CATEGORIES

૧૩૮ દેશોની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનું વિકાસ કેન્દ્ર બનશે જામનગર
Chitralekha Gujarati

૧૩૮ દેશોની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનું વિકાસ કેન્દ્ર બનશે જામનગર

ભારત માટે ‘ક્રિકેટનું કાશી' ગણાતા જામનગરની વૈશ્વિક ઓળખમાં એક ઉમેરો થવા જઈ રહ્યો છે. અહીં વિવિધ દેશોની પરંપરાગત ચિત્સિા-સારવાર પદ્ધતિઓનું આંતરરાષ્ટ્રીય સ્તરનું કેન્દ્ર શરૂ થવાનું છે..

time-read
1 min  |
April 04, 2022
સ્વચ્છતા કોની? આયખાની કે આયનાની?
Chitralekha Gujarati

સ્વચ્છતા કોની? આયખાની કે આયનાની?

માણસસ્વભાવ ઉત્તરોત્તર અપગ્રેડ થયેલા ઈવીએમ મશીન જેવો નથી, જે સચોટ પરિણામ દર્શાવે

time-read
1 min  |
April 04, 2022
હવે તેલ લેવા જવું ક્યાં?
Chitralekha Gujarati

હવે તેલ લેવા જવું ક્યાં?

ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણીને કારણે સળંગ ચાર મહિના સ્થિર રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ ઊંચે ચડી રહ્યા છે. યુદ્ધગ્રસ્ત યુક્રેન અને વૈશ્વિક અરાજકતામાં એ ભાવ હજી વધવાનાં એંધાણ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધતા કાચા તેલના ભાવ ભારતના અર્થતંત્રને કઈ રીતે ડામાડોળ કરવા પૂરતા છે?

time-read
1 min  |
April 11, 2022
સિર્ફ નામ હી કાફી હૈ!
Chitralekha Gujarati

સિર્ફ નામ હી કાફી હૈ!

ચુલબુલો ચહેરો અને બટકબોલો સ્વભાવ ધરાવતી આ યુવતીને મનપસંદ કામ કરવાની તક મળી અને એમાં એ રીતસર છવાઈ ગઈ. રેડિયો જૉકી તરીકે ભારે લોકપ્રિયતા મેળવ્યા બાદ નવી ટેક્નોલૉજીમાં આપબળે નિપુણતા કેળવીને એણે 'ટ્વિટર’ અને ‘યુટ્યૂબ’નાં માધ્યમથી ઈન્ફોટેઈનર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

time-read
1 min  |
April 04, 2022
શું હશે આ ફૂટઓવર બ્રિજમાં?
Chitralekha Gujarati

શું હશે આ ફૂટઓવર બ્રિજમાં?

અંદાજે ર૬૦૦ મેટ્રિક ટન સ્ટીલમાંથી ૭૪ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો ગુજરાતનો માત્ર રાહદારીઓ માટેનો આ પહેલો ફૂટઓવર બ્રિજ ૩૦૦ મીટર લાંબો હશે. વચ્ચેનો ભાગ દસથી ૧૪ મીટર પહોળો હશે

time-read
1 min  |
April 11, 2022
વાણિયા વાણિયા ફેરવી તોલ
Chitralekha Gujarati

વાણિયા વાણિયા ફેરવી તોલ

બધા કહે છે માટે વચન ફોક કરું છું: વાણીયો

time-read
1 min  |
April 11, 2022
લે, હવે બનાવ અમને એપ્રિલ ફૂલ! એક્સિડન્ટનો સુપર પ્લાન ફ્લોપ બનાવવાનો સુપર ડુપર પ્લાન..
Chitralekha Gujarati

લે, હવે બનાવ અમને એપ્રિલ ફૂલ! એક્સિડન્ટનો સુપર પ્લાન ફ્લોપ બનાવવાનો સુપર ડુપર પ્લાન..

હું જીવું છું તો કોઈને દેખાતો કેમ નથી! ક્યાંક એવું તો નથી કે હું ખરેખર જ મરી ગયો છું?

time-read
1 min  |
April 11, 2022
રેસમાં રહેવું છે, પણ દોડવું નથી?
Chitralekha Gujarati

રેસમાં રહેવું છે, પણ દોડવું નથી?

પાટીદાર સમાજના આ અગ્રણી ભાજપમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં? કે પછી કોંગ્રેસનો હાથ પકડશે? કે હજી એમની અવઢવની સ્થિતિ યથાવત્ રહેશે? રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી આ અને આવા સવાલ સતત ચર્ચાતા રહ્યા છે, જેના જવાબ મળતા નથી.

time-read
1 min  |
April 04, 2022
રાજકોટના આંગણે શબ્દોત્સવઃ સંજુ વાળાનાં છ પુસ્તકોનું લોકાર્પણ
Chitralekha Gujarati

રાજકોટના આંગણે શબ્દોત્સવઃ સંજુ વાળાનાં છ પુસ્તકોનું લોકાર્પણ

વર્ષ ૨૦૦૦માં કવિ રમેશ પારેખની ષષ્ટિપૂર્તિ ઊજવાઈ ત્યાર પછી આટલા મોટા પાયે સાહિત્ય ક્ષેત્રે કોઈ એક જ કવિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો નથી

time-read
1 min  |
April 04, 2022
યુક્રેન મરો.. યુરોપ મરો.. અમેરિકાનું તરભાણું ભરો!
Chitralekha Gujarati

યુક્રેન મરો.. યુરોપ મરો.. અમેરિકાનું તરભાણું ભરો!

પોતાના પડોશી દેશ પર યુદ્ધ થોપી બેસાડનારા રશિયા સામે આર્થિક પ્રતિબંધ લાદવા પાછળ અમેરિકાનું ગણિત શું છે?

time-read
1 min  |
April 04, 2022
મૂળસોતા ઊખડેલા વિસ્થા પિતોની કથા-વ્યથા
Chitralekha Gujarati

મૂળસોતા ઊખડેલા વિસ્થા પિતોની કથા-વ્યથા

૧૯૯૦માં સંજયના પિતાને ત્રાસવાદીઓએ શ્રીનગરમાં હણી નાખેલા. એ પછી માત્ર પાંચ કલાકમાં જે હાથમાં આવ્યું એ લઈને સુરીપરિવારે વતન કશ્મીર છોડી દિલ્હી ભાગી જવું પડેલું. સામાનની સાથે પિતાનો મૃતદેહ પણ હતો!

time-read
1 min  |
April 04, 2022
મૂરખાનું ઊંટવૈદું
Chitralekha Gujarati

મૂરખાનું ઊંટવૈદું

એક મૂરખને આઠ રૂપિયાની ટપાલટિકિટ લગાવવાની હતી. એણે પાંચ-પાંચવાળી બે ટિકિટ લગાવી અને પછી માઈનસનું ચિન્હ કરી બે રૂપિયાની ટિકિટ લગાવી

time-read
1 min  |
April 04, 2022
માતાનું દૂધ બાળક માટે શ્રેષ્ઠ કેમ છે?
Chitralekha Gujarati

માતાનું દૂધ બાળક માટે શ્રેષ્ઠ કેમ છે?

નવજાત શિશુને તેના જન્મના પ્રથમ કલાકમાં જ સ્તનપાન કરાવવું જોઈએ અને પ્રથમ છ મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવું જોઈએ: WHO

time-read
1 min  |
April 11, 2022
ભૂતનો ઈલાજ ભુત!
Chitralekha Gujarati

ભૂતનો ઈલાજ ભુત!

ફ્લેટના સોદા પાડવા અને કેન્સલ કરાવવા આવા ગતકડાં?

time-read
1 min  |
April 04, 2022
ભાવનગરના આરઆરને ફિલ્મ આરઆરઆર સાથે શું સંબંધ?
Chitralekha Gujarati

ભાવનગરના આરઆરને ફિલ્મ આરઆરઆર સાથે શું સંબંધ?

મૅડમ કામા અને સરદારસિંહે બનાવેલો ભારતીય સ્વતંત્રતાનો આ પ્રથમ ધ્વજ અત્યારે રાજેન્દ્રસિંહ રાણા પાસે છે.

time-read
1 min  |
April 04, 2022
બગીચામાં બને છે રેકૉર્ડ..
Chitralekha Gujarati

બગીચામાં બને છે રેકૉર્ડ..

ડગ્લાસ સ્મિથઃ એક છોડને એવી ટેવ..

time-read
1 min  |
April 04, 2022
બંગાળના ધાર્મિક કેન્દ્રમાં અંધાધૂંધી..
Chitralekha Gujarati

બંગાળના ધાર્મિક કેન્દ્રમાં અંધાધૂંધી..

પશ્ચિમ બંગાળનો બીરભૂમ જિલ્લો આજે સાવ જુદા જ કારણસર સમાચારમાં છે ત્યારે લઈએ એક વર્ચ્યુઅલ ટુર અલભ્ય શ્રદ્ધાધામ, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળ, શાંતિનિકેતન અને કવિ જયદેવના જન્મસ્થળ માટે પ્રખ્યાત એવા આ ડિસ્ટ્રિક્ટની..

time-read
1 min  |
April 11, 2022
પ્રયોગઃ વિજ્ઞાનમાં જ નહીં, ઈતિહાસમાં પણ હોય!
Chitralekha Gujarati

પ્રયોગઃ વિજ્ઞાનમાં જ નહીં, ઈતિહાસમાં પણ હોય!

યાત્રામાં જોડાનારા વિદ્યાર્થીઓએ સફેદ વસ્ત્રો પહેર્યા હતાં તો યાત્રા દરમિયાન ધૂન ગવાતી રહે, અંગ્રેજોએ લાદેલા મીઠાના કાળા કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચારો થાય એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

time-read
1 min  |
April 04, 2022
પાકિસ્તાન આ પ્રશંસા પચાવી શકશે?
Chitralekha Gujarati

પાકિસ્તાન આ પ્રશંસા પચાવી શકશે?

ભારતે હવે અમેરિકા સાથે વ્યૂહાત્મક સંબંધ કેળવ્યા છે અને તેમ છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઑઈલ આયાત કરે છે એ એની (મોદીની) પ્રજાલક્ષી વિદેશનીતિને કારણે શક્ય બન્યું છે

time-read
1 min  |
April 04, 2022
પોલૅન્ડની સરહદ ઓળંગવા માટે યુક્રેનવાસીઓની ભીડ. જાન બચાવીને આવ્યા પછી હવે પ્રશ્ન છે નવેસરથી જીવન શરૂ કરવાનો.
Chitralekha Gujarati

પોલૅન્ડની સરહદ ઓળંગવા માટે યુક્રેનવાસીઓની ભીડ. જાન બચાવીને આવ્યા પછી હવે પ્રશ્ન છે નવેસરથી જીવન શરૂ કરવાનો.

યુક્રેનનાં ઘણાંખરાં સ્ત્રી-બાળકો દેશબહાર નીકળી ગયાં છે, એમને ખબર નથી કે દેશ માટે લડવા રહેલામાંથી કેટલા જીવતા હશે?

time-read
1 min  |
April 04, 2022
દેશબહાર વધી રહ્યું છે ભારતીયોનું રોકાણ
Chitralekha Gujarati

દેશબહાર વધી રહ્યું છે ભારતીયોનું રોકાણ

ઘેરબેઠાં જુદા જુદા દેશની સારી કંપનીના શેર, બૉન્ડ તથા રિયલ એસ્ટેટ સહિતના ઈન્વેસ્ટમેન્ટના વિકલ્પ ખૂલી રહ્યા છે અને લોકો પણ એ માર્ગે રોકાણના મોકાનો લાભ લઈ રહ્યા છે. સમજીએ, શું છે આ ટ્રેન્ડ?

time-read
1 min  |
April 04, 2022
દક્ષિણા નહીં, ન્યાય માગે છે આ પંડિતો..
Chitralekha Gujarati

દક્ષિણા નહીં, ન્યાય માગે છે આ પંડિતો..

નવેમ્બર, ૧૯૯૮નો ચિત્રલેખાનો અંક: લાગે છે આટલાં વર્ષ પછી પણ કશ્મીરી પંડિતોની સ્થિતિ સુધરી હોય?

time-read
1 min  |
April 11, 2022
ડેથ અને લાઈફની મીઠી-નમકીન યાદો..
Chitralekha Gujarati

ડેથ અને લાઈફની મીઠી-નમકીન યાદો..

એક જમાનામાં નિર્માતા-દિગ્દર્શક એવી ચતુરાઈ કરતા કે શૂટિંગના પહેલા-બીજા દિવસે જ હીરો-હીરોઈન કે કોઈ મુખ્ય પાત્રના ડેથનો સીન ઝડપી લઈ સાચવી રાખતા. જો આગળ જતાં એમની સાથે કંઈ ખિટપિટ થાય કે સ્ટાર નખરાં કરે તો એમને પેલા ડેથ સીનની યાદ દેવડાવતા

time-read
1 min  |
April 04, 2022
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

સંબંધના તંતુ વગર એકાદ વાર કદાચ આપણે ઊંચી છલાંગ લગાવી શકીએ, પરંતુ એ પછી આપણી હાલત દોરી વગરના પતંગ જેવી જ થાય

time-read
1 min  |
April 11, 2022
ચાલો, કરીએ નવી શરૂઆત..
Chitralekha Gujarati

ચાલો, કરીએ નવી શરૂઆત..

કોરોનાની મહામારીને પગલે દેશમાં આવી પડેલા લોકડાઉનને હમણાં બે વર્ષ પૂરાં થયાં. એ વખતનાં મોટા ભાગનાં નિયંત્રણ હળવાં કે દૂર થયાં છે અને લોકો હવે અગાઉની જેમ સામાન્ય જીવન તરફ મીટ માંડીને બેઠા છે.

time-read
1 min  |
April 11, 2022
કિલીની કરામત, નીમાની નજાકત..
Chitralekha Gujarati

કિલીની કરામત, નીમાની નજાકત..

કિલી-નીમાઃ હવે ગુજરાતીમાં પણ ગાઈશું!

time-read
1 min  |
April 04, 2022
ઘરે ઘરે ગીતાજી પહોંચાડવાનો રૂડો મનોરથ
Chitralekha Gujarati

ઘરે ઘરે ગીતાજી પહોંચાડવાનો રૂડો મનોરથ

લગભગ ૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલા આ રથમાંથી લોકો એમની પસંદગીનું કોઈ પણ પુસ્તક લઈને પોતાની ઈચ્છા અને ક્ષમતા અનુસાર એની કિંમત રથમાં રાખેલા કુંભમાં મૂકી શકશે

time-read
1 min  |
April 04, 2022
ગાઓ-ગવડાવો ગરબો વડોદરાનો
Chitralekha Gujarati

ગાઓ-ગવડાવો ગરબો વડોદરાનો

વડોદરાનો ગરબો આ પુસ્તકમાં સ્થાન પામ્યો હોવા ઉપરાંત ‘ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ’ની દીવાલ પર સુદ્ધાં લખવામાં આવ્યો છે!

time-read
1 min  |
April 11, 2022
ખાખીનો ખોંખારો બને જ્યારે કવિનો હોંકારો
Chitralekha Gujarati

ખાખીનો ખોંખારો બને જ્યારે કવિનો હોંકારો

કાવ્યસંગ્રહ તિતિક્ષાની પહેલી આવૃત્તિ ૨૦૧૭માં પ્રકાશિત થઈ હતી. કુલ ૧૯૪ કવિતા સાથે ૨૦૨૧માં એની બીજી આવૃત્તિ આવી અને હવે આ જ શીર્ષક સાથે થોડાં વધારે (કુલ ૨૧૭) કાવ્ય સાથે તિતિક્ષાની ત્રીજી આવૃત્તિ આવી રહી છે

time-read
1 min  |
April 04, 2022
એક બ્રિજની જરૂરત છે..
Chitralekha Gujarati

એક બ્રિજની જરૂરત છે..

રશિયા-યુક્રેનનું યુદ્ધ એક ચિંતા પણ ઉપસાવે છે. જે રીતે રશિયાએ યુક્રેન પર શિકારી કૂતરાની જેમ ખૂનખાર આક્રમણ કર્યું એ જોઈને થાય કે ભવિષ્યના યુદ્ધમાં ભારતમાં મહામહેનતે ઊભા કરેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દુશ્મન દેશોની ટોળકી મિસાઈલ-હુમલા કરે તો શું થાય?

time-read
1 min  |
April 11, 2022