CATEGORIES
Kategorien
સ્થાપત્ય-વિચાર
પોન્ટે વેક્ચીઓ-ફ્લોરેન્સ ઇટલી, દુકાનો વચ્ચેનો સેતુ
જિસસ શ્યામ હતા કે શ્વેત?
જિસસ મૂળે કાળા નહીં, પણ ઘેરા ઘઉંવર્ણા હતા એવું ઘણા માને છે. સિસિલીના સિકુલિઆના ગામમાં વર્ષોથી જિસસની બ્લૅક મૂર્તિની યાત્રા કાઢવામાં આવે છે. રશિયામાં જિસસને કાળા દર્શાવતી કેટલીયે કૃતિઓ છે.
કિલર્સ ઑફ ધી ફ્લાવર મૂન : કાળું સોનું, કાળાં પાપ
અમેરિકાનાં કપટ કે કૂટનીતિને ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન' જેવી સત્યકથા દ્વારા સમજવાનો ઉદ્યમ કરવા જેવો ખરો. અમેરિકન સરકારે નિયમો અને નિયંત્રણોની ગૂંચો રચીને મૂળ અમેરિકન જાતિ ઓસેજ સમુદાયનો હકનો પૈસો લૂંટવાની નીતિ અપનાવી. ઓસેજ હત્યાકાંડ ક્રૂડ ઓઇલ માટે અમેરિકનોએ કરેલાં કાળાં પાપની કથાનું શરૂઆતનું પ્રકરણ છે.
કોંગ્રેસ વડાપ્રધાનપદ માટે ખડગે અંગે સંમત થશે?
કોંગ્રેસની નેતાગીરીએ કડવી વાસ્તવિકતાનો સામનો કેવી રીતે કર્યો?
રાજકાજ
લોકસભામાં ઘૂસણખોરી શાસક - વિપક્ષની વિસંવાદિતા
વિઝા વિમર્શ
પ્રવેશ નિયંત્રણ (અમેરિકા અને આપણે)
આખરે દાદાના રોગનું મૂળ પકડાયું...!
“દાદાને ‘દાદા’ કહેવાનું બંધ કરીને તમારાં સાસુને હવે ‘મમ્મી’ને બદલે ‘બા’ કે ‘દાદી' કહેવાનું શરૂ કરી દો અને હા, દાદાએ પણ એમને ‘બા' કે ‘દાદી' જે માફક આવે એ સંબોધન કરવાનું.”
ભુજના સીમાડે લહેરાય છે ઘટાદાર જંગલ
જે જગ્યાએ ગાંડા બાવળ સિવાય કંઈ જ ઊગતું ન હતું તે ભુજિયા ડુંગરની તળેટીના સ્મૃતિવનમાં ૩૬ એકરમાં ફેલાયેલા વિશ્વના સૌથી મોટા મિયાવાકી જંગલમાં આજે ૨ વર્ષના સમયગાળામાં સાડા ચાર લાખ નાનાં-મોટાં વૃક્ષો લહેરાઈ રહ્યાં છે. જો આખા ભુજિયા ડુંગર પર આ પ્રકારનું જંગલ વિકસાવાય તો આસપાસના વિસ્તારનું તાપમાન ઘટી શકે.
ક્નિસર્ગ આર્ટ હબ - કેરળ છતની મઝા
જ્યાં સૂર્યપ્રકાશ સહેલાઈથી ઓરડામાં પ્રવેશી ન શકે ત્યાં ઓરડામાં પૂરતા પ્રકાશની વ્યવસ્થા માટે છતમાં પ્રકાશ-બારી બનાવાતી હોય છે.
ઓબેસિટીનો આયુર્વેદિક ઉપાય
ઉંમર તથા ઊંચાઈ પ્રમાણે જેટલું વજન હોવું જોઈએ તેના કરતાં ૧૦% અથવા તેનાથી વધુ જો વજન વધ્યું હોય તો તેને મેદોવૃદ્ધિ -ઓબેસિટી obesity કહેવાય છે.
ફ્રેન્કનસ્ટાઇન, એ.આઈ. અને ખુદનો વિનાશ નોતરતી મનુષ્યજાતિ
મેરી શેલીએ ફ્રેન્કનસ્ટાઇન નવલકથાના ટાઇટલમાં ધી મૉડર્ન પ્રોમિથિઅસ' શબ્દો શા માટે ઉમેર્યા? પ્રશિક્ષિત અને ચેતનવંત બન્યા પછી એ.આઈ. ફ્રેન્કનસ્ટાઇનનો રાક્ષસ નહીં બને એની શી ખાતરી? એ.આઈ.ના ચેતનાવાન બનવાની ક્ષણ ભાગ્યશાળી હશે કે દુર્ભાગ્યશાળી?
રાજકાજ
ભાજપના ત્રણ નવા મુખ્યપ્રધાનો કાર્યક્ષમ વહીવટ આપી શકશે?
સુપ્રીમના ચુકાદા પછી પણ કાશ્મીરી નેતાઓનો વિલાપ
છેલ્લાં ચાર વર્ષોમાં ત્યાં વિકાસનાં કાર્યોને જે વેગ મળ્યો છે તેને કારણે રોજગારી વધી છે, શાંતિ અને એખલાસનું વાતાવરણ સર્જાયું છે, કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે
તેજ-તિમિર
મિઝોરમઃ નવી પાર્ટી, નવો ચહેરો, નવા સીએમ
વિઝા વિમર્શ
રોકટોક વગર પ્રવેશ (અમેરિકા અને આપણે)
મુવી-ટીવી
સંબંધોની ‘ગૂંચ’ ઉકેલાઈ ગઈ! ૬ વર્ષ બાદ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર એકસાથે કામ કરશે
ફેશન
શૂઝની પસંદગી કરતાં પહેલાં જરૂરી છે ચકાસણી
ફેમિલી ઝોન
વાળ-હોઠ અને નખમાં ભેજનું પ્રમાણ કેવી રીતે જાળવવું
કંકુ-ચોખા લગ્નમાં ઈશ્વરને કંકોતરી અને ઈશ્વરનાં આશીર્વચન
તમે જન્મ્યા ત્યારે ઈશ્વરના ઘરેથી પ્રેમ લઈને જ અહીં આવ્યા હતા. તમારા દામ્પત્યમાં આ પ્રેમનું સેવન કરજો.
‘ધાકમાં ધણીને રખાય, કામવાળીને નહીં, સમજ્યા?
અરે શું વાત કરું બહેન, મારા આ ટિંચુડાએ રમતમાં ને રમતમાં ચણાના શાકમાં લોખંડનો એકાદ છરો નાખી દીધેલો...! શાક જરા સાચવીને ખાજો, એટલું કહેવા જ આટલી વહેલી આવી છું.’
સંવેદનોની ‘અભિવ્યક્તિ'નો ઉત્સવ
અભિવ્યક્તિ સિટી આર્ટના વૈવિધ્યસભર કલા ઉત્સવનું પાંચમું સંસ્કરણ. અભિવ્યક્તિના મંચ પર પ્રસિદ્ધિ નહીં, મૌલિકતાનો મહિમા. ગુજરાતના કલાકારોને ઉત્તમ મંચ અને પ્રેક્ષકો ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ.
મહિલાઓએ મોતીને ભરતકામમાં વાપરીને તેનું રૂપ નિખાર્યું
કચ્છ સૌરાષ્ટ્રના લોકજીવનમાં કલા શ્વાસે શ્વાસે વણાઈ છે. વિવિધ પ્રકારના ભરતકામ ની જેમ જ મોતીભરત પણ સમૃદ્ધ પરંતુ હવે લુપ્તપ્રાય બનેલી પરંપરા છે. વસો, ઘરવખરી, વપરાશની અને સુશોભનની વસ્તુઓ, ઇષ્ટદેવની સામગ્રી, વિધિવિધાનનો સરંજામ, પશુઓના શણગાર વગેરેને મોતીથી શણગારાય છે. અહીંના તમામ પ્રદેશની, તમામ જ્ઞાતિઓ દ્વારા વધતે ઓછે અંશે મોતીભરત કરાતું હતું. જો આજના સમયમાં ઉપયોગિતા વધે, તેમાંથી પૂરતું અર્થોપાર્જન થઈ શકે તો જ આ કલા જીવંત રહી શકે તેમ છે.
મેટ્રોપોલ પેરેસોલ - સ્પેન લાકડાંનું વિશાળ મશરૂમ
આ સ્થળને ફરીથી વિકસાવવા એક આંતરરાષ્ટ્રીય ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરાયેલું.
મ્યુઝિક ફેસ્ટિવલ્સ, લોકલથી ગ્લોબલ સુધીની યાત્રા
તાનસેન સંગીત સમારોહ જેવા શાસ્ત્રીય સંગીત સમારોહ વિવિધ પ્રદેશોમાંથી સંગીત પ્રેમીઓને ખેંચી લાવે છે. ભારતીય યુવાનોને પ્રિય વેસ્ટર્ન, ગીત-સંગીત મહોત્સવો પણ ડિસેમ્બરમાં વધી રહ્યા છે. નાગાલૅન્ડમાં યોજાતા હોર્નબિલ સંગીતોત્સવમાં યુ.એસ.એ., જર્મની જેવા દેશો પાર્ટનર હોય છે.
સેમ ઓલ્ટમેન વિરુદ્ધ ઓપન એઆઈ: આધિપત્યની લડાઈ
સ્ટાર્ટ-અપની દુનિયામાં ‘ફાઉન્ડર્સ કર્સ’ શું છે? ચૂંટ-જીપીટી ડેવલપ કરનાર ઑપનએઆઈ કંપની પર આધિપત્ય માટે રમત મંડાઈ ગઈ છે. એઆઈ જે ગતિથી વિકસી રહી છે એ જોતાં વિશ્વના દેશોએ તેને લગતા કાયદા ઘડવા તૈયાર રહેવું પડશે.
ચૂંટણીનાં પરિણામોને પગલે ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં તિરાડ
પરિણામો પછી હવે ગઠબંધનના કેટલાક નેતાઓ રાહુલ ગાંધીને નેતા તરીકે સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યા છે
વિઝા રિજેક્ટેડ (અમેરિકા અને આપણે)
અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની જાણકારી કેવી રીતે પ્રાપ્ત થઈ
ફેમિલી ઝોન . હેલ્થ .
આમળાં: અનુકૂળતા પ્રમાણે આરોગો અને અનેક ફાયદા મેળવો
-અને નવા વર્ષની કેટલીક અજોડ શુભેચ્છાઓ
‘મની’ ન હોય, ‘ટાઇમ' તો છે ને! ટાઇમને મની સમજી એની બચત કરો.
છબીકલાના દિગ્ગજની ચિરવિદાય.....!
ઝવેરીલાલ મહેતાના જીવનને એક શીર્ષક પણ હતું પહેલે પાને ચાર કૉલમ