CATEGORIES
Categorías
માણસ નહીં, ગોબર જ બચાવશે ગાયને..
દીપક સંઘવીની ટીમ ગાયનાં છાણ-મૂત્રમાંથી અનેક ઉપયોગી વસ્તુ બનાવે છે.
મનોરંજનપ્રદેશના ચાણક્ય..
ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી: આપણાં ઈતિહાસ-સાહિત્ય એટલાં સમૃદ્ધ છે કે બોલિવૂડ મસાલાને ફીકા પાડી દે..
વડોદરાને ઘેલું કરશે આદિત્ય ગઢવી
આદિત્ય ગઢવી: આપણે કેમ આંતરરાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ ન ગોઠવી શકીએ?
બાર કોળાં ને તેર લાગા
બહાર જવાના દરવાજે પણ દરવાને એને અટકાવ્યો અને કહ્યું: ‘લાગો આપ્યા વિના નહીં જવાય.’
પુસ્તક પ્રકાશન નિમિત્તે આ રીતે કરો મુંબઈ દર્શન
અહીં રોટલો મળી રહે, પણ ઓટલો નથી મળતો એ હકીકત છે અને તેમ છતાં રોજ અનેક લોકો મુંબઈ આવે છે અને મુંબઈ એ બધાને સમાવી પણ લે છે
ધમાકેદાર ફિલ્મ જ્યસુખ ઝડપાયો તમામ દર્શકો માટે લાફ્ટરડૉઝ બની રહેશે
ગુજરાતી ફિલ્મમાં પહેલીવાર જોવા-માણવા મળશે જ્હૉની લિવરની પહેલી ફુલ લેન્થ ફિલ્મ સુખવિન્દર સિંહનો મસ્તીભર્યો અવાજ પલક મુછલનું મધુરું પ્રણય ગીત સંજય છેલના મન પ્રફુલ્લિત કરતા સંવાદો કાશ્મીરમાં ફિલ્માવાયેલું પ્રણયરંગી ગીત
પ્રજાના પૈસે સુરક્ષા મેળવવાની લાયકાત કેટલાની છે?
પંજાબમાં ૪૦૦થી વધુ રાજકારણીઓ તથા કેટલાક અધિકારીઓની સુરક્ષા ઓછી કરવામાં આવી એના બીજા જ દિવસે થયેલી હત્યા પાછળ રાજકારણ રમવાની જરૂર નથી.
પ્રમુખસ્વામી જ્યારે પ્રમુખ બન્યા..
૭૨ વર્ષ પહેલાં ૨૮ વર્ષી સાધુ નારાયણસ્વરૂપ સ્વામીને ‘બીએપીએસ’ના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા એ દિવસ, જેઠ સુદ ચોથ દેશ-દુનિયામાં ‘પ્રમુખ વરણી દિન’ તરીકે ઊજવાય છે એ પાછળની રસપ્રદ કથા.
ન્યાયની દિશામાં પહેલું પગલું
યાસિન મલિક: કાયદાનો હાથ આખરે પહોંચ્યો ખરો.
જસ્ટ, એક મિનિટ..
તડકી-છાંયડી આવવી એ તો જિંદગીનો એક અફર ક્રમ છે
ઑપરેશન સફળ રહે, પણ દરદી મૃત્યુ પામે એ ચાલે?
મોંઘવારીએ પ્રજાને તો પરેશાનીમાં મૂકી જ છે, સાથે સરકાર અને રિઝર્વ બૅન્કની ચિંતા પણ વધારી છે. સારું ચોમાસું રાહતનાં અમીછાંટણાં આપે તોય સમસ્યાનો અંત તરત તો નહીં જ આવે.
નર્તન રામકુમાર રાજપ્રિય: પ્રકૃતિ છે એમનો પહેલો પ્રેમ
કૉલેજમાં ભૂગોળનો વિષય ભણતાં અને ભણાવતાં વખતેય નાનપણથી જાગેલા ઝાડપાન પ્રત્યેના પ્રેમની કૂંપળનું એમણે બરાબર જતન કર્યું. વર્ષો પછી અમદાવાદમાં ‘ગ્રીન સ્પેસ’ના સઘન અભ્યાસમાં બાળપણની આ લગન એમને ખૂબ કામ આવી.
ટાઢ હોય કે તડકો, રોપ-વેમાં બેસો અને આકાશને અડકો
અગાઉ કહેવાતું કે અડી-કડી વાવ અને નવઘણ કૂવો, જે ન જુએ તે જીવતો મૂવો
દવાની ડિલિવરી.. હવે ડ્રોનથી!
ભૂજથી ટેક ઑફ માટે તૈયાર છે ડ્રોન.. અને લો, પાર્સલ પહોંચી પણ ગયું!
જામનગરમાં કેમ છે ભારતમાતાનાં આટલાં મંદિર ને મૂર્તિ?
ભારતમાતા મંદિર હરિદ્વારમાં છે તો સૌરાષ્ટ્રનાં જામનગર અને પોરબંદરમાં પણ ભારતમાતાનાં મંદિરો છે. અલગ અલગ સમયે, જુદી જુદી ડિઝાઈનવાળાં આ મંદિરો બન્યાં છે, પરંતુ ત્યાં પૂજા તો થાય છે રાષ્ટ્રની અને ગુંજે છે રાષ્ટ્રપ્રેમનો મંત્ર.
એક પ્રયોગ પાણીદાર
અહીં ચોતરફ લીલાંછમ વૃક્ષો જોવા મળે છે, પરંતુ એ ઊછર્યાં છે ગટરનાં પાણીમાંથી. ૧૦ વર્ષમાં જમીનમાંથી જળનું એક ટીપું પણ ઉલેચ્યા વગર અહીં હરિયાળી હિલોળા લઈ રહી છે
ક્યાંય જોયા છે એમને?
કેટલા લોકો આમને શોધવાની તસ્દી લે?
ચાલો, રહીએ એવા વનસદનમાં..
જંગલમાં ઘર નહીં, પણ ઘરમાં જંગલ ઊભું કરી દેનારા ચિરાગ પટેલ: બહારનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ હોય તો પણ ઘરમાં વૃક્ષોની હાજરીને કારણે ઉષ્ણતામાન ૨૮થી ૩૦ ડિગ્રી જ રહે છે.
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં..
સાહિત્યકારોના વતનમાં બની રહ્યાં છે સ્મૃતિસ્થાન
એમને બચાવો તો આપણે બચીશું..
આશરે ૫૦૦૦ પક્ષી, ૧૫૦ મગર અને ૩૦૦૦ સાપને બચાવ્યાં છે ‘પ્રકૃતિ-ધ યૂથ સોસાયટી’ના સભ્યોએ.
આંગળીના ટેરવે રમે છે શહેરનો ડેટા
શીર્ષક વાંચીને નવાઈ લાગી હોય તો જાણી લો કે સ્માર્ટ સિટી યોજનાના ભાગ રૂપે દેશનાં ઘણાં શહેરો જીઆઈએસ જેવી યંત્રણા વિકસાવવા માંડ્યાં છે. આ ટેક્નોલૉજીમાં સેટેલાઈટ ઈમેજ અને અત્યાધુનિક નકશા વડે શહેરના ચપ્પા ચપ્પા પર નજર રાખવામાં આવે છે. જીઆઈએસ સંબંધિત એક રાષ્ટ્રવ્યાપી સ્પર્ધામાં હમણાં વડોદરાએ પહેલું સ્થાન મેળવ્યું ત્યારે જીઆઈએસને ઓળખવા જેવી છે.
એક જ્ઞાતિપત્ર ઊજવે છે જન્મશતાબ્દી!
પહેલાં જુદાં જુદાં.. પછી એક થયાં અને અત્યારે ‘કપોળ અને કપોળ મિત્ર’ ઊજવે છે એક્સોમું વર્ષ.
અમેરિકાનો ગન માટેનો આવો તે કેવો હિંસક પ્રેમ?
તમે એમની પાસેથી ગન લઈ લો તો એમને પોતાનું ભયંકર અપમાન લાગે. અમેરિકાની સરકાર ગનવિરુદ્ધ કાયદા કરે તો દેશભરમાં હુલ્લડ શરૂ થઈ જાય. એમને લાગે કે આ તો વ્હાઈટ લોકોના અધિકાર છીનવી બ્લૅક તથા બ્રાઉન પ્રજાના અધિકાર વધારવાનું કાવતરું છે
હે ઈશ્વર કે યા અલ્લાહ?
મંદિર-મસ્જિદના ઝઘડામાં અયોધ્યા પછી હવે કાશી અને મથુરાના વિવાદ પણ અદાલતે ચઢયા છે એટલે વીંછીનો દાબડો ખૂલી ગયો હોય એવો માહોલ છે. દિલ્હીના કુતુબ મિનારથી લઈને ગુજરાતની જામી મસ્જિદ કે પછી માલદા, જૌનપુર, વિદિશા, ભોજશાળા કે કલ્યાણનાં ઈસ્લામિક ધર્મસ્થાનકો મંદિરના સ્થાને ઊભાં કરાયાં હોવાના દાવા ફરી સપાટી પર આવ્યા છે. ઈતિહાસ, આસ્થા ને કાયદો ઉપરાંત સમજદારીના ત્રાજવે તોલ્યા સિવાય આ ફસાદનો ઉકેલ મળે એમ નથી.
સફર બે દાયકાની.. વિશ્વાસ અને વિકાસની..
ગુજરાતવાસીઓ વર્ષોથી અસુવિધા, આપત્તિ, અડચણ વગેરેથી પરેશાન હતા ત્યારે બે દાયકા પૂર્વે ગુજરાતના સુકાની બનેલા શ્રી નરેન્દ્ર મોદીએ અદ્ભુત દૂરંદેશી દાખવી, પ્રજાહિતને સર્વોપરિતા આપીને અનેકવિધ ક્ષેત્રમાં કાર્યો કર્યાં, જે થકી ગુજરાતનો વિકાસપથ આરંભાયો. ગુજરાતની વૈશ્વિક ઓળખ બની. એ સફળતા અને સિદ્ધિનાં ગાનમાં બે દાયકાનો વિશ્વાસ છે અને વિકાસ છે.
હિટ-ફ્લોપની ભુલભુલામણી..
કંગના રનોટ ‘ધાકડ'માં
હાર્દિક પટેલ ભાજપ-વિરોધનો ભૂતકાળનો બોજ સહન કરી શકશે?
હાર્દિક પટેલ: પક્ષપલટો માફક આવશે?
શિખરે અપાવી સિદ્ધિ
માઉન્ટ એવરેસ્ટ.. દુનિયાના મોટા ભાગના લોકો જેની તસવીર જોઈને જ સંતોષ મેળવી લે એવા દુનિયાના સૌથી ઊંચા શિખરે હમણાં એક જ દિવસે ત્રણ ગુજરાતી તબીબોએ પગ મૂક્યો. યોગાનુયોગ આ સાથે એમણે બીજા કીર્તિમાન પણ પોતાને નામ કર્યા છે.
દિનકર જોષી તથા ભટ્ટ દંપતીને દર્શક એવૉર્ડ
દિનકરભાઈએ ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, સંપાદન, વગેરેનાં ૧૬૫થી વધુ પુસ્તક લખ્યાં. એ ઉપરાંત રામાયણ, મહાભારત, વેદ-ઉપનિષદ જેવા ગ્રંથોને એમણે આધુનિક સંદર્ભમાં રજૂ કર્યા છે, જ્યારે શહેરી જીવન સ્વેચ્છાએ ત્યજી દેનારા મહેન્દ્ર ભટ્ટ અને એમનાં પત્ની ભારતી ભટ્ટ ૧૯૭૭થી સર્વાંગણ ગ્રામ વિકાસ મંડળ-પ્રયાસ નામથી ગુજરાતના નર્મદા અને ગરુડેશ્વરના ૭૫ તાલુકામાં ગ્રામવિકાસની વિવિધ પ્રવૃત્તિ કરે છે
સુડોળ કાયા પામવાની આકાંક્ષા જ્યારે જીવલેણ બની જાય..
તાજેતરમાં બેંગલુરુની બાવીસ વર્ષની ઍક્ટ્રેસનો વધારાની ચરબી કઢાવવા જતાં જીવ ગયો. જાહેર જીવનમાં તથા સોશિયલ મિડિયા પર આકર્ષક દેખાવું સારી વાત છે, પણ એ માટેના ઉપાય કરાવતી વખતે આટલું ધ્યાન રાખો તો?