CATEGORIES
Categorías
મિનિએચરમાં માસ્ટરી..
દીવાસળીનો ટોચનો અમુક ભાગ કાપી એના પર જુદા જુદા રંગના દોરા ચોક્કસ રીતે વીંટવામાં આવે. માનવઆકૃતિના ચહેરામાં દાઢી, ચશ્માં, વગેરે દર્શાવવા પાતળો રંગીન દોરો તથા વસ્ત્ર કે અમુક કે સામગ્રી દર્શાવવા રંગીન કાગળ લગાવવામાં આવે છે
પ્રધાન મંત્રી સંગ્રહાલયમાં કચ્છનો ડંકો
૨૭૧ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ મ્યુઝિયમમાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુથી માંડી વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં જીવનદર્શનને સંગ્રહિત કરવામાં આવ્યાં છે
ચાલો, ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમાએ..
આપણે ત્યાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. એમાંય નર્મદા એટલે દેશની સૌથી પવિત્ર નદીઓમાંની એક. એના ઉદ્ગમસ્થાનથી એ જ્યાં દરિયામાં વિલીન થાય છે ત્યાં સુધી એની પ્રદક્ષિણા કરવાનું પણ મોટું મહત્ત્વ છે. એ પરિક્રમા તો બહુ લાંબી અને ખાસ્સો સમય માગી લે છે. એની અવેજીમાં સેંકડો લોકો હવે ચૈત્ર મહિનામાં આ યાત્રા કરી પરમ આનંદની અનુભૂતિ મેળવે છે.
જસ્ટ, એક મિનિટ..
દુઃખો અનંત હોય તો પછી માણસે શું કરવું જોઈએ?
ક્યારે હટાવીશું અવકાશી કાટમાળ..
પાછલાં ૪૦-૫૦ વર્ષમાં અવકાશમાં અઢળક ઉપગ્રહો તરતા મૂકવામાં આવ્યા. આ ઉપગ્રહોનું આયુષ્ય સામાન્ય રીતે ૧૨થી ૧૫ વર્ષ જેટલું હોય. એ પછી આ ઉપગ્રહોનું શું કરવું એનો સચોટ જવાબ કોઈ પાસે નથી. આવા નકામા ઉપગ્રહો હવે એકબીજા સાથે ટકરાઈને કાટમાળમાં ફેરવાઈ રહ્યા છે. આવો કાટમાળ અન્ય કાર્યરત સેટેલાઈટ્સ માટે તો જોખમી છે જ, પણ એના અવશેષો પૃથ્વી પર ખાબકીને પણ પારાવાર નુકસાન કરવા સક્ષમ છે.
ઊંટ કઈ તરફ બેસશે એનો ભરોસો જ નથી..
આ કહેવતનો એક ગર્ભિત અર્થ છેઃ સ્થિતિ કેવો વળાંક લેશે અને દુઃખ આપણી પર કેવી રીતે આવશે એની કશી ખબર હોતી નથી
એક ફ્રેમ ખાલીખમ
આજકાલ જંક મેસેજનો જમાનો છે. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તોય મારા ઈનબૉક્સમાં માય નહીં
ઈ-શ્રમ માટેનો શ્રમ..
વિજેન્દ્રસિંહ રાઠોડે પાછલા દિવસોમાં મહીસાગર જિલ્લાનાં કેળ અને સિમલેટ ગામે બોટ પર સેટઅપ ગોઠવીને નોંધણી માટેનો કૅમ્પ યોજ્યો હતો. આ કૅમ્પમાં પશુપાલક, માછીમાર અને છૂટક મજૂરી કરતા કુલ ૭૦ શ્રમિકોએ ઈ-શ્રમ યોજનાનો લાભ લીધો
અઝાન અને શોભાયાત્રાઃ આપણી શ્રદ્ધા ક્યાં અટકી છે?
વધુ એક તહેવાર.. વધુ એક વાર તોફાન. ધરમને ઘર સુધી સીમિત રાખવાનો સમય આવી ગયો છે.
શી હતી યાસીન મલિકની ભૂમિકા?
બિટ્ટા કરાટે અને યાસીન મલિક આ બન્ને આતંકી ભારતવિરોધી જૂથ જેકેએલએફના સક્રિય સભ્ય હતા
લાખેણાં લગન ને પારાવાર કન્ફ્યુઝન..
આલિયાનો સાવકો ભઈલો કહે છે કે લગ્ન તો ૨૦મીએ થશે
વનપ્રવેશમાં શિક્ષણ-સંસ્કાર સિંચનસેવા.. રુચાબહેન વ્યાસ: સુરત
રુચાબહેન વ્યાસઃ જીવનની નવી દિશા.
લંકા અબ તેરા ક્યા હોગા?
૧૯૪૮માં આઝાદ થયેલા શ્રીલંકાએ ૧૯૮૩થી ૨૦૦૯ સુધી તમિળ ટાઈગરોના આતંકને કારણે વિનાશક સિવિલ વૉર જોવું પડેલું. માંડ એ પત્યું ત્યાં ચીનના ડેટ ટ્રેપમાં ફસાયું. હવે વર્તમાન શાસકોની મૂર્ખામી અને ભ્રષ્ટાચારને કારણે આ સુંદર દેશને ખાવાના પણ સાંસા થયા છે.
ભારતની હાલત કેમ છે બહેતર? ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી છે રિઝર્વ બૅન્કની પ્રાયોરિટી
કોરોના પછી અનેક દેશ એક યા બીજી સમસ્યામાં ઘેરાયેલા છે. કેટલાક દેશો તો ગંભીર આર્થિક ભીંસમાં આવી ગયા છે. એના પ્રમાણમાં ભારત સારી-સધ્ધર સ્થિતિમાં છે. એનું કારણ છે અર્થતંત્રની મજબૂતી જાળવવાનું રિઝર્વ બૅન્કનું લક્ષ્ય.
બોર થઈ ગયો, યાર..
બોલો, તમે શેનાથી બોર થઈ રહ્યા છો?
બિટ્ટા કરાટે: કશ્મીરી આતંકનો મોટો ચહેરો
કશ્મીરી પંડિતોની વ્યથાને ત્રણ દાયકા પછી એક ફિલ્મથી વાચા મળી છે, યોગાનુયોગ અનેક પંડિતોની કત્લેઆમ કરવામાં અને કશ્મીરમાં દહેશતનો માહોલ ફેલાવવામાં જેની મહત્ત્વની ભૂમિકા હતી એ ત્રાસવાદી સામેના હત્યા કેસની આટલાં વર્ષે છેક હવે સુનાવણી શરૂ થઈ રહી છે.
પીડાદાયી પૂર્વાર્ધ.. ઉત્કૃષ્ટ ઉત્તરાર્ધ: દિલીપકુમાર મેવાડા મુંબઈ
દિલીપકુમાર મેવાડા: પોતાના અનુભવ દ્વારા હતાશ દરદીમાં આત્મવિશ્વાસનો સંચાર..
પાકા ઘડે કાંઠા શું કામ ન ચડે?: પ્રમોદ ભુતા: મુંબઈ
પ્રમોદભાઈ ભુતા: ટેક્સ્ટાઈલ પ્રિન્ટિંગનો અનુભવ નવા દાવમાં કામ આવ્યો.
નિવૃત્તિ પછી પણ વૃત્તિ શિક્ષકની.. રાજેન્દ્ર ચોટલિયા રાજકોટ
જુઓ, આમ દેખાય ગ્રહ અને નક્ષત્ર.. રાજેન્દ્ર ચોટલિયા કહે છેઃ 'શિક્ષણસાધના તો આજીવન ચાલુ રહેવી જોઈએ.’
એક ડૉક્ટરની સમાજસેવા.. ડૉ. ગિરીશ ત્રિવેદી
ગિરીશ ત્રિવેદીઃ તબીબી સહાયનો બૂસ્ટર ડોઝ.
ખાવ ને થાવ ખાલી
પચ્ચીસ લાખ રૂપિયાના આ બર્ગર સાથે મળે છે સોનાની રિંગ.
આ મહિલા બધાને બનાવે છે માસ્ટર શેફ!
આમ તો એ બૅન્કિંગ ઍન્ડ ફાઈનાન્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે, પણ રસોઈકળામાં મેળવેલી નિપુણતાનો અનુભવ એણે જરા જુદા પ્રકારની પાર્ટીના આયોજનમાં કામે લગાડ્યો. આવી પાર્ટી અત્યારે કોઈ સમાજના મેળાવડામાં જ નહીં, કૉર્પોરેટ ક્ષેત્રે પણ ‘ઈન-થિંગ' ગણાય છે.
રણનું આ જહાજ તો દરિયામાં પણ ચાલી શકે છે!
ગુજરાતનાં ખારાઈ પ્રજાતિનાં ઊંટ નાનાં અને વજનમાં હલકાં હોવાથી પાણીમાં તરી શકે છે. જો કે અત્યારે તો એમને અસ્તિત્વ ટકાવી રાખવા કચ્છની ધરા છોડીને બહાર નીકળવું પડ્યું છે.
ચિત્રલેખાના પત્રકારને ગુજરાત મિડિયા એવૉર્ડ
વરિષ્ઠ પત્રકાર મહેશ શાહને ચિત્રલેખાના ૨૦ જુલાઈ, ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત રીંછ સંરક્ષણ માટે કોણ ઉદાસીન.. સરકાર કે સમાજ?!ની રસપ્રદ સ્ટોરી માટે બેસ્ટ ફીચર સ્ટોરીનો એવોર્ડ એનાયત થયો
ગબ્બર પર લખાઈ રહી છે ગૌરવગાથા
અંબાજીમાં જગદંબાનાં દર્શન સંગે દેશ-વિદેશની ૫૧ શક્તિપીઠોની ઝાંખીનો લહાવો તો મળે જ છે, હવે ગબ્બર પર આ શક્તિપીઠોની ઉત્પત્તિગાથાની ફિલ્મ પણ જોવાનો અવસર ઊભો થયો છે. આ છે દેશનો સૌથી મોટો લાઈટ ઍન્ડ સાઉન્ડ શો.
જસ્ટ, એક મિનિટ..
હું વિચારોના વમળમાં ફસાઈ જાઉં ત્યારે મારી જાતને સજાગ કરવાની જરૂર પડે છે: બોકુજુ
ભારતના ભાગે નફરત જ આવશે!
ઈમરાન ખાનની સરકારનું આયખું પૂરું થયું અને લશ્કરની મદદથી હવે શાહબાઝ શરીફ નવા વડા પ્રધાન બનશે, પણ પાકિસ્તાનના ભારત સાથેના સંબંધમાં કોઈ ફરક નહીં પડે.
નાના નાના તણખા ઘર ન સળગાવે એ જો જો..
શ્રીનગરમાં રામનવમીની ઉજવણી શાંતિથી પાર પડી, પણ ગુજરાતમાં રમખાણનું નિમિત્ત બની.
મહત્ત્વ લગાવ અને લગનીનું..
ઘણી વાર એવું બને કે આપણે કોઈ વ્યક્તિને બે દાયકાથી ઓળખતા જરૂર હોઈએ, પણ એનો સાચો પરિચય થયો જ ન હોય
એ વાત મને મંજૂર નથી: આવી રહ્યું છે નાઝિર દેખૈયાનું સમગ્ર સર્જન
નાઝિર દેખૈયાનું સમગ્ર સર્જન પુસ્તક રૂપે: અહીં શબ્દો વહે છે સંગીતની જેમ.