CATEGORIES
Kategorien
પદ્મભૂષણથી સન્માનિતડોક્ટરની જીવનમાં ઉતારવા જેવી વાત...
આપણે સંતાનો માટે રૂપિયા-સંપત્તિ ભેગી કરીને વારસામાં આપવામાં મહેનત કરતાં રહીએ છીએ, પણ આપણું શરીર સાચવીને એ દ્વારા બાળકને તંદુરસ્ત વારસો કે બાળકના જન્મ પછી એને સ્વસ્થ જીવનશૈલી આપવા બાબતે ખાસ કશી મહેનત કરતાં નથી.
લાફ્ટર વાઇરસ
પોપટાનંદજીની ભવિષ્યવાણી!
આસ્થા
ચૈત્ર માસમાં કરો ટૂંકી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા
બિજ-થિંગ
રેખ્તા ગુજરાતી : ગુજરાતી સાહિત્યનું નવું સરનામું, નવું સોપાન
કચ્છમાં ફરી દારૂ સામેની ‘ગુંજ’ ગુંજતી થાય તે જરૂરી
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છ સહિત રાજ્યભરમાં દારૂ છૂટથી મળે છે અને પીવાય છે. આ દૈત્યના કારણે અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યાં છે. થોડાં વર્ષો પહેલાં કચ્છમાં દારૂનું દૂષણ અટકાવવા માટે ‘ગુંજ' નામની ચળવળ ચાલુ થઈ હતી. મહિલાઓ સ્વયંભૂ રીતે દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડતી, દારૂનો નાશ કરતી. આજે આ ચળવળ ચાલતી નથી, પરંતુ અમુક ગામોમાં મહિલાઓ પોતાની રીતે દારૂ સામે જંગ છેડે છે, તેનાં પરિણામો મળે છે, પરંતુ થોડા સમય પૂરતા. દારૂના દૈત્યને કાયમ માટે નાથવાનો સમય આવી ગયો છે.
બિજ-થિંગ
રેખ્તા ગુજરાતી : ગુજરાતી સાહિત્યનું નવું સરનામું, નવું સોપાન
પ્રવાસન
પૂર્વનું સ્કોટલેન્ડ, શિલોન્ગ
કવર સ્ટોરી
કેજરીવાલની ધરપકડ ભ્રષ્ટાચાર સામે લડાઈ કે નર્યું રાજકારણ?
અરવિંદ કેજરીવાલનો સૂર્ય અસ્તાચળે..!
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અટકાયત એ કોઈ આકસ્મિક પગલું નથી.
વાયરલ પેજ
ડેટાજીવી દુનિયા અને ડિજિટલ ગુલામીનો યુગ
રાજકાજ ગુજરાત
ચૂંટણીના મેદાનમાં ભાજપ-કોંગ્રેસની સ્થિતિ શું છે?
રાજકાજ
ભાજપને લોકસભા ચૂંટણીના ઉમેદવારો કેમ બદલવા પડ્યા?
પંચામૃત
નિષ્ફળતાઓમાંથી પેદા થતી લાયકાત
વાર્તા રે વાર્તા... વાત વાર્તારસની
વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતાં, ચપટીક બોર લાવતાં, એક છોકરો રિસાણો, કોઠી પાછળ ભીંસાણો, કોઠી પડી આડી... અરર માડી!!
ફેમિલી ઝોન હેલ્થ
વૃદ્ધાવસ્થામાં પણ રહો શારીરિક અને માનસિક રીતે સ્વાવલંબી
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ઉનાળોની ગરમીમાં બગીચાનું રક્ષણ કેવી રીતે કરવું?
વિઝા વિમર્શ,
ભારતીયોની મનપસંદ યુનિવર્સિટીઓ
તેજ-તિમિર
અને એક એવોર્ડ ‘કીર્તિ હિસ્ટ્રી’ના નામે
ચર્નિંગ ઘાટ
દેખો મગર પ્યાર સે
પ્રવાસન
પલાશ વનનો પ્રવાસ
વાયરલ પેજ
ઓસ્કર વિજેતા ક્રિસ્ટોફર નોલન અમદાવાદ ગ્રામ્યમાં વિજ્ઞાનના પેપરમાં બે કોપી કેસ
બીંજ-થિંગ
પોસ્ટ કરો છો? થોભો, પહેલાં એમને પૂછો!
કલા-સંસ્કૃતિ
આંતરરાષ્ટ્રીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘શાશ્વતમ' બની વિજેતા
સરહદ પરનાં જ્ઞાનમંદિરોને ધબકતાં રાખતી શિક્ષિકાઓ
કચ્છમાં શિક્ષકોની સંખ્યા જરૂરત કરતાં ઘણી ઓછી છે. અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય છે. લખપત જેવા સીમાવર્તી વિસ્તારનાં ઘણાં ગામોમાં માત્ર એક જ શિક્ષિકા કપરા સંજોગો સામે લડીને પણ પોતાની શાળાનાં બાળકોને પાયાનું શિક્ષણ આપવા પ્રયત્નશીલ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તેમની મુશ્કેલીઓ પર અને તેમની કામગીરી પર એક નજર.
કાળિયાર રાષ્ટ્રીય ઉધાનનાં મહેમાન પંખીઓ હેરિયરની રવાનગી શરૂ
હેરિયર એટલે પટ્ટાઈ ઋતુ પ્રવાસી શિકારી પક્ષી
લાફ્ટર વાઇરસ
છાપાં વાંચવાની ખરેખર મજા આવે છે...!
એનાલિસિસ
ચૂંટણી ટાણે જ ચૂંટણી કમિશનરનું રાજીનામું શું સૂચવે છે?
રાજકાજ
હરિયાણામાં ભાજપે ખેલ પાડ્યો જેજેપીને પરચો બતાવ્યો
રાજકાજ
ચાર વર્ષ પછી સીએએ અમલમાં આવે છે ત્યારે...
પંચામૃત
મનની કડવાશ દૂર થશે તો શત્રુઓ દૂર થશે