CATEGORIES

અઢી દિવસની બાદશાહી
Chitralekha Gujarati

અઢી દિવસની બાદશાહી

હુમાયુ સ્વભાવે નરમ હતો એથી વચન પ્રમાણે ભિસ્તીને અઢી દિવસનું રાજ્ય આપ્યું

time-read
1 min  |
April 25, 2022
રણમાં ભૂલકાં માંડે છે ભણતરનાં કદમ
Chitralekha Gujarati

રણમાં ભૂલકાં માંડે છે ભણતરનાં કદમ

કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાનાં બાળકો બસમાં બેસીને ભણે છે. એમની આ શિક્ષણસફર ઝૂંપડીથી શરૂ થઈને બસ સુધી પહોંચી છે. અનેક અંતરાયવાળી આ યાત્રાની ઝલક જોવા જેવી છે.

time-read
1 min  |
April 18, 2022
સંજીવ ખેતીનાં સંજીવની..
Chitralekha Gujarati

સંજીવ ખેતીનાં સંજીવની..

દીકરીને અક્ષરજ્ઞાન આપવા સામેય વાંધો હોય એવા વાતાવરણમાં ઊછરીને એ દસમા ધોરણ સુધી ભણ્યાં, નેતૃત્વના ગુણ કેળવ્યા અને આસપાસનાં ગામોની ત્રણ હજાર સ્ત્રીઓને પોતાની જેમ પગભર બનાવી. રાષ્ટ્રીય કક્ષાના એવૉર્ડથી એમને નવાજી કેન્દ્ર સરકારે આ સ્ત્રીની સૂઝ અને સેવાને પોંખી છે.

time-read
1 min  |
April 18, 2022
શબ્દનો રંગ એવો ચડ્યો કે રણછોડ બની ગયો મેઘાણી..
Chitralekha Gujarati

શબ્દનો રંગ એવો ચડ્યો કે રણછોડ બની ગયો મેઘાણી..

ફિલ્મકલાકારો જેવી વેશભૂષામાં ફરનારા ઘણા મળી રહે, પણ કોઈ સાહિત્યકારથી પ્રભાવિત થઈને એના જેવો પહેરવેશ ધારણ કરી જીવનારા તો ભાગ્યે જ કોઈ મળે. આવો એક ‘પ્રેમી જીવ’ તો ઝવેરચંદ મેઘાણી બનીને જ જીવે છે.

time-read
1 min  |
April 18, 2022
રંગેહાથ પકડવું
Chitralekha Gujarati

રંગેહાથ પકડવું

રાજ્યમાં ઢંઢેરો પીટાયો કે સોના-ચાંદીનું ભવ્ય પ્રદર્શન રાખ્યું છે અને જે ચાહે એ જોવા આવી શકે છે

time-read
1 min  |
April 18, 2022
યુએઈની મહિલા ક્રિકેટ ટીમમાં ચમકે છે મુંબઈની આ વીજળી
Chitralekha Gujarati

યુએઈની મહિલા ક્રિકેટ ટીમમાં ચમકે છે મુંબઈની આ વીજળી

દુબઈમાં ફુટબૉલ રમતાં રમતાં એ બૅટ-બૉલની રમત તરફ વળી અને જોતજોતામાં એમાં પણ એ પારંગત બની ગઈ. રોકેટ શૉટ મારવા માટે જાણીતી થઈ ગયેલી આ ધુંઆદાર પ્લેયર ઈશા ઓઝાએ હમણાં વીમેન્સ ટી-ટ્વેન્ટી ચૅમ્પિયનશિપમાં ઓપનિંગ બૅટ્સવુમન તરીકે સર્વાધિક સ્કોરનો રેકૉર્ડ પોતાને નામ કર્યો છે

time-read
1 min  |
April 18, 2022
મૃદુ પણ મકકમ તથા નીડર અને પરિશ્રમી શાસનના સુકાની ભૂપેન્દ્ર પટેલ
Chitralekha Gujarati

મૃદુ પણ મકકમ તથા નીડર અને પરિશ્રમી શાસનના સુકાની ભૂપેન્દ્ર પટેલ

બસ્સો દિવસના શાસનની પરિશ્રમી પારદર્શી યાત્રામાં ગુજરાતવાસીઓની જનભાગીદારી મળી: સુશાસને અપાવી સિદ્ધિ.

time-read
1 min  |
April 18, 2022
મજબૂતીના માર્ગે ચાલે છે આગેકૂચ
Chitralekha Gujarati

મજબૂતીના માર્ગે ચાલે છે આગેકૂચ

વૈશ્વિક સ્તરે સંખ્યાબંધ પડકારો અને વિપરીત સંજોગો પ્રવર્તી રહ્યા છે ત્યારે ભારતનું અર્થતંત્ર કઈ રીતે આગે કદમ બઢાયે જા કરી રહ્યું છે એ જોવું-જાણવું-સમજવું મહત્ત્વનું છે.

time-read
1 min  |
April 18, 2022
બોલો.. બોલો.. બોલીને રેકૉર્ડ કરો!
Chitralekha Gujarati

બોલો.. બોલો.. બોલીને રેકૉર્ડ કરો!

આ શનિ-રવિ, ૯ અને ૧૦ એપ્રિલ દરમિયાન સુરતમાં આ અઢીસો જણ વક્તવ્યનો એક અનોખો રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરશે

time-read
1 min  |
April 18, 2022
ક કૃષ્ણનો ક... અ અર્જુનનો અ.. ગ ગીતાનો ગ...
Chitralekha Gujarati

ક કૃષ્ણનો ક... અ અર્જુનનો અ.. ગ ગીતાનો ગ...

૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોક ધરાવતી ‘ભગવદ્ગીતા’ને દુનિયાનો શ્રેષ્ઠ મૅનેજમેન્ટ ગ્રંથ માનવામાં આવે છે. પાંચ હજાર વર્ષ પૂર્વે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને સમજાવવામાં આવેલું આ તત્ત્વજ્ઞાન જેમ વાંચો-જાણો-પચાવતાં જાવ એમ એની અગાધતા-ઊંડાણના નવા આયામ અનુભવવા મળે. આ સમયાતીત જ્ઞાનગંગાથી બાળમાનસને તરબોળ કરવા માટે ગુજરાત અને કર્ણાટક સરકારે ભગવદ્ગીતાને શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત કરી છે ત્યારે બિનસાંપ્રદાયિકતાના નામે વિરોધના સૂર પણ ઊઠ્યા છે.

time-read
1 min  |
April 18, 2022
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

અટપટી કે ક્યારેક ઉટપટાંગ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે મૂંઝાઈ કે ગૂંચવાઈ જવાને બદલે શાંત ચિત્તે એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું

time-read
1 min  |
April 18, 2022
પ્રથમ સર્જને અપાવી સિદ્ધિ
Chitralekha Gujarati

પ્રથમ સર્જને અપાવી સિદ્ધિ

હમણાં ચેન્નઈમાં યોજાયેલા સમારોહમાં દૃષ્ટિને ટ્રૉફી અને ૫૦ હજાર રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

time-read
1 min  |
April 18, 2022
ફાલુનું અસરકારક મ્યુઝિક વર્લ્ડ
Chitralekha Gujarati

ફાલુનું અસરકારક મ્યુઝિક વર્લ્ડ

‘ચિત્રલેખા'ના ફેબ્રુઆરીના અંકમાં ફાલુના આલબમને ‘ગ્રેમી’ મળવા વિશે સેવવામાં આવેલો આશાવાદ કારગત નીવડ્યો..

time-read
1 min  |
April 18, 2022
ગ્રંથની મૂર્તિ.. શ્લોકની સજાવટ
Chitralekha Gujarati

ગ્રંથની મૂર્તિ.. શ્લોકની સજાવટ

અમદાવાદનું અનોખું ગીતા મંદિર, જ્યાં ગીતાજી સાક્ષાત્ મૂર્તિ રૂપે બિરાજે છે.

time-read
1 min  |
April 18, 2022
આ દેશોની ખાઈએ દયા..
Chitralekha Gujarati

આ દેશોની ખાઈએ દયા..

યુક્રેન પરના રશિયન આક્રમણની ચિંતા કરવાની સાથે આપણે ઝાઝા દૂર ગયા વગર પડોશી દેશોની અવદશા પર નજર નાખવા જેવી છે. પાકિસ્તાનમાં લશ્કરના ઘોંચપરોણાને કારણે વધુ એક વખત રાજકીય સંઘર્ષ જામ્યો છે તો શ્રીલંકામાં ભાઈ-ભત્રીજાઓની સરકારના ભ્રષ્ટાચારે દેશને એવો ચૂસી નાખ્યો છે કે એક જમાનાની આ સોનાની લંકામાં અત્યારે દવા ને દૂધ મેળવવાનું પણ દુષ્કર થઈ પડ્યું છે.

time-read
1 min  |
April 18, 2022
એક કરોડનું આ ઈનામ છે શેના માટે?
Chitralekha Gujarati

એક કરોડનું આ ઈનામ છે શેના માટે?

મોટી રકમ એ કોઈ પ્રલોભન નથી. ધર્મશિક્ષણના પ્રસાર માટે આ એક પ્રયોગ છે.

time-read
1 min  |
April 18, 2022
ઈન્ટરનેટ પર કંઈ શોધી રહ્યા છો?
Chitralekha Gujarati

ઈન્ટરનેટ પર કંઈ શોધી રહ્યા છો?

ધ્યાન રાખજો, ત્યાં કોઈ તમને શોધી રહ્યું છે.. ખંખેરવા. હા, સર્ચ એન્જિનના ફ્રૉડ વધી રહ્યા છે. સાથે જ ઑનલાઈનના જાતજાતના ગોરખધંધા વધી રહ્યા છે.

time-read
1 min  |
April 18, 2022
આ છે સરદાર પટેલનાં સાસરિયાંનું ગામ
Chitralekha Gujarati

આ છે સરદાર પટેલનાં સાસરિયાંનું ગામ

જૂની દીવાલો, લાકડાંના જોડિયાનાં કમાડ, કળાત્મક થાંભલીઓ, ગોખલાવાળું મંદિર, વગેરેનું એ જમાનાનું બાંધકામ ઘણું મર્યાદિત માત્રામાં રહ્યું છે

time-read
1 min  |
April 18, 2022
અહીં પૂજાય છે કૂતરા દાદા!
Chitralekha Gujarati

અહીં પૂજાય છે કૂતરા દાદા!

શ્રદ્ધાળુઓ દ્વારા અહીં કૂતરા દાદાને ગાંઠિયાની પ્રસાદી ધરવામાં આવે છે

time-read
1 min  |
April 18, 2022
અગ્નિ પધરાવો સાવધાન..
Chitralekha Gujarati

અગ્નિ પધરાવો સાવધાન..

ભાવિન-નીકિતા: આવાં યાદગાર લગ્ન તો બોલીવૂડમાં પણ નહીં થયાં હોય.

time-read
1 min  |
April 18, 2022
દોષનો ટોપલો ભગવાન પર
Chitralekha Gujarati

દોષનો ટોપલો ભગવાન પર

એક જ સંજોગમાં બે પ્રકારના અભિગમ પણ જોવા મળે, હકારાત્મક અને નકારાત્મક. કોઈને ખાલી ૯૯ ડિગ્રી તાવ હોય તોય આસમાન માથે લે અને કોઈ કૅન્સરના ચોથા સ્ટેજમાં પીડાતો હોય તોય હસતે મોઢે વાત કરે

time-read
1 min  |
April 18, 2022
રણને બનાવો જંગલ..
Chitralekha Gujarati

રણને બનાવો જંગલ..

ખોદો ખાડા ને વાવો વૃક્ષ દસ અબજ..

time-read
1 min  |
April 11, 2022
બાળકોને કઈ ઉંમરે સમજાવશો મની મેનેજમેન્ટ?
Chitralekha Gujarati

બાળકોને કઈ ઉંમરે સમજાવશો મની મેનેજમેન્ટ?

પોતાનાં સંતાનોને પૈસાની ‘ખરી’ કિંમત સમજાવતી વખતે પડેલી મુશ્કેલી પરથી નાનપણની સહેલી એવી આ બે યુવતીએ લખ્યું પુસ્તક બચ્ચાંઓને ‘ફાઈનાન્સિયલી સ્માર્ટ કિડસ’ બનાવવા માટે.

time-read
1 min  |
April 11, 2022
મૃત્યુનો મલાજો જાળવતા મશાલચી.. સ્મશાનમાંથી પણ ઊઠે છે સેવાની સુગંધ
Chitralekha Gujarati

મૃત્યુનો મલાજો જાળવતા મશાલચી.. સ્મશાનમાંથી પણ ઊઠે છે સેવાની સુગંધ

બિનવારસી મૃતદેહો માટે સ્મશાનગૃહમાં અંત્યેષ્ટિનું કપરું કામ મોટા ભાગે પુરુષો કરે છે. અહીં ‘ચિત્રલેખા’ લઈ આવ્યું છે બિનવારસી મૃતદેહોને સમ્માનભેર અંતિમ વિદાય આપવા કમર કસતી બે વિશિષ્ટ સમાજસેવિકાની વાત.

time-read
1 min  |
April 11, 2022
બચત-રોકાણ તરફ અપનાવો નવો અભિગમ
Chitralekha Gujarati

બચત-રોકાણ તરફ અપનાવો નવો અભિગમ

કપરા આર્થિક સમયનો એક ઉપાય છેઃ અગાઉના અનુભવમાંથી શીખો. કોરોના જેવી મહામારી કે રશિયાનું આક્રમણ, તમારા હાથમાં તમારી મૂડી જ છે. એમાં ‘વિકાસ’ જોવો હોય તો સમજી-વિચારીને ઈન્વેસ્ટ કરો.

time-read
1 min  |
April 11, 2022
દક્ષિણા નહીં, ન્યાય માગે છે આ પંડિતો..
Chitralekha Gujarati

દક્ષિણા નહીં, ન્યાય માગે છે આ પંડિતો..

મહેલ જેવાં મોટાં ઘર, ફળદાર બાગબગીચા, કસદાર કારોબાર.. બધું એક ઝટકામાં છોડીને વતન કશ્મીરથી જીવ બચાવવા જમ્મુ, ચંડીગઢ કે દિલ્હી નાસી આવેલા કશ્મીરી પંડિતોની વ્યથા ૩૨ વર્ષે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મથી ફરી ચારેકોર ચર્ચામાં જરૂર આવી છે. જો કે જે સમાજની એનાં મૂળ સાથેની નાળ જ કાપી નાખવામાં આવી છે એમને સમ્માન સાથે વતનભેગા કઈ રીતે કરવા એનો ઉકેલ જડતો નથી. પંડિતોના નરસંહાર-ઘરનિકાલ માટે જવાબદાર આતંકીઓને પકડીને સજા કરવાનું પણ આટલાં વર્ષે બહુ સંભવ નથી ત્યારે જાણીએ ખુદ પંડિતો આ વિશે શું વિચારે છે..

time-read
1 min  |
April 11, 2022
કલ્પના ન કરી શકો એવું કામ કરતાં કલ્પનાબહેન!
Chitralekha Gujarati

કલ્પના ન કરી શકો એવું કામ કરતાં કલ્પનાબહેન!

હૈદરાબાદમાં કેટલાક સેવાભાવી લોકો સત્યવાદી હરીશ્ચંદ્ર ફાઉન્ડેશન નામે સંસ્થા ચલાવે છે અને એના કાર્યકરો પોલીસ-હૉસ્પિટલ સાથે સંકલન સાધીને આવા મૃતદેહોને એમના ધર્મ-રીતરિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર આપવાનું કામ કરે છે

time-read
1 min  |
April 11, 2022
એમના એવૉર્ડ.. આપણા એવૉર્ડ..
Chitralekha Gujarati

એમના એવૉર્ડ.. આપણા એવૉર્ડ..

રઘુ એ વિચારી વિચારીને દુઃખી થઈ રહ્યો છે કે ક્રિસ રૉક-વિલ સ્મિથ વચ્ચે સમાધાન કરાવે એવા બાબા સિદ્દિકી હોલીવૂડવાળા ક્યાંથી કાઢશે? યાદ છેને, મુંબઈના કોંગ્રેસી નેતા બાબા સિદ્દિકીએ એમની પાર્ટીમાં શાહરુખ-સલમાન ખાન વચ્ચે સમાધાન કરાવેલું?

time-read
1 min  |
April 11, 2022
આવ પાણા પગ પર પડ..
Chitralekha Gujarati

આવ પાણા પગ પર પડ..

અદેલ અબ્દેલ બારીઃ બ્રિટન છે મારું માય-બાપ..

time-read
1 min  |
April 11, 2022
૧૮૫૭ની ક્રાંતિની જ્વાળા પ્રજવલિત રાખવા જ્યાં રેડાયું હતું શૂરવીરોનું લોહી
Chitralekha Gujarati

૧૮૫૭ની ક્રાંતિની જ્વાળા પ્રજવલિત રાખવા જ્યાં રેડાયું હતું શૂરવીરોનું લોહી

આઝાદીની પહેલી લડાઈ સમી ૧૮૫૭ની ક્રાંતિની આગ શાંત થવા આવી હતી, પરંતુ તાત્યા ટોપે જેવા ભડવીરો એને કોઈ પણ ભોગે બુઝાવા દેવા માગતા નહોતા. એમને સાથ આપવા મધ્ય ગુજરાતની ઘણી રિયાસતોના ઠાકર તૈયાર હતા. એમના વચ્ચે એક ગુપ્ત મંત્રણા પણ થઈ, પરંતુ એની ગંધ કોઈક રીતે અંગ્રેજોને આવી ગઈ અને..

time-read
1 min  |
April 04, 2022