CATEGORIES
Categorías
હવે હાઉ હાઉ ટીવી...
વિક્ટરિયા સિટવેલ નામના ડૉગ ટ્રેનર કહે છે કે ડૉગટીવી જોનારા કૂતરાઓને માનસિક તાણ ને ચિંતા ઓછી સતાવશે એ નક્કી.
સુશિક્ષિત બને જ્યારે નવદીક્ષિત...
ગયા અઠવાડિયે દેશ-વિદેશના ૧૦૯ યુવાનોએ ‘બીએપીએસ’ના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાપ્ત કરી દીક્ષા. આવા સેંકડો યુવાનો પરદેશી નાગરિકત્વ તથા કસદાર કરિયર તજી સમાજ, સંસ્કૃતિની સેવા કાજે ભગવી સેનામાં જોડાઈ ગયા છે ત્યારે બનીએ સાક્ષી એમના આધ્યાત્મિક-સામાજિક પ્રવાસના,
હવે આવ્યું છે એક મિનિટમાં મરવાની વ્યવસ્થા કરી આપતું મશીન!
ઈચ્છામૃત્યુનો મુદ્દો તબીબો અને કાયદાશાસ્ત્રીઓ માટે હંમેશાં મૂંઝવણભર્યો રહ્યો છે. જો કે ટુ બી ઓર નૉટ ટુ બી જેવા આ નૈતિક પ્રશ્નના વર્તુળમાં પડવાને બદલે ઘણા દેશોએ ભારે વિરોધ વચ્ચે પણ ઈચ્છામૃત્યુને માન્યતા આપેલી છે. એવા જ એક દેશ સ્વિઝરલૅન્ડમાં હવે માત્ર એક મિનિટમાં કોઈ પીડા વગર મૃત્યુ આપી દેતું મશીન માર્કેટમાં આવવાનું છે ત્યારે જાણીએ એની હેરતભરી વાતો.
સુરતઃ એક એવું મિશન, જ્યાં રાત્રે સૌને મળી રહે છત
સુરત મહાપાલિકાએ બનાવેલાં શેલ્ટર હોમ ઘરવિહોણા લોકો માટે સારાં આશ્રયસ્થાન સાબિત થઈ રહ્યાં છે. તંત્રએ આ કામને એક ઝુંબેશ તરીકે ઉપાડ્યું છે. શક્ય છે, આગામી દિવસોમાં સુરતનાં રસ્તા-ફટપાથ પર કોઈ નિરાશ્રિત ઊંઘતાં જોવા નહીં મળે.
પીંછીથી કરે છે ગંગાનાં દર્શન...રંગોથી કાશીની યાત્રી
કળા આમ તો એમને ગળથુથીમાં મળી. નાનપણમાં અનેક પેન્ટિંગ્સ કર્યો, પણ એક વરસાદે એમની ચિત્રકળા પર પાણી ફેરવી દીધું. વર્ષો પછી પ્રોફેસર તરીકેની કારકિર્દી બનાવ્યા બાદ એમણે ચિત્રયાત્રાનો કર્યો પુનઃ આરંભ.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર
દુબઈના ઉદ્યોગ મહારથીઓ-ઈન્વેસ્ટરોને ભાવભર્યું નિમંત્રણ
દવા ઊગે દીવાલ પર...
આવતાં એક-બે વર્ષમાં કેરળનો સિલા સંતોષ નામનો એક શિલ્પકાર પદ્મશ્રી એવૉર્ડ લઈ જાય તો નવાઈ નહીં. આ માણસે કંઈ નહીં ને વિવિધ ઓસડિયાંથી ઘર બનાવ્યું છે.
અમદાવાદને મળશે તારક મહેતા માર્ગ
૧૯ ડિસેમ્બર, રવિવારની સવારે નામાભિકરણનો સમારંભ યોજાશે.
અલવિદા ગોપાલભાઈ...
પત્ની-પુત્ર તેજલ અને સ્મિત દ્વારા ગોપાલભાઈ પંડ્યાને પુષ્પવંદના
આટલી લોકચાહનાનું કારણ શું?
હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દેશના સરસેનાપતિ જનરલ બિપિન રાવતના પેગડામાં પગ મૂકવો એમના અનુગામી માટે સરળ નહીં હોય. લોકોનાં મનમાં રમતી અને લોકોને ગમતી રાષ્ટ્રવાદની વાત વગર રોકટોક ઉચ્ચારીને આ લશ્કરી અધિકારીએ નોખો ચીલો ચાતર્યો હતો.
આર્થિક અસમતુલા ઓછી કરવી છે? પહેલાં ગરીબી ઓછી કરો!
આર્થિક અસમાનતા કરતાં વધુ જટિલ પ્રશ્ન આપણા માટે આવે છે. ભ્રષ્ટાચાર દૂર થાય તો ગરીબી દૂર કરવા માટેની યોજનાને વેગ મળે. ગરીબી ઓછી થશે તો સમાજમાં વ્યાપ્ત આર્થિક અસમતુલા પણ આપોઆપ ઓછી થશે.
એક અણિયાળો સવાલ
કશુંક તો એવું તત્ત્વ આપણી ભીતર પડેલું છે, જે જાગ્રત થાય તો જાત અને જગત એમ બન્નેને સાર્થકતાની અનુભૂતિ કરાવે
કરીનાનો કોરોના ને બીજી વાતો...
બોલીવૂડના સુપર સ્પેડ બાદ મુંબઈ મહાપાલિકાની દોડધામ વધી ગઈ છે. એણે વિવિધ ફિલ્મી પાર્ટીમાં મહાલવા ગયેલા સૌકોઈને ટેસ્ટ કરાવવા કહ્યું છે.
કળા દ્વારા વાર્તા માંડતાં ચિત્રો
કાનન ખાંટ કહે છે: “મારા આ આર્ટવર્ક માયામાં મેં કલમકારીશૈલી અપનાવી છે અને એના દ્વારા હું સ્ત્રીત્વ, આધ્યાત્મિકતા અને પૌરાણિક કથાઓના ઘટકોને જોડી રહી છું.
ગુજરાત કોંગ્રેસના નવા સુકાની જગદીશ ઠાકોર જીતનો જશ મેળવશે કે પછી...?
સંજોગોમાં જગદીશભાઈ ઓછી રાતમાં કેટલા વેશ ભજવી શકે છે એના પર આધાર છે.
ગ્રંથ પ્રકાશન થકી પુરાતત્ત્વવિદ પિતાનું તર્પણ
'શતાબ્દી વેદના' ગ્રંથનું લોકાર્પણ: પી.પી. પંડ્યાનું કામ હવે પુસ્તક રૂપે પણ બોલશે.
ડિજિટલ આર્થિક વ્યવહારો ઓછો ખર્ચ... નીચા વ્યાજદર
દેશમાં નાણાકીય ક્ષેત્રમાં ડિજિટલ વ્યવહારો વધે અને એનો ખર્ચ નીચે આવે એ દિશામાં રિઝર્વ બેન્ક આગળ વધી રહી છે. આ સાથે રિઝર્વ બૅન્કની નાણાનીતિમાંથી મળતા સંકેત મુજબ નીચા વ્યાજદરનો સમય લાંબો ચાલશે.
ભારત પાછા આવવું છે... સંજય શર્મા માઈક્રોસૉફ્ટ, સિંગાપોર
ભારતમાં આઈઆઈટી સહિત એન્જિનિયરિંગ કૉલેજોની સતત વધતી સંખ્યાએ અંતરિયાળ ગામડાંના વિદ્યાર્થીઓ માટે પણ ગુણવત્તાસભર ને કૌશલયુક્ત શિક્ષણ સુલભ બનાવ્યું છે ને સરકારની પ્રોત્સાહક નીતિથી ઈન્ડિયન સ્ટાર્ટ-અપ કંપનીઓની સંખ્યા પણ કૂદકેભૂસકે વધી રહી છે ત્યારે ભારત પાછા ફરવાનું કોને ન ગમે?
કારકિર્દીનો ઝળહળતો દીપક!
દીપ કહે છે કે ભારતમાં હોત તો હું આટલો આગળ આવી ન શક્યો હોત. આપણે ત્યાં એવું વાતાવરણ જ નથી. જો કે ૨૧મી સદીના નવા, બદલાતા ભારત માટે હું બિલકુલ આશાવાદી છું.
કરછનાં ભાતીગળ વૈવિધ્યાનું લૉનમૂન કાવ્યગૂંથણ!
કવિ-સંશોધનકાર–પેન્ટર–પર્વતારોહક એમ બહુશ્રુત વ્યક્તિત્વનાં આ સ્વામિનીએ કચ્છની પ્રજાથી – લઈને એની ભૌગોલિક અજાયબીઓ તથા લોકસંસ્કૃતિનો અંગ્રેજી કાવ્યસંગ્રહ દ્વારા વિશ્વને પરિચય કરાવ્યો છે, જેની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.
આ ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટનું શું કરીશું?
ગયા પખવાડિયે સોશિયલ મિડિયા સાઈટ ‘દ્વિટર’ના સીઈઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂકના સમાચાર બાદ જાતજાતની ચર્ચા ચાલી છે. એક વર્ગ ભારતીય તરીકે એમની આ સિદ્ધિ બદલ હરખાઈને આનંદોત્સવ મનાવી રહ્યો છે તો બીજા એક વર્ગ માટે ભારતના ડૉક્ટર, આઈટી એસ્પર્ટ્સ, અવકાશવિજ્ઞાની, વગેરે તગડા પગાર-પૅકેટ તથા સુંવાળાં જીવનધોરણ કાજે દેશ તજી પરદેશમાં સેટલ થઈ રહ્યા છે એ ચિંતાનો વિષય છે. વિદેશમાં વસતા કેટલાક ભારતીય સફળ સિદ્ધહસ્ત ટેક્નોક્રેટ્સનું શું કહેવું છે?
સ્વર્ણિમ વિજય વર્ષ બાઈક રેલી
જાવા મોટરસાઈકલના સહયોગથી યોજાયેલી આ બાઈક રેલીમાં સેનાના ૬૦ જવાનો જોડાયા.
સ્પીડ બ્રેકર્સ આવી શકે, પણ અર્થતંત્રની ગાડી હવે ચાલી પડી!
શેરબજારમાં ભલે જે પણ કંઈ ઊથલપાથલ થાય, દેશનું અર્થતંત્ર દોડવા લાગ્યું છે. એ ખરું કે નવો વાઈરસ ક્યાંક વાંકો પડી શકે, પણ આર્થિક સંકેતો બધાં પોઝિટિવ સિગ્નલ આપી રહ્યા છે. જગતઆખાનું ધ્યાના આપણા અર્થતંત્ર પર છે, પણ આપણું ધ્યાન છે?
સાહિત્યની ખાણમાંથી રત્નો શોધવાની ઘેલછા
સાહિત્યરસિકો લાખો હોય, સંશોધકો હજારો હોય અને વિદ્વાન પણ સેંકડો હોય, પરંતુ રાજકોટમાં તો એક એવી વ્યકિત વસે છે, જેને ચારણી સાહિત્યના સંશોધનનું ઘેલું લાગ્યું છે. દોઢ દાયકા દરમિયાન સેંકડો કિલોમીટરનો પ્રવાસ અને લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્વાગતઃ સુખાય એ કંઈક કંઈક શોધી લાવે છે, વહેંચી દે છે જિજ્ઞાસુઓની વચ્ચે.
સરધારમાં ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ...અને એ શબ્દો થયા સાકાર
મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેનારા હરિભક્તો માટે એક હજારથી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
સબરસની ક્રાંતિનું સ્થળ સમરસથી ઓળખાય છે...
દાંડી આજે પણ ગાંધીના રસ્તે ચાલીને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
દિલ કહે છે કે ભારત પાછો ફર, પણ...દીપક કોઠારી સિસ્કો, અમેરિકા
અમેરિકામાં વીસ-ત્રીસ વર્ષ પૈસા કમાઈને દેશભેગા થવાની ઈચ્છા ઘણા ભારતીયો રાખે છે, છતાં અમેરિકા જેવું ઉચ્ચ જીવનધોરણ ભારતમાં ન મળવાથી ખચકાય છે.
જીવનની ગમી જાય એવી રમતઃ હિંદુ પિતાની મુસ્લિમ દીકરી !
શાહીનબાનુ અને એના પાલક પિતા કિશોર પટેલઃ ખેલની લાનથી બંધાયો અનોખો સંબંધ.
છોટે તીર... ઘાવ ગંભીર!
જો તમને તમારા આઈડિયામાં વિશ્વાસ હશે તો ક્યારેય ખોટા નહીં પડો. ચારે દિશામાંથી આવતી શિખામણો અવગણીને અંતરાત્માના અવાજને સાંભળો, એને અનુસરો.
ગિરનાર... સાતમી વાર! એમાં શું?
લોકોને નાની ઈજા થાય તો પણ એ પોતાના નસીબને રોતા હોય છે. એ સામે આ વ્યક્તિ બન્ને પગ ન હોવા છતાં ગિરનાર જેવું કપરું ચડાણ ચડે અને તોય કહે છે કે ઈશ્વર છે જ અને એને લીધે જ બધું શક્ય છે.