CATEGORIES

ઓછી ઊંઘ તમારા પર શું અસર કરે છે?
ABHIYAAN

ઓછી ઊંઘ તમારા પર શું અસર કરે છે?

જો તમે ઓછી ઊંઘ લઈ રહ્યા છો તો તમે નવી-નવી બીમારીઓને તમારી તરફ નોતરી રહ્યા છો

time-read
1 min  |
April 23, 2022
ઓસ્કર સમારોહ ૨૦૨૨: એવોર્ડ્સ, તાળીઓ અને થપ્પડ!
ABHIYAAN

ઓસ્કર સમારોહ ૨૦૨૨: એવોર્ડ્સ, તાળીઓ અને થપ્પડ!

સિનેરસિયાઓએ ઓસ્કર વિનર ફિલ્મો ગોતી ગોતીને જોવાની શરૂ કરી દીધી હશે ત્યારે ૯૪મા ઍકેડેમી ઍવૉર્ડ સમારંભમાં વિજેતા બની તે ફિલ્મો તથા ઍવૉર્ડ મેળવનાર કલાકારો વિશે રસપ્રદ વાત કરવી છે. આકર્ષણનું કેન્દ્ર રહેલા, વિલ સ્મિથે મારેલા 'ને ક્રિસ રૉકને પડેલા થપ્પડથી શરૂઆત કરી છે!

time-read
1 min  |
April 16, 2022
એકવીસમી સદીની ફાઇવસ્ટાર કામવાળી!
ABHIYAAN

એકવીસમી સદીની ફાઇવસ્ટાર કામવાળી!

ફૂલનવાએ બોલવાનું ચાલુ રાખ્યું. ‘સુબુહ મેં ટેમસર આઉંગી ઓર પુરા એક કપ ગરમ ચાય જરૂર હોના ચાહિયે. ચાય બિના અપૂનકા કામ કરને કા મૂડ નઈ જમતા, ક્યા?!'

time-read
1 min  |
April 16, 2022
માનગઢને ઢંઢોળો, યોગદાન જ નહીં, બલિદાન પણ મળશે!
ABHIYAAN

માનગઢને ઢંઢોળો, યોગદાન જ નહીં, બલિદાન પણ મળશે!

વાચકને પ્રશ્ન થવો જોઈએ કે આ વર્ણનમાં હત્યાકાંડ સર્જાવાની ભૂમિકા ક્યાં આવી? હત્યાકાંડની વાસ્તવિક પૃષ્ઠભૂમિ ગોવિંદ ગુરુની ભીલ સમાજની સુધારણામાં રહેલી હતી બ્રિટિશ વહીવટીતંત્ર ભીલોની સંગઠિત તાકાત કેવાં પરિણામો નિપજાવી શકે તેનાથી સુપેરે વાકેફ હતા. આદિવાસીઓના વિદ્રોહોને દબાવવામાં અંગ્રેજોને નાકે દમ આવી ગયેલો

time-read
1 min  |
April 16, 2022
લવ હોટેલ: એકાંત ઝંખતાં હૈયાંઓનો વિસામો
ABHIYAAN

લવ હોટેલ: એકાંત ઝંખતાં હૈયાંઓનો વિસામો

આપણે હાલ એક અનોખા સ્ટાર્ટ-અપ યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં ઉદ્યમશીલ યુવાનો અને વયસ્કો માણસની દરેક સમસ્યાનું સમાધાન આપતા આઇડિયા પર બિઝનેસ ઊભો કરવાનો, એમાંથી કરોડો-અબજોનો નફો કરવાનો પડકાર ઝીલી રહ્યા છે. જ્યાં સમસ્યાનું સંતોષકારક સમાધાન મળે છે, ત્યાં એક સફળ ધંધાનો પાયો નખાય છે. ભારતના સંદર્ભમાં ‘લવ હોટેલ' આવો જ એક આધુનિક સ્ટાર્ટ-અપ આઇડિયા છે, જે પ્રેમભર્યો સહવાસ ઝંખતાં બે હૈયાંઓને એક આશરો આપે છે. અહીં વાત ફક્ત બિઝનેસની જ નહીં, પ્રેમીઓ પ્રત્યે આપણા સમાજની રૂઢિચુસ્ત વિચારસરણી અને એની સરખામણીમાં ઘણી હદે બદલાઈ ચૂકેલા યુવામાનસની પણ છે. તો ચાલો, ‘લવ હોટેલ’ના પરિસરમાં લટાર મારીએ!

time-read
1 min  |
April 16, 2022
વ્યક્તિગત સ્વતંત્રતા જરૂરી છે
ABHIYAAN

વ્યક્તિગત સ્વતંત્રતા જરૂરી છે

જેમ આપણી પોતાની અંગત જિંદગીમાં કોઈ દખલ કરે તો ના ગમે, તેમ તેમની પણ વ્યક્તિગત જિંદગી છે

time-read
1 min  |
April 16, 2022
ખંભાતી કૂવોઃ કુદરતના ટ્રસ્ટી બનીને કુદરતી સ્ત્રોતોનું રક્ષણ
ABHIYAAN

ખંભાતી કૂવોઃ કુદરતના ટ્રસ્ટી બનીને કુદરતી સ્ત્રોતોનું રક્ષણ

ગાંધીજીવન કેળવણીનો સંદેશ એ છે કે પૃથ્વી, હવા, જમીન અને પાણી આપણા પૂર્વજોએ આપણને જે સ્થિતિમાં આપ્યાં છે તે જ સ્થિતિમાં આપણે આપણી પછીની પેઢીને આપવા જોઈએ. કુદરતી સંસાધનો જે માનવીની જરૂરિયાત સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે તેનો દુરુપયોગ કરવાનો અધિકાર કોઈનેય નથી. એવામાં કુદરતના ટ્રસ્ટી બનીને કુદરતી સ્ત્રોતોનું રક્ષણ કરવામાં ખંભાતી કૂવો ઉપયોગી પુરવાર થયો છે. એટલું જ નહીં, પર્યાવરણ અને સ્વાસ્થ્યનો રક્ષક પણ બન્યો છે.

time-read
1 min  |
April 16, 2022
સંબંધો આપણે સમજીએ છીએ તેટલા આદર્શ હોતા નથી
ABHIYAAN

સંબંધો આપણે સમજીએ છીએ તેટલા આદર્શ હોતા નથી

પિતા-પુત્ર કે માતા-પુત્રીનો સંબંધ એવો હોય છે કે બંને એકબીજાના શ્રેષ્ઠ માર્ગદર્શક બની શકે, પરંતુ દરેક અંગત સંબંધ આપણે સમજીએ છીએ તેટલા આદર્શ હોતા નથી. ભારત દેશમાં માતા-પિતા તરફથી બાળક સાથે થતાં અન્યાય અને ભેદભાવને આપણે સંસ્કાર આપવાની અનિવાર્ય પદ્ધતિ માટે ફરજિયાત બનાવી દીધું છે, જે યોગ્ય નથી.

time-read
1 min  |
April 16, 2022
૧૫ યુવાનોની જોવા જેવી ફોટોગ્રાફી
ABHIYAAN

૧૫ યુવાનોની જોવા જેવી ફોટોગ્રાફી

કામ કરતાં-કરતાં ફોટોગ્રાફીના શોખને કલાની ઉત્તમ ચીજ બનાવતા જૂનાગઢના યુવાઓની આ વાતમાંથી ઘણું જ શિખવા જેવું છે. આ યુવાનોએ ફોટોગ્રાફીના જુદા-જુદા વિષય સાથે ચાર પ્રદર્શન કર્યા, જેની કોઈ પ્રસિદ્ધિ ન કરવામાં આવી છતાં લોકો એ પ્રદર્શનો જોવા કતારમાં ઊભા રહ્યા. એ રીતે તેમણે હકારાત્મક ઊર્જા દ્વારા અનેરા સર્જનનો સંદેશો આપ્યો.

time-read
1 min  |
April 16, 2022
સાલસ, સૌમ્ય અને સરળ વ્યક્તિત્વ એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ABHIYAAN

સાલસ, સૌમ્ય અને સરળ વ્યક્તિત્વ એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હવે કચ્છને નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી ઉપલબ્ધ બનશે. ઉપરાંત આ કાર્ય માટે રૂપિયા ૪,૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે

time-read
1 min  |
April 16, 2022
‘અમારા માટે તો આ વરદાન સમાન છે'
ABHIYAAN

‘અમારા માટે તો આ વરદાન સમાન છે'

કેટલીય વાતો કરી, ભવિષ્યના પ્લાનિંગ કર્યા, અને મર્યાદામાં રહીને એ બધું જ કર્યું જે અમે લગ્ન પહેલાં અને સગાઈ પછીના ગોલ્ડન પિરિયડ દરમિયાન કરવા ઇચ્છતા હતા

time-read
1 min  |
April 16, 2022
લવ રૂમમાં કેવી સુવિધા હોય છે?
ABHIYAAN

લવ રૂમમાં કેવી સુવિધા હોય છે?

પાંચ બાય પાંચનાં કપલ બોક્સમાં ટ્રેનની સીટ જેવી આખી સીટ હોય છે. જ્યાં કપલ નિરાંતે બેસી શકે છે, વાતો કરી શકે છે, તેમની સુવિધા માટે પંખો અને લાઇટ હોય છે. પીવા માટે પાણીની પણ વ્યવસ્થા હોય છે

time-read
1 min  |
April 16, 2022
વર્તમાન રાજકીય સંકટમાંથી પાક. જલ્દી બહાર નહીં આવે
ABHIYAAN

વર્તમાન રાજકીય સંકટમાંથી પાક. જલ્દી બહાર નહીં આવે

જનરલ બાજવા અત્યારે પાકિસ્તાનની લોકશાહીના આ તમાશાને જોયા કરે છે. ખુરશી તેમનેય વહાલી છે. એટલે સૈન્ય વડાના પદ પર ટકવાના મુદ્દે તેમને ઈમરાન ખાન સાથે મતભેદ સર્જાયા હતા

time-read
1 min  |
April 16, 2022
મધ્યપ્રદેશમાં પડઘો પાડે છે ભગવાન બુદ્ધના ઉપદેશ અને સિદ્ધાંત
ABHIYAAN

મધ્યપ્રદેશમાં પડઘો પાડે છે ભગવાન બુદ્ધના ઉપદેશ અને સિદ્ધાંત

* સાંચીના ભવ્ય અને આકર્ષક સ્મારકનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવ્યું હતું. * સાંચી ઉપરાંત સતધારા, સોનારી, અંધેર, મુરેલખુર્દ, ભરહુત સ્મારક સહિત અન્ય ઘણી જગ્યાઓ પ્રવાસીઓની પસંદગી છે. * જો તમે આંતરિક શાંતિની શોધમાં છો, તો ચોક્કસથી સાંચીના સ્મારક અને મધ્યપ્રદેશમાં સ્થિત બૌદ્ધ સર્કિટમાં સમાવિષ્ટ અન્ય સ્થળોની મુલાકાત લો.

time-read
1 min  |
April 16, 2022
દંભ નથી છૂટતો એટલે લવ હોટેલ છે
ABHIYAAN

દંભ નથી છૂટતો એટલે લવ હોટેલ છે

એક છોકરો અને છોકરી એકાંતમાં બેઠાં હોય તો તેમને દસ પ્રશ્ન પૂછવામાં આવે છે. બની શકે તે માત્ર મિત્રો જ હોય

time-read
1 min  |
April 16, 2022
ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની ૨૦૦ દિવસની પરિશ્રમ યાત્રા
ABHIYAAN

ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની ૨૦૦ દિવસની પરિશ્રમ યાત્રા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર ૨૦૦ દિવસની સફરમાં ૩૦૦થી વધુ સરકારી અને ખાનગી કાર્યક્રમો, બેઠકો, ૨૨ હજારથી પણ વધારે લોકો સાથે રૂબરૂ સંપર્ક, ૬૧ હજાર કિલોમીટરનો વ્યાપક પ્રવાસ કરી ગુજરાતની પ્રજાને પોતીકી લાગણી આપવાનો સતત પ્રયાસ કર્યો

time-read
1 min  |
April 16, 2022
ડો. આંબેડકરઃ એક યુગપરિવર્તક વ્યક્તિત્વ
ABHIYAAN

ડો. આંબેડકરઃ એક યુગપરિવર્તક વ્યક્તિત્વ

પાઠ્યપુસ્તકોમાં આપણને કહેવામાં આવ્યું કે બંધારણ ઘડતર સમિતિના એ ચેરમેન હતા, પરંતુ એ ખાસ જોર દઈને કહેવામાં નથી આવ્યું કે તેઓ દેશના એક પ્રખર અને પ્રથમ અર્થશાસ્ત્રી હતા

time-read
1 min  |
April 16, 2022
ગુજરાતના રાજકારણમાં સંભાવનાઓની ત્રિરાશિ
ABHIYAAN

ગુજરાતના રાજકારણમાં સંભાવનાઓની ત્રિરાશિ

ખોડલ ધામના અગ્રણી નરેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણમાં ચર્ચાતું નામ બન્યા છે, જેને લઈને અનેક તર્ક બંધાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ સી.એમ.ના ફેસ તરીકે પ્રમોટ કરે તો રાજ્યના ચૂંટણીકારણનાં સમીકરણો સાથે સમાજકારણનાં સમીકરણો પણ બદલાઈ શકે છે અને ત્રીજા પરિબળની ભૂમિકાથી સમગ્ર રીતે રાજકારણનાં સમીકરણો નિર્ણાયક બની શકે છે.

time-read
1 min  |
April 16, 2022
આપરાધિક પ્રક્રિયા કાનૂનમાં સુધાર જરૂરી હતા
ABHIYAAN

આપરાધિક પ્રક્રિયા કાનૂનમાં સુધાર જરૂરી હતા

અપરાધીઓની ઓળખ આસાન બને તે માટે આધુનિક દૈનિક અને ટેકનોલૉજીનો ઉપયોગ આવશ્યક છે અને તેને માટે તપાસ એજન્સીઓને વ્યાપક અધિકાર આપવાની પણ એટલી જ જરૂર અનુભવાતી રહી છે

time-read
1 min  |
April 16, 2022
આ એક ખુલ્લી, પણ ખાનગી વાત છે
ABHIYAAN

આ એક ખુલ્લી, પણ ખાનગી વાત છે

લગ્ન અને જીવનસાથીની પસંદગી માટે પણ લોકોને મોકળાશ જોઈએ છે, કારણ કે ર૧ વર્ષે લગ્નનો અધિકાર આપો છો, પણ લગ્ન કોની સાથે કરવા જોઈએ તેની પસંદગી માટેનો અવકાશ અને સમય પણ આપવો પડે

time-read
1 min  |
April 16, 2022
.. અને એક માછીમારનો દીકરો જૈન સાધુ બની ગયો!
ABHIYAAN

.. અને એક માછીમારનો દીકરો જૈન સાધુ બની ગયો!

એક પ્રવચન અને દ્રઢ નિશ્ચય માણસના જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે તેની આ વાત છે. તેલંગાણા-કર્ણાટક સરહદના કુણસી ગામમાં એક ગરીબ માછીમાર માતા-પિતાને ત્યાં જન્મેલા અને પ્રાથમિક શિક્ષણ પણ માંડ માંડ મેળવી શકેલા હનમંતપ્પા કેવી રીતે આગળ જતાં જૈન સાધુ બન્યા અને બીજા અનેકોને આ રસ્તે વાળ્યા તેની રસપ્રદ કહાની પ્રસ્તુત છે..

time-read
1 min  |
April 16, 2022
‘ડાર્ક સ્ટોર': ઇન્સ્ટન્ટ ડિલિવરીનું ખુફિયા સરનામું!
ABHIYAAN

‘ડાર્ક સ્ટોર': ઇન્સ્ટન્ટ ડિલિવરીનું ખુફિયા સરનામું!

સામાન્ય રીતે એક ડાર્ક સ્ટોર લગભગ ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ સ્ક્વેર ફૂટની જગ્યા ધરાવે છે, જેમાં ૧૫થી ૨૦ કર્મચારીઓ એક પાળીમાં કામ કરતાં હોય છે.

time-read
1 min  |
April 09, 2022
વિવાદ થતાં કંપનીએ નવી ગાઇડલાઇન જાહેર કરી
ABHIYAAN

વિવાદ થતાં કંપનીએ નવી ગાઇડલાઇન જાહેર કરી

તેના ડિલિવરી પાર્ટનર્સને રોડ સેફ્ટી વિશે માહિતગાર કરશે અને તેમને એક્સિડેન્ટલ જીવન વીમો આપશે

time-read
1 min  |
April 09, 2022
વડીલોની લાગણીની અસુરક્ષાનો ઉપાય શું?
ABHIYAAN

વડીલોની લાગણીની અસુરક્ષાનો ઉપાય શું?

સૂક્ષ્મ બીજમાંથી સુંદર પાન, ફૂલવાળું વૃક્ષ બનાવેલાં પોતાનાં જ બાળકોને પોતાનાથી દૂર જવા દેવાનું કે તેમના પરનો સંપૂર્ણ હક જતો કરવાનું કોઈ મા-બાપ માટે આસાન હોતું નથી. તેમાં પણ પોતાના ઘડપણનો સહારો એવું બાળક એક જ હોય તો વધારે અઘરું થઈ જતું હોય છે. આવી પરિસ્થિતિ વડીલો અને યુવાનો બંને માટે લાગણીશીલ ખેંચતાણ બને છે.

time-read
1 min  |
April 09, 2022
ફટાફટ ફૂડ ડિલિવરીનો ખતરનાક અખતરો!
ABHIYAAN

ફટાફટ ફૂડ ડિલિવરીનો ખતરનાક અખતરો!

ઓનલાઇન ફૂડ ડિલિવરી સર્વિસ આપનારી કંપની ઝોમેટોએ જાહેર કર્યું છે કે તે હવે ૧૦ મિનિટમાં જ ખાવાનું ડિલિવર કરશે. આ પહેલાં બ્લિન્કિટ (પહેલાંનું નામ ગ્રોફર્સ) પણ આવી સેવાઓની શરૂઆત કરી ચૂકી છે. દરમિયાન ઝોમેટોની આ જાહેરાતે વિવાદનો નવો મધપૂડો છેડ્યો છે. જાહેર ક્ષેત્રના અનેક મોટાં માથાંઓ અને નેતાઓએ આ પગલાંનો વિરોધ કર્યો છે અને અનેક સવાલો ઉઠાવ્યા છે. ૧૦ મિનિટમાં ઓર્ડરની ડિલિવરી કેટલી જરૂરી? કઈ રીતે આ કંપનીઓ ૧૦ મિનિટમાં ડિલિવરી કરે છે? આ સેવાઓથી લોકો પર શું અસર પડશે? ભારત જેવા દેશમાં ડિલિવરીની આ નવી રીત કેટલી વાજબી? આ તમામ સવાલો પર ચર્ચા કરીએ..

time-read
1 min  |
April 09, 2022
પ્રવીણ તામ્બેઃ મેં ઝૂકેગા નહીં!
ABHIYAAN

પ્રવીણ તામ્બેઃ મેં ઝૂકેગા નહીં!

કોઈ ક્રિકેટર ૪૧ વર્ષે નેશનલ લેવલે ડેબ્યૂ કરે તો શું થાય? અને તેણે તેમ કરવા માટે કેટલાં વર્ષો સુધી રાહ જોઈ હશે? રાહુલ દ્રવિડે જે ખેલાડીના ઓવરાણા લીધા છે તે પ્રવીણ તામ્બેના જીવન પર આધારિત 'કૌન પ્રવીણ તામ્બે?' નામની ફિલ્મ આજે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે, ત્યારે તે ફિલ્મની ઇર્દગિર્દ થોડી મજેદાર વાતો..

time-read
1 min  |
April 09, 2022
પહેલી એપ્રિલઃ મૂર્ખ 'બનનાર' અને ' બનાવનાર' મેઇડ ફોર ઇચ અધર!
ABHIYAAN

પહેલી એપ્રિલઃ મૂર્ખ 'બનનાર' અને ' બનાવનાર' મેઇડ ફોર ઇચ અધર!

મહિને મહિને આવો એપ્રિલફૂલનો દિવસ આવતો હોત તો મોટા ભાગની વ્યક્તિઓ પોતાની દિમાગી હાલતથી સાવ અપરિચિત તો ન જ રહેતી હોત

time-read
1 min  |
April 09, 2022
હેં!! આ સાચું છે?
ABHIYAAN

હેં!! આ સાચું છે?

સાદો તાવ આવ્યો હોય અને એ માટેના ઉપાયો ગૂગલ ઉપર સર્ચ કરો તો એમના સાદા તાવમાં મલેરિયા અને ટાઇફોઇડનાં લક્ષણો જણાશે. શરદી થઈ હશે, ઉધરસ આવતી હશે તો ગૂગલ તમને એ ઓમાઇક્રોનનાં લક્ષણો છે એવું જણાવશે

time-read
1 min  |
April 09, 2022
નવાબી રાજની હાઈકોર્ટ!!
ABHIYAAN

નવાબી રાજની હાઈકોર્ટ!!

આજના જમાનામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસોની આપણને નવાઈ નથી, પરંતુ આઝાદી પછી તરત જૂનાગઢમાં હાઈકોર્ટ સ્થપાયેલી.જૂનાગઢ રાજની હાઈકોર્ટમાં ચાલતા કેસોમાં ન્યાયમૂર્તિઓ સમક્ષ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા ચાલતી દલીલો સાંભળવા સૌરાષ્ટ્રનાં રજવાડાંના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેતા. અહીં એ ભવ્ય ભૂતકાળમાં ડોકિયું કરીએ..

time-read
1 min  |
April 09, 2022
ભરૂચનું તળાવિયા પ્રકરણ
ABHIYAAN

ભરૂચનું તળાવિયા પ્રકરણ

ધાર્મિક મતનો પ્રચાર કરવા ભગતના અનુયાયીઓએ ભરૂચમાં મંદિર બાંધવા જમીનની માગણી કરી હતી. ભરૂચમાં કિલ્લાની ટોચે ધ્વજ લહેરાવી આવનારા સમયનો સંકેત પણ આપ્યો હતો

time-read
1 min  |
April 09, 2022