CATEGORIES
Categorías
વહુએ વખણાવ્યાં મોટાં ખોરડાં રે લોલ..
લગ્ન પછી દીકરીઓની કારકિર્દી બનતી નથી. આજે પણ સાસરે તો દીકરી દુઃખી જ... સમાજમાં બનતા થોડા કિસ્સાને લીધે આવી વાતો સહજપણે સ્વીકારી લેવામાં આવે છે. સ્ત્રી સંબંધી કાયદાનો દુરુપયોગ થાય અને સાસુ-સસરાની વગોવણી પણ થતી રહે. જો કે રાજકોટના એક પરિવારે આ માન્યતા ભાંગીને ભુક્કો થઈ જાય એવું કામ કરીને સમાજને નવી દિશા ચીંધી છે. અહીં એક પુત્રવધૂ પુત્રીથી પણ વિશેષ રીતે ઘરમાં રહે છે. એટલું જ નહીં, સાસરિયાંના પ્રોત્સાહનથી એણે ‘જીપીએસસી’ની પરીક્ષા પાસ કરી છે. હવે એ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ છે.
વચને કા દરિદ્રતા
મુજને નથી કાં સ્પર્શતાં, તારું અભયવચન બધાં? પૂરું કરીશ શું બધાં, તું તારા સ્વર્ગવાસમાં? -બદરી કાચવાળા
રશિયા-યુક્રેન યુદ્ધ ભારતે તો બન્ને મોરચે સંભાળવાનું છે!
દુનિયાઆખીને ઊંઘતી ઝડપી રશિયન પ્રમુખ પુતિને યુક્રેન પર લશ્કરી હુમલો કર્યો. અનેક દેશમાં એ સામે વિરોધ થઈ રહ્યો છે, પણ રાજદ્વારી સ્તરે ભારતે હજી રશિયન આક્રમણ સામે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. એનું કારણ પણ બહુ સ્પષ્ટ છેઃ અત્યાર સુધી રશિયા સાથેના આપણા સારા સંબંધ. જો કે હવે એ સંબંધમાં થોડી કડવાશ ભળી છે ત્યારે એક તરફ અમેરિકા તો બીજી બાજુ રશિયા-ચીન, એ બે જૂથ વચ્ચે ભારતે પોતાનાં હિત સાચવવાનાં છે.
મેનોપોઝ: જીવનના મધ્યાહને મૂંઝવણનો મુકામાં
પ્રૌઢાવસ્થાએ પહોંચવા આવેલી સ્ત્રીને મૂંઝવતી સમસ્યાનો શું છે ઉકેલ?
મશ્કરી મહિલા દિનની...
સ્ત્રીનો કોઈ દિવસ નથી હોતો..
બાયોપિકના નીવડેલા ગ્રાઉન્ડ પર ત્રાટકતું ઝુંડ ...
ઝુંડ આ રહા હૈ
પ્રેમપત્ર કે વહેમપત્ર?
...અને આ વિષય ચિંતાનો લાગે છે કે ખુશીનો ?
પંડિત પુતિનજી રુસ વાલે...
બાબા પુતનાનંદ: હું તો લડીશ, થાય એ કરી લો...
થ્રી-ડી રોકી શકે આ અંધાધૂંધીને...ડિપ્લોમસી-ડાયલૉગ ડિસ્ટન્સ..
યુક્રેન-રશિયાની લડાઈમાં અત્યારે જેની તાતી જરૂર છે એ છે: મુત્સદ્દીગીરી, એકમેક સાથે સતતા કહો કે વ્લાદિમીર પુતિન યુક્રેનથી સલામત અંતર ચાખે એવી સ્થિતિ, અન્યથા આવનારા દિવસોમાં ભયાવહ આવી શકે.
ત્રાપજકર નામનું સુવર્ણપૃષ્ઠ પુસ્તકો રૂપે થઈ રહ્યું છે પુનઃ જીવિત...
પરમાનંદ ભટ્ટ ‘ત્રાપજકર લિખિત નાટકો હવે પુસ્તક રૂપે આવી રહ્યાં છે.
જસ્ટ એક મિનિટ..
આપસમાં સહકાર અને સહયોગ સાધવામાં આવે તો એક વખતે સર્જાયેલા તિરસ્કાર, અસહિષ્ણુતા અને પૂર્વગ્રહ પર વિજય પ્રાપ્ત થઈ શકે છે.
જલસા જ જલસા...
વાર્તાના કેન્દ્રમાં છે એક મહિલા પત્રકાર અને એને ત્યાં આવતી રાંધવાવાળી.
ગુજરાતનાં ઘરોમાં સૌરઊર્જાનો આશાવાદી ઉજાસ
ઘરની અગાસી પર સોલાર પેનલ ગોઠવો, વીજળી ઉત્પન્ન કરે અને કમાણી પણ કરી!
ગ્રામમૂર્તિ ઘડી રહ્યા છે કરુઠાના ગ્રામશિલ્પી
'ગ્રામશિલ્પી' અશોક ચોધરીએ શરૂ કરેલા છાત્રાલચમાં બાળકોને કમ્યુટરની તાલીમ પણ મળે છે.
આંબાની કાઠી ને રાંધનારી નાઠી
ભાઈ, એની પાસે લાકડી છે અને મારાથી એનો માર સહન નહીં થાય
અલંગની સફર ૩૯ વર્ષની...
અનિલ શર્મા: રિસાઈકલિંગ ઉદ્યાનો વિકાસ સારો છે.
અખાડામાં બન્યું'તું દેશનું પહેલું શિવાજી મંદિર
અખાડામાં નિર્માણ પામેલા મંદિરમાં શિવાજીની પ્રતિમાની બન્ને બાજુએ છે બંદૂકની માંડણી.
એબીજીના કૌભાંડનું એબીસી
ગુજરાતમાં જહાજ બનાવતી કંપની ‘એબીજી શિપયાર્ડ' કુલ ૨૮ બૅન્કની બાવીસ હજાર કરોડથી વધુ રકમ ડુબાડી છે. પ્રશ્ન એ છે કે કૌભાંડની જાણ થયા પછી પણ એની સામે કેસ દાખલ થવામાં આટલો વિલંબ કેમ?
ઑનલાઈને કર્યા ઑફટ્રેક...
ડૉ.વિજય પટેલ: ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ ઓનલાઈન આપવામાં ખૂબ મુશ્કેલી પડી.
કેન્વાસ પર ઊતર્યા છે કોકિલકંઠી
મધ્ય પ્રદેશના જબલપુરના રામકૃપાલ નામદેવે એમની અનોખી શૈલીમાં સ્વરસમ્રાજ્ઞી ‘ભારત રત્ન' સ્વર્ગીય લતા મંગેશકરનાં અનેક ચિત્રો બનાવ્યાં છે. એની વિશેષતા એ છે કે પ્રત્યેક ચિત્રમાં બીજાં અનેક નાનાં ચિત્રો રંગીને એમણે પેન્ટિંગ્સ બનાવ્યાં છે.
કોલ્ડમાં થઈ જાય એક કૉફી...
ગુલમર્ગની 'સ્નોગ્લુ’ કેફેઃ ઠંહા હૈ પર ધંધા છે..
ખાવાનો, ખવડાવવાનો શોખ કામ આવ્યો... જય દેસાઈ પ્રોડક્શન મેનેજર
અમારી દોસ્તી જામી અને લો, ૨૦૨૧માં મુંબઈના ઉપનગર બોરીવલીમાં જ શરૂ કર્યું જેડી સેન્ડવિચવાલા.
ડિસેબલ્ડને દોડતા કરે છે આ પાર્ક
જિલ્લાના અંતરિયાળ ગામડાં અને રાજ્યના અલગ અલગ ખૂણામાંથી આવતા વિકલાંગોને અહીં તાલીમ સાથે રહેવા-જમવાની સુવિધા પણ નિયમ મુજબ વિનામૂલ્ય મળે છે.
ગેહરાઈયાં વિશેની ચર્ચાના ઊંડાણમાં...
ફિલ્મને ફિલ્મની જેમ જોવી
ચાની પ્યાલીથી ચાલતું જીવનસંગીત... જયેશ ભાગડે ડ્રમર
કમાણી કર્યા વિના છૂટકો નથી.
ઘરઆંગણે પીરસાય છે સ્વાદિષ્ટ, સાત્વિક ભોજન... પ્રણાલી-મયૂર કામદાર
પંછી પીએ ઘટે નહી સરિતા કે નીર... દાન કરે ધન ઘટે નહી, કહ ગયે કબીર!
ત્રીજી ઘંટડી પર પરદો પડે ત્યારે...રૈના મહેતા નાટ્યઅભિનેત્રી
ખાસ તો મારા શોખ થકી હું વ્યસ્ત રહી, નહીંતર નવરાધૂપ રહેવાથી તો મગજ બહેર મારી ગયું હોત
બોલો, આવો મતદાર તમે જોયો છે?
વોટર આઇડી કાર્ડ પર ઈલેક્ટ્રિક બિલની ‘ફોટો'!
બાબાસાહેબનો આ વળી કયો સંકલ્પ?
'સંકલ્પ ભૂમિ સ્મારક' માં ૨૮ મીટર ઊંચા ગુંબજની નીચે હશે બાબાસાહેબની ૪૦ ફીટ ઊંચી પ્રતિમા.
બુલંદ ભારતનો એક નારો શાંત પડી ગયો...
રાહુલ બજાજ: બોલવામાં કોઈની સાડા બારી રાખવી નહીં!