CATEGORIES

બોલો, ચૂંટણી ટાણે કોંગ્રેસ હજી તો રાજકોટમાં કાર્યાલય શોધે છે..
Chitralekha Gujarati

બોલો, ચૂંટણી ટાણે કોંગ્રેસ હજી તો રાજકોટમાં કાર્યાલય શોધે છે..

અગાઉનું કોંગ્રેસ કાર્યાલય અને હમણાં શરૂ થયેલું પક્ષનું મિડિયા સેન્ટરઃ કાયમી ‘ઘર’ ક્યાં?

time-read
1 min  |
November 28, 2022
આ વિલંબની કિંમત આખો દેશ ચૂકવશે!
Chitralekha Gujarati

આ વિલંબની કિંમત આખો દેશ ચૂકવશે!

ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસના અપરાધીઓને મુક્ત કરી દેવાના ચુકાદા દ્વારા સર્વોચ્ચ અદાલતે માનવતાવાદી અભિગમ દાખવવાનો પ્રયાસ કર્યો હોય તો પણ એનો દુરુપયોગ થવાની શક્યતા ન્યાયતંત્રના ધ્યાન બહાર કેમ ગઈ?

time-read
4 mins  |
November 28, 2022
લોકોનો ભરોસો ટકાવવા આ ઘર્ષણ ટાળો..
Chitralekha Gujarati

લોકોનો ભરોસો ટકાવવા આ ઘર્ષણ ટાળો..

અત્યારે પણ સર્વોચ્ચ અદાલત અને જુદાં જુદાં રાજ્યોની વડી અદાલત મળીને ન્યાયાધીશોની ૩૫ ટકાથી વધુ જગ્યા ખાલી પડી છે. હમણાં જ સર્વોચ્ચ અદાલતના બે ન્યાયમૂર્તિઓએ એવી રાવ કરી કે કૉલેજિયમે સૂચવેલાં નામ મંજૂર રાખવામાં સરકાર બહુ સમય લે છે, એને કારણે કોર્ટનું કામ ખોડંગાય છે અને ઘણા વકીલો ન્યાયાધીશો તરીકેની ફરજ સ્વીકારતાં ખચકાટ અનુભવે છે

time-read
1 min  |
November 28, 2022
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જે કંઈ કાર્ય તમે કરો એમાં તમે તમારું સંપૂર્ણ ચિત્ત લગાવી દો. એમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જાઓ

time-read
1 min  |
November 28, 2022
દયા ધર્મનું મૂળ
Chitralekha Gujarati

દયા ધર્મનું મૂળ

ચોર પકડવાની જવાબદારી અમારી, પણ રામુભાઈ પર આક્ષેપ કરવો એ તો પાપ છે

time-read
1 min  |
November 28, 2022
ભાષણનું સાસણ
Chitralekha Gujarati

ભાષણનું સાસણ

વિવેક શબ્દની બાદબાકી વર્તનમાંથી થઈ રહી હોય એવા દાખલા અવારનવાર મળી આવશે

time-read
2 mins  |
November 28, 2022
છોડ આયે હમ વો દુનિયા
Chitralekha Gujarati

છોડ આયે હમ વો દુનિયા

જાણકારો કહે છે કે કોરોનાની વિદાય પછી હવે નોકરી ગુમાવવાનો ખાસ ભય નથી એટલે હાર્ડ વર્ક (વધારે વર્ક) કરવા માટે પ્રોત્સાહન રહ્યું નથી

time-read
1 min  |
November 21, 2022
તેરે નામ સે શુરૂ
Chitralekha Gujarati

તેરે નામ સે શુરૂ

કેટલાક વડીલો વિક્રમ સર્જવા કે પછી ગમ્મતમાં સંતાનોનાં ચિત્ર-વિચિત્ર નામ રાખે છે. એમાંથી ઘણાં બાળક મોટાં થઈને નામના સ્પેલિંગ અથવા નામ જ બદલી નાખે છે

time-read
1 min  |
November 21, 2022
૨૦૨૨નો સૂર્યાસ્ત ક્ષિતિજે છે ત્યારે..
Chitralekha Gujarati

૨૦૨૨નો સૂર્યાસ્ત ક્ષિતિજે છે ત્યારે..

બમન ઈરાની-અમિતાભ બચ્ચન-અનુપમ ખેર ’ઊંચાઈ’માં.. ગજરાજ રાવ-દિવ્યેન્દુ શર્મા ‘થાઈ મસાજ’માં

time-read
2 mins  |
November 21, 2022
આ નિયમન બનવાનું છે મોટો પડકાર
Chitralekha Gujarati

આ નિયમન બનવાનું છે મોટો પડકાર

‘ગૂગલ’ને થયેલા જંગી દંડ જેવા વધુ દાખલા બેસાડી સરકારે ‘ડિજિટલ ઈન્ડિયા’ ઝુંબેશ માટે લોકોને ભરોસો આપવાનો છે.

time-read
3 mins  |
November 21, 2022
ટંકારા કે જીવાપરઃ બાજુબાજુનાં બે ગામ વચ્ચે છે આ સવાલ..
Chitralekha Gujarati

ટંકારા કે જીવાપરઃ બાજુબાજુનાં બે ગામ વચ્ચે છે આ સવાલ..

વેદિક સંસ્કૃતિના પ્રખર અભ્યાસુ અને સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થાન કર્યું?

time-read
2 mins  |
November 21, 2022
વંચિતોનાં વાણોતરની વિદાય..
Chitralekha Gujarati

વંચિતોનાં વાણોતરની વિદાય..

સત્તર લાખથી વધુ શ્રમિક મહિલાઓના આઠેક રાજ્યોમાં પ્રવૃત્ત સંભવતઃ દેશના સૌથી મોટા સંગઠન ‘સેવા’નાં સ્થાપક ઈલાબહેન ભટ્ટ સેવા શબ્દનો મર્મ પામ્યાં અને એનો ધર્મ, એની સુવાસ દેશ-દુનિયામાં પ્રસરાવ્યાં.

time-read
2 mins  |
November 21, 2022
નવા વર્ષથી અજવાળો આર્થિક જ્ઞાનદીપ..
Chitralekha Gujarati

નવા વર્ષથી અજવાળો આર્થિક જ્ઞાનદીપ..

સ્ત્રીનું આર્થિક અજ્ઞાન કેવી મુશ્કેલી સર્જી શકે એના અનેક કિસ્સા, ખાસ કરીને કોરોનાના કપરા કાળમાં જોવા મળ્યા. ફાઈનાન્સિયલ એક્સ્પર્ટ્સનું કહેવું છે કે પતિ-પત્ની જો એક રથનાં બે પૈડાં હોય તો બન્ને ચક્ર એકસમાન ગતિએ ચાલવાં જોઈએ..

time-read
5 mins  |
November 21, 2022
બબાલ લેડીઝ હાથરૂમાલની સોસાયટીમાં આવી રોમિયોગીરી કોણ કરે છે?
Chitralekha Gujarati

બબાલ લેડીઝ હાથરૂમાલની સોસાયટીમાં આવી રોમિયોગીરી કોણ કરે છે?

ક્યા રે? હમ તુમ કો અચ્છા આદમી સમજતા થા..

time-read
5 mins  |
November 21, 2022
પ્રેરણાનો, સેવા-સમર્પણનો મહોત્સવ..
Chitralekha Gujarati

પ્રેરણાનો, સેવા-સમર્પણનો મહોત્સવ..

છેલ્લાં થોડાં વર્ષથી દેશ-વિદેશમાં ઊજવાઈ રહેલા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧-૨૦૧૬) શતાબ્દી ઉત્સવનો ચરમ અમદાવાદમાં આવી રહ્યો છે ત્યારે લઈએ એક ઝલક મહોત્સવની તથા ખાસ આ મહાઉત્સવ માટે નિર્માયેલા વિશાળ નગરની.

time-read
3 mins  |
November 21, 2022
ભાજપ કહેઃ મેં બનાવ્યું છે ગુજરાતકોંગ્રેસ કહેઃ પરિવર્તન હશે દમદાર
Chitralekha Gujarati

ભાજપ કહેઃ મેં બનાવ્યું છે ગુજરાતકોંગ્રેસ કહેઃ પરિવર્તન હશે દમદાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ બંધાઈ રહ્યો છે. લાંબા સમયથી ભાજપ અને કોંગ્રેસ એ બે જ પક્ષ વચ્ચે લડાતું આ યુદ્ધ આ વખતે ‘આમ આદમી પાર્ટી’ના આગમનને કારણે રસપ્રદ બનવાની એંધાણી છે.

time-read
3 mins  |
November 21, 2022
કર લો દુનિયા મુઠ્ઠીમેં
Chitralekha Gujarati

કર લો દુનિયા મુઠ્ઠીમેં

ભારતની સૌથી મોટી શક્તિ આઈટીમાં નિષ્ણાત યુવાધન તથા ગામેગામ પહોંચેલું ઈન્ટરનેટ છે.

time-read
1 min  |
November 21, 2022
કોણ સ્વાર્થી? કોણ નિઃસ્વાર્થી?
Chitralekha Gujarati

કોણ સ્વાર્થી? કોણ નિઃસ્વાર્થી?

અનેક લોકોનાં મોત પાછળ જવાબદાર એવા આરોપીઓ છટકી ગયા ત્યારે પ્રજાવત્સલ રાજપરિવાર મોરબી દોડી આવીને રૈયતની પડખે ઊભો રહ્યો. તંત્રની મદદ પહોંચે એ પહેલાં સ્થાનિક યુવાનોએ બચાવકાર્યની આગેવાની લીધી. દોષિતો સામે કાર્યવાહીમાં ઠાગાઠેયા હવે પજવી રહ્યા છે.

time-read
3 mins  |
November 21, 2022
પછી તો જેવી ભગવાનની મરજી..
Chitralekha Gujarati

પછી તો જેવી ભગવાનની મરજી..

મોરબીના ઝૂલતા પુલનો કૅબલ તૂટ્યો અને ૧૩૫ જણના જાન લેતો ગયો એ ભગવાનની મરજી હતી કે આપણી નિષ્કાળજી?

time-read
4 mins  |
November 21, 2022
ભગવદ્ગીતા પરના સર્ટિફિકેટ કોર્સનું આયોજન
Chitralekha Gujarati

ભગવદ્ગીતા પરના સર્ટિફિકેટ કોર્સનું આયોજન

આ કોર્સમાં ૧૮ અધ્યાયોને આવરી લઈ ૧૮ દિવસ રોજ સાંજે ૫ઃ૩૦થી ૮:૦૦ વાગ્યા સુધી એક-એક અધ્યાય પર જ્ઞાનસત્ર યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના વિદ્વાન વક્તા અધ્યાયના ભાવાર્થની સમજૂતી આપશે

time-read
1 min  |
November 21, 2022
મકરંદ દવે જન્મશતાબ્દીની નવતર ઉજવણી..
Chitralekha Gujarati

મકરંદ દવે જન્મશતાબ્દીની નવતર ઉજવણી..

ભજનો માત્ર સારા અવાજમાં કે તાલબદ્ધ ગવાય એટલું જ નહીં, પણ સમજણ સાથે ગવાય, જેથી એના અર્થ અને મર્મ સમજાય

time-read
1 min  |
November 21, 2022
હજી પણ પૂછશો કે ‘કેવી રીતે જઈશ?’
Chitralekha Gujarati

હજી પણ પૂછશો કે ‘કેવી રીતે જઈશ?’

આ વાત કોઈ કાને ધરશે?

time-read
1 min  |
November 21, 2022
ઉત્સવ આરતીનો
Chitralekha Gujarati

ઉત્સવ આરતીનો

સ્વામિનારાયણ મંદિરોમાં ૨૨૦ વર્ષથી જળવાઈ રહી છે આ આરતીની પરંપરા.

time-read
1 min  |
November 21, 2022
ભાઈ, એ ફોટો તો મારો છે!
Chitralekha Gujarati

ભાઈ, એ ફોટો તો મારો છે!

નરેન્દ્ર મોદી સાથે રાઘવજી પટેલ: ફોટાને કારણે મુકાયા મુશ્કેલીમાં.

time-read
1 min  |
November 21, 2022
ગાર્ડનમાં આરામથી માણો મૂવી-મૅચની મસ્તી
Chitralekha Gujarati

ગાર્ડનમાં આરામથી માણો મૂવી-મૅચની મસ્તી

ચાલો ને, બગીચામાં ફિલ્લમ જોવા જઈએ.

time-read
1 min  |
November 21, 2022
જળકુંભીનું જોખમ જાણો..
Chitralekha Gujarati

જળકુંભીનું જોખમ જાણો..

કલકત્તામાં તો આ વનસ્પતિને લોકો બેંગાલ ટેરર તરીકે જ ઓળખે છે

time-read
1 min  |
November 21, 2022
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં વિલન સાબિત થયેલી આ જંગલી વનસ્પતિ કાગળ અને પૈસા ઉગાડશે!
Chitralekha Gujarati

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં વિલન સાબિત થયેલી આ જંગલી વનસ્પતિ કાગળ અને પૈસા ઉગાડશે!

એક પૌરાણિક માન્યતા મુજબ નદી-તળાવમાં આડેધડ ઊગતી, પ્રકૃતિ માટે જોખમી એવી જળકુંભી વનસ્પતિનાં પાન ઘરમાં લક્ષ્મી સાથે જ સુખ-શાંતિ લાવે છે. હવે તાજા સંશોધન મુજબ ધનપ્રાપ્તિ માટે અસરદાર, પણ અનેક રીતે જોખમી ને બદબોદાર આ વનસ્પતિ ખરેખર સંપત્તિ સર્જી શકે છે.

time-read
4 mins  |
November 21, 2022
કેવી હતી એક સદી પહેલાંની ધારાસભા?
Chitralekha Gujarati

કેવી હતી એક સદી પહેલાંની ધારાસભા?

ગુજરાતની પ્રજા વિધાનસભામાં નવા પ્રતિનિધિઓને ચૂંટવાની છે ત્યારે જાણી લો કે છેક ૧૦૪ વર્ષ અગાઉ ભાવનગરમાં ‘પ્રજા પ્રતિનિધિ સભા’નો પ્રયોગ થયો હતો.

time-read
2 mins  |
November 21, 2022
ગીરનાં પશુ-પ્રાણીમાં વધ્યું પારણાં બંધાવાનું પ્રમાણ
Chitralekha Gujarati

ગીરનાં પશુ-પ્રાણીમાં વધ્યું પારણાં બંધાવાનું પ્રમાણ

બાળસિંહ અને હરણાંનાં બચ્ચાંની વધેલી વસતિએ ગીરને ભર્યુંભાદર્યું બનાવ્યું છે.

time-read
2 mins  |
November 21, 2022
રાજકારણ ન રમો, દિલ્હીનું ગળું રૂંધતી સમસ્યાનું નિરાકરણ લાવો..
Chitralekha Gujarati

રાજકારણ ન રમો, દિલ્હીનું ગળું રૂંધતી સમસ્યાનું નિરાકરણ લાવો..

શિયાળો જામે એ પહેલાં દિલ્હીમાં પ્રદૂષણથી થઈ છે આવી હાલત.

time-read
2 mins  |
November 21, 2022