CATEGORIES
Categorías
![બાબા કરશે નેતાજીનો ઉદ્ધાર? બાબા કરશે નેતાજીનો ઉદ્ધાર?](https://reseuro.magzter.com/100x125/articles/17203/1334935/-1GD6gC-x1685952254042/1685958051947.jpg)
બાબા કરશે નેતાજીનો ઉદ્ધાર?
અગાઉની સરકારના હાઈ પ્રોફાઈલ પૂર્વ પ્રધાને પણ બાબાના દિવ્ય દરબાર બહાર પોતાના ફોટોવાળાં પોસ્ટર લગાવી દીધાં
![કોંગ્રેસ ‘મહાત્મા’માં માને છે જયારે આરએસએસ ભાજપની વિચારધારા ગોડસેની: રાહુલ ગાંધી કોંગ્રેસ ‘મહાત્મા’માં માને છે જયારે આરએસએસ ભાજપની વિચારધારા ગોડસેની: રાહુલ ગાંધી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1334935/Z2WNSxfZ71685951994595/1685958049898.jpg)
કોંગ્રેસ ‘મહાત્મા’માં માને છે જયારે આરએસએસ ભાજપની વિચારધારા ગોડસેની: રાહુલ ગાંધી
પીએમ મોદી ભાજપ અને આરએસએસની આ જ મુશ્કેલી છે. તેઓ હંમેશાં ભૂતકાળ વિશે વાત કરે છે અને હંમેશાં કોઈ બીજાને દોષ આપવાનું વિચારે છે. ભાજપ અને આરએસએસ પાસે ભવિષ્ય જોવાની ક્ષમતા નથી: રાહુલ ગાંધી
![ગુજરાતને તોફાની પવન સાથે વરસાદનો માર ઝીલવો પડશે ગુજરાતને તોફાની પવન સાથે વરસાદનો માર ઝીલવો પડશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1334935/UtN2RbUK51685951402859/1685957178607.jpg)
ગુજરાતને તોફાની પવન સાથે વરસાદનો માર ઝીલવો પડશે
૧૪ જૂન સુધી વાવાઝોડાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે
![જુહાપુરાના રોયલ અકબર ટાવરની ૩૨ દુકાનને તંત્રએ ‘તાળાં’ માર્યાં જુહાપુરાના રોયલ અકબર ટાવરની ૩૨ દુકાનને તંત્રએ ‘તાળાં’ માર્યાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1334935/XselPRkoW1685951206435/1685957173796.jpg)
જુહાપુરાના રોયલ અકબર ટાવરની ૩૨ દુકાનને તંત્રએ ‘તાળાં’ માર્યાં
આંબલીના રિચીરિચ પાન પાર્લર પાછળના ગેરકાયદે કોમર્શિયલ પ્રકારના બાંધકામને તોડી નખાયું
![દેશ માટે સૌનાં ઈમોશન્સ એકસમાન હોય છેઃ વિદ્યુત જામવાલ દેશ માટે સૌનાં ઈમોશન્સ એકસમાન હોય છેઃ વિદ્યુત જામવાલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1334935/VVYFL9-gt1685951044858/1685957167908.jpg)
દેશ માટે સૌનાં ઈમોશન્સ એકસમાન હોય છેઃ વિદ્યુત જામવાલ
દરેકની ભાવના અલગ હોય છે, પરંતુ વાત જ્યારે દેશ પ્રત્યેના પ્રેમની આવે તો એ એકસમાન હોય છે: વિદ્યુત જામવાલ
![વધુ સમય મોબાઇલ જોવાનું પડી શકે છે ભારે વધુ સમય મોબાઇલ જોવાનું પડી શકે છે ભારે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1334935/Ij-BGlr1a1685950848833/1685957163919.jpg)
વધુ સમય મોબાઇલ જોવાનું પડી શકે છે ભારે
કોઇ વ્યક્તિ સાથે વાતચીત કરવી હોય, સતત કોઇના સંપર્કમાં રહેવું હોય, ઓફિસના મેઇલ ચેક કરવા હોય, જમવાનું મંગાવવું હોય કે પછી ખાવા મંગાવવું હોય અથવા કંઇક ઓર્ડર કરવું હોય. મોબાઇલ વગર આ કોઇ કામ થઇ શકતા નથી
![કારના બોનેટમાં ગાંજો સંતાડી કરાતી તસ્કરીનો પર્દાફાશઃ આધેડ ઝડપાયો કારના બોનેટમાં ગાંજો સંતાડી કરાતી તસ્કરીનો પર્દાફાશઃ આધેડ ઝડપાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1334935/KzI7eE_c91685950352124/1685957160625.jpg)
કારના બોનેટમાં ગાંજો સંતાડી કરાતી તસ્કરીનો પર્દાફાશઃ આધેડ ઝડપાયો
યુવકે બેટરીની બાજુમાં સેલોટેપ લગાવીને ગાંજો છુપાવેલો હતો
![ફિર સ્કૂલ ચલે હમઃ શહેરની શાળાઓ વિધાર્થીઓના કલરવથી ગૂંજી ઊઠી ફિર સ્કૂલ ચલે હમઃ શહેરની શાળાઓ વિધાર્થીઓના કલરવથી ગૂંજી ઊઠી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1334935/zYWnLesAP1685950612486/1685957156905.jpg)
ફિર સ્કૂલ ચલે હમઃ શહેરની શાળાઓ વિધાર્થીઓના કલરવથી ગૂંજી ઊઠી
વિધાર્થીઓને કુમકુમ તિલક કરી આવકારાયા તો કેટલીક શાળાઓમાં યજ્ઞ, ગણપતિ અને સરસ્વતી પૂજન કરાયાં
![ક્રિકેટ મેનિયાઃ રાજ્યકક્ષાની અંડર-૧૯ અને મેન્સ ઓપન ટુર્નામેન્ટના વિજેતાઓનું સન્માન ક્રિકેટ મેનિયાઃ રાજ્યકક્ષાની અંડર-૧૯ અને મેન્સ ઓપન ટુર્નામેન્ટના વિજેતાઓનું સન્માન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1332981/65E9g1Ldt1685779210206/1685784600729.jpg)
ક્રિકેટ મેનિયાઃ રાજ્યકક્ષાની અંડર-૧૯ અને મેન્સ ઓપન ટુર્નામેન્ટના વિજેતાઓનું સન્માન
ક્રિકેટ ટુર્નામેન્ટના એવોર્ડ વિતરણ તથા સમાપન સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જશવંતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં
![આર્ટ: દેશભરના ૧૦૦ પ્રસિદ્ધ યુવા કલાકારો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૃતિ બનાવાઈ આર્ટ: દેશભરના ૧૦૦ પ્રસિદ્ધ યુવા કલાકારો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૃતિ બનાવાઈ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1332981/QS7ocA7Zz1685778986847/1685784596279.jpg)
આર્ટ: દેશભરના ૧૦૦ પ્રસિદ્ધ યુવા કલાકારો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૃતિ બનાવાઈ
પ્રદર્શનનું આયોજન સુભદ્રા આર્ટ ગેલેરીના ડિરેક્ટર અશોક નાયક દ્વારા કરવામાં આવ્યું
![અટલબ્રિજના પશ્ચિમ છેડે અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્લાસ્ટિક ક્રશ મશીન મુકાશે અટલબ્રિજના પશ્ચિમ છેડે અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્લાસ્ટિક ક્રશ મશીન મુકાશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1332981/y7gpXnxny1685778492431/1685784170794.jpg)
અટલબ્રિજના પશ્ચિમ છેડે અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્લાસ્ટિક ક્રશ મશીન મુકાશે
સોફ્ટ ડ્રિન્ક્સનાં એલ્યુમિનિયમ કેનનો નાશ કરી શકનાર આ મશીનની ક્ષમતા ૭૦૦થી ૭૫૦ બોટલની છે, જે દર કલાકે ૩૦૦ બોટલને ક્રશ કરી શકશે
![કાલે જગન્નાથજીની જળયાત્રાઃ ભગવાન ગજવેશમાં દર્શન આપશે કાલે જગન્નાથજીની જળયાત્રાઃ ભગવાન ગજવેશમાં દર્શન આપશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1332981/mrxewjHH_1685778748115/1685784167998.jpg)
કાલે જગન્નાથજીની જળયાત્રાઃ ભગવાન ગજવેશમાં દર્શન આપશે
ભગવાન જગન્નાથજી આવતી કાલથી ૧૫ દિવસ સુધી સરસપુર ખાતે મોસાળની મહેમાનગતિ માણશે
![બેન્કમાં વેપારીને વાતોમાં ફસાવી ગઠિયો રૂ. ત્રણ લાખ લઈને ફરાર બેન્કમાં વેપારીને વાતોમાં ફસાવી ગઠિયો રૂ. ત્રણ લાખ લઈને ફરાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1332981/2YL5F6RT91685778145827/1685783682975.jpg)
બેન્કમાં વેપારીને વાતોમાં ફસાવી ગઠિયો રૂ. ત્રણ લાખ લઈને ફરાર
લાલ દરવાજા SBI બ્રાંચની ચોંકાવનારી ઘટનાઃ રૂપિયા જલદી લાવો, નહિતર કેશ કાઉન્ટર બંધ થઈ જશે' કહીને વેપારીને આબાદ છેતર્યો
![જોધપુરમાં ૫૫૦ રનિંગ મીટર લાંબા ટીપી રોડને ‘દબાણમુક્ત' કરાયો જોધપુરમાં ૫૫૦ રનિંગ મીટર લાંબા ટીપી રોડને ‘દબાણમુક્ત' કરાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1332981/9nKLYoz1d1685777873133/1685783680028.jpg)
જોધપુરમાં ૫૫૦ રનિંગ મીટર લાંબા ટીપી રોડને ‘દબાણમુક્ત' કરાયો
પૂર્વ ઝોનમાં ૧૦૨ વાહનને લોક મારી ૨૨૫ હજારનો દંડ વસૂલાયો
![તમે મહેનતથી માન્યતાઓ તોડી શકશોઃ નુસરત ભરૂચા તમે મહેનતથી માન્યતાઓ તોડી શકશોઃ નુસરત ભરૂચા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1332981/OvTznijr71685777722231/1685783675915.jpg)
તમે મહેનતથી માન્યતાઓ તોડી શકશોઃ નુસરત ભરૂચા
મને એવું કહેવામાં આવતું હતું કે હું પોસ્ટર પર સારી નહીં દેખાઉં. વિચારો કે તેઓ ફિલ્મ બનાવવાના છે કે પોસ્ટર બનાવવાના છે?: નુસરત ભરૂચા
![ફ્રેન્ચ ફ્રાઇઝ ભાવતી હોય તો જાણી લો તેની ગંભીર અસર ફ્રેન્ચ ફ્રાઇઝ ભાવતી હોય તો જાણી લો તેની ગંભીર અસર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1332981/yJaW2qGVR1685777482993/1685783671549.jpg)
ફ્રેન્ચ ફ્રાઇઝ ભાવતી હોય તો જાણી લો તેની ગંભીર અસર
સ્વાદથી ભરપૂર ફ્રેન્ચ ફ્રાઇઝ તમે ખાઈ તો રહ્યાં છો, પરંતુ તે તમારી હેલ્થ માટે ખતરનાક છે
![અલ કાયદાના નેટવર્કને તોડી પાડવા ગુજરાત ATSનું પંજાબમાં સર્ચ ઓપરેશન અલ કાયદાના નેટવર્કને તોડી પાડવા ગુજરાત ATSનું પંજાબમાં સર્ચ ઓપરેશન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1332981/L-u7R5ZO21685777195499/1685783669045.jpg)
અલ કાયદાના નેટવર્કને તોડી પાડવા ગુજરાત ATSનું પંજાબમાં સર્ચ ઓપરેશન
અમદાવાદ-યુપીમાંથી ઝડપાયેલા ચાર બાંગ્લાદેશીઓ અલ કાયદાનો પ્રચાર કરવા ૧૩ દિવસ સુધી પંજાબના લુધિયાણામાં રોકાયા હતા
![ક્રાઈમ બ્રાંચના દરોડાઃ ઈ-સિગારેટ, વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો ક્રાઈમ બ્રાંચના દરોડાઃ ઈ-સિગારેટ, વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1332981/jh4wAv-Km1685776928809/1685783664155.jpg)
ક્રાઈમ બ્રાંચના દરોડાઃ ઈ-સિગારેટ, વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો
એરપોર્ટ નજીક આવેલા પાન પાર્લરમાં સિગારેટ વેચાતી હતી: પાર્લરના માલિકની ધરપકડ
![ભાજપ પ્રદેશ કારોબારીમાં 'ટોપી'ની બબાલ: હવે ટોપી નથી પહેરવાની કે? ભાજપ પ્રદેશ કારોબારીમાં 'ટોપી'ની બબાલ: હવે ટોપી નથી પહેરવાની કે?](https://reseuro.magzter.com/100x125/articles/17203/1331961/4Y40wZHq71685697030221/1685702461265.jpg)
ભાજપ પ્રદેશ કારોબારીમાં 'ટોપી'ની બબાલ: હવે ટોપી નથી પહેરવાની કે?
ટોપી ગાયબ થવા પાછળ પક્ષ કાર્યાલયનું મિસ મેનેજમેન્ટ જ જવાબદાર
![રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સેક્યુલર પાર્ટી ગણાવી: ભાજપે કહ્યું ‘આ તેમની મજબુરી!’ રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સેક્યુલર પાર્ટી ગણાવી: ભાજપે કહ્યું ‘આ તેમની મજબુરી!’](https://reseuro.magzter.com/100x125/articles/17203/1331961/bqhMG3fgY1685696841538/1685702457988.jpg)
રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સેક્યુલર પાર્ટી ગણાવી: ભાજપે કહ્યું ‘આ તેમની મજબુરી!’
૨૦૨૪માં વિપક્ષો ભાજપને હરાવી દેશેઃ પરિણામોથી લોકો ચોંકી ઊઠશે
![જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એન્કાઉન્ટરઃ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એન્કાઉન્ટરઃ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1331961/_0d1EOJq71685696672852/1685702424716.jpg)
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એન્કાઉન્ટરઃ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો
આજે વહેલી સવારે સુરક્ષા દળો-આતંકી વચ્ચે અથડામણ
![ડિટેક્શન થયા બાદ જ ગુનો દાખલઃ સાયબર ક્રાઇમનો વણલખ્યો નિયમ! ડિટેક્શન થયા બાદ જ ગુનો દાખલઃ સાયબર ક્રાઇમનો વણલખ્યો નિયમ!](https://reseuro.magzter.com/100x125/articles/17203/1331961/lDiJA0xxv1685696528512/1685702421888.jpg)
ડિટેક્શન થયા બાદ જ ગુનો દાખલઃ સાયબર ક્રાઇમનો વણલખ્યો નિયમ!
કેટલાક ગુનેગારો દેશ બહારથી પણ ગુના આચરતા હોય છે, જેથી તેમને પકડવા મુશ્કેલ છે અને કેટલાક ગુનેગારો બહારના દેશનું સર્વર વાપરે છે, જેથી તે પણ ફ્લેશ થતા નથી
![ગરમ-ગરમ જમવાનું ભાવતું હોય તો આ વાંચો ગરમ-ગરમ જમવાનું ભાવતું હોય તો આ વાંચો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1331961/m126932SM1685696198134/1685701720207.jpg)
ગરમ-ગરમ જમવાનું ભાવતું હોય તો આ વાંચો
જો તમે ખૂબ વધારે ગરમ વસ્તુઓ કે બિલકુલ ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હો તો તમારે જાણવું જરૂરી છે કે નિષ્ણાતોના મતે કેટલા તાપમાને ખાવું જરૂરી છે?
![વરુણ ધવનની તમન્ના હવે પૂરી થશે વરુણ ધવનની તમન્ના હવે પૂરી થશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1331961/Ldu1rpgtS1685696053771/1685701716809.jpg)
વરુણ ધવનની તમન્ના હવે પૂરી થશે
ફિલ્મનું ટાઇટલ હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું
![દારૂબંધીની ઐસીતૈસી: રૂ. ૧૭.૧૨ લાખનો દારૂ ભરેલુ ટેન્કર ઝડપાયું દારૂબંધીની ઐસીતૈસી: રૂ. ૧૭.૧૨ લાખનો દારૂ ભરેલુ ટેન્કર ઝડપાયું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1331961/XANPdxc9Q1685695817634/1685701714676.jpg)
દારૂબંધીની ઐસીતૈસી: રૂ. ૧૭.૧૨ લાખનો દારૂ ભરેલુ ટેન્કર ઝડપાયું
વટવા વિસ્તારમાં બુટલેગર આખું ટેન્કર લઇને જવાનો હતો તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી
![આડેધડ વાહન પાર્ક કરતાં સાવધાનઃ રિવરફ્રન્ટ રોડ પર ર૪ ફોર વ્હીલર્સને ‘તાળાં' મારી દેવાયાં આડેધડ વાહન પાર્ક કરતાં સાવધાનઃ રિવરફ્રન્ટ રોડ પર ર૪ ફોર વ્હીલર્સને ‘તાળાં' મારી દેવાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1331961/slP0wafvH1685695663876/1685701710147.jpg)
આડેધડ વાહન પાર્ક કરતાં સાવધાનઃ રિવરફ્રન્ટ રોડ પર ર૪ ફોર વ્હીલર્સને ‘તાળાં' મારી દેવાયાં
ખાસ કરીને શહેરના પશ્ચિમ ઝોનમાં બેફામ પાર્ક કરાતાં વાહનો અને દબાણો સામે તંત્ર એક્શન મોડમાં: રૂ. ૧૨ હજારનો દંડ વસૂલાયો
![ભગવાન જગન્નાથજીના મોસાળાની તૈયારી પુરજોશમાં ભગવાન જગન્નાથજીના મોસાળાની તૈયારી પુરજોશમાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1331961/AkXfCLbTc1685695297138/1685701703533.jpg)
ભગવાન જગન્નાથજીના મોસાળાની તૈયારી પુરજોશમાં
હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ૧૫ હાથી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાનનું મામેરું ભરાશે
![લેબર કોન્ટ્રાક્ટરની ઓળખ ન થાય તે માટે મોબાઈલ અને પર્સ ગાયબ કરી દીધાં લેબર કોન્ટ્રાક્ટરની ઓળખ ન થાય તે માટે મોબાઈલ અને પર્સ ગાયબ કરી દીધાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1331961/V9ghKCZLo1685695089620/1685701702300.jpg)
લેબર કોન્ટ્રાક્ટરની ઓળખ ન થાય તે માટે મોબાઈલ અને પર્સ ગાયબ કરી દીધાં
રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હોવાની આશંકાઃ આજે ક્રાઈમ બ્રાંચ હત્યાનો ગુનો દાખલ કરશે
![ઘૂસણખોરીની કોશિશને સેનાએ નિષ્ફળ બનાવી: ત્રણની ધરપકડ ઘૂસણખોરીની કોશિશને સેનાએ નિષ્ફળ બનાવી: ત્રણની ધરપકડ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1329445/-TdjjXhqy1685520616146/1685526051306.jpg)
ઘૂસણખોરીની કોશિશને સેનાએ નિષ્ફળ બનાવી: ત્રણની ધરપકડ
જવાનોએ હથિયારો અને માદક પદાર્થોની તસ્કરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
![દમ હોય તો ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને બતાવોઃ ઓવૈસીનો પડકાર દમ હોય તો ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને બતાવોઃ ઓવૈસીનો પડકાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1329445/Lhle3l9NY1685520456852/1685526047906.jpg)
દમ હોય તો ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને બતાવોઃ ઓવૈસીનો પડકાર
ભાજપ પર ધર્મ આધારે ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવ્યો