CATEGORIES

ગીધની વસતિ પણ ઘટી છે, ગણતરી શું કહેશે?
Chitralekha Gujarati

ગીધની વસતિ પણ ઘટી છે, ગણતરી શું કહેશે?

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ગીધની છૂટીછવાયી વસતિ છે, પણ કચ્છમાં આ પક્ષી બહુ ઓછાં જોવા મળે છે

time-read
1 min  |
December 26, 2022
ગુજરાતમાં ઘોરાડ પક્ષી અભયારણ્ય હવે માત્ર કાગળ પર જ રહેશે?
Chitralekha Gujarati

ગુજરાતમાં ઘોરાડ પક્ષી અભયારણ્ય હવે માત્ર કાગળ પર જ રહેશે?

એક સમયે ગુજરાતના અનેક વિસ્તારોમાં આકર્ષક ઘોરાડ પક્ષી આગવી છટા સાથે ટહેલતાં જોવા મળતાં, પરંતુ કાળક્રમે એ કચ્છ પૂરતાં સીમિત થઈ ગયાં. હવે તો કચ્છમાંય ચાર જ ઘોરાડ બચ્યાં છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાતમાં ઘોરાડ સહિત કેટલાંક દુર્લભ પક્ષીની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે, એ પ્રકૃતિપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

time-read
3 mins  |
December 26, 2022
હુરટી લોચો બારેમાસ..
Chitralekha Gujarati

હુરટી લોચો બારેમાસ..

ખમણ બનાવવામાં કંઈક કાચું કપાયું કે ઉતાવળે અડધાં ચડેલાં ખમણ કોઈએ ખાવા માગ્યાં અને એને ભાવી પણ ગયા.. આમ ‘શોધ’ થઈ સુરતમાં બારે મહિના અને ચોવીસે કલાક ખવાતા લોચાની.

time-read
3 mins  |
December 26, 2022
ચટાકેદાર ચાપડી-ઊંધિયું..
Chitralekha Gujarati

ચટાકેદાર ચાપડી-ઊંધિયું..

ભાખરી કરતાં થોડી કઠણ એવી ચાપડી સાથે ઊંધિયાની મજા જ કંઈ ઔર છે.

time-read
1 min  |
December 26, 2022
કહી દો જીભને કે.. શિયાળો આવ્યો છે!
Chitralekha Gujarati

કહી દો જીભને કે.. શિયાળો આવ્યો છે!

ગુજરાતી એટલે ખાઈ-પીને જલસો કરવાવાળી પ્રજા. આપણી ખાસિયત એ કે દરેક ઋતુની સ્પેશિયલ વાનગીઓ આપણી પાસે છે. શિયાળાની વાત કરીએ તો આ સીઝનમાં હેલ્ધી નાસ્તો કચ્છી બાજરીની રણકલીથી લઈને બાજરીનાં ચમચમિયાં, મેથીના લાડુ, દક્ષિણ ગુજરાતનું ઊંબાડિયું, ઘીમાં લથબથ પૌષ્ટિક અડદિયાં, એવું જ પૌષ્ટિક કચરિયું અને એવી તો કંઈકેટલીય વાનગી આરોગવાની મજા છે. આવી જ એક વાનગી એટલે ઘૂટો.. અને બાય ડિફૉલ્ટ બની ગયેલો લોચો આમ તો નાસ્તામાં ખવાય છે, પણ શિયાળાની ઠંડી રાતે ગરમાગરમ નાઈટ લોચો પણ ધૂમ ખવાય છે. ચાલો, તો લઈએ મોજ આ બે મજેદાર પકવાનની.

time-read
2 mins  |
December 26, 2022
ફરી વાર ગુજરાતમાં દાદાનું રાજ!
Chitralekha Gujarati

ફરી વાર ગુજરાતમાં દાદાનું રાજ!

ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિન સરકારના સુકાની મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ચૂંટણીમાં જંગી મતે વિજયી બનીને બીજી વાર મુખ્ય મંત્રી બન્યા. ‘દાદા’ તરીકે ઓળખાતા સરળ અને મૃદુભાષી મુખ્ય મંત્રીના વ્યક્તિત્વનાં અજાણ્યાં પાસાંની ઓળખ મેળવીએ.

time-read
4 mins  |
December 26, 2022
વીરચંદભાઈની અણમોલ ગઠરિયામાંથી..
Chitralekha Gujarati

વીરચંદભાઈની અણમોલ ગઠરિયામાંથી..

કાનજીભાઈ મૂંગી ફિલ્મ નરસિંહ મહેતામાં નરસિંહ મહેતા બનેલા

time-read
1 min  |
December 26, 2022
વીરચંદ ધરમશી: ગરવીલા ગુજરાતી.. સંન્યાસી સમા ઈતિહાસકાર
Chitralekha Gujarati

વીરચંદ ધરમશી: ગરવીલા ગુજરાતી.. સંન્યાસી સમા ઈતિહાસકાર

વીસરાતા જતા કાળની મૂંગી-બોલતી ફિલ્મો, પારસી રંગભૂમિ, કળાસાહિત્ય, સંસ્કૃતિ, વગેરેના ઊંડા અભ્યાસુ, સંશોધનકાર વીરચંદભાઈનું તાજેતરમાં યથોચિત સમ્માન થયું ત્યારે એક સવાલઃ તન છોટું, પણ મન મોટું ધરાવતી હે ખમીરવંતી જાતિ.. આ ઈતિહાસ-ઋષિને પોંખવામાં આપણને હજી કેટલી વાર?

time-read
3 mins  |
December 26, 2022
ખતરનાક છે આ નાનકડી સોય
Chitralekha Gujarati

ખતરનાક છે આ નાનકડી સોય

આગની સમસ્યા એટલી વિકરાળ થઈ હતી કે થોડાં વર્ષ અગાઉ સંસદમાં પણ એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો

time-read
1 min  |
December 26, 2022
દાવાનળ ટાળવાનો અકસીર ઉપાય
Chitralekha Gujarati

દાવાનળ ટાળવાનો અકસીર ઉપાય

ક્યારેક હઠીલી સમસ્યા જ એના ઉકેલનું કારણ બને છે. હિમાલયનાં જંગલોમાં પાઈન વૃક્ષ અર્થાત્ ચીડ તરીકે ઓળખાતાં ઝાડ પરથી ખરી પડતાં જ્વલનશીલ પાંદડાં વ્યાપક દાવાનળ સર્જે છે. હવે આવા દાવાનળનું કારણ જ નિર્મૂળ કરવા એક એન્જિનિયર-ટેક્નોક્રેટે સોય જેવાં પાંદડાંમાંથી અવનવી ચીજ બનાવવાની ટેક્નિક ડેવલપ કરી છે.

time-read
3 mins  |
December 26, 2022
પચાસ વર્ષની સંગીતયાત્રા
Chitralekha Gujarati

પચાસ વર્ષની સંગીતયાત્રા

બોડકદેવ-અમદાવાદ સ્થિત પંડિત દીનદયાળ ઑડિટોરિયમમાં યોજાનારા આ સૂર ત્રિવેણી કાર્યક્રમનું સંગીત સંચાલન આલાપ દેસાઈ તથા પ્રહર વોરા કરશે

time-read
1 min  |
December 26, 2022
આંગળી ચીંધ્યાનું પુણ્ય..
Chitralekha Gujarati

આંગળી ચીંધ્યાનું પુણ્ય..

કચ્છની દસ સેવાભાવી સંસ્થા સાથે ૨૦૧૮માં કચ્છ સુસાઈડ પ્રિવેન્શન ફોરમ અને ૨૦૨૦માં નૅશનલ સુસાઈડ પ્રિવેન્શન ફોરમની રચના કરી

time-read
1 min  |
December 26, 2022
બાપ એવી બેટી
Chitralekha Gujarati

બાપ એવી બેટી

ઈન્સ્પેક્ટર ચેતન જાદવ અને પુત્રી યશ્વી: પિતાની જેમ ઈનામ હી ઈનામ.

time-read
2 mins  |
December 26, 2022
કોનાં છે એ પૂતળાં?
Chitralekha Gujarati

કોનાં છે એ પૂતળાં?

રાજાને સાવજથી બચાવનારા બે ભાઈની સ્મૃતિ જળવાઈ છે સ્મારક રૂપે.

time-read
1 min  |
December 26, 2022
કતારગામની પાપડીઃ ઠોક, મારા ભાઈ ઠોક
Chitralekha Gujarati

કતારગામની પાપડીઃ ઠોક, મારા ભાઈ ઠોક

આ પાપડી ખરેખર કતારાગામની જ કે?

time-read
1 min  |
December 26, 2022
આયારામ, ગયારામ..
Chitralekha Gujarati

આયારામ, ગયારામ..

દુનિયા રંગરંગીલી હોવાની સાથે દુનિયા તંગતંગીલી પણ લાગે

time-read
2 mins  |
December 26, 2022
ઊંઘતા ઝડપાયા..
Chitralekha Gujarati

ઊંઘતા ઝડપાયા..

બધો સામાન બાજુમાં મૂકીને આડા પડ્યા. રાતની ઠંડક હતી અને ઊંઘ આવી ગઈ

time-read
1 min  |
December 26, 2022
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

આ પત્ર વાંચતાં જ હું ખૂબ ગુસ્સે થઈ ગયો હતો એ વાત સાચી. એ ક્રોધને હું માંડ શમાવી શક્યો. આવા ક્રોધનું નિમિત્ત બને એવા પત્રનો જેટલો વહેલો નાશ કરી નાખીએ એટલું વધારે સારું છે

time-read
1 min  |
December 26, 2022
કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ
Chitralekha Gujarati

કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ

હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતી કોંગ્રેસે ગુજરાતમાંથી એનો એકડો નીકળી જવા સામે થોડી રાહત મેળવી, પણ પક્ષની નેતાગીરીના નામે જે મીંડું છે એનું શું?

time-read
2 mins  |
December 26, 2022
સુરત મારું ઝગમગ ઝગમગ થાય..
Chitralekha Gujarati

સુરત મારું ઝગમગ ઝગમગ થાય..

સોના-ચાંદી-હીરાથી બનેલી નવા સંસદ ભવનની પ્રતિકૃતિ.

time-read
1 min  |
December 26, 2022
આ તે ઘર કે ટ્રક..!
Chitralekha Gujarati

આ તે ઘર કે ટ્રક..!

ટ્રકની યાદ હવે ઘરના નામ તરીકે કાયમ તાજી રહેશે.

time-read
1 min  |
December 26, 2022
પેટમાં ઘૂસેલા ચીનનું આ જોખમ પણ બહુ મોટું છે!
Chitralekha Gujarati

પેટમાં ઘૂસેલા ચીનનું આ જોખમ પણ બહુ મોટું છે!

ચીનનો માલ: જે માગો એ હાજર છે!

time-read
2 mins  |
December 26, 2022
કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે..!
Chitralekha Gujarati

કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે..!

પચાસ વર્ષના સહજીવન પછી અમે ફરી ફેરા ફરીશું.. એ પણ સમૂહલગ્નમાં!

time-read
1 min  |
December 26, 2022
પોલીસ સામે જ પોલીસકેસ!
Chitralekha Gujarati

પોલીસ સામે જ પોલીસકેસ!

સાળી-બનેવીની લડાઈમાં મરો કોનો?

time-read
5 mins  |
December 19, 2022
એની સુગંધનો દરિયો
Chitralekha Gujarati

એની સુગંધનો દરિયો

હિંમત હોય તો સૂંઘી જોજો મને.

time-read
1 min  |
December 19, 2022
ઊંધી કળા
Chitralekha Gujarati

ઊંધી કળા

કવેળાએ ખૂલ્યો અવળા-સવળાનો ભેદ.

time-read
1 min  |
December 19, 2022
સ્વાદિષ્ટ ફૂડ ફિલ્મ કોણે રાંધી છે?
Chitralekha Gujarati

સ્વાદિષ્ટ ફૂડ ફિલ્મ કોણે રાંધી છે?

‘તડકાઃ લવ ઈઝ કૂકિંગ’માં શ્રિયા શરન-નાના પાટેકર-અલી ફઝલ-તાપસી પન્નુ.

time-read
2 mins  |
December 19, 2022
ડૉ. સોનલ પંચાલ: એક ડોક્ટરની બધાઈ હો!
Chitralekha Gujarati

ડૉ. સોનલ પંચાલ: એક ડોક્ટરની બધાઈ હો!

માતાના પગલે ‘પીએચ.ડી.’ થયેલાં અમદાવાદનાં આ મહિલા તબીબે વિદેશમાં સ્થાયી થવાનું ટાળીને સ્વદેશમાં નોકરી મેળવવાનો સંઘર્ષ કરવો પડ્યો. રેડિયોલૉજિસ્ટ તરીકે વખત જતાં એ વંધ્યત્વ નિવારણ માટે સોનોગ્રાફીની અત્યાધુનિક તકનિકો આત્મસાત્ કરીને અનેક સ્ત્રીના ઘરે પારણું બંધાવવામાં નિમિત્ત બન્યાં.

time-read
4 mins  |
December 19, 2022
ફિલ્મસંગીતમાં પારસી પ્રજાનાં પ્રદાન..
Chitralekha Gujarati

ફિલ્મસંગીતમાં પારસી પ્રજાનાં પ્રદાન..

પિતા કાવસ‘કાકા’ અને મોટા ભાઈ કેસી લૉર્ડની જેમ બરજોરે પહેલા જ રેકૉર્ડિંગથી સિક્કો જમાવી દીધો.

time-read
1 min  |
December 19, 2022
લૉર્ડ ઑફ રિધમ એક ને અજોડ બરજોર લૉર્ડ
Chitralekha Gujarati

લૉર્ડ ઑફ રિધમ એક ને અજોડ બરજોર લૉર્ડ

સંગીતને વરેલા આ પારસીપરિવારના ત્રણ સભ્યોનાં હિંદી સિનેમાસંગીતમાં અદ્વિતીય પ્રદાન છે. પિતાએ પચ્ચીસ હજાર ગીતોમાં વિવિધ વાદ્યો વગાડ્યાં, નાના દીકરાએ અઢાર હજાર ગીતોને યાદગાર બનાવ્યાં તો મોટા પુત્રએ પાંચ હજારથી વધુ ગીતોમાં મ્યુઝિક એરેન્જર તરીકે અભૂતપૂર્વ સેવા આપી. ‘દાદાસાહેબ ફાળકે એવૉર્ડ’થી સમ્માનિત આ ત્રણ વાદ્યકારોની સુરીલી સફર પર એક નજર.

time-read
6 mins  |
December 19, 2022