેરળના તહેવાર, ખાવામાં પણ છે હેલ્દી

કેરળના તહેવારની વાનગીઓમાં અવિયલ સૌથી મહત્ત્વ પૂર્ણ વાનગી છે.

time-read
1 min  |
24 July
અભિનેત્રીએ કહ્યું- મિત્રતા પર ભરોસો, પૈસા પણ ન લીધા
Lok Patrika Ahmedabad

અભિનેત્રીએ કહ્યું- મિત્રતા પર ભરોસો, પૈસા પણ ન લીધા

કુશા કપિલાના છૂટાછેડાની મજાક ઉડાવી

time-read
1 min  |
24 July
સાવનના પહેલા સોમવારે અક્ષરા સિંહે મહાદેવનું શરણ લીધું
Lok Patrika Ahmedabad

સાવનના પહેલા સોમવારે અક્ષરા સિંહે મહાદેવનું શરણ લીધું

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહના ગીત ‘ભોલેદાની’નો વીડિયો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

time-read
1 min  |
24 July
લેન્સ પહેરવાના કારણે જાસ્મિન ભસીનની આંખના પડદાને નુકસાન
Lok Patrika Ahmedabad

લેન્સ પહેરવાના કારણે જાસ્મિન ભસીનની આંખના પડદાને નુકસાન

જાસ્મિનને કોન્ટેક્ટ લેન્સ પહેર્યા પછી આંખમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો

time-read
1 min  |
24 July
વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ જોવાયેલી સિરીઝમાં ‘પંચાયત’ મોખરે
Lok Patrika Ahmedabad

વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ જોવાયેલી સિરીઝમાં ‘પંચાયત’ મોખરે

હિન્દી વેબ સિરિઝમાં ડિઝની હોટ સ્ટારે મેદાન માર્યું છે

time-read
1 min  |
24 July
બે સફળ એક્ટ્રેસ સાથે ડેટિંગના કારણે મારા માથે ચીટરનું લેબલ લાગ્યુઃ રણબીર કપૂર
Lok Patrika Ahmedabad

બે સફળ એક્ટ્રેસ સાથે ડેટિંગના કારણે મારા માથે ચીટરનું લેબલ લાગ્યુઃ રણબીર કપૂર

બોલિવૂડમાં લવરબોયની ઈમેજ ધરાવતા સ્ટાર્સમાં અક્ષય કુમાર અને રણબીર કપૂરનું નામ મોખરે છે: ભૂતકાળમાં રણબીર કપૂરનું નામ કેટરિના અને દીપિકા સાથે જોડાયેલુ હતું

time-read
1 min  |
24 July
ગુરુ પૂર્ણિમાઃ ગુરુને શર્વરીનું વચન, અનન્યાએ કહ્યું-ઓમ નમઃ શિવાય
Lok Patrika Ahmedabad

ગુરુ પૂર્ણિમાઃ ગુરુને શર્વરીનું વચન, અનન્યાએ કહ્યું-ઓમ નમઃ શિવાય

‘વેદા'માં શર્વરીને ફાઈટર બનાવનારા કોચનો રોલ જ્હોને કર્યો છે

time-read
1 min  |
24 July
મારું દિલ તોડનારા બોયફ્રેન્ડે જ દર્દની દવા કરી હતીઃ જાન્હવી કપૂર
Lok Patrika Ahmedabad

મારું દિલ તોડનારા બોયફ્રેન્ડે જ દર્દની દવા કરી હતીઃ જાન્હવી કપૂર

દર મહિને બ્રેક અપ કરતી અને પછી બોયફ્રેન્ડની માફી માગતી

time-read
1 min  |
24 July
નકલી સોનાના વેપારીના ઘરની નીચેથી મળી ગુપ્ત ટનલ
Lok Patrika Ahmedabad

નકલી સોનાના વેપારીના ઘરની નીચેથી મળી ગુપ્ત ટનલ

રાજ્યપાલે ચિંતા વ્યક્ત કરી પશ્ચિમ બંગાળમાં એક કથિત નકલી સોનાની મૂર્તિના વેપારીના ઘરની નીચે ૪૦ મીટર લાંબી ગુપ્ત ટનલ મળી આવી

time-read
1 min  |
24 July
મુંબઈમાં એક હીરાના વેપારીએ દરિયામાં કૂદીને આત્મહત્યા કરી
Lok Patrika Ahmedabad

મુંબઈમાં એક હીરાના વેપારીએ દરિયામાં કૂદીને આત્મહત્યા કરી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક હીરાના વેપારીએ દરિયામાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

time-read
1 min  |
24 July
રાષ્ટ્રપતિ પદ માટે તેમને ટેકો આપ્યા પછી ૫૦ મિલિયન ડોલર એકત્ર કર્યા
Lok Patrika Ahmedabad

રાષ્ટ્રપતિ પદ માટે તેમને ટેકો આપ્યા પછી ૫૦ મિલિયન ડોલર એકત્ર કર્યા

કમલા હેરિસે જો બિડેનની ખૂબ પ્રશંસા કરી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રેસમાંથી બહાર થયા બાદ જો બિડેને કમલા હેરિસને પોતાનું સમર્થન આપ્યું હતું

time-read
1 min  |
24 July
નાઈટ ક્લબની બહાર અંધાધૂંધ ગોળીબાર, 3ના મોત, અનેક ઘાયલ
Lok Patrika Ahmedabad

નાઈટ ક્લબની બહાર અંધાધૂંધ ગોળીબાર, 3ના મોત, અનેક ઘાયલ

અમેરિકામાં ફરી સામૂહિક ગોળીબાર આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

time-read
1 min  |
24 July
સેનાએ પૂંચ જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી
Lok Patrika Ahmedabad

સેનાએ પૂંચ જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી

જમ્મુ-કાશ્મીરના બટાલ સેક્ટરમાં સુરક્ષા દળોએ આતંકીઓને બેકફૂટ પર લાવી દીધા છે.

time-read
1 min  |
24 July
ચદ્રબાબુ નાયડુ બજેટ ૨૦૨૪માં મળેલી ભેટથી ખુશ
Lok Patrika Ahmedabad

ચદ્રબાબુ નાયડુ બજેટ ૨૦૨૪માં મળેલી ભેટથી ખુશ

મોદી સરકારની પ્રશંસા કરી કેન્દ્રીય બજેટમાં બિહાર માટે કરવામાં આવેલી ઘણી જાહેરાતોનું જદયુએ સ્વાગત કર્યું

time-read
1 min  |
24 July
ડિફેન્સ બજેટમાં ગયા વર્ષ કરતાં ૬૮ હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
Lok Patrika Ahmedabad

ડિફેન્સ બજેટમાં ગયા વર્ષ કરતાં ૬૮ હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો

બોર્ડર સિક્યોરિટીડોમેસ્ટિક પ્રોડક્ટ્સ પર ભાર સરહદની સુરક્ષા માટે રસ્તાઓનું નિર્માણ જરૂરી છે, તેથી આ વખતે બોર્ડર રોડ માટે બજેટમાં ૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે

time-read
1 min  |
24 July
આ એક એવું બજેટ છે જે યુવાનોને અસંખ્ય તકો પ્રદાન કરશે : વડાપ્રધાન
Lok Patrika Ahmedabad

આ એક એવું બજેટ છે જે યુવાનોને અસંખ્ય તકો પ્રદાન કરશે : વડાપ્રધાન

છેલ્લા ૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

time-read
1 min  |
24 July
મોદી સરકારના બજેટ ૨૦૨૪ની પૂર્વોદય યોજના દ્વારા બિહારને વિશેષ દરજ્જો
Lok Patrika Ahmedabad

મોદી સરકારના બજેટ ૨૦૨૪ની પૂર્વોદય યોજના દ્વારા બિહારને વિશેષ દરજ્જો

નિર્મલા સીતારમણે ‘બિહાર’ નામ સાથે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી જેમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશને પણ સામેલ કરવામાં આવ્યા : અનેક લાભ મળતા થશે

time-read
1 min  |
24 July
કેન્દ્રનું બજેટ : ૭ લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત
Lok Patrika Ahmedabad

કેન્દ્રનું બજેટ : ૭ લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત

૧ કરોડ યુવાનોને ખાનગી કંપનીઓમાં ઈન્ટરશિપ કરવા બદલ મહિને ૫ હજારનું સ્ટાઇપેન્ડ બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ જોગવાઈ : સરકાર કરને સરળ બનાવવા, કરદાતા સેવાઓમાં સુધારો કરવા, કરની નિશ્ચિતતા પ્રદાન કરવા અને મુકદ્દમા ઘટાડવાના પ્રયાસો ચાલુ રાખશે

time-read
1 min  |
24 July
ભાજપમાં જોડાયેલા ગોવાભાઈનું રાજકીય કેરિયર ખતરામાં ?
Lok Patrika Ahmedabad

ભાજપમાં જોડાયેલા ગોવાભાઈનું રાજકીય કેરિયર ખતરામાં ?

સમય સમય બલવાન હૈ... 1 બનાસકાંઠા જિલ્લામાં ભાજપનાં કોંગ્રેસીકરણથી સંનીષ્ઠ આગવવાનો નારાજ છેલ્લા ચાર દાયકા કોંગ્રેસમાં રહેનાર ગોવાભાઈ ને ભાજપમાં ૪ મહિના પુરા થાય તે પહેલાં જ ભાજપમાં વિરોધનો ગણગણાટ શરૂ

time-read
1 min  |
24 July
કચ્છમાં મેઘ તાંડવ,નખત્રાણાની બજારમાં નદી વહેતી થઈ
Lok Patrika Ahmedabad

કચ્છમાં મેઘ તાંડવ,નખત્રાણાની બજારમાં નદી વહેતી થઈ

અબડાસા પણ તરબોળ નખત્રાણા-લખપત-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા : વાહનવ્યવહાર ખોરવાઈ ગયો

time-read
1 min  |
24 July
ભારે વરસાદથી જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું
Lok Patrika Ahmedabad

ભારે વરસાદથી જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું

બે રાતથી તંત્ર ખડેપગે । ગાબડું પુરવા માટે ૫૦ મજુરોની ટીમ કામે લાગી, ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા નીચાણવાળા ચાર ગામોના લોકોને સ્થળાંતરીત કરવાની કવાયત શરૂ

time-read
1 min  |
24 July
બનાસકાંઠાનું રિઝલ્ટ અમારું ‘ટ્રેલર' છે, ૨૦૨૭માં આખુ પિક્ચર આવશેઃ નવઘણજી
Lok Patrika Ahmedabad

બનાસકાંઠાનું રિઝલ્ટ અમારું ‘ટ્રેલર' છે, ૨૦૨૭માં આખુ પિક્ચર આવશેઃ નવઘણજી

લોકસભાની ચૂંટણીમાં માત્ર એક બેઠક પર જીતથી કોંગ્રેસની બાજી પલટાઈ બનાસકાંઠા જિલ્લાના નેતાઓના નિવેદનને લઈને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો

time-read
1 min  |
23 July 2024