CATEGORIES
Categorías
માથામાં કાંદા વાવતા કઝીને જોડ્યા તાર
જો કે હવે મારે એનું ‘વાવેતર’ અટકાવવાનું હતું.
લોહીપીણી એલિઝાબેથ...
એલિઝાબેથ હોમ્સઃ આવ, તારું કરી નાખું..
સૌને જોઈએ છે ઉત્તરાધિકારી!
ટાટા-બિરલા-ગોદરેજ-અંબાણી... અદાણી-પટેલ કે શાહ-સોદાગર-વેપારી.…
સહજ માર્ગ: સાંભળો હૈયાની વાત!
તણાવ અને અશાંતિથી ગ્રસ્ત મનને સરળ અને સહજ રીતે તણાવમુક્ત દિશામાં લઈ જતી, હૃદયને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતા ધ્યાનની આ ‘હાર્ટફુલનેસ મેડિટેશન પદ્ધતિ' એ શું છે? દેશ-દુનિયામાં લાખ્ખો અનુયાયીઓ ધરાવતા આ મિશનની પ્રવૃત્તિઓનો સવિસ્તર અહેવાલ...
સ્ટેચ્યૂ સાથેનું ટેબલ પાછું ન ચોરાઈ જાય એટલે...
અમદાવાદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલનાં સ્ટેચ્યૂ પરથી પાછલાં વર્ષોમાં કોઈ ટીખળખોરે ચશ્માં ચોર્યા હતાં. એ ઉપરાંત, ગુજરાતનાં અમુક શહેરોમાં મૂકેલી પ્રતિમા પરથી પણ ચશ્માં, ટોપી, લાકડી, આભૂષણ, વગેરેની ચોરી થઈ હોવાના કિસ્સા છે.
હવે મુંબઈને મળશે છબછબ સવારી
લાંબી પ્રતીક્ષા પછી અંતે આમચી મુંબઈને વૉટર ટૅક્સી સર્વિસ નસીબ થઈ રહી છે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેના મુસાફરો માટે પ્રવાસનો સમય અડધો કરી નાખનારી આ ફેરી સર્વિસની અવનવી વાતોમાં એક ડૂબકી.
હટી ગયો બુલ્લી બાઈનો બુરખો?
મુસ્લિમ સ્ત્રીઓને ટાર્ગેટ કરતા આ વાંધાજનક એપના લવરમૂછિયા સંચાલકો તો પકડાયા, પણ એની પાછળના ભેદ-ભરમ કળતાં હજી સમય લાગશે.
ઑલિમ્પિક ૨૦૨૪ માટે ગુજરાતે શરૂ કર્યું દોડવાનું..
ઑલિમ્પિક્સ-પૅરાલિમ્પિક્સ રમતોમાં ગુજરાતી ખેલાડીઓનાં ગળામાં પણ મેડલ જોઈને આપણો હરખ સ્વાભાવિક રીતે માતો નહોતો. ગુજરાતના ખેલાડીઓ હવે ખેલ મહાકુંભ, વગેરે ઈવેન્ટ થકી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવે એ માટે પ્રયાસ શરૂ થયા છે.
આ જંગલનું રખોપું કરે છે સાત જગદંબા
દક્ષિણ ગુજરાતનાં જંગલોની વિશેષતા ઘણી છે. ખોડંબા નામે ઓળખાતા માંડવી-સુરત બાજુના જંગલમાં સાત યુવતી ફરજ બજાવે છે. વન્યસૃષ્ટિની રોમાંચક અને ભયાવહ વાતોના એમને થયેલા અનુભવ જાણવા જેવા છે.
આવી ગફલત ધોળે ધરમેય ન ચાલે!
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાવ્યવસ્થામાં જે છીંડું નજરે ચડ્યું એના નામે રાજકારણ ન રમવાનું હોય, આવી ભૂલનું પુનરાવર્તન નિવારવા શું થઈ શકે એની ચર્ચા કરવાની હોય.
કહોના... રિમેક હી રિમેક હૈ!
બોલિવૂડમાં રીમકેનો ટ્રેન્ડ
કેવા મળી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડના નવા વિકલ્પ?
શેરબજારની વધ-ઘટ, અનિશ્ચિતતા અને અનેકવિધ પરિબળોની અસરને ધ્યાનમાં રાખતા બહુ મોટો વર્ગ મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓ તરફ વળતો રહ્યો છે. જુદાં જુદાં મ્યુચ્યુઅલ ફંડ પાસે અનેકવિધ યોજના અંતર્ગત અલગ અલગ વર્ગને ઘણી પર્યાય આપે છે. સમય અને પરિવર્તનના યુગને ધ્યાનમાં રાખી કેટલાંક ફંડ ગ્લોબલ, ઈનોવેટિવ તેમ જ ટેકનોલૉજીલક્ષી યોજનાની ઑફર પણ લાવી રહ્યાં છે.
ગુજરાતમાં સૌ પ્રથમ 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજી વેલકેર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
3D પ્રિન્ટીંગ ટેકનોલોજીએ વાસ્તવિક કદના હાડકાંના નમૂનાઓ બનાવીને ઓર્થોપેડિકની દુનિયામાં અકલ્પનીય પરિવર્તન લાવી દીધું હોવાથી દર્દીઓને વધુ સારા રીઝલ્ટ મળી રહ્યાં છે.
ચૂંટણીપંચના અધિકારીઓમાં છે આ કૌવત?
હજારોની મેદની સુધી પહોંચાતું હોય ત્યાં સભા કે રૅલી બંધ રાખવાનું કેટલા રાજકીય પક્ષો સ્વીકારશે?
મહામહોત્સવને (ફરી એક વખત) નડી મહામારી
૨૦૨૨માં પણ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોફૂક
વડોદરાથી વર્લ્ડ કપ સુધીની સફર
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ટીમમાં પસંદ થયેલી ગુજરાતની પહેલી પ્લેયર યાસ્તિકા ભાટિયા કઈ રીતે પહોંચી છે આ મુકામ પર?
માંગા આવ્યાં આ ગગાનાં...
આ જવાનની જાન જોડાશે?
હવે મુંબઈને મળશે છબછબ સવારી
લાંબી પ્રતીક્ષા પછી અંતે આમચી મુંબઈને વૉટર ટૅક્સી સર્વિસ નસીબ થઈ રહી છે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની મુસાફરો માટે પ્રવાસનો સમય અડધો કરી નાખનારી આ ફેરી સર્વિસની અવનવી વાતોમાં એક ડૂબકી.
સગો શિખામણ દે ને હાથમાં ઠોબડી આપે
મદદની જરૂર હોય ત્યારે સગાં શિખામણ આપે અને હાથમાં શકોરું પણ પકડાવે.
ફૂટપાથોનું આગવું વિશ્વ
દિવસ ઊગ્યો અને લ્યો સળવળી ફૂટપાથ બની'તી ઘર, હવે રસ્તે ભળી ફૂટપાથ થયો છે જન્મ ગાઈ ચતે શિશુનો અહીં નવી બે આંખને જોવા મળી ફૂટપાથ. -જિતેન્દ્ર પ્રજાપતિ
પરંપરા અને પપ્પાની આઈડિયોલૉજી નહીં બદલું...
મ્હારી છોરી છોરો સે કમ હૈ કે?
જસ્ટ વન મિનીટ
જેવો સંગ એવો રંગ.
લગ્ન તોડ્યા પછી હવે જોડવાની જવાબદારી
બેરોજગાર ફિરંગી સાથે આ કન્યાનો મેળાપ કરાવવો કઈ રીતે?
રોબોટિક્સ અને ની -રિપ્લેસમેન્ટ જ્ઞાન કે ફક્ત વિજ્ઞાપન ?
સર્જિકલ એપ્લિકેશનોમાં હાલની પેઢીના રોબોટ્સની કાર્યો કરવાની ગતિ હજી ધીમી છે અને ઓપરેશન સમયે ઘા ને લાંબા સમય સુધી ખુલ્લા રાખવાથી ચેપનો દર ઊંચો થઈ શકે છે જે ઘૂંટણ પ્રત્યારોપણ સર્જરીમાં નુકશાન સર્જી શકે છે
દેશની આઝાદીમાં ગાંધીજીનું પ્રદાન કેટલું?
કાલીચરણ મહારાજ: ગાંધીને ‘મહાત્મા’ શા માટે કહેવા જોઈએ?
તેમસુતુલા ઈમસોંગ: ગંગા ઘાટે ધખાવી છે સફાઈની ધૂણી
વારાણસીની સંસ્કૃતિથી ઘણી જુદી પડતી પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિમાંથી આવતી એક યુવતી કેવી રીતે કાશી નગરીના પ્રેમમાં પડી ગઈ? આ નગરીનાં ધાર્મિક તથા પ્રાચીન માહાભ્યને બદલે હાલની સુંદરતા અને ભવ્યતાને જાળવી રાખવા કેવી રીતે ઉપાડી એણે ઘાટની સફાઈ ઝુંબેશ? જાણીએ, એની જ પાસેથી એની દિલચસ્પ કહાણી.
રામચરિત માનસની પ્રસાદી!
ઘરે રુદ્રીના પાઠ ચાલતા હતા ત્યારે જ અવતરી દીકરી એટલે..
નવા વર્ષનાં નવાં થનગનભૂષણો...
નિવોદિત-૨૦૨૨ની બેચઃ સુહાના ખાન-રશ્મિકા મંદાના-શનાયા કપૂર-ખુશાલી કુમાર..
એક પરિક્રમા પારની
ગુજરાત સરકારે તાપી, નર્મદા અને સાબરમતી નદીના કિનારે સરકારી ધોરણે નદી ઉત્સવ પણ ઊજવ્યો
આપણે જ આપણું ફોડવાનું છે!
‘શ્વાનની પૂંછડી વાંકી ને વાંકી' એ ઉક્તિ મુજબ આપણે સુધરવાનું નામ લેતા નથી એમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપથી છવાઈ ગઈ છે. લાખો લોકોને ભરખી જનારી આવી મહામારી વખતેય આપણે થોડો સંયમ ન રાખી શકીએ?