CATEGORIES
Kategorien
શિક્ષણ, લૈંગિક સમાનતા, રાજકારણ અને નોકરશાહીની પરિપાટીએ ભારતીય મહિલા
આજે પણ મહિલાઓની મોટા ભાગની સમસ્યાઓ આર્થિક રીતે આત્મનિર્ભર ન હોવાને કારણે થાય છે.
મહિલા દિવસની ઉજવણીમાં શું યુદ્ધ પીડિતાઓ ના અવાજને સાંભળવામાં આવશે?
મહિલાઓનાં સંઘર્ષ અને સિદ્ધિઓને બિરદાવતા અનેક કાર્યક્રમો યોજાય છે.
ચર્નિંગ ઘાટ
શિવજીનો જોયેલો, છતાં ના જાણેલો અવતાર
વિઝા વિમર્શ
પૈસો બોલે છે ( અમેરિકા અને આપણે)
ગાંધારીની આંખના પાટા ક્યાં સુધી?
નિર્લેપતાના પૅરાલિસિસને બદલે, હે ઈશ્વર, અમને (સ્ત્રીઓને) પીડા પ્રેરક સભાનતા આપ. એ સભાનતા ભલે પીડાદાયી હોય, પરંતુ તે અમને આત્મખોજની કેડીએ લઈ જશે.
મહિલા દિન વિશેશ
સ્ત્રી કલા-હસ્તકલા અને વંશવંશીયતાની વાહક-સંવાહક
મહિલા દિન વિશેષ
બે વેંતનો ઘૂંઘટ નક્કી નહીં કરે સંસ્કાર
મહિલા દિન વિશેષ
ભારતીય નારીનો અમૃતકાળ પરંતુ… વિષકાળ ખતમ થયો નથી
એનાલિસિસ
ચૂંટણીના ચક્રવ્યૂહમાં ભાજપ આરંભથી જ અગ્રેસર
રાજકાજ
પક્ષાંતરને પ્રેરતી ભાજપની વ્યૂહરચના
બજેટ બાબુને લોન લી બનાવે છે!
આ અઠવાડિયે બીજી લોન મારે લેવી પડી.
...જ્યાં મળ્યો શ્રીરામને ચિત્રકૂટનો માર્ગ - ઋષિયન
શ્રીરામે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો ત્યારે તેઓ પ્રથમ અહીં પધાર્યા હતા. ભારદ્વાજ મુનિનો આશ્રમ તેમનો પ્રથમ પડાવ બન્યો હતો. અહીંથી જ રામ, લક્ષ્મણ અને જાનકી ચિત્રકૂટ તરફ આગળ વધ્યાં હતાં
રોટલી ગોળ જ શા માટે હોય? જવાબ ખબર છે?
શૈક્ષણિક રીતે પાછળ હોવાનું મનાતા કચ્છ જિલ્લામાં અત્યારે ધીરે-ધીરે પણ સાતત્યથી વિજ્ઞાન પ્રવૃત્તિઓ વધી રહી છે. ભુજની સાથે-સાથે નાનાં ગામોનાં બાળકોનો પણ વિજ્ઞાનમાં રસ વધી રહ્યો છે. વિજ્ઞાન મેળા, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં કચ્છનાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે. વિજ્ઞાનના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતાં બાળકો સામાન્ય જીવનને વિજ્ઞાન સાથે જોડીને જોઈ શકે છે. તાલુકા કક્ષાએ પણ વિજ્ઞાન કેન્દ્રો ચાલુ થાય તો ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને ફાયદો થઈ શકે.
પંચામૃત
માતા જે આપે છે તે બીજે ક્યાંયથી ન મળે!
રાજકાજ
દિલ્હીનું કિસાન આંદોલનઃ સમસ્યા અને સમાધાનની દિશા
રાજકાજ
સંદેશખલીમાં તૃણમૂલ નેતાનો આતંકઃ દેશમાં આવું પણ બને છે!
એનાલિસિસ
કાળાં-ધોળાં નાણાંની ‘પારદર્શક’ માયાજાળને ‘રૂક જાવ'નો સુપ્રીમ આદેશ
ઇન્ડિયા અને ભારત જે. સાઈ દીપકના વિચારો
સબરીમાલા મંદિર સંબંધી કેસ સાથે જોડાયા પછી સાઈ દીપકના જીવનમાં પરિવર્તન આવ્યું. આપણી વિચારવાની, રાજ્ય તથા સમાજ સંબંધી સમસ્યાઓને સમજીને ઉકેલવાની પદ્ધતિ બદલવાની જરૂર છે. સાઈ દીપકનું પહેલું પુસ્તક ડિકૉલોનાઇઝેશનને વિસ્તારથી સમજાવે છે.
મેમરીની મગજમારી
મસ્તિષ્કમાં ચાર પગલાંમાં નવી મેમરી ફોર્મ થાય છે. મેમરીની માથાકૂટ થોડીઘણી ઉકેલવા એક શબ્દ પ્રયોગ સમજવા જેવો છે - બ્રેઇન ફોગ. ઇન્દ્રિયોને સતત તીવ્રતાથી ઉત્તેજિત કરતા સ્ક્રિન ટાઇમને કારણે મેમરીની કાર્યક્ષમતા બગડે છે.
અલંગમાં શિપ બ્રેકિંગ યાર્ડ ભાંગી પડવાની શરૂઆત?
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના બી ૧૯૭૦ની એક ઘટના દ્વારા વવાયા હતા
પ્રવાસન
સાયલન્ટ વેલી નેશનલ પાર્ક, ઇન્ડિયાનું એમેઝોન
શિક્ષણ
એબીસી ક્રેડિટ : આ એકાઉન્ટ નવી શિક્ષણ નીતિનું મહત્ત્વનું પાસું બની રહેશે
વિઝા વિમર્શ
ફીમાં વધારો
મુવી-ટીવી
વાગલે કી દુનિયા’ને ત્રણ વર્ષ પૂરાં!
મુવી-ટીવી
ધીરજ ધૂપર સાથે જોવા મળશે સીરત કપૂર અને યેશા સુધાણી
ફેમીલી ઝોન
ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં રહેલી છે અગણિત તકો
પ્રવાસન
શ્રી શૃંગેરી મઠ, માતા સરસ્વતી શારદાનું વાસંતી તીર્થસ્થાન
વણથંભી વિધાયાત્રા : ૧૭૫ વર્ષની થઈ ગુજરાત વિધાસભા
આજના ફાસ્ટ યુગમાં સોશિયલ મીડિયામાં ૫, ૧૦ કે ૨૫ વર્ષની પણ ઉત્સાહભેર ઉજવણી થાય છે. એવામાં કોઈ સંસ્થા એના ૧૭૫ વર્ષ ઊજવે એ કેટલી મોટી વાત કહેવાય! એ સંસ્થા એટલે, અમદાવાદની ઐતિહાસિક ગુજરાત વિદ્યાસભા. સંસ્થાના પ્રમુખ શ્રેયાંશ શાહના અધ્યક્ષ પદે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અતિથિવિશેષ પદે, લૉર્ડ મેઘનાદ દેસાઈએ ગુજરાત વિદ્યાસભાનાં ૧૭૫ વર્ષ ઊજવ્યા.
પ્રેમ પ્રતીક્ષાની ધીમી આંચ પર પાકતો હોય છે
આપણે જે કોઈ પ્રેમ કથાઓ વાંચીએ છીએ-ગાઈએ છીએ એ બધી જ મૂળ તો પ્રતીક્ષાઓની કથાઓ છે.
ગાંધીધામ મહાપાલિકા લઈ ગયું અને ભુજ રહી ગયું!!!
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છનાં બે મહત્ત્વનાં શહેરો છે. એક ભુજ, જિલ્લાનું વડું મથક અને ઇતિહાસને સંગ્રહીને બેઠેલું શહેર, જ્યારે બીજું ગાંધીધામ, કચ્છની આર્થિક રાજધાનીનો દરજ્જો ધરાવતું શહેર. બંને શહેરો મહાનગરપાલિકાના દરજ્જા માટે વર્ષોથી પ્રયત્નો કરતાં હતાં.