CATEGORIES

ગરજવાનને અક્કલ નહીં
Chitralekha Gujarati

ગરજવાનને અક્કલ નહીં

સો કિયા સાઠ ઔર આધા ગયા નાઠ.. એટલે ત્રીસ રહ્યા. ઉસમેં સે દસ દેંગે, દસ દિલવાયેંગે. બચે હુએ દસમેં લેના ક્યા ઔર દેના ક્યા. હિસાબ ખતમ

time-read
1 min  |
July 18, 2022
કેવો છે બીજ દડાનો લીલોછમ પ્રયોગ?
Chitralekha Gujarati

કેવો છે બીજ દડાનો લીલોછમ પ્રયોગ?

ઝડપી તેમ જ વ્યાપક વૃક્ષારોપણ માટે વિદેશમાં સીડ બૉલ અર્થાત્ બીજ નાખેલા માટીના દડા બનાવીને ખાલી જગ્યામાં વેરવાના અખતરા સફળ રહ્યા છે. હવે આવા પ્રયોગ ભારતમાં થઈ રહ્યા છે અને આ ક્ષેત્રમાં અગ્રસર ભાવનગરમાં એનાં પ્રોત્સાહક પરિણામ મળ્યાં છે.

time-read
1 min  |
July 18, 2022
કાયદો હંમેશાં ગર્દભ હોય એ જરૂરી નથી..
Chitralekha Gujarati

કાયદો હંમેશાં ગર્દભ હોય એ જરૂરી નથી..

આને કહેવાય બલિહારીઃ પ્રજાનો અદ્દલ ઈન્સાફ તોળતા ન્યાયાધીશને આજે કઠેડામાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. એક સમયે ભાજપનાં પ્રવક્તા નૂપુર શર્માની કશીક ટિપ્પણી વિશેના સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સૂર્યકાંતનાં નિરીક્ષણ અમુક વર્ગને રુચ્યાં નથી. હશે. આપણે એ બાજુ જવું નથી. આપણે વાત કરવી છે છેલ્લા થોડા દિવસમાં આવેલા કેટલાક રસપ્રદ ફેંસલાની.

time-read
1 min  |
July 18, 2022
કચ્છી કિસાનની કેસર કેરીથી ક્રાંતિ..
Chitralekha Gujarati

કચ્છી કિસાનની કેસર કેરીથી ક્રાંતિ..

કેસર કેરીનાં પાપડ, પલ્પ, કૂલફી, આઈસક્રીમ, જેલી, મિલ્ક શેકથી માંડી ઔષધિ પ્રયોગોમાં પણ કચ્છ છે માહેર..

time-read
1 min  |
July 18, 2022
આ માસ્ટર સ્ટ્રોક હોય તો પણ કોની સામે?
Chitralekha Gujarati

આ માસ્ટર સ્ટ્રોક હોય તો પણ કોની સામે?

મહારાષ્ટ્રમાં રાજકીય તપ્તે હમણાં જે કંઈ બન્યું એનાથી વધુ એક વાર પુરવાર થયું કે સત્તા કોઈ પણ સગપણ કરતાં મોટી છે

time-read
1 min  |
July 18, 2022
અહીં પણ સીડ બૉલની બોલબાલા
Chitralekha Gujarati

અહીં પણ સીડ બૉલની બોલબાલા

આર્દીપ રાઠોડ: સીડ બૉલ ગમે ત્યાં ફેંકવાને બદલે જંગલ, ખીણ, નદીના પટમાં ખાલી સ્થાનમાં ફેંકવા જોઈએ.

time-read
1 min  |
July 18, 2022
દૂર જ રહેજો આ લોન ઍપ્સથી..
Chitralekha Gujarati

દૂર જ રહેજો આ લોન ઍપ્સથી..

તમને લોન આપવાની ઑફર કરતા ફોન કૉલ્સ આવતા જ હશે. આ ઑફર કરનાર ડિજિટલ લોન ઍપ્સ અથવા પ્લૅટફૉર્મ છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી આ ઍપ્સના કૂંડાળામાં જે ફસાયા એમને બચાવવાનું મુશ્કેલ છે.

time-read
1 min  |
July 04, 2022
સબ સે ઊંચી ટપાલ કચેરી
Chitralekha Gujarati

સબ સે ઊંચી ટપાલ કચેરી

હિક્કિમની આ પોસ્ટ ઑફિસ સૌથી ઊંચાઈ પરની હોય કે ન હોય, પણ છે બડી આકર્ષક.

time-read
1 min  |
July 04, 2022
સંસ્કારનગરીમાં કેવાક છે કોર્સ?
Chitralekha Gujarati

સંસ્કારનગરીમાં કેવાક છે કોર્સ?

ગ્રીન બિલ્ડિંગ કોર્સમાં વધુપડતાં બાંધકામોને લીધે પર્યાવરણ પર થતી વિપરીત અસરોને પહોંચી વળવાની સમજ મળે છે

time-read
1 min  |
July 04, 2022
ભણો, ગણો ને રળો
Chitralekha Gujarati

ભણો, ગણો ને રળો

‘કાબેલિયત હશે તો સફળતા આફૂડી વાંહે વાંહે ધોડતી આવશે’ એવું એક સિનેમાનો સંવાદ કહે છે. કોઈ પણ ડિગ્રી મેળવવાનું અંતિમ ધ્યેય તો કસદાર પગાર મેળવવાનું કે કમાણીનું જ હોય. છેલ્લાં થોડાં વર્ષથી આપણા ત્યાં અલ્પનીય એવા અભ્યાસક્રમ શરૂ થયા છે, જે ન માત્ર જ્ઞાન-વિજ્ઞાન આપે છે, બલકે વિદ્યાધામમાંથી બહાર પડ્યા બાદ રોજગારની ખાતરી પણ. ‘ચિત્રલેખા’ના મુંબઈ-ગુજરાતના પ્રતિનિધિઓએ વિવિધ વિદ્યાધામની મુલાકાત લઈ આવા કેટલાક કરામતી કોર્સિસની વિગત મેળવી છે. ચેક ઈટ આઉટ..

time-read
1 min  |
July 04, 2022
લોકલથી કામ નહીં ચાલે, ગ્લોબલ દૃષ્ટિ કેળવવી પડશે..
Chitralekha Gujarati

લોકલથી કામ નહીં ચાલે, ગ્લોબલ દૃષ્ટિ કેળવવી પડશે..

દીપેશ શાહ: હવે માત્ર સીએ કે વકીલ બની જવાથી નહીં ચાલે, પરંતુ આંતરરાષ્ટ્રીય કરવેરાથી લઈને કાયદા, વગેરેનો અભ્યાસ જરૂરી બની જશે.

time-read
1 min  |
July 04, 2022
દીવમાં એક માણસ પણ છે પીવા જેવો..
Chitralekha Gujarati

દીવમાં એક માણસ પણ છે પીવા જેવો..

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં એક ખૂણામાં રહીને એક વ્યક્તિ કન્યાકેળવણીથી લઈને વાંચનનો વ્યાપ વધારવા સુધીનાં વિવિધ કામ કરી રહી છે. માછીમારોની સમસ્યા, એમનાં જીવનના ઝંઝાવાત જેવા વિષય પર ફિલ્મ બનાવી રહેલા આ ભાઈ પાસે એક સમયે પુસ્તક ખરીદવા માટે પૈસા નહોતા. આજે એ રીતસર પુસ્તકો ‘લૂંટાવે’ છે.

time-read
1 min  |
July 04, 2022
ગરિમા ભટનાગર-સેજલ પાલીવાલ-અર્પિતા શ્રીવાસ્તવસ્ત્રીઓને બિઝનેસ કરતાં શીખવવાનો બિઝનેસ
Chitralekha Gujarati

ગરિમા ભટનાગર-સેજલ પાલીવાલ-અર્પિતા શ્રીવાસ્તવસ્ત્રીઓને બિઝનેસ કરતાં શીખવવાનો બિઝનેસ

કશ્મીરમાં ફરજ બજાવતા ત્રણ લશ્કરી અધિકારીઓની પત્ની એકમેકને મળી. થોડો પરિચય વધ્યો અને એક મુલાકાતમાં ત્રણેએ ઠેરવ્યું બીજી સ્ત્રીઓને વ્યવસાયમાં પારંગત બનાવવાનું કામ શરૂ કરવાનું. હવે તો એ ત્રણેય સહેલી એક નહીં, બે-બે મંચનાં માધ્યમથી એ કામ કરી રહી છે.

time-read
1 min  |
July 04, 2022
ટોકરી ભરીને નોકરી છે.. જરૂર છે દૃષ્ટિ વિસ્તારવાની
Chitralekha Gujarati

ટોકરી ભરીને નોકરી છે.. જરૂર છે દૃષ્ટિ વિસ્તારવાની

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકૃત, પણ ખાલી પડેલાં દસ લાખ સરકારી પદ ભરવાની તથા નવી નોકરીનાં સૃજનની ખાતરી આપી છે. બીજી બાજુ, કોરોનાના કસોટી કાળે આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે નોકરીની અનેક નવી તક, અનેક નવાં ક્ષેત્રનાં દ્વાર ઉઘાડ્યાં છે ત્યારે નિષ્ણાતો પાસેથી સમજીએ રોજગારીની આ નવી તકોને..

time-read
1 min  |
July 04, 2022
આત્મવિવાહ..? આ વળી શું?
Chitralekha Gujarati

આત્મવિવાહ..? આ વળી શું?

દીકરી પોતાની જાત સાથે લગ્ન કરે એના કરતાં કોઈ છોકરા સાથે તો પરણે છે!

time-read
1 min  |
July 04, 2022
આ અગ્નિપથ આજેય યાદગાર છે.. માલૂમ?
Chitralekha Gujarati

આ અગ્નિપથ આજેય યાદગાર છે.. માલૂમ?

‘અગ્નિપથ'માં અમિતાભ બચ્ચન, માધવી અને મિથુન ચક્રવર્તી

time-read
1 min  |
July 04, 2022
ઘર બાળવાવાળા સળગતી સરહદ સાચવશે?
Chitralekha Gujarati

ઘર બાળવાવાળા સળગતી સરહદ સાચવશે?

લશ્કરમાં નોકરી ન મળવાની તક હાથમાંથી સરી જતી જોઈને આ યુવાનોને ગુસ્સો આવ્યો હોય તો પણ એમણે જે ગનો આચર્યો છે એમાં સૌથી પહેલો ભોગ લેવાયો છે શિસ્તનો.

time-read
1 min  |
July 04, 2022
સૂનો સૂનો એ દુનિયાવાલોં, aaa કી અમર કહાની
Chitralekha Gujarati

સૂનો સૂનો એ દુનિયાવાલોં, aaa કી અમર કહાની

ગાંધીજીને અનેક લોકોએ પ્રેમ અને આદરને લીધે અનેક બિરુદ કે નામ આપ્યાં હતાં, પરંતુ અંગ્રેજ સરકારે તો એમના માટે એક કોડવર્ડ-સાંકેતિક શબ્દ પણ રાખ્યો હતો. જાણીને આશ્ચર્ય થાય એવી આ વાત ઈતિહાસમાં પણ આછા અક્ષરે નોંધાઈ છે. ગાંધીજી પર અમદાવાદમાં ચાલેલા એક કેસને હમણાં સો વર્ષ પૂર્ણ થયાં એની કેટલીક વિગતો ચકાસતાં આ કોડવર્ડ પણ ધ્યાને આવ્યો.

time-read
1 min  |
July 04, 2022
લે, ભાવનગરી ગાંઠિયા માત્ર ભાવનગરના?
Chitralekha Gujarati

લે, ભાવનગરી ગાંઠિયા માત્ર ભાવનગરના?

એક જમાનામાં ટ્રેન-મુસાફરો માટેનાં ભાથાં તરીકે વધુ પ્રચલિત એવા ભાવનગરના ઝીણા અને જાડા એટલે કે વણેલા ગાંઠિયાની સોડમ અને સ્વાદ તો દુનિયાના અનેક ખૂણે ફેલાયાં છે. બદલાતા સમયની જરૂરત મુજબ ગાંઠિયામાં હવે નવા નવા ઉમેરા પણ થઈ રહ્યા છે તો બાજુ ભાવનગરી ગાંઠિયાની આગવી ઓળખ ગાંઠિયા ઊભી કરવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે. ચાલો, એ રસપ્રદ વિગતોની પણ લહેજત માણીએ..

time-read
1 min  |
July 04, 2022
પાંઉ અને બટેટા સાથે પણ ગાંઠિયા..!
Chitralekha Gujarati

પાંઉ અને બટેટા સાથે પણ ગાંઠિયા..!

ચટણીની વરાઈટી સાથે પાંઉ-ગાંઠિયાની ડિશ એટલે ભાવનગરનો ફેવરીટ નાસ્તો

time-read
1 min  |
July 04, 2022
પહાડો વચાળે પાણીનો પાણીદાર પ્રવાસ
Chitralekha Gujarati

પહાડો વચાળે પાણીનો પાણીદાર પ્રવાસ

અહીં વરસાદ સાંબેલાધાર પડે, પણ જમીન પથરાળ એટલે પાણી અંદર ઝાઝું ઊતરે કે ટકે નહીં. આ કારણે ચોમાસું પૂરું થાય કે થોડા દિવસમાં વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર વિસ્તારમાં પાણીની બૂમ ઊઠે. એના ‘ઈલાજ’ રૂપે દમણગંગા નદીના જળસંગ્રહથી આશરે સાડા ચાર લાખ લોકોની તરસ છિપાવવાની કેવી છે આ ‘એસ્ટોલ’ યોજના?

time-read
1 min  |
July 04, 2022
રામ-સીતાનાં પગલે જગન્નાથ પણ પહોંચ્યા ભાવનગર
Chitralekha Gujarati

રામ-સીતાનાં પગલે જગન્નાથ પણ પહોંચ્યા ભાવનગર

ભાવનારમાં જગન્નાથજીની રથયાત્રા.. હવે તો જિલ્લાનાં અનેક તાલુકામથકે પણ આવી યાત્રા નીકળે છે.

time-read
1 min  |
July 04, 2022
પાંચ રૂપિયામાં પેટ ભરીને જમો..
Chitralekha Gujarati

પાંચ રૂપિયામાં પેટ ભરીને જમો..

ગણેશોત્સવની ઉજવણીથી માંડી જરૂરતમંદોને પેટપૂજા કરાવવા સુધીની સફર.

time-read
1 min  |
July 04, 2022
ધોતલીના ધોત હજુ આગળ ગવાશે..
Chitralekha Gujarati

ધોતલીના ધોત હજુ આગળ ગવાશે..

તલવારનો ઘા કરીને ચોરના બે કટકા કર્યા અને સવારમાં જમાદારે રાજા આગળ જઈને બડાઈ મારી કે મેં મોટા ચોરને મારી નાખ્યો છે

time-read
1 min  |
July 04, 2022
ઉંમર જેટલા જ મેડલ!
Chitralekha Gujarati

ઉંમર જેટલા જ મેડલ!

કિશોરીબહેન કુડેચાઃ હવે મૅરેથોનનો મેડલ જીતવો છે.

time-read
1 min  |
July 04, 2022
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જબાન મીઠી પણ હોઈ શકે ને કડવી પણ. આપણે જે બોલીએ એના આધારે આપણી જિંદગીમાં શુભ શુભ બને અથવા મુશ્કેલીનો ગંજ ખડકાઈ જાય

time-read
1 min  |
July 04, 2022
આખરે સામયિક કોશ પ્રગટ થશે!
Chitralekha Gujarati

આખરે સામયિક કોશ પ્રગટ થશે!

બાર વર્ષે બન્યો આ કોશ.

time-read
1 min  |
July 04, 2022
અવસ્થા બોલે છે..
Chitralekha Gujarati

અવસ્થા બોલે છે..

નાનપણમાં આપણા હાથને પલ્લવિત કરતાં ઢીંગલા-ઢીંગલીની જગ્યાએ યુવાનીમાં પર્સ કે બ્રીફકેસ આવી જાય

time-read
1 min  |
July 04, 2022
અરબ દેશો હવે કેમ ખામોશ છે?
Chitralekha Gujarati

અરબ દેશો હવે કેમ ખામોશ છે?

કાબુલમાં ગુરુદ્વારા પરના હુમલા પછી તાલિબાનોનો પહેરો.

time-read
1 min  |
July 04, 2022
દાંડી વગડાવું મારા દેશમાં, કોઈ પીશો નહીં દારૂ..
Chitralekha Gujarati

દાંડી વગડાવું મારા દેશમાં, કોઈ પીશો નહીં દારૂ..

સરપંચ જયસિંહ ભાટીએ દારૂના દૂષણને ડામવા ઢોલ પિટાવવાનો જૂનો નુસખો અજમાવ્યો.

time-read
1 min  |
July 04, 2022