CATEGORIES
Categorías
કૅમેરાની કળામાં કચ્છનો યુવાન નંબર-વન
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય તરફથી આદિવાસી સંસ્કૃતિ પર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે યોજવામાં આવેલી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી સ્પર્ધામાં હજારો યુવાનોએ ભાગ લીધો હતો
કશ્મીરઃ હજી બધું થાળે પડ્યું નથી..
સરકારી કાર્યાલયમાં થઈ કશ્મીરી પંડિત યુવાનની હત્યા: આતંકવાદ હજી કેટલા લોકોનો ભોગ લેશે?
કૃપા દેખાતી નથી?
ઉપરવાળાના ખાતામાં આપણું ડેબિટ બૅલેન્સ છે કે ક્રેડિટ બૅલેન્સ એના આધારે સંજોગો સુધરે કે વીફરે. આ બૅલેન્સ રાતોરાત જમા નથી થતું, જન્મોજનમના હિસાબો હોય છે. કર્મનું સાયન્સ આપણને સમજમાં નથી આવતું
હેરિટેજનો રંગ લાગ્યો રે..
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે. અહીં વિશ્વની અજાયબીરૂપ સિદી સૈયદની જાળી અને ઝૂલતા મિનારા ઉપરાંત દરવાજા, વાવ, મસ્જિદ, રોજા, હવેલી, પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો, વગેરે સ્થાપત્યો છે
હે રામ, આ વેચાય?
આવો છે જોનનો ખજાનો!
સેવાનું વિરાટ આકાશ
યુવાનીમાં તગડી કમાણી કર્યા પછી ૫૦-૬૦ વર્ષની ઉંમરે ગરીબોનું ભલું કરવા સમાજસેવામાં ઝુકાવું એના કરતાં અત્યારથી જ કેમ નહીં
સૃજનાનું સર્જન
સૃજનામાં ૧૬ જણાનો સ્ટાફ: જ્યોતિકા અને વૈશાલી આ ટ્રસ્ટનાં સંસ્થાપક હોવા છતાં માલિક નથી એટલે સંસ્થાના કર્મચારી તરીકે પગાર લે છે
સાચું બોલીને સપડાવાની કળા
જુઠ્ઠું સહન ન કરી શકનારા લોકો સાથે કામ કેમ કરવું?
સહયોગથી લોકસહયોગ સુધી..
અલ્પેશે ૨૦૧૬માં છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં ગામોના ડુંગરા ભીલ આદિવાસીઓને મળી એમની ઈચ્છા મુજબ કુકરદા ગામમાં છાત્રાલય શરૂ કર્યું
સત્ત્વશીલ સર્જકને સમ્માન..
દિનકરભાઈ સ્ટેજ પરથી ફરિયાદ કરે છે કે કમનસીબે ગુજરાતી સાહિત્ય અન્ય ભાષાઓમાં પહોંચી શક્યું નથી
વિનોદ જોશીને સૈરન્ધ્રી માટે નર્મદ ચંદ્રક
કોરોના કાળનાં બે વર્ષ વિનોદભાઈ ઑસ્ટ્રેલિયા રહ્યા એમાં એમણે સૈરન્ધ્રીનો હિંદી અનુવાદ કર્યો. તેના પરથી ઓડિયામાં પણ અનુવાદ કાર્ય પૂર્ણ થયું છે. જ્યારે તેલુગુ, મૈથિલી, બંગાળી અને ઈંગ્લિશ ભાષામાં અનુવાદ થઈ રહ્યા છે
મ્યુચ્યુઅલ ફંડઃ ૨૫ વરસ, ૧૦ વરસ અને બે વરસ..
મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં કેટલાં વરસે કેવું વળતર મળે છે એવો સવાલ રોકાણકારોને થતો હોય તો આ રહ્યા એના જવાબ.
વડોદરાની વિદ્યાર્થિની પહોંચી પાર્લામેન્ટમાં!
આ બેઠક માટે દેશની ૧૫૫ યુનિવર્સિટીના ૫૦,૦૦૦ સ્ટુડન્ટ્સમાંથી ૧૪૪ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા
લોન ચૂકવનારનું સમ્માન
વીએસએસએમ સંસ્થાએ વિચરતી જાતિના ગરીબ, અભણ, શ્રમિકો પરંપરાગત કે સ્વતંત્ર વ્યવસાય દ્વારા સ્વાવલંબી બની સ્વમાનભેર જીવી શકે એ માટે સાત વર્ષમાં ૪૮૦૦ પરિવારને ૫.૬૯ કરોડ રૂપિયાની વગર વ્યાજની લોન આપી હતી
મોંઘાદાટ રહેશે આ વર્ષે આમરસના સબડકા
દેશભરમાં વખણાતી દક્ષિણ ગુજરાતની કેરી આ વર્ષે મોંઘેરી મહેમાન બની છે. સામાન્ય રીતે આ દિવસોમાં કેરીઓથી લથબથતી આંબાવાડીઓ આ વર્ષે મોટા ભાગે વેરાન ભાસે છે. આંબાવાડીઓમાં કેરીનું ઉત્પાદન ૮૦ ટકા જેટલું ઓછું થયું છે. અપેક્ષા કરતાં ૨૦ ટકા જ ફાલ ઊતરતાં ખેડૂતો અને વેપારીઓ આ વર્ષે કેરીના કહેર રૂપે મોટી નુકસાનીથી બચવાના ઉપાય શોધી રહ્યા છે ત્યારે આવો, જાણીએ કેવી છે દક્ષિણ ગુજરાતના કેરીબજારની સ્થિતિ.
મૂષકમામા ખમૈયા કરો..
મામા, હવે તો હાલતા થાવ..
ભાવનગરમાં થઈ લંકાપતિ રાવણની પ્રતિમાની સ્થાપના..
ઘરના 'સાધનાખંડ'માં જ થઇ રાવણની પ્રતિમાની પણ વિધિવત પ્રતિષ્ઠા.
માથું ન નમાવ્યું?.. તો માથું કાપીને આપ!
દીકરીના બાપથી આવું અપમાન થાય જ કઈ રીતે?
પ્રસૂતાવસ્થાની ફિલ્મોના સારા દિવસ..
મને તો દીકરી વહાલનો દરિયો જોઈએ જ છે, થાય ઈ કરી લ્યો
પૂછ એને કે જે શતાયુ છે.. કેટલું, ક્યારે, ક્યાં જિવાયું છે..
ઝવેરચંદ મેઘાણીના જન્મનું હાલ ૧૨૫મું વર્ષ સાહિત્યપ્રેમીઓ ઊજવી રહ્યા છે તો એમના સૌથી મોટા સંતાન મહેન્દ્ર મેઘાણીના જીવનનું ૧૦૦મું વર્ષ આવતા મહિને શરૂ થવાનું છે. વીતેલાં ૯૯ વર્ષની ક્ષણેક્ષણ મહેન્દ્રભાઈએ શબ્દનો સંગ કર્યો છે. અહીં એ સંભારે છે આ શબ્દસફરના વિવિધ મુકામ.
નાના માણસ, મોટી વાત
ટાંચણી કે સ્ટેપલર પિન નાની હોવા છતાં દસ્તાવેજનાં પાનાંને જોડી રાખવાનું મહત્ત્વનું કામ કરે છે
નમો નમો જી શંકરા, ભોલેનાથ શંકરા, રુદ્રદેવ હે મહેશ્વરા..
થોડા જ દિવસ પહેલાં જ અખાત્રીજના દિવસે ચાર ધામની યાત્રા શરૂ કરવામાં આવી. લગભગ બે વર્ષના વિરહ બાદ દર્શનાભિલાષીઓની ભીડ ચાર ધામ પર ઊમટી છે ત્યારે મેળવીએ અહીંના તાજા ખબર..
એક સંતૂર, એક વાદક..
સંતૂરના સૂર વિરમ્યા: પંડિત શિવકુમાર શર્મા
દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં
આજકાલ ભેંસો મસાલાવાળું ખાય છે. પછી ખૂબ પાણી પીએ છે એટલે દૂધ પાતળું આવે છે
જસ્ટ, એક મિનિટ..
મનની શાંતિ અને ખરી ખુશી પામવા માટેની શોધ દરેકે વ્યક્તિગત રીતે કરવી જોઈએ
કોરોનાની ક્લિકથી ચમક્યું કિસ્મત!
પત્રકારત્વ ક્ષેત્રના સર્વોચ્ચ એવા ‘પુલિત્ઝર પ્રાઈઝ’ માટે દેશના ચાર ફોટોગ્રાફરમાં એક છે અમદાવાદના અમિત દવે.
કેજરીવાલનું એકલા ચાલો રે..
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ૨૦૨૪ની ચૂંટણીમાં પોતે બીજા કોઈ પક્ષ સાથે જોડાણ નહીં કરે એવું અત્યારથી જાહેર કરી દીધું છે
એમનો અવાજ રૂંધો નહીં!
ઘરની બંધ દીવાલ પાછળ સ્ત્રીઓ પર હજી બેશુમાર અત્યાચાર થાય છે, પણ નાનપણથી મળેલી શિખામણને કારણે મોટા ભાગની મહિલાઓ એ બધું સહન કરી લે છે. સમાન અધિકારની વાત કરવી હોય તો સૌથી પહેલાં તો સ્ત્રીને શોષણ સામે બોલવાનો હક આપવો પડશે.
આસ્થાના અખૂટ ઊર્જાસ્રોત..
ચાર ધામની યાત્રા યમનોત્રીથી શરૂ થાય છે: યમુનોત્રી આવીને દર્શન કરનારને અંતિમ સમયે યમરાજ હેરાન કરતા નથી
આને કહેવાય પાણીદાર પ્રયાસ!
દેશ હજી કોરોનાની પીડામાં કણસતો હતો એ લૉકડાઉનના દિવસોમાં હૈદરાબાદ નજીકના સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ થોડા સેવકોની મદદથી એક જળાશય બનાવ્યું. પરિણામે આજે તો એની આસપાસના વિસ્તારે લીલોછમ રંગ ધારણ કરી લીધો છે.