CATEGORIES

સાબરમતીની પ્રદૂષણ પીડા
Chitralekha Gujarati

સાબરમતીની પ્રદૂષણ પીડા

અમદાવાદની લોકમાતા સાબરમતી નદીના પ્રદૂષણનો કેસ હાઈ કોર્ટમાં ચાલે છે ત્યારે સરકારી સંસ્થાઓ જાણે પ્રતિષ્ઠા બચાવવા માટે ફાંફાં મારતી લાગે છે.

time-read
1 min  |
February 14, 2022
મધર મેરીની પ્રતિમાઃ વડોદરાના કલાકારો બનાવશે વર્લ્ડ રેકૉર્ડ
Chitralekha Gujarati

મધર મેરીની પ્રતિમાઃ વડોદરાના કલાકારો બનાવશે વર્લ્ડ રેકૉર્ડ

આમ તૈયાર થઈ રહી છે મધર મેરીની મૂર્તિ.

time-read
1 min  |
February 14, 2022
પદ્મ પુરસ્કારથી , સોભયા ગુજરાતનાં નારી રત્નો
Chitralekha Gujarati

પદ્મ પુરસ્કારથી , સોભયા ગુજરાતનાં નારી રત્નો

પચ્ચીસ જાન્યુઆરીએ સાંજે ફરી ગુજરાતનાં કેટલાંક ગામમાં, કેટલાક પરિવારમાં અને હજારો લોકોના હૈયે હરખ ઊમટ્યો હતો. છેલ્લાં થોડાં વર્ષોથી ‘પદ્મ પુરસ્કારની યાદીમાં ગુજરાતમાંથી નામની સંખ્યા વધી છે. આ વર્ષે ‘પદ્મભૂષણ'નું સમ્માન વૈચારિક ક્રાંતિ કરનારા ચિંતક-લેખક-વક્તા સ્વામી સચ્ચિદાનંદજીને મળ્યું તો ફોરેન્સિક યુનિવર્સિટીના ડિરેક્ટર જે.એમ. વ્યાસ, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારા માલજીભાઈ દેસાઈ અને હીરાના વેપારી સવજી ધોળકિયા પણ ‘પદ્મશ્રી' સમ્માનની યાદીમાં આવ્યા. ખ્યાતનામ શાયર ખલિલ ધનતેજવીને મરણોત્તર આ સમ્માન મળ્યું. જેમને ‘પદ્મ પુરસ્કાર ઘોષિત થયા એમાં વિવિધ ક્ષેત્રે સફળતા અને સાર્થકતા પ્રાપ્ત કરનારી ત્રણ ગુજરાતી નારીઓનો પણ સમાવેશ થયો એ બાબત સોનામાં સુગંધ જેવી છે. અહીં પ્રસ્તુત છે ‘પદ્મ સમ્માન મેળવનારાં માનુનીઓનો પરિચય...

time-read
1 min  |
February 14, 2022
નદીની રેતમાં ગંદાં નગર મળે ન મળે...
Chitralekha Gujarati

નદીની રેતમાં ગંદાં નગર મળે ન મળે...

સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાં અશ્વ અને નારીથી પણ આગળનું સ્થાન નદીને મળ્યું છે, છતાં આપણે તમામ ગંદકી નિઃસંકોચ નદીમાં પધરાવીએ છીએ. આજી, ભાદર કે હવે ઉબેણ નદીનાં પ્રદૂષણથી ખેતી, ભૂગર્ભ જળ અને માનવસ્વાથ્યને નુકસાન થઈ રહ્યું છે.

time-read
1 min  |
February 14, 2022
ગુજરાત તેરી સરિતા મૈલી...ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ગુજરાત તેરી સરિતા મૈલી...ઝેર તો પીધાં જાણી જાણી...

ઔદ્યોગિક વસાહતોથી ધમધમતાં દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં કારખાનેદારોએ ઝેરી કચરો નિઃસંકોચ નદીને અર્પણ કરીને જળપ્રદૂષણની અફાટ સમસ્યા ઊભી કરી છે. ગામ-શહેરની ગટરો પણ નદીમાં જ ઠલવાતી હોવાથી ગુજરાતે પ્રદૂષિત નદીવાળાં રાજ્યોની યાદીમાં દેશભરમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ કલંકને ધોવા માટે સરકારી તંત્રોના પ્રયાસ ટૂંકા પડ્યા એટલે અનેક જાગરૂક નાગરિકોએ કોર્ટનું શરણું લેવું પડ્યું. કોર્ટ અને ટ્રિબ્યુનલના આદેશો અનુસાર કાર્યવાહી થઈ રહી છે, પણ ક્યાંક કશુંક ખૂટે છે, ક્યાંક કચાશ રહી ગઈ છે. પરિણામે જળ, જમીન અને માનવસ્વાથ્યને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. કુદરતના જળચક્ર સાથે ચેડાંને કારણે પર્યાવરણીય સમતુલા પણ ખોરવાઈ રહી છે ત્યારે ગરવા ગુજરાતને ભયાનક જળસંકટમાંથી ઉગારવા માટે સરકારી તંત્ર, કર્મયોગીઓ, ઉદ્યોગપતિઓ તથા સામાન્ય જનતાના પ્રામાણિક અને સહિયારા પ્રયાસ આવશ્યક છે. ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતાં સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્વાર્થી તત્ત્વોએ થોડા પૈસા બચાવવા કારખાનાંના ઝેરી કચરાને નદીના હવાલે કરીને જળપ્રદૂષણની અભૂતપૂર્વ કટોકટી ઊભી કરી છે. આ સમસ્યાને દૂર કરવા સરકાર, અદાલત, ઉદ્યોગો તથા પ્રજાએ સહયોગથી કામ કરવું જરૂરી છે.

time-read
1 min  |
February 14, 2022
ધ ગ્રેટ અમેરિકન ડ્રીમ: અપાર તકના દેશમાં જવાની જીવલેણ ઘેલછા...
Chitralekha Gujarati

ધ ગ્રેટ અમેરિકન ડ્રીમ: અપાર તકના દેશમાં જવાની જીવલેણ ઘેલછા...

હજારો ભારતીયો માટે નૉર્થ અમેરિકા એ માત્ર એક દેશ નથી, પરંતુ સપનું છે. એવું સપનું, જે સાકાર કરવા એ સર્વસ્વ દાવ પર લગાવી દેવા તૈયાર હોય છે, પરંતુ મુખ્ય પ્રવેશદ્વારથી પ્રેવેશ ન મળતાં પાછલે બારણેથી અમેરિકામાં ઘૂસવાના તોર-તરીકા ને એનાં ઘાતક પરિણામ આંખો ઉઘાડી નાખનારાં છે.

time-read
1 min  |
February 14, 2022
ધંધૂકાના ધડાકા ક્યાં સંભળાશે?
Chitralekha Gujarati

ધંધૂકાના ધડાકા ક્યાં સંભળાશે?

સોશિયલ મિડિયા પરની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી એક ભરવાડ યુવાનની કરપીણ હત્યાનું કારણ બની. આ ઘટના કોઈ મોટા ભડકાને નોતરું તો નહીં આપે ને?

time-read
1 min  |
February 14, 2022
તેલંગણના ગુજરાતી અમ્મા
Chitralekha Gujarati

તેલંગણના ગુજરાતી અમ્મા

મૂળ વતનથી જોજનો દૂર એમનો જન્મ અને ઉછેર. કાયમી વસવાટ પણ ત્યાં જ. એવી ભૂમિને પોતાની બનાવી એમણે તબીબી પ્રેક્ટિસ કરવાની સાથોસાથ ગરીબ પ્રસૂતા સ્ત્રીઓ માટે નિઃશુલ્ક નર્સિંગ હોમ શરૂ કર્યું. એમના આ સેવાયજ્ઞની સુવાસ ચાર દાયકાથી રેલાઈ રહી છે.

time-read
1 min  |
February 14, 2022
ટાઢે પાણીએ ખસ આમ કઢાય!
Chitralekha Gujarati

ટાઢે પાણીએ ખસ આમ કઢાય!

સાસરિયામાં નીચાજોણું ન થાય એ માટે શું કરવાનું?

time-read
1 min  |
February 14, 2022
એ દેશની ખાજો દયા...
Chitralekha Gujarati

એ દેશની ખાજો દયા...

છેલ્લા થોડા સમયથી ખાસ કરીને ગુજરાતવાસીઓમાં કાયમ માટે, કાયદેસર અમેરિકા વસી જવાની ઘેલછા વધી છે. શું છે આનાં કારણ? અચ્છા, ગેરકાયદે અમેરિકામાં ઘૂસી જવામાં સફળ થનારાનાં કેવાં છે જીવન? શું કહે છે ત્યાંના ગુજરાતી?

time-read
1 min  |
February 14, 2022
અરે દીવાનો, મુજે પહચાનો...
Chitralekha Gujarati

અરે દીવાનો, મુજે પહચાનો...

સાહેબ, જલદી ચાલો. પેલા ગુંડાઓ મારા બોયફ્રેન્ડને ઉપાડી ગય...

time-read
1 min  |
February 14, 2022
અમરત્વનાં આવાં તે કેવાં પારખાં!
Chitralekha Gujarati

અમરત્વનાં આવાં તે કેવાં પારખાં!

મહંત રામદાસઃ અમરત્વ પ્રાપ્ત કર્યું હોવાનો વિચાર આવ્યો ક્યાંથી?

time-read
1 min  |
February 14, 2022
લેને ગઈ પૂત ઔર ખોઈ આઈ ખસમ
Chitralekha Gujarati

લેને ગઈ પૂત ઔર ખોઈ આઈ ખસમ

કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ

time-read
1 min  |
February 14, 2022
પગરખામાં પગલાં સમાય નહીં...
Chitralekha Gujarati

પગરખામાં પગલાં સમાય નહીં...

યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો હતું જીવન રમકડામાં, હવે જીવન રહ્યું છે. જરા ચાલું અને સાલું મને એ ખૂંચવા લાગે જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે. -વિકી ત્રિવેદી

time-read
1 min  |
February 14, 2022
શંકાનું નિરાકરણ લાવો...
Chitralekha Gujarati

શંકાનું નિરાકરણ લાવો...

મોદી સરકાર વિપક્ષી આગેવાનોની જાસૂસી કરાવતી હોવાનો જૂનો આક્ષેપ નવેસરથી ગાજ્યો છે ત્યારે સમય વેડફવાને બદલે સરકાર જ એની સચ્ચાઈ બહાર લાવે તો?

time-read
1 min  |
February 14, 2022
દીવને મળશે બીજી ખુકરી !
Chitralekha Gujarati

દીવને મળશે બીજી ખુકરી !

૧૯૭૧માં જળસમાધિ લેનારા જહાજ 'ખુકરી'ના મોડેલ સાથેનું મેમોરિયલ.

time-read
1 min  |
February 14, 2022
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

આવું જ આપણી બધાની જિંદગીમાં બનતું હોય છે. આપણી પાસે જે હોય છે એની આપણને કદર હોતી નથી, પણ જે નથી એની પાછળ આપણે હવાતિયાં મારીએ છીએ.

time-read
1 min  |
February 14, 2022
ગાંધી વિરાસત યાત્રામાં ભાગ લેવો છે?
Chitralekha Gujarati

ગાંધી વિરાસત યાત્રામાં ભાગ લેવો છે?

ગાંધીજીના સત્ય અને અહિંસા તથા સાદગીપૂર્ણ જીવનશૈલીના મૂલ્યવાન વિચારોને પ્રસરાવવા અને વિરાસત યાત્રા શરૂ કરી છે

time-read
1 min  |
February 14, 2022
ઍર ઈન્ડિયામાંથી સરકારની વિદાયઃ હવે કોનો વારો?
Chitralekha Gujarati

ઍર ઈન્ડિયામાંથી સરકારની વિદાયઃ હવે કોનો વારો?

એર ઈન્ડિયા.. લક્ષ્ય હવે ઉન્નતિનું.

time-read
1 min  |
February 14, 2022
અમેરિકા જશે અમદાવાદી ડ્રોન...
Chitralekha Gujarati

અમેરિકા જશે અમદાવાદી ડ્રોન...

હર્ષવર્ધન ઝાલાનું ડ્રોન અનેક સૈનિકોનો જીવ બચાવવા સમર્થ છે.

time-read
1 min  |
February 07, 2022
હેં! લંડનમાં બહુમાન?
Chitralekha Gujarati

હેં! લંડનમાં બહુમાન?

...અને બીજી બાજુ, માલિકની સાળીને ‘પરી’ કહેવાની સજા!

time-read
1 min  |
February 07, 2022
બિલ્લીબાઈ, હવે આટલેથી અટકો...
Chitralekha Gujarati

બિલ્લીબાઈ, હવે આટલેથી અટકો...

અમારે કરવા છે અટ્ઠે દ્વારકા...

time-read
1 min  |
February 07, 2022
હજીયે તમે સાંભરો છો...
Chitralekha Gujarati

હજીયે તમે સાંભરો છો...

માયાનગરી મુંબઈમાં લગભગ આખું જીવન વિતાવ્યા છતાં એમની ભાષામાં વતનની માટીની સુગંધ સતત વર્તાય. ફિલ્મજગત સાથે પણ એમને ઘરોબો. સમયથી આગળ ચાલીને એમણે લખ્યું અને પોતાનાં લખાણની જેમ અડીખમ રહીને એ જીવન સાથે ચાલ્યા.

time-read
1 min  |
February 07, 2022
હર એક ફ્રેન્ડ જરૂરી ન પણ હોય...
Chitralekha Gujarati

હર એક ફ્રેન્ડ જરૂરી ન પણ હોય...

આ પહેલી વાર એવું બન્યું કે પપ્પાને મારા કામથી કે મારી પસંદગીથી કોઈ પ્રોબ્લેમ થયો નથી: તાપસી

time-read
1 min  |
February 07, 2022
સુરતનો ઝગમગાટ વધારશે આ અદ્યતન હીરાબજાર
Chitralekha Gujarati

સુરતનો ઝગમગાટ વધારશે આ અદ્યતન હીરાબજાર

આશરે 3૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ એકર વિસ્તારમાં પથરાયેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ શરૂ થાય એ પહેલાં મુંબઈમાં એના નામે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. એવું તે શું છે આ બુર્સમાં કે મુંબઈથી થતો રૂપિયા એક લાખ કરોડથી વધુનો હીરાનો વેપાર સુરત ચાલ્યા જવાનો ભય ઊભો થયો છે?

time-read
1 min  |
February 07, 2022
સરહદે સૈનિકોને મીઠાઈ ખવડાવી દેશભક્તિના ઓડકાર લે છે આ સુરતી
Chitralekha Gujarati

સરહદે સૈનિકોને મીઠાઈ ખવડાવી દેશભક્તિના ઓડકાર લે છે આ સુરતી

સનિકની આરતી વંદના કર્યા પછી વારો આવે એમનું મોં મીઠું કરાવવાનો.

time-read
1 min  |
February 07, 2022
સૌથી યુવા સ્ટાર્ટઅપ વેપારીએ રચ્યો ઈતિહાસ...
Chitralekha Gujarati

સૌથી યુવા સ્ટાર્ટઅપ વેપારીએ રચ્યો ઈતિહાસ...

૧૯૯૦ના દાયકામાં જન્મેલા અને સ્વબળે અબજોપતિ બનેલા ૧૩ યુવા સાહસિકમાં બિરાજતો ભાવનગરનો શાશ્વત નાકરાણી માત્ર ૧૯ વર્ષની વયે ‘ભારતપે’નો કો-ફાઉન્ડર બન્યો. ‘ફોનપે’, ‘ભીમ’ અને એના જેવી દોઢસોથી વધુ યુપીઆઈ ઍપ્સનાં પેમેન્ટ સ્વીકારી શકે એવો એક બેજોડ ક્યુઆર કોડ ડેવલપ કરનારા શાશ્વતની સફળતાની કથા રોમાંચક છે.

time-read
1 min  |
February 07, 2022
સાતમા આસમાને ઊડી રહ્યો છે ડ્રોન ઉદ્યોગ...
Chitralekha Gujarati

સાતમા આસમાને ઊડી રહ્યો છે ડ્રોન ઉદ્યોગ...

કોવિડ કાળમાં દુર્ગમ સ્થાનો પર વેક્સિન પહોંચાડવાની ઉમદા કામગીરી કરનારાં ટચૂકડાં ડ્રોન સરકારની મીઠી નજરમાં એટલી હદ સુધી વસી ગયાં કે ડ્રોનની સ્ટાર્ટઅપ ઈન્ડસ્ટ્રીને સરકારે પ્રોત્સાહનોનો જાણે ડબલ બૂસ્ટર શૉટ આપી દીધો. આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ રૂપે ડ્રોનના લાઈટ શોનું આયોજન થઈ રહ્યું છે. યુવાન ટેક્નોક્રેટ્સ ખેતર-તળાવ પર જંતુનાશક છે દવા છાંટવા ડ્રોનનો ઉપયોગ કરવા લાગ્યા છે તો પવનચક્કી અને સોલાર પેનલમાં રહેલી ક્ષતિ શોધવા પણ ડ્રોન ફોટોગ્રાફીનો ઉપયોગ થઈ રહ્યો છે. માનવજીવનમાં ઝડપભેર સ્થાન મેળવી રહેલાં ડ્રોન થકી આતંકી હુમલા થઈ રહ્યા છે ને આવા હુમલા રોકવા ઍન્ટિ-ડ્રોન ટેક્નોલૉજી પણ ઝડપથી વિકાસ પામી રહી છે ત્યારે જાણીએ ડ્રોનબાજીનાં અવનવાં પાસાં.

time-read
1 min  |
February 07, 2022
બજેટના બે મોટા પડકાર: બેરોજગારી-મોંઘવારી
Chitralekha Gujarati

બજેટના બે મોટા પડકાર: બેરોજગારી-મોંઘવારી

દેશનાં કરોડો ઘરનું બજેટ સુધરે એ માટે સરકારે અર્થતંત્ર-સમાજતંત્ર સામેના આ બે ભયંકર વાઈરસ સામે વેક્સિન લાવવી જ પડશે.

time-read
1 min  |
February 07, 2022
વળતરના વિવાદ
Chitralekha Gujarati

વળતરના વિવાદ

કોરોના: ખરેખર મૃત્યુનો આંક કેટલો? અને વળતર કેટલાને ચૂકવ્યું?

time-read
1 min  |
February 07, 2022