CATEGORIES

રાષ્ટ્રીય રમતોત્સવનું યજમાન બનશે ગુજરાત
Chitralekha Gujarati

રાષ્ટ્રીય રમતોત્સવનું યજમાન બનશે ગુજરાત

છ શહેરમાં યોજાનારી ૩૪ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ભાગ લેશે દેશના કુલ ૭૦૦૦ ખેલાડી.

time-read
2 mins  |
July 25, 2022
સાહિત્યકારોનું શબ્દચિત્ર સર્જન
Chitralekha Gujarati

સાહિત્યકારોનું શબ્દચિત્ર સર્જન

અમદાવાદના ઝેન ઓપસ પ્રકાશિત પુસ્તકમાં સમાવિષ્ટ સાક્ષરોમાં છે અમૃત ઘાયલ, ખલીલ ધનતેજવી, ગુલાબદાસ બ્રોકર, ચંદ્રવદન મહેતા, મકરંદ દવે, રમેશ પારેખ, તારક મહેતા, વિનોદ ભટ્ટ તથા ચિત્રલેખાના સદ્ગત તંત્રી હરકિસન મહેતા, વગે

time-read
1 min  |
July 25, 2022
ગુજરાતની પહેલી લૉ કૉલેજ શતાબ્દી ઉજવણી તરફ!
Chitralekha Gujarati

ગુજરાતની પહેલી લૉ કૉલેજ શતાબ્દી ઉજવણી તરફ!

‘જીએલએસ’ના વડા સુધીર નાણાવટી: આજે આ કૅમ્પસમાં વીસ હજાર જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

time-read
1 min  |
July 25, 2022
નાટક બનીને રંગમંચ પર અવતરી કવિતા
Chitralekha Gujarati

નાટક બનીને રંગમંચ પર અવતરી કવિતા

નાટ્યતત્ત્વથી ભરેલા દીર્ઘ કાવ્ય 'શિખંડી’ની તખ્તા પર ભજવણી.

time-read
2 mins  |
July 25, 2022
પંચ કૈલાસની યાત્રાએ જવું છે તમારે?
Chitralekha Gujarati

પંચ કૈલાસની યાત્રાએ જવું છે તમારે?

કૈલાસ માનસરોવરની યાત્રા વિશે તો લગભગ બધાએ સાંભળ્યું હશે, પણ હિમાલયના ખોળે એવા બીજા ચાર કૈલાસ પર્વત છે, જે મળીને થાય છે ‘પંચ કૈલાસ’.

time-read
3 mins  |
July 25, 2022
આધુનિકતાની આંધી વચ્ચે જીવે છે પરંપરા
Chitralekha Gujarati

આધુનિકતાની આંધી વચ્ચે જીવે છે પરંપરા

અષાઢ માસ એટલે વિવિધ પ્રકારના તહેવારોનો આરંભ. છેક દિવાળી સુધી ઉત્સવોની હારમાળા. આ મહિનામાં વિવિધ વ્રત આવે, સારો પતિ મળે અને પતિનું આયુષ્ય વધે એવા વિવિધ ઉદ્દેશ સાથે જાગરણ-ઉપવાસ થાય. સદીઓથી ચાલતી આવેલી આ પરંપરા આજે પણ જીવે છે. જો કે એમાં પણ કેટલાંક પરિવર્તન આવ્યાં છે. પહેલાં સામસામે બેસીને અંતકડી રમતી યુવતીઓ હવે આમ પણ મોડી રાત સુધી સોશિયલ મિડિયા પર ઑનલાઈન હોય છે. જીવનશૈલી બદલાઈ છે છતાં જાગરણની આ પરંપરા આજેય જીવે છે.

time-read
5 mins  |
July 25, 2022
લંકાની આગ ઝટ ઠરવાની નથી..
Chitralekha Gujarati

લંકાની આગ ઝટ ઠરવાની નથી..

પ્રજાના વિરોધે શ્રીલંકાના પ્રમુખ અને વડા પ્રધાનને સત્તા છોડવાની ફરજ પાડી, પણ આપણો પડોશી દેશ અત્યારે એવી કંગાળ અવસ્થામાં છે કે એમાંથી બહાર આવવામાં નવી સરકારને નવ નેજાં પાણી ઊતરશે.

time-read
2 mins  |
July 25, 2022
શિન્ઝો આબેઃ ભારત સાથે અનોખી દોસ્તીના યુગનો અંત
Chitralekha Gujarati

શિન્ઝો આબેઃ ભારત સાથે અનોખી દોસ્તીના યુગનો અંત

નરેન્દ્ર મોદી સાથે શિન્ઝો આબે.

time-read
1 min  |
July 25, 2022
પાઘડી ભેંસ ચાવી ગઈ..
Chitralekha Gujarati

પાઘડી ભેંસ ચાવી ગઈ..

પેલી પાઘડીની થોડી તો શરમ રાખો

time-read
1 min  |
July 25, 2022
એક નજર તો નાખો..
Chitralekha Gujarati

એક નજર તો નાખો..

સ્કૂલની નોટબુકમાં શિક્ષકના નિર્દેશ મુજબ વિદ્યાર્થી નોંધ કરે. વેપારી નાના પૅડ પર કે ચિઠ્ઠીઓમાં હિસાબો ટપકાવી લે. લાખો-કરોડોનો ખેલ આવી ટૂંકીટચ નોંધમાં છુપાયેલો હોય

time-read
2 mins  |
July 25, 2022
હિનાની અગાસીએ ચાલે છે નિરાધારની પાઠશાળા
Chitralekha Gujarati

હિનાની અગાસીએ ચાલે છે નિરાધારની પાઠશાળા

હિના તડવી: આ બાળકોમાં મને મારો નાનપણનો સંઘર્ષ દેખાય છે.

time-read
1 min  |
July 18, 2022
હાસ્ય છે એમના દીર્ઘાયુનું રહસ્ય
Chitralekha Gujarati

હાસ્ય છે એમના દીર્ઘાયુનું રહસ્ય

બુદ્ધિજીવીઓ અને સાક્ષરોમાં પ્રિય એવા સામયિક ‘બુદ્ધિપ્રકાશ’ના છ દાયકાથી તંત્રી હોવા ઉપરાંત મધુસૂદન પારેખ એકધારા ૬૨ વર્ષથી હાસ્યની કૉલમ દ્વારા એમના વાચકોને મલકતાં રાખે છે. આવતા સપ્તાહે શતાયુ વર્ષમાં પ્રવેશ કરી રહેલા આ નિવૃત્ત પ્રાધ્યાપક આ ઉંમરેય પ્રેમથી પેંડા અને ગાંઠિયા-કચોરી ખાય છે અને એટલા જ પ્રેમથી બીજાને ચૉકલેટ ખવડાવે છે!

time-read
1 min  |
July 18, 2022
લાતો કે ભૂત..
Chitralekha Gujarati

લાતો કે ભૂત..

ગોલકીપરના ટકલા પર ચુંબન કરીને મૅચ જીતી શકાય...?

time-read
1 min  |
July 18, 2022
સસ્તું ભાડું ને નૌકાની મોજ..
Chitralekha Gujarati

સસ્તું ભાડું ને નૌકાની મોજ..

બોટમાં રહેનારને લીલા લહેર છે, ભાઈ..

time-read
1 min  |
July 18, 2022
શાળા કે કોયડો..
Chitralekha Gujarati

શાળા કે કોયડો..

આચાર્ય વિનીત પદ્માવારે ગ્રામ્ય શાળામાં લાવેલા બદલાવથી કલેક્ટર પણ એટલા પ્રભાવિત થયા કે..

time-read
1 min  |
July 18, 2022
રેલવેની બુલેટ સ્કૂલ..
Chitralekha Gujarati

રેલવેની બુલેટ સ્કૂલ..

ઉકરડાના ઢાગલા, બિસમાર ઓરડાને બદલે અત્યાધુનિક લૅબ, લીલાછમ ગાર્ડનથી શોભે છે રેલવેની આ ૧૦૦ વર્ષ જૂની શાળા.

time-read
1 min  |
July 18, 2022
બૉડી, અંબોડો ને કાલા ચશ્મા..
Chitralekha Gujarati

બૉડી, અંબોડો ને કાલા ચશ્મા..

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તાજેતરમાં જ ૩૦ વર્ષ પૂરાં કરવાની ખુશાલીમાં શાહરુખ ખાને પોતાનો એક ફોટો મૂક્યો, જેમાં આગામી ફિલ્મ પઠાનમાં એ કેવો દેખાશે એની ઝલક જોવા મળે છે

time-read
1 min  |
July 18, 2022
પ્રાચીન શિક્ષણ અર્વાચીન ગુરુકુળ..
Chitralekha Gujarati

પ્રાચીન શિક્ષણ અર્વાચીન ગુરુકુળ..

ઉત્તમભાઈ શાહ: બાળકોને પ્રાચીન ૪૫ કળા શીખવીને એમને નીડર, નિર્ણાયક સાથે સક્ષમ બનાવવાનું લક્ષ્ય છે.

time-read
1 min  |
July 18, 2022
પૈસો ડોલે છે..
Chitralekha Gujarati

પૈસો ડોલે છે..

આજકાલ પાંચ-પંદર પૈસાની વૅલ્યૂ કેટલી એમ કહીને આપણે હસી કાઢીએ છીએ, પણ ધીરુભાઈ અંબાણીએ એક દૂરંદેશી ધરાવતી વાત કહેલી એ ભૂલવા જેવી નથી. પોતાની ઑફિસમાં આવેલું એક પોસ્ટકાર્ડ જોઈને એમણે કહેલું કે પોસ્ટકાર્ડની કિંમતમાં જો આપણા લોકો એકબીજા સાથે વાત કરી શકે તો દેશ ક્યાં સુધી પહોંચે?

time-read
1 min  |
July 18, 2022
દ્વારકાકિનારે ડૉલ્ફિન દર્શનઃ ઘેરબેઠાં ગંગા!
Chitralekha Gujarati

દ્વારકાકિનારે ડૉલ્ફિન દર્શનઃ ઘેરબેઠાં ગંગા!

ડૉલ્ફિન જોવા.. હવે ગોવા નહીં, દ્વારકા ચાલો.

time-read
1 min  |
July 18, 2022
દક્ષિણ ગુજરાતનું પહેલું ISO પ્રમાણિત ગામ બુહારી
Chitralekha Gujarati

દક્ષિણ ગુજરાતનું પહેલું ISO પ્રમાણિત ગામ બુહારી

બુહારી ‘સ્માર્ટ વિલેજ’ તો છે જ, સૌરઊર્જા અને વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના ઉપયોગ એને નવી ઓળખ પણ આપી છે.

time-read
1 min  |
July 18, 2022
ત્રણ પેઢીનું જીવન આલેખીને દીકરીએ કર્યું તર્પણ
Chitralekha Gujarati

ત્રણ પેઢીનું જીવન આલેખીને દીકરીએ કર્યું તર્પણ

પુસ્તકનું વિમોચન કરી રહેલા સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રઃ આ છે જહેમતભર્યું કામ.

time-read
1 min  |
July 18, 2022
ડૉ. આશા ગોહિલ: ગૌદાનથી આવી રહી છે આદિવાસી આત્મનિર્ભરતા..
Chitralekha Gujarati

ડૉ. આશા ગોહિલ: ગૌદાનથી આવી રહી છે આદિવાસી આત્મનિર્ભરતા..

‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ એ જાણીતી ઉક્તિ છે, પણ આજે વાત કરવી છે એવી દીકરીની, જે ગાયને જ્યાં દોરી જાય છે ત્યાં અનેક કુટુંબનું ભરણપોષણ થાય છે. પ્રાચીન કાળમાં દરેક અવસરે ગૌદાનનું મહત્ત્વ હતું. આ પરંપરા આમ તો અસ્તાચળે છે, પણ વલસાડનાં એક ગૌપ્રેમી મહિલા પ્રોફેસરે ગૌદાનની પ્રથાને આદિવાસી વિસ્તારોમાં જીવંત રાખી છે.

time-read
1 min  |
July 18, 2022
ગુનેગારને તે કંઈ લાંચ આપવાની હોય? લુખ્ખાઓને પૈસા ખવડાવી ત્રાસ અટકાવી શકાય.. અજમાવી જો જો!
Chitralekha Gujarati

ગુનેગારને તે કંઈ લાંચ આપવાની હોય? લુખ્ખાઓને પૈસા ખવડાવી ત્રાસ અટકાવી શકાય.. અજમાવી જો જો!

પૈસા આપીને મેં એમનું ફોગટમાં રમવાનું જ બંધ કરાવી દીધું!

time-read
1 min  |
July 18, 2022
તાળી એક હાથે તો નહીં વાગે..
Chitralekha Gujarati

તાળી એક હાથે તો નહીં વાગે..

ભાજપનાં આગેવાન નૂપુર શર્માનાં નિવેદને દેશ સળગાવ્યો અને હમણાં માનવવધના બે કિસ્સા માટે પણ આડકતરી રીતે એ વિધાનોએ જ આગ લગાડવાનું કામ કર્યું છે. શબ્દે શબ્દે ઝેર નીતરતું હોય એવી ભાષા આપણે ત્યાં નવી નથી. ઉપાય છે દેશના બન્ને મોટા સમાજે પોતાની બદી દૂર કરવાનો અને સમય સાથે આવતાં પરિવર્તનને ખુલ્લા મને સ્વીકારવાનો.

time-read
1 min  |
July 18, 2022
જીએસટીના ઊંચા દરઃ મોંઘવારીના દુષ્કાળમાં અધિક માસ!
Chitralekha Gujarati

જીએસટીના ઊંચા દરઃ મોંઘવારીના દુષ્કાળમાં અધિક માસ!

એક તરફ મોંઘવારીની સમસ્યા સામે રિઝર્વ બૅન્ક પગલાં ભરી રહી છે, જ્યારે બીજી તરફ સરકારે તાજેતરમાં સંખ્યાબંધ ચીજો પર જીએસટીના દર વધારવાનો નિર્ણય લઈને ગ્રાહક-પ્રજાનો બોજ વધાર્યો છે. જીએસટી સરકારની આવકનો સરળ અને મજબૂત માર્ગ બન્યો હોવાની બાબત દેશના હિતમાં ચોક્કસ ગણાય, પણ સામાન્ય ગ્રાહકો પર વધતા બોજનું શું?

time-read
1 min  |
July 18, 2022
જસ્ટ, એક મિનિટ
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ

સંદેશાના આ અક્ષરો આમ તો સહેલાઈથી નજરે ચડી જાય એવા હતા, પણ કમનસીબ લોકો એ અક્ષરો વાંચવાનું ચૂકી જવાનું વલણ ધરાવતા હતા, જ્યારે નસીબદાર લોકોનો અભિગમ એ અક્ષરો પકડી પાડવા તરફનો હતો

time-read
1 min  |
July 18, 2022
ચૂકવો પ્લાસ્ટિક ને મેળવો પૌષ્ટિક-પ્રાકૃતિક વ્યંજન
Chitralekha Gujarati

ચૂકવો પ્લાસ્ટિક ને મેળવો પૌષ્ટિક-પ્રાકૃતિક વ્યંજન

જૂનાગઢના જિલ્લા પ્રશાસને શરૂ કરેલા આ કાફેમાં પ્લાસ્ટિક ‘ચૂકવીને’ પણ ચા, પૌંઆ કે લીંબુપાણી ખરીદી શકાય છે. દેશનું છે આ પહેલું પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે.

time-read
1 min  |
July 18, 2022
કેજરીવાલ કી ફૂટપાથ શાલા
Chitralekha Gujarati

કેજરીવાલ કી ફૂટપાથ શાલા

ગૌતમ કેજરીવાલઃ આ બાળકોની ભીખ માગવાની કુટેવ છોડાવવા શિક્ષણનો સાથ લીધો છે.

time-read
1 min  |
July 18, 2022
ગુજરાતની ડિજિટલ ક્રાંતિનો ધબકાર દેશ અને દુનિયામાં સંભળાય છે
Chitralekha Gujarati

ગુજરાતની ડિજિટલ ક્રાંતિનો ધબકાર દેશ અને દુનિયામાં સંભળાય છે

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન સેવ્યું છે. જેને સાકાર કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.

time-read
1 min  |
July 18, 2022