CATEGORIES
فئات
સ્પાન - ફેશનમાં હિટ, બજેટમાં ફિટ
સૌંદર્ય સ્પર્ધા, ટેલિવિઝન, સોશિયલ મીડિયા, અખબારો અને ફિલ્મોને કારણે પણ યુવાનોમાં ફૅશનનું આકર્ષણ વધી રહ્યું છે. ફૅશન રસિકો માટે દેશનાં દરેક શહેરોમાં ફૅશન ડિઝાઇનિંગ સાથે સંકળાયેલા લોકો કાર્યરત છે.
કારકિર્દીઃ ફેશન ડિઝાઇનર ફેશન સેન્સની સાથે સર્જન
આજની તારીખમાં ફૅશન અને ટ્રેન્ડ દરેક વ્યક્તિના જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. ફૅશન વ્યક્તિની ઓળખ બની ચૂકી છે. કોઈ પ્રયત્નપૂર્વક તો કેટલીક વ્યક્તિઓ અનાયાસે જ ફૅશન આઇકોન બની જતી હોય છે.
નેપ્ચ્યુન સ્પીન ફેબ - હોમ ફર્નિશિંગ માટેનું ઉત્તમ સ્થળ
શહેરની જાણીતી નેપ્ચ્યુન સ્પીન ફેબ પ્રા.લિ. એક એવું જાણીતું નામ છે જ્યાં એક છત નીચે ઘર અને ઑફિસની સજાવટની તમામ વસ્તુઓ ગ્રાહકના બજેટની અને પસંદગીની મળી રહે છે.
બદલાઈ રહેલા રંગરૂપ સાથે ઉપલબ્ધ છે ખાદી
હવે ખાદીમાં જે ટ્રેન્ડ વિકસી રહ્યો છે તે યુવાનોને પણ આકર્ષિત કરવામાં સફળ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં જુદા-જુદા પ્રકારની ખાદી ઉપલબ્ધ બની છે. ખાદીને સિલ્ક, વૂલ અને કોટનની સાથે મિક્સ કરવામાં આવી રહી છે. સિલ્ક અને ખાદીનાં વસ્ત્રોમાં ૫૦-૫૦ ટકાનો રેશિયો રાખવામાં આવે છે. આ ફેબ્રિક મોંઘું છે, કારણ કે તે રોયલ લૂક આપે છે.
બોલિવૂડથી જન્મેલી ફેશનની ત્રણ મેડમ
ફિલ્મ ના જોતા હોય તેના પર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અસર છે ઘણાં ફૅશનેબલને મારું જીવન એ મારી ફિલ્મ છે એવી ખબર છે
સાડી રેપિંગ સાડી પહેરવાની કળા
આ સ્ટાઇલ માટે બોર્ડરવાળી તેમ થિન મટીરિયલવાળી સાડી જ ઉપયોગમાં લઈ શકાય.
ફેશન ઇન્ડસ્ટ્રીમાં રંગોનું મહત્ત્વ
આપણે ત્યાં તો રંગોને લઈને એક આખું શાસ્ત્ર અસ્તિત્વ ધરાવે છે, પણ જો ફૅશન ઇન્ડસ્ટ્રી અને રંગોના મહત્ત્વની વાત કરીએ તો વિવિધ કલર કોમ્બિનેશનવાળાં કપડાં, પગરખાં 'ને એક્સેસરિઝ સતત નિતનવીન રીતે રજૂ થતાં રહે છે. આપણા દેશમાં દરેક તહેવાર, દરેક મોસમ, દરેક પ્રસંગને અનુરૂપ રંગોનાં કપડાંનું વૈવિધ્ય જોવા મળે છે. આપણે ત્યાં કલર સેન્સની વાત આવે ત્યારે ઉંમર પણ એક મહત્ત્વનું ફેક્ટર સાબિત થાય છે. ઉંમરને અનુરૂપ વ્યક્તિત્વને નિખારે તેવા રંગોની પસંદગી પર ભાર મૂકવામાં આવે છે
એક્સેસરિઝઃ મહિલાઓનો અનકન્ડિશનલ લવ
સૌથી હોટફેવરિટ અને લેટેસ્ટ ટ્રેન્ડ છે બેલ્ટ અને ગોગલ્સનો. જિન્સ પર પહેરવામાં આવતો બેલ્ટ હવે સાડી અને ડિઝાઇનર એથનિક ડ્રેસ પર પણ પહેરવામાં આવે છે. આકર્ષક લૂક આપતા આ બેલ્ટ પરંપરાગત સાડીને મૉડર્ન ટચ આપવાનું કામ કરી રહ્યા છે અને એટલે જ માનુનીઓ સાડી અને ડ્રેસ પર ડિઝાઇનર બેલ્ટ અચૂક પહેરે છે.
ફેશનમાં છવાઈ કચ્છી કલા
કચ્છી વણાટકામ, ભરતકામ, આભલાં તથા કોડીનું કામ વિખ્યાત છે. આજે ફૅશનમાં ઇનટ્રેન્ડ કહેવાતા વિવિધ પ્રકારના ડ્રેસીસમાં કચ્છી પરંપરા છવાઈ ગઈ છે. જિન્સ પર પહેરાતાં ટોપ હોય કે કોર્ડ સેટ હોય કે સાડી હોય કે નવરાત્રિના ચણિયાચોળી હોય, તમામ જગ્યાએ કચ્છીકામ શોભે છે.
ખુશ અને કન્ફ્યુઝ કરવાનું કામ કરતાં કિડ્ઝ વેર
જે નિયમ મહિલાઓ અને પુરુષોના ફૅશન માર્કેટમાં લાગુ પડે છે એ જ નિયમ બાળકોની ફેશનમાં લાગુ પડે છે. અગાઉ બાબાસૂટ તરીકે જાણીતી ફૅશન આજે બાળકોના કિડ્સ વેરમાં ફરીથી ટ્રેન્ડ કરી રહી છે.
યુવાનોમાં લોકપ્રિય બની રહ્યો છે એક્સેસરિઝનો ટ્રેન્ડ
યુવાનો પણ લૂક્સને લઈને સજાગ બન્યા છે અને એટલે જ એક્સેસરિઝના ટ્રેન્ડને તેઓ પણ અનુસરતા જોવા મળે છે. મહત્ત્વની વાત એ કે આઉટફિટ સાથે કઈ એક્સેસરિઝ મેચ થશે તેનો ખ્યાલ રાખવો મહત્ત્વનો બની રહે છે.
મોડર્ન ફેશન: કળા કે ગતકડાં?
ફૅશનમાં સમજ ન પડતી હોય કે ખાસ રસ ન હોય એ માણસ પણ અજાણતા આસપાસની પરિસ્થિતિઓ અને લોકોથી પ્રભાવિત થઈને વસ્ત્રો, જૂતાં અને અન્ય વસ્તુઓ દ્વારા નવી ફૅશનને અપનાવી લેતો હોય છે. ઉપરાંત, કોઈ પણ વ્યક્તિ સાવ અલગ પડીને એકલવાયી થઈ જવા ન ઇચ્છતી હોય. બાકીની ભીડ અને એનામાં કંઈક કોમન હોય એવું તે ઇચ્છે.
જૂના લૂકને નવી રીતે જીવંત કરતી POHI ફેશન
અત્યાર સુધીમાં અમે કસ્ટમરની માંગ પ્રમાણે અને પ્રસંગ અનુરૂપ ટ્રેડિશનલ, વેસ્ટર્ન, કેજ્યુઅલ, સિઝન વેર જેવા ઘણા આઉટફિટ તૈયાર કરી આપ્યા છે, પરંતુ હવે ફૅશન જગતનો ટ્રેન્ડ બદલાયો છે.
સસ્ટેનેબલ ફેશન: જીવનશૈલીનો નવતર અભિગમ
ઑર્ગેનિક કોટન અને એ પ્રકારની સામગ્રીમાંથી તૈયાર થયેલાં ઉત્પાદનોને ફેંકી દેવાને બદલે તેનો રિપેરિંગ કરીને ફરી ઉપયોગ કરવો અથવા તેનું ફરી વેચાણ કરવું તેનો પણ સસ્ટેનેબલ ફૅશનમાં સમાવેશ કરાય છે.
ભારતીય ફેશનના ઇતિહાસને દર્શાવતું કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ
અમદાવાદની સૌથી જૂની કાપડ મિલ- ‘ધ કેલિકો મિલ્સ’ સારાભાઈ પરિવારના કારભાર હેઠળ હતી. પ્રખ્યાત કલા ઇતિહાસકાર અને ફિલસૂફ ડૉ. આનંદ કુમારસ્વામીની શહેરમાં ટૅક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટ અને ટૅક્સટાઇલ મ્યુઝિયમની સ્થાપના કરવાની દરખાસ્ત અંબાલાલ સારાભાઈના પુત્ર અને જાણીતા વિજ્ઞાની વિક્રમ સારાભાઈના ભાઈ ગૌતમ સારાભાઈએ વધાવી લીધી. એ સમયે તેઓ કૅલિકો મિલ્સના અધ્યક્ષ હતા.
બી એથનિક ટુ બી સમવન સ્પેશિયલ
ઇમ્પ્રેસિવ એથનિકવૅર આજની ગ્લોબલ એથનિક ફૅશનની બળવાન પ્રેરણા છે જે લુપ્ત થવાને આરે આવે તે પહેલાં જ આપણે ઝીલી લેવાની છે. ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની દુનિયામાં એથનિકવૅરનો વેપાર ફૅશનની એસ્થેટિક સમજ લઈને ધબકે છે.
ફેશનની દુનિયામાં આવી નવી ક્રાંતિ, ડિઝાઇનર સાડીએ લીધું પરંપરાગત સાડીનું સ્થાન
આજની સન્નારીઓ રેડી ટુ વૅર સાડી પહેરવાનું વધારે પસંદ કરે છે. સાડી ડ્રેપિંગ પણ એક કળા બની ગઈ છે. સાડીને મૉડર્ન લૂક આપવા માટે મૉડર્ન બ્લાઉઝનો ટ્રેન્ડ શરૂ થયો છે, જે સિમ્પલ સાડીમાં પણ ગ્લેમર એડ કરી દે છે.
સાડી અને સ્ત્રી બંને એકબીજાને તેના સુંદર હોવાનો અહેસાસ કરાવે છે
સાડી એ આપણી સંસ્કૃતિની સૌથી મોટી ભેટ છે
સ્વાતંત્ર્ય પર્વે ખુરશી ચિંતન!
ખુરશી ટકશે તો લોકશાહી ટકશે. લોકશાહી ટકશે તો દેશ ટકશે. દેશ ટકશે તો જનતા ટકશે અને જનતા ટકશે તો જ ખુરશી ટકશે! જેમ ઇન્દ્રાણી ઇન્દ્રાસનને વરી હતી..
૧૬મી સદીના સમૃદ્ધ સુરતને ૨૧મી સદીમાં ફરી જીવંત કરવાનો સંકલ્પ
૧૬મી સદીમાં સુરત વ્યાપાર માટે વિશ્વ પ્રસિદ્ધ બંદર હતું. ત્યારે એવી પ્રથા હતી કે જે દેશના વ્યક્તિ સાથે વેપાર થાય તે દેશનો ધ્વજ આપણે તે ત્યાં બંદર ઉપર ફરકાવવામાં આવતો. જેથી લોકોને ખ્યાલ આવે કે આ દેશ આપણો મિત્ર દેશ છે. તે સમયે આ દેશો સાથે વ્યાપાર થતો અને ૮૪ દેશના વાવટા સુરત બંદરે ફરકતા હતા
ગ્લોબલ વૉર્મિંગ કચ્છ માટે ફાયદાકારક, પણ ક્યાં સુધી?
માનવજાતે વિકાસના નામે કુદરત સાથે ભારે છેડછાડ કરી છે. જેના કારણે વૈશ્વિક તાપમાનનો આંક ઊંચે ચડી રહ્યો છે. ભયાનક ગરમી અને ભારે વરસાદથી વિશ્વભરમાં અનેક મુસીબતો સર્જાઈ રહી છે. જ્યાં વરસાદનું ટીપું પણ દોહ્યલું હતું તેવા વિસ્તારોમાં આજે પૂર આવી રહ્યાં છે, તો જ્યાં પહેલાંથી પૂરતા પ્રમાણમાં વરસાદ વરસતો હતો ત્યાં આજે આકાશી કહેર વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં કચ્છ જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ વધ્યું છે. ત્રણચાર દાયકા પહેલાં કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતો હતો, પરંતુ આજે અહીં પૂરતા પ્રમાણમાં કે સરેરાશ કરતાં ઘણો વધુ વરસાદ વરસે છે, પરંતુ અત્યારે ફાયદાકારક લાગતો વધુ વરસાદ ક્યાં સુધી કચ્છ માટે ઉપકારક બનશે?
The song of scorpion
ઈરફાન ખાનના અભિનય વિશે કંઈ પણ કહેવું ઓછું જ પડે. આજે તે આપણી વચ્ચે નથી તેનો ઊંડો વસવસો આ ફિલ્મ જોતાં થાય છે
વિજ્ઞાન પ્રવાહના સ્નાતકો માટે સારો વિકલ્પ છે ફોરેન્સિક સાયન્સ
ગુનાઓની તપાસ કરવા માટે પોલીસ, ડોક્ટર, વકીલ જેવા ઘણા બધા વિશેષજ્ઞોની સાથે ફોરેન્સિક નિષ્ણાતોની ડિમાન્ડમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે
સૌંદર્ય જ નહીં, વ્યક્તિત્વને પણ નિખારે છે લિપસ્ટિક
ચહેરા પર કોઈ પણ પ્રકારના મેકઅપનો ઉપયોગ ન કર્યો હોય, પરંતુ ફક્ત લિપસ્ટિક એપ્લાય કરી હોય તો પણ તે સમગ્ર વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે
પોલો નેકલાઇન, રેગલેન સ્ટાઇલ, બેગી સ્ટાઇલ - તમને કઈ સ્ટાઇલની ટી-શર્ટ સારી લાગશે?
શાહરુખ ખાન અભિનીત ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં શાહરુખે જે પ્રકારની ટી-શર્ટ પહેરી હતી તેનો ટ્રેન્ડ શરૂ થયો. સમય જતાં એ પ્રકારની ટીશર્ટ પહેરવામાં ઓટ પણ આવી
નીતિન ચંદ્રકાંત દેસાઈ: ..અને કલાકારે જાતે જ પોતાનો સેટ સંકેલી લીધો
પાછલા દિવસો ઇન્ડસ્ટ્રી માટે ખરાબ રહ્યા. ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘લગાન’, ‘દેવદાસ’ અને ‘સ્વદેશ' જેવી ફિલ્મોના ભવ્ય સેટ્સ બનાવનાર આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈનું અપમૃત્યુ થયું. બાળપણથી પ્રકૃતિપ્રેમી એવા નીતિન દેસાઈએ ‘તમસ’ સિરિયલથી કામની શરૂઆત કરી હતી. નીતિન દેસાઈએ અદ્ભુત ફિલ્મો, સિરિયલો તથા ગેમ શૉઝના સેટ ડિઝાઇન કર્યા હતા. તેઓ તેમની જિંદગીના અંતને ડિઝાઇન કરી, અલવિદા કહી ગયા.
અમેરિકન કોન્સ્યુલેટની નવી વેબસાઇટ
૨૯મી જુલાઈ, ૨૦૨૩ના ભારતમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટે જાહેરાત કરી કે, જેમની પાસે નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના વિઝા હોય, જેની અવિધ પૂરી થઈ ગઈ હોય, તેઓ એ અવિધ પૂરી થયા પછી ૪૮ મહિનાની અંદર, એ જ પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માટે અરજી કરી શકે છે
ગુજરાતમાં તોળાતો આતંકી ખતરોઃ પાક.ના નાપાક ઇરાદા પર એટીએસની ટીમે પાણી ફેરવી દીધું
ગુજરાત એટીએસનું હ્યુમન સોર્સીસ તેમ જ આઇબીએ આપેલા ઇનપુટ એટલા જબરજસ્ત હતા કે આતંકી હુમલો થાય તે પહેલાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો છે
નેવર લેટ મી ગો: જીવનના અર્થની તલાશ
મૃત્યુ કે સીમિત આયુ જેવું સત્ય સતત આપણા માથે ઝળંબતું હોવા છતાં આપણને એની અનુભૂતિ ક્યારેય રાતોરાત નથી થતી, પરંતુ ટીપે ટીપે એ સત્ય આપણા અસ્તિત્વમાં પ્રસરતું રહે છે. આ સત્ય મહત્ત્વની ક્ષણોમાં વાગે ત્યારે એક તીવ્ર લાગણી ઉદ્ભવે છે
ગુજરાતમાં ‘આપ’નો ખેલ ભાજપમાં પત્રિકા-પ્રવૃત્તિનો પડકાર
આમ આદમી પાર્ટીએ ગઠબંધનમાં રહીને પોતાની મહત્ત્વાકાંક્ષી યોજનાને અંજામ આપવાના વિચારનું મંગલાચરણ કર્યું છે. ગુજરાત કોંગ્રેસ પર અત્યારથી એક પ્રકારનું દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે