CATEGORIES
Kategorien
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.
પ્રવાસન
જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.
કવર સ્ટોરી
શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?
ચર્નિંગ ઘાટ
એઆઈ ખરેખર આવી જશે ત્યારે?
એનાલિસિસ
લોકશાહી પર કેન્દ્રિત કોંગ્રેસનો અભ્યાસપૂર્વકનો અસાધારણ મેનિફેસ્ટો
રાજકાજ
અરવિંદ કેજરીવાલની ધરપકડ કાનૂની રીતે યોગ્ય
રાજકાજ
રૂપાલા વિરોધી ઝુંબેશનો અંત કેવો હશે?
પંચામૃત
જિંદગીનું અવિરત ગુંજન
કચ્છનું આકાશ પણ કંઈક નવું બતાવવા માગે છે
પ્રવાસન કચ્છ એક મોટા ઉદ્યોગની જેમ જ વિકસી રહ્યું છે. પ્રવાસીઓને આકર્ષતાં રણ, દરિયો, ડુંગરની સાથે-સાથે હવે નવા-નવા પ્રકારના પ્રવાસનની શરૂઆત પણ થઈ રહી છે. ટ્રેકિંગ, ક્રિકદર્શન, સમુદ્રદર્શન, સીમાદર્શન જેવા વિવિધ પ્રકારના પ્રવાસનમાં લોકોની રુચિ વધી રહી છે. તેમાં એક તદ્દન નવા પ્રકારનું પ્રવાસન પણ લોકોને આકર્ષી રહ્યું છે, તે છે, આકાશદર્શન - એસ્ટ્રો ટૂરિઝમ: કચ્છનું આકાશ વર્ષનો મહત્તમ સમય નિરભ્ર રહેતું હોવાથી અહીં ગ્રહો, નક્ષત્રો, તારામંડળ, ગેલેક્સી, નિહારિકા વગેરેનું નિરીક્ષણ ખૂબ સારી રીતે થઈ શકે છે.
પ્રવાસન
બિયાસ કુંડ ટ્રેક, એન એમેચ્યોર ડોઝ ઑફ ટ્રેકિંગ ઇન ધ હિમાલયાઝ
બીંજ-થિંગ
સમય સાથે વિવિધ સ્વરૂપે નિખરતી પિછવાઈ ચિત્રકલા
ખુદની પ્રશંસા કરવામાં નેતાઓ આત્મનિર્ભર હોય છે!
એ મહાનુભાવનાં ગુણોની શું વાત કરું? વર્ણન કરવા માટે મને શબ્દો નથી મળતા.
ફેમિલી ઝોન બ્યુટી
હોમમેઇડ સનસ્ક્રીન લોશન, ત્વચાનું કરશે રક્ષણ
ફેમિલી ઝોન ફેશન
સાડી પહેરવી છે પણ ડિફરન્ટ લૂક સાથે?
આ વખતે રોશન સોટી અને નિર્માતા અસિતમાર મોદી આમને સામનો
‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં' ફરી વિવાદોના વમળમાં :
એપ્રિલ અને અમેરિકા
સોમવાર, ૧ એપ્રિલ, ૨૦૨૪થી લગભગ દરેક પ્રકારના ઇમિગ્રન્ટ બેનિફિટ માટે જે ફાઇલિંગ ફી આપવાની રહે છે, એમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે
કવર સ્ટોરી
પંજાબમાં મુખ્તારે આંતર-રાજ્ય માફિયા ગેંગ બનાવી હતી
કવર સ્ટોરી
મુખ્તારના ગેંગના સાગરીતોનો જેલમાં જ અંત
કવર સ્ટોરી
યુપીના રાજકારણમાં મુખ્તાર ઇફેક્ટ
મુખ્તારના મૃત્યુ પછી સહાનુભૂતિનું રાજકારણ
ગુનાખોરી અને રાજકારણના કૉકટેલનું ખતરનાક ઉદાહરણ મુખ્તાર અન્સારીનું છે. આપરાધિક માનસિકતા ધરાવતા શખ્સને રાજકીય આશ્રય, સંરક્ષણ અને પ્રોત્સાહન મળે ત્યારે પ્રજાની હાલત કેવી થાય છે તેનું ભયાનક ઉદાહરણ પણ મુખ્તારનું છે. એક નિવૃત્ત પોલીસ અધિકારી જ્યારે કહે કે તેમને શહેરમાં કોઈ ભાડે મકાન આપવા તૈયાર ન હતું ત્યારે એમનું દર્દ કેવું હશે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર આંધળી, બહેરી અને મૂંગી બની રહે તો પ્રજાનું કોણ? આવી ખૌફનાક સ્થિતિ પૂર્વ ઉત્તર પ્રદેશની રહી દાયકાઓ સુધી. તેને માટે યુપીના રાજકારણીઓને એટલા જ જવાબદાર ગણવા રહ્યા.
વાયરલ પેજ
હીરામંડી: ઝંખવાઈ ગયેલી રોનકનું સરનામું
ચર્નિંગ ઘાટ
સ્પિરિચ્યુઆલિટીમાં સિલિસિટી
એનાલિસિસ
રામલીલા મેદાનથી વિપક્ષની બુલંદ હાકલ કેટલાને હચમચાવશે?
રાજકાજ
કચ્છથિવુ ટાપુનો વિવાદ અને વાસ્તવિકતા ૧૯૭૪માં બંને દેશો વચ્ચે બેઠકો યોજાઈ. એ દરમિયાન તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ ટાપુ ગિફટ તરીકે શ્રીલંકાને સુપ્રત કરી દીધો
રાજકાજ
કેજરીવાલ હવે વાસ્તવિકતા સમજીને રાજીનામું આપે
પંચામૃત
સફળતાનો શરાબ
વિઝા વિમર્શ.
નાટકના વિઝા
ફેમિલી ઝોન બ્યુટી
કપાળ પરની ત્વચાની કાળાશ કેવી રીતે દૂર કરવી?
ફેમીલી ઝોન નવી ક્ષિતિજ
ફાઇનાન્સના ક્ષેત્રમાં ઉજ્જવળ કરિયર બતાવવામાં મદદરૂપ પીજી ડિપ્લોમા કોર્સ