CATEGORIES
فئات
આ ચુકાદાથી વિવાદનો અંત નહીં આવે..
સામાજિક ઉપરાંત આર્થિક દૃષ્ટિએ પણ પછાત હોય એવા લોકો માટે શિક્ષણસંસ્થા ને સરકારી નોકરીમાં ‘ક્વૉટા સિસ્ટમ’ રાખવાનું ઉપકારક નીવડશે કે..?
જસ્ટ, એક મિનિટ..
બિઝનેસમૅનને મળેલી સોનેરી સલાહનો સારાંશ એ કે બીજાને મદદ કરવામાં કશું જ ખોટું નથી, પણ કોઈ વાર આપણે મદદ કરતી વખતે આપણી પોતાની સમસ્યા અને જરૂરતોને ભૂલી જતા હોઈએ છીએ
ન્યાય બધા માટે સરખો છે..
તમારા દીકરાએ જાણીજોઈને તીર માર્યું નથી અને રાજકુમારનો જીવ લઈને પણ મારો દીકરો જીવતો થવાનો નથી
કૅલિડોસ્કૉપ સંકેલાયું..
મોહમ્મદભાઈ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે એક ગંભીર બીમારીમાં સપડાઈ ગયા. ફરજિયાત આરામ કરવાનો હતો એ સમયગાળામાં વાંચવાનું શરૂ થયું. આ દરમિયાન ગજરા મારુ, અરેબિયન નાઈટ્સ, વગેરે વાર્તાઓનાં વાંચનથી એમનો રસ જાગ્રત થયો
હું ખરેખર ગાય જેવો છું કે..?
અણધાર્યા વૅકેશનનો પહેલો દિવસ દિવાળીની જેમ ઊજવવો હતો, પણ..
નવો જમાનો, નવી ફૅશનઃ ઐતિહાસિક ફિક્શન..
‘મુખબીર'માં પ્રકાશ રાજ અને આદિલ હુસૈન..
સુપર હિટ બાહુબલી
આ યાકને મળ્યું આર્મીનું સમ્માન!
ચલ ઊડ જા રે પંછી..
હાલતાં થાવઃ એલન મસ્કે વિજયા ગુડ્ડે અને પરાણ અગ્રવાલને તોડી મૂક્યાં.
કોન્ક્રિટના જંગલ વચાળે વસ્યું છે આ વિસ્મયકારી વન!
મુંબઈ, ભોપાલ અને ભાવનગર.. દેશનાં આ ત્રણ જ શહેર એવાં છે, જે પોતાની અંદર વિશાળ વગડો સમાવીને બેઠાં છે. ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક તો પાછો માનવસર્જિત જંગલ છે. મૂળ હરણના સંવર્ધન માટે વિકસાવવામાં આવેલો આ વનવિસ્તાર અનેક પ્રજાતિનાં પશુ માટે ઘર બન્યો છે અને મોટી સંખ્યામાં પંખીને પણ આકર્ષે છે.
તું નારી-મનહારી-સુકુમારી..
વાત હમણાં જગબત્રીસીએ ચડેલી બે ભારતીય નારીની. પહેલી છે બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકની ધર્મપત્ની અક્ષતા સુનક તો બીજી છે ‘ટ્વિટર’ની અમેરિકાસ્થિત ટોચની પદાધિકારી વિજયા ગડ્ડે. શા માટે અત્યારે આ બન્નેનાં નામ ચર્ચાને ચાકડે ચડ્યાં છે?
હૃદય હચમચાવતી આવી કેટકેટલી કરુણાંતિકા
માનવીની બેદરકારી, લોભ, ભ્રષ્ટાચાર કે પછી અણઆવડતને કારણે સર્જાતી આપત્તિમાં દર વર્ષે સેંકડો લોકો જાન ગુમાવે છે. આવી ઘટના ઘટે ત્યારે સત્તાવાળા સામે સામાન્ય લોકોનો રોષ ભભૂકી ઊઠે છે. એ રોષ ઠંડો પાડવા માટે મૃતક-ઈજાગ્રસ્ત માટે નાણાકીય વળતરની જાહેરાત થાય છે, ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે કમિશન નિમાય છે, પણ થોડા દિવસમાં બધું ભુલાઈ જાય છે. જરૂર છે શિસ્ત અને ફરજનિષ્ઠાની.
પુલઃ પ્રતિષ્ઠાથી પીડા સુધી..
બે કિનારાને જોડવાનું કામ કરતા સેતુ જ્યારે કોઈનું જીવન ટૂંકાવવામાં નિમિત્ત બને ત્યારે એ બાંધનારા લોકોની આવડત શંકાના ઘેરામાં આવે છે. દેશ-દુનિયામાં મોરબીના ઝૂલતા પુલ જેવા અનેક બ્રિજ છે. આવા પુલ દુર્ઘટનાગ્રસ્ત થવાના કિસ્સા પણ બન્યા છે, છતાં પ્રજા અને સરકાર બન્નેની તકલીફ એ છે કે આપણે જૂની ભૂલોમાંથી કંઈ શીખવા માગતા નથી.
દિવાળીનું વૅકેશન કરવા મામાના ઘરે આવ્યા ને મોત મળ્યું..
દાઉદે શાહમદારઃ મોત કુટુંબીજનોને ત્યાં લઈ ગયું!
મચ્છુ તારાં પાણી વેરીલાં કેમ?
હજી તો દિવાળીના દિવસો પૂરા થયા નહોતા, બજારો પણ પૂરી ખૂલી નહોતી અને મયૂરી નગરી મોરબીમાં ઘરના ટોડલે આસોપાલવનાં તોરણ પણ હજી ઝૂલતાં હતાં ત્યાં મચ્છુ નદી પરના ઝૂલતા પુલે મોતનું તાંડવ ખેલ્યું અને પલકવારમાં આખું નગર હીબકે ચડ્યું. કોણ જાણે મોરબીને કોની નજર લાગી છે કે પછી મચ્છુનાં પાણી સાથે લેણાદેણી નથી? નવી આશા-અરમાનો સાથે મોરબીવાસીઓ નવલા વર્ષનો આરંભ કરે એ જાણે કુદરતને મંજૂર ન હોય એમ મોતનો માતમ છવાઈ ગયો. મોરબીની ગલીએ ગલીએ બસ, એક જ સવાલ પુછાઈ રહ્યો છે કે મચ્છુ હજી કેટલાનો ભોગ લેશે?
આવી દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિને શોધવાનું ઉત્તરદાયિત્વ કોનું?
મોરબીનો વટ ગણાતો પુલ તૂટ્યો અને મચ્છુ નદીનો પટ મૃતકોથી ઊભરાવા લાગ્યો.
તમને કિયા તે મોડેલ ગમશે રાજઃ ગુજરાત, રાજસ્થાન કે દિલ્હી?
ત્રણ દાયકા પછી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે જામવાનો ત્રિપાંખિયો જંગ.
શું તમે જાણો છો? ભારતમાં જૈન ગુફા અને જૈન સ્તૂપ પણ હતાં!
બૌદ્ધ તથા શૈવપંથી ગુફાની જેમ પ્રાચીન કાળમાં આપણે ત્યાં જૈન ભાવિકોએ પણ આવાસ અને સાધના માટે ગુફા બનાવી હતી. એવી કેટલીક ગુફાનું કૅલેન્ડર પ્રગટ થયા પછી હવે સચિત્ર પુસ્તક પણ આકાર લેવાનું છે.
એ હાલો પરકમ્મા કરવા..
ગિરનાર ફરતેની ૩૬ કિલોમીટરની ગાઢ જંગલ, નદી-પહાડો અને સાવજોની વસતિ વચ્ચેથી પસાર થતી યાત્રા માણસે એક વાર તો કરવી જ રહી.
વાલ્મીકિ વંદનાનો અનોખો કાર્યક્રમ
'વાલ્મીકિ રામાયણ'ની સમિક્ષીત આવૃત્તિના ડૉ. વિજય પંડ્યા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત ગ્રંથ.
ચાલો, શીખીએ ચરખો ચલાવતાં..
ચરખો પણ બની શકે આત્મનિર્ભરતાનું સાધન.
જરૂર છે એમનું હીર પારખવાની..
મુરાદ સિરમન: કુવૈતમાં દેખાડ્યું કૌવત.
આમ દૂર થયો ભાલનો માથાનો દુખાવો..
જુદી જુદી નદીઓનું પાણી એક મોટી ચૅનલ દ્વારા દરિયામાં ઠલવાય એ રીતના આયોજન માટે ઈજનેર ડી.આર. પટેલને મળ્યો ‘સ્કોચ’ એવૉર્ડ.
શું છે આ થિયેટર કાફે?
કલાકારોને પ્રેરણા, પ્રોત્સાહન અને પ્લૅટફૉર્મ મળે એ હેતુથી વિવિધ પ્રવૃત્તિ શરૂ થઈ, જેમાં રંગપર્વ અંતર્ગત પાંચ નાટકો વિનામૂલ્યે ભજવવામાં આવ્યાં
મહારાષ્ટ્ર અને ગુજરાતઃ કોણ લઈ ગયું.. કોણ રહી ગયું?
ઉદ્યોગોને ખરેખર જોઈએ છે શું?
સુનક શા માટે ભારતનું ભલું કરવા નીકળે?
ભારતીય મૂળના નેતા બ્રિટનના વડા પ્રધાન બન્યા એમાં તો ઘણાએ મોટમોટી અપેક્ષાનાં કંડીલ બાંધી દીધાં.
જસ્ટ, એક મિનિટ..
એ જ ગદાધર ચટ્ટોપાધ્યાય આગળ જતાં રામકૃષ્ણ પરમહંસ તરીકે ઓળખાયા
આકડા ભાળી ઘોડા ગૂડે
બહારવટિયાને અફસોસ થયો કે સમજ્યા વગર એણે પોતાનો ઘોડો ગુમાવ્યો
બધું ચાલ્યા કરે છે..
બાપદાદાઓના સંસ્કાર લોહીમાં ભળેલા હોય છે. ક્યારેક ત્રીજી-ચોથી પેઢીએ દેખા દે
હાર્મોનિયમઃ ગઈ કાલ ને આજ..
સુરેશ શર્માઃ આમાંથી આવે સપ્તકના બાર સ્વર.
દિવાળી કચ્છી સમોસાં
દિવાળીમાં તૈયાર કરતો ટેસ્ટી નાસ્તો