CATEGORIES

એક શાળાએ આરંભ્યો છે સંસ્કૃતિ બચાવવાનો યજ્ઞ
Chitralekha Gujarati

એક શાળાએ આરંભ્યો છે સંસ્કૃતિ બચાવવાનો યજ્ઞ

જન્માવિષ નિમિત્તે ગુજ્ઞ: ભાસ્વચ પરંપરાની નજીક જવાનો અવસર

time-read
1 min  |
December 06, 2021
પગદંડીથી એકસપ્રેસ-વે...
Chitralekha Gujarati

પગદંડીથી એકસપ્રેસ-વે...

ઉત્તર પ્રદેશમાં પૂર્વાચલ એકસપ્રેસ-વેનો હરક્યુલસ પ્રારંભ થયો.

time-read
1 min  |
December 06, 2021
બે કોમેડિયનની એક વાત...
Chitralekha Gujarati

બે કોમેડિયનની એક વાત...

તાલી માટે શહીદોને ગાલી શું કામ? આ સવાલ દેશભરના બૌદ્ધિકો પૂછી રહ્યા છે. સંદર્ભ છે બની બેઠેલી ઈતિહાસકાર અભિનેત્રી કંગના રનોટની કેટલીક વિચિત્ર ટિપ્પણી. બીજી તરફ, સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસે વિદેશી ધરતી પર ભારત વિશે કરેલી કમેન્ટ્સ પણ રોષનો ભોગ બની છે. આ બન્નેની કમેન્ટ્સ ને એના પ્રત્યાઘાતની ભીતરમાં...

time-read
1 min  |
December 06, 2021
સિંહસત્વોત્સવઃ ઐતિહાસિક દીક્ષાનો અવસર...
Chitralekha Gujarati

સિંહસત્વોત્સવઃ ઐતિહાસિક દીક્ષાનો અવસર...

સુરતમાં ૭૫ મુમુક્ષુની સામૂહિક દીક્ષાના મહોત્સવ માટેની તૈયારી છે અંતિમ ચરણમાં.

time-read
1 min  |
November 29, 2021
બૂકે નહીં, બુક આપો!
Chitralekha Gujarati

બૂકે નહીં, બુક આપો!

થોડા દિવસ પહેલાં ગુજરાતના એક દિગ્ગજ રાજનેતાને કમલમ ઉર્ફ ડ્રેગન ફૂટથી તોલવામાં આવ્યા. નેતાઓને મોટે ભાગે ચાંદી, રક્તના બાટલા, વગેરેથી તોલવામાં આવે છે. એમના વજન સમકક્ષની ચાંદી, લોહીની બૉટલ, વગેરેનો સદુપયોગ કરવામાં આવે છે.

time-read
1 min  |
November 29, 2021
સોલાર પંપથી આવ્યું પરિવર્તનજંગલમાં થઈ રહી છે બારેમાસ ખેતી
Chitralekha Gujarati

સોલાર પંપથી આવ્યું પરિવર્તનજંગલમાં થઈ રહી છે બારેમાસ ખેતી

હજી પાંચેક વર્ષ પહેલાં જ્યાંના મોટા ભાગના લોકોએ રોજી-રોટી મેળવવા ગામ ગામ ભટકવું પડતું એવી રક્ષિત વનક્ષેત્રની અમુક આદિવાસી વસાહતોમાં સરકાર, સામાજિક સંસ્થા અને ખાનગી કંપનીના સહિયારા પ્રયાસથી સિંચાઈનું પાણી મળતું થતાં જંગલ વચાળે ચોખા, મગ, તરબૂચ અને શાકભાજીનો પાક લહેરાતો થયો છે.

time-read
1 min  |
November 29, 2021
 વારણપરંપરાનો રૂપેરી |વતાર: વારણ HQ
Chitralekha Gujarati

વારણપરંપરાનો રૂપેરી |વતાર: વારણ HQ

તાજેતરમાં યોજાઈ ગયેલા ૬૭મા નૅશનલ એવૉર્ડ્ઝ એનાયત સમારંભમાં ગુજરાતી નૉન-ફીચર ફિલ્મ ‘ચારણ અત્ય’ને રજત કમલ’થી સમ્માનિત કરવામાં આવી. મળીએ, એનાં સર્જક પારસી બાનુને.

time-read
1 min  |
November 29, 2021
દોડો મુઠ્ઠી વાળીને...
Chitralekha Gujarati

દોડો મુઠ્ઠી વાળીને...

બા, બાબાગાડી, બાબો ને મેરેથોન..

time-read
1 min  |
November 29, 2021
ફાયર ફાઈટર!
Chitralekha Gujarati

ફાયર ફાઈટર!

દિલ એમનું મીણબત્તી જેવું, પણ ઈરાદા આગ જેવા... ફાયર ફાઈટિંગ પ્રોડના ભારતના ટોચના ઉત્પાદક તથા પંચોતેરથી વધુ દેશમાં સપ્લાયર એવી કંપનીના સ્થાપક અને મૅનેજિંગ ડિરેક્ટર આ કચ્છી માડું હરીશ નરશી ધરમશીની કર્ણાટકના નાના ગામડાથી ઉદ્યોગસામ્રાજ્ય સ્થાપવા સુધીની સફર રોમાંચક છે.

time-read
1 min  |
November 29, 2021
દાન કરો તો આવું કરો...
Chitralekha Gujarati

દાન કરો તો આવું કરો...

આને કહેવાય સેવાનું ફળઃ મિનાતી પટનાઈકે બુધા સમલના નામ કી સંપત્તિ.

time-read
1 min  |
November 29, 2021
ચાલો, વહોરા બહેનો ચાલો...
Chitralekha Gujarati

ચાલો, વહોરા બહેનો ચાલો...

વૉકિંગ વીમેન ગ્રુપ શરૂ કરાવનારાં પત્રકાર માસૂમા અબ્બાસ કહે છે કે વુમન એમ્પાવર્મેન્ટની વાતો તો ઘણી થાય છે, પરંતુ અમલ ઓછો

time-read
1 min  |
November 29, 2021
ચાણક્ય સર્જે છે પૃથ્વીરાજ..
Chitralekha Gujarati

ચાણક્ય સર્જે છે પૃથ્વીરાજ..

અક્ષયની સાથે ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તંવર જેવાં કલાકારો છે. ૨૦૧૭માં વિશ્વ સુંદરીનો મુકુટ ધારણ કરનારી માનુષી છિલ્લર બની છે પૃથ્વીરાજની પત્ની સંયોગિતા.

time-read
1 min  |
November 29, 2021
આ સરખામણી તદ્દન ગેરવાજબી છે!
Chitralekha Gujarati

આ સરખામણી તદ્દન ગેરવાજબી છે!

અનેક ધર્મ અત્યારે પોતપોતાની સર્વોપરિતા પુરવાર કરવામાં પડ્યા છે અને રાજકારણીઓ એમાં જાણે-અજાણે હાથા બની રહ્યા છે. આવી હલકી પ્રવૃત્તિ અને પ્રસિદ્ધિમાં રાચવાને બદલે સલમાન ખુરશીદ જેવા આગેવાનો દેશ અથવા તો કમ સે કમ એમના સમાજ સામેના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કામ કરે એ વધુ જરૂરી છે.

time-read
1 min  |
November 29, 2021
આરોપોની અરાજકતા
Chitralekha Gujarati

આરોપોની અરાજકતા

મુદ્દાની વાત એ છે કે લોકશાહી પર પડતા ઉઝરડા કદાચ સાંખી લેવાય, પણ એના પાયામાં કુહાડા પડે ત્યારે ચેતી જવું જોઈએ. પગમાં મોજાં પહેરી શકાય, બૂટ પહેરી શકાય, પણ બખ્તર પહેરી શકાતું નથી.

time-read
1 min  |
November 29, 2021
આઈપીઓ એટલે ઈમિડિયેટ પ્રૉફિટ ઓપોર્ચ્યુનિટી?
Chitralekha Gujarati

આઈપીઓ એટલે ઈમિડિયેટ પ્રૉફિટ ઓપોર્ચ્યુનિટી?

શેરબજારમાં આઈપીઓની મોસમ પૂરબહાર ખીલી છે. મોટા ભાગના ઈયૂ છલકાવા સાથે લિસ્ટિંગમાં ઊંચા ભાવ પણ બતાવી રહ્યા છે. આ સફળતાને પગલે આપણા દેશમાં પહેલી વાર જંગી ખોટ કરતી કંપનીઓ પણ ભરપૂર ભંડોળ ઊભું કરી જાય છે. હજી તો ઊંચો નફો કરતી ‘એલઆઈસી’ અને ‘એનએસઈના વિરાટ આઈપીઓ કતારમાં છે. જો કે રોકાણકારોનો રસ કંપનીઓનાં ખોટ કે નફા કરતાં પોતાના તાત્કાલિક પ્રોફિટમાં છે.

time-read
1 min  |
November 29, 2021
આ દીકરાનું ઘર વસાવે છે દીકરીઓનો સંસાર
Chitralekha Gujarati

આ દીકરાનું ઘર વસાવે છે દીકરીઓનો સંસાર

રાજકોટમાં દર વર્ષે એક લગ્નોત્સવ યોજાય છેઃ “વહાલુડીના વિવાહ'. જે યુવતીનાં માતા-પિતા બને કે પછી પિતા ન હોય એમને રંગેચંગે, ભવ્યતાથી પરણાવી દેવાની જવાબદારી અહીંની સંસ્થા “દીકરાનું ઘર” નિભાવે છે અને કાયમી જોડાઈ જાય છે આ દીકરીઓના પરિવારની સાથે, આ લગ્નની ભવ્યતા કોઈ લખપતિ પરિવારનાં લગ્ન કરતાં સહેજ પણ ઓછી હોતી નથી.

time-read
1 min  |
November 29, 2021
શરૂઆત તો સારી થઈ છે...
Chitralekha Gujarati

શરૂઆત તો સારી થઈ છે...

વૈશ્વિક પ્રદૂષણ ઓછું કરવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી ચૂકેલા વિકસિત દેશોની પંગતમાં બેસવાને બદલે ભારતે એ દિશામાં નક્કર પગલાં ભરવા માંડ્યાં છે. જો કે લક્ષ્ય સુધીની સફર કપરી તો રહેવાની જ.

time-read
1 min  |
November 22, 2021
સ્પર્શમાં પામી શકો સંવેદના
Chitralekha Gujarati

સ્પર્શમાં પામી શકો સંવેદના

પ્રકૃતિનો સ્પર્શ આપણને પરમની અનુભૂતિ કરાવે. પ્રિય પાત્રનો સ્પર્શ જિંદગીને રોમાંચ પણ આપે અને સધિયારો પણ. માથે મુકાયેલા હાથમાં વડીલનું વાત્સલ્ય વર્તાતું હોય છે.

time-read
1 min  |
November 22, 2021
સોના-ચાંદીની આ વીણા છે બહુ સુરીલી...
Chitralekha Gujarati

સોના-ચાંદીની આ વીણા છે બહુ સુરીલી...

ધવલ મિસ્ત્રી કહે છે કે મારા વડવાઓએ ગાયકવાડ રાજાના સમયથી વાઘનિર્માણ કાર્યશાળા આરંભેલી.

time-read
1 min  |
November 22, 2021
સબસે ઊંચી મીઠાઈ સગાઈ
Chitralekha Gujarati

સબસે ઊંચી મીઠાઈ સગાઈ

ભારતમાં કેટલી જાતની મીઠાઈ હશે એ અમે સ્વાદશોખીનોને પૂછ્યું તો...

time-read
1 min  |
November 22, 2021
આ પોલીસ અધિકારીને જમીન ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું?
Chitralekha Gujarati

આ પોલીસ અધિકારીને જમીન ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું?

મહિનાઓથી કેન્દ્રીય તપાસ સંસ્થાઓને હાથતાળી આપી રહેલા દેશમુખ તો છેવટે કોર્ટને શરણે આવ્યા, પણ પરમબીર સિંહ કોની છત્રછાયામાં આશરો લઈને બેઠા છે?

time-read
1 min  |
November 22, 2021
શૈક્ષણિક સંસ્થાને જ્ઞાન સંસ્થાનું નામ
Chitralekha Gujarati

શૈક્ષણિક સંસ્થાને જ્ઞાન સંસ્થાનું નામ

કાબરણ ગામના લોકોએ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિએ શાહબુદ્દીન રાઠોડનું નામ સ્કૂલને આપવાનો ઠરાવ પસાર કરીને રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને મોકલી આપ્યો છે.

time-read
1 min  |
November 22, 2021
આ તે યુનિવર્સિટી કે યુદ્ધિવર્સિટી?
Chitralekha Gujarati

આ તે યુનિવર્સિટી કે યુદ્ધિવર્સિટી?

‘આમનું જરા જોઈ લેજો...' પ્રાધ્યાપકોની ભરતી માટેની આવી અનેક ભલામણનું પ્રકરણ ગાજતાં ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી' માટે ભારે નીચાજોણું થયું છે. જવલંત છાયા (રાજકોટ)

time-read
1 min  |
November 22, 2021
ક્રિપ્ટોકરન્સીઃ હા કે...?
Chitralekha Gujarati

ક્રિપ્ટોકરન્સીઃ હા કે...?

દેશમાં ક્રિપ્ટોકરન્સીને હજી સુધી સત્તાવાર માન્યતા મળી નથી, તેમ છતાં આ કરન્સીનાં એક્સચેન્જિસ કાર્યરત છે. કરોડો લોકો એમાં ઈન્વેસ્ટમેન્ટ કરી બેઠા છે અને હજી કરી રહ્યા છે. હવે આ મામલો બધી જ રીતે એટલો મોટો થઈ ગયો છે કે ભારત સરકારે ટૂંક સમયમાં એના નિયમન વિશે નિર્ણય લેવો જ પડશે.

time-read
1 min  |
November 22, 2021
નડામાં કાપડને પણ જૂનાવો હેરાનેબલ...
Chitralekha Gujarati

નડામાં કાપડને પણ જૂનાવો હેરાનેબલ...

પર્યાવરણ અને જીવદયા પ્રત્યે નાનપણથી સજાગ એવી સુરતની આ યુવતીએ કૉમર્સનો અભ્યાસ છોડીને ફૅશન ડિઝાઈનિંગનું ક્ષેત્ર અપનાવ્યું. દરેક કુદરતી વસ્તુનો સંયમિત ઉપયોગ એ વિચાર એની જહેમતના પાયામાં છે અને એટલે જ એ વેસ્ટેજ તરીકે કચરાપેટીમાં જતા કાપડના ટુકડા કે સૅમ્પલ પીસમાંથી નિતનવી ફેશન સર્જે છે.

time-read
1 min  |
November 22, 2021
ગુજરાતી કલ્ચર સાથે જોડસી નૃત્યશૈલીનો સંગમ
Chitralekha Gujarati

ગુજરાતી કલ્ચર સાથે જોડસી નૃત્યશૈલીનો સંગમ

ગાયકીને બદલે નૃત્યસાધનામાં ઝંપલાવી દેનારાં મૂળ ઓડિશાનાં સુપ્રભા મિશ્રાએ ગુજરાતને કર્મભૂમિ બનાવ્યા પછી પણ પોતાનો રસ જાળવી રાખ્યો. એટલું જ નહીં, રાજકોટ-અમદાવાદમાં એનો ખાસ્સો પ્રસાર કર્યો અને બે સંસ્કૃતિ વચ્ચે સેતુ બનવાનું કામ કર્યું.

time-read
1 min  |
November 22, 2021
આદિવાસી આઝાદીજંગઃ નહીં વિસરાય રે..
Chitralekha Gujarati

આદિવાસી આઝાદીજંગઃ નહીં વિસરાય રે..

બ્રિટિશ સરકાર સામે ઘણાં શહેરોમાં આઝાદીના નારા લાગ્યા એ પહેલાં ગુજરાતના એક ખૂણે આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી અને બદલામાં સજા પણ ભોગવી હતી. જેના વિશે કોઈ ઝાઝું જાણતું નથી એ પંચમહાલના નાયક આદિવાસી સમાજની આઝાદીજંગની ગઈ કાલ અને આજ જાણવા ‘ચિત્રલેખા’ પહોંચે છે આંદોલનની ભૂમિ અને શહીદોના વતનમાં.

time-read
1 min  |
November 22, 2021
ગિજુભાઈની જ્ઞાન ગઠરિયા
Chitralekha Gujarati

ગિજુભાઈની જ્ઞાન ગઠરિયા

ગિજુભાઈ કહે છે: 'કોઈ પણ કન્ટેન્ટ વિડિયો બુકમાં મૂકીએ તો એના કૉપીરાઈટ તો એ બનાવનારના જ રહે છે. અમે માત્ર સંકલન કરીએ છીએ.'

time-read
1 min  |
November 22, 2021
Chitralekha Gujarati

મેટા નામની બલા કે ફેસબુકની નવી કલા?

‘ફેસબુક’ કંપનીનું નામ-કામ બદલવાની સત્તાવાર જાહેરાત કરીને માર્ક ઝકરબર્ગે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ, મલ્ટિનૅશનલ કંપનીઓ, ઈન્ટરનેટ યુઝર્સને જ નહીં, પણ અનેક દેશોની સરકારને સુદ્ધાં ચિંતામાં મૂકી દીધી છે. ફેસબુકની ખરડાયેલી છબિ સુધારવાનો આ મરણિયો પ્રયાસ છે કે પછી ભવિષ્યની ટેક્નોલૉજીનું માર્કેટ દાયકા પહેલાંથી કબજે કરી લેવાનો માસ્ટર પ્લાન?

time-read
1 min  |
November 22, 2021
બેસ્ટ પોલીસ કોણ...બાજીરાવ-ચુલબુલ-સિમ્બા કે સૂર્યવંશી?
Chitralekha Gujarati

બેસ્ટ પોલીસ કોણ...બાજીરાવ-ચુલબુલ-સિમ્બા કે સૂર્યવંશી?

ચાલો ત્યારે, તમારો પ્રિય પોલીસ અક્સર કોણ છે અને શા માટે એ રધુને જણાવશો તો એની દેવદિવાળી સુધરી જશે. ઈ-મેઈલ આઈડી તો છેને?

time-read
1 min  |
November 22, 2021