CATEGORIES
Categorías
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે પોતાનું ઘર પણ વેચી દીધું છતાં શાંતિ ન મળી
વ્યાજની માટે બે વ્યાજખોર ભાઈઓ યુવકના વસૂલાત ઘરનું તાળું તોડી તમામ સામાન પણ ઉઠાવી ગયા
શરમજનક: દારૂ ઢીંચીને દર્દીઓની ટ્રીટમેન્ટ કરતો સિવિલ હોસ્પિટલનો ડોક્ટર ઝડપાયો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દારૂ પીને દર્દીઓની સારવાર કરતા ડોક્ટરને પોલીસે રંગે હાથ ઝડપી લીધો છે
જી-૨૦ હેઠળ મ્યુનિ. સ્કૂલ બોર્ડના ક્લાયમેટ ચેન્જ પ્રશ્નમંચમાં મોન્ટુ સોલંકી પ્રથમ સ્થાને
રાયખડ અનુપમ શાળા નંબર-૮ દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રસ્તુતિમાં અવલ નંબરે આવી
સમોસાંની લારી આવતાં પાડોશીઓ બાખડ્યાઃ દંપતીએ મારીને વૃદ્ધાના હાથે ફ્રેક્ચર કરી દીધું
‘તારા ઘરમાં સમાસાંની બૂમો પડાવ' તેમ કહેતાં મામલો બીચક્યોઃ અમરાઈવાડી પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી
હું પાત્રને પોઝિટિવ કે નેગેટિવની દૃષ્ટિએ નથી જોતોઃ બોબી
બોબી દેઓલ ફેમિલીની ફિલ્મ ‘અપને ટુ’ કરશે
કોઈ પણ સમયે ખાવાની ટેવ આ રીતે સુધારો
પેટ ભરાઇ જાય પછી ક્યારેય ન ખાઓ
પંજાબ પોલીસનો સપાટોઃ ગેંગસ્ટર બિશ્નોઈ અને ગોલ્ડી બારનાં ૧૪૯૦ સ્થળોએ દરોડા
દરોડાની કાર્યવાહીમાં પંજાબ પોલીસની ૨૦૦ ટીમના ૨,૦૦૦થી વધુ પોલીસકર્મીઓ જોડાયા
રૂ. ૧૭ લાખ આપો અને અમેરિકામાં ઘૂસોઃ કાર્ટેલનો કાળો કારોબાર
એરિઝોનાની કોચિસ કાઉન્ટીના શેરિફ માર્ક ડેનિયલની જ્યુડિશિયરી કમિટી સમક્ષ રજૂઆત
અમેરિકા બાદ લેટિન અમેરિકા, કેનેડામાં પણ ચીની બલૂન દેખાયું: બ્લિન્કનની બીજિંગ મુલાકાત રદ
અમેરિકાએ તમામ સંવેદનશીલ ડેટા સુરક્ષિત કર્યા
ભારતીય કંપનીનાં આઈ ડ્રોપથી અમેરિકામાં લોકોને જોખમ: ચેતવણી જારી, કંપનીએ દવા પરત મગાવી
યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા ઉત્પાદિત અજરી કેર આર્ટિફિશિયલ ટીયર્સ આઇ ડ્રોપ્સની ન ખોલેલી બોટલનું પરીક્ષણ કરી રહ્યું છે
યુવક પર તલવારના ઘા ઝીંકીને જીવલેણ હુમલો
યુવક મિત્ર પાસે ઉછીના રૂપિયા લેવા ગયો હતો ત્યારે આ ઘટના ઘટી હતી
ભુવાલડીનો દેરાણી-જેઠાણી હત્યાકાંડઃ બંને લાશ વચ્ચે ૫૦ ફૂટનું અંતર હતું
અંગત અદાવતમાં બંતે મહિલાઓની હત્યા થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણઃ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઈ
પે એન્ડ યુઝ ટોઈલેટમાં ગંદકી બદલ ગુજરાત સેનિટેશન એજન્સીને રૂપિયા એક લાખનો દંડ
મણિનગરની હોસ્પિટલને રૂ. ૫૦ હજારનો દંડ ફટકારાયો
ચોરી: રેલવે લાઈનના સબ કોન્ટ્રાક્ટરની સ્કોર્પિયો ગઠિયો ઉઠાવી ગયો
સબ કોન્ટ્રાક્ટરે બોપલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી
ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનાર પંજાબ અને દિલ્હીના બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ
એરપોર્ટ પોલીસે ધ સપ્રેશન ઓફ અનલોકૂલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
અમદાવાદમાં બપોરે ગરમીનો પારો ઊંચકાઈને ૭ ફેબ્રુઆરી સુધીમાં ૩૧ ડિગ્રીએ જઈ અટકશે
શહેરમાં ઠંડા પવનના જોર વચ્ચે ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું
શિયાળામાં ખજૂર ખાઇ ઇમ્યુનિટી વધારી દો
ખજૂરને ન્યુટ્રિઅન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિઅન્ટનો ખજાનો કહેવામાં આવે છે
આજથી બદલાઈ જશે નિયમોઃ તમારા ખિસ્સાં પર થશે અસર
ક્રેડિટ કાર્ડથી રેન્ટ ભરવાનું મોંઘું પડશે
દુનિયાના એવા ૧૨ દેશ, જ્યાં ઇન્કમટેક્સ ચૂકવવો પડતો નથી
ઉત્તર અમેરિકી મહાદ્વીપમાં આવેલો અને પર્યટકો માટે સ્વર્ગ માનવામાં આવતો બહામાસ ટેક્સ ફ્રી કન્ટ્રી તરીકે જાણીતો છે
બજેટને જન-જન સુધી પહોંચાડવાનું ભાજપનું રાષ્ટ્રવ્યાપી ‘મહાઅભિયાન'
વિવિધ રાજ્યોનાં પાટનગર સહિત ૫૦ સ્થળોએ બજેટ પર ચર્ચા માટે સંમેલનો યોજાશે
બજેટ તૈયાર કરવા સેંકડો અધિકારીઓ ઘર-પરિવારથી દૂર ૧૪,૪૦૦ મિનિટ કેદ
બજેટની ગોપનીયતા જાળવવા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા
હિમાળા પવનોના કારણે દિલ્હી સહિત યુપીમાં હજુ પણ હાડ થિજાવતી ઠંડી
વરસાદ માટે પણ હવામાન વિભાગની ચેતવણી: મોસમનો મિજાજ બદલાયો
અમરાઈવાડીમાં થયેલી બબાલમાં યુવકે જાતે જ ખુદ પર હુમલો કર્યો હોવાનો ઘટસ્ફોટ
ડી સ્ટાફની ટીમ ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન લેવા હોસ્પિટલમાં પહોંચી ત્યારે તે યુવક પત્ની સાથે ફરાર થઈ ગયો
અભિયાનઃ દર રવિવારે હાઈરાઈઝ બિલ્ડિંગના રહીશોને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાશે
હાઈરાઇઝ રહેણાક બિલ્ડિંગ જેમાં અવની સ્કાય, પ્રેરણા શિખર ટાવર, પુષ્પક ટાવર, નંદનવન તપસ્વી વગેરેનો સમાવેશ
થૂંકવા જેવી સામાન્ય બાબતમાં બે પરિવાર વચ્ચે લોહિયાળ ઝઘડોઃ એક યુવક ગંભીર
અમરાઈવાડીનો ચોંકાવનારો બનાવઃ પોલીસે સામસામે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં: હુમલામાં ઈજાગ્રસ્ત યુવક જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે
‘ભોલા'ના સેટ પર અજય દેવગન એકદમ અલગ વ્યક્તિ હતોઃ તબુ
બંનેએ અત્યાર સુધી ટોટલ ૯ ફિલ્મમાં કામ કર્યું
અમેરિકામાં બરફનાં વિનાશક તોફાનનો કહેરઃ એક હજારથી પણ વધુ ફ્લાઈટ રદ
સેન્ટ્રલ અલાબામા-જ્યોર્જિયામાં વિન્ટર સ્ટોર્મને કારણે ભારે તબાહી
AMCનું રૂ. ૮૪૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ: મિલકતવેરામાં વધારો
બજેટમાં ગત વર્ષની તુલનામાં રૂ. ૨૮૯ કરોડનો વધારો કરાયોઃ પાંચ નવા ફ્લાય ઓવર બનાવાશે
હિમાચલનાં ૪૭ ગામમાં ડાયરિયાનો કહેર ૮૬૮ લોકો બીમાર થતાં તંત્ર ચિંતામાં
મુખ્યપ્રધાન સુખ્ખુના વિધાનસભા ક્ષેત્રમાં મોટા પાયે ડાયરિયા ફેલાયો
માવઠા બાદ રોગચાળો વકર્યોઃ દવાખાનાંમાં શરદી-તાવથી પીડાતા દર્દીઓની લાંબી કતારો
મેઘરાજાની એન્ટ્રીના પગલે જ ભેજવાળાં વાતાવરણમાં ઠેર ઠેર બીમારીનાં ઘર