CATEGORIES
Categorías
બાઈક આગળ લેવા બાબતે કોન્ટ્રાકટરને છરીના ઘા માર્યા
ત્રણ શખ્સ ભેગા થઇને તારો પાવર વધી ગયો છે તેમ કહી તેના પર તૂટી પડ્યા હતા
ચેતજોઃ મેડિકલ સ્ટોર્સ-શાકમાર્કેટમાંથી ઝબલાથેલી હવે અદૃશ્ય થઈ જશે
ચાની કીટલી પર કાચના ગ્લાસ અને માટીમાંથી બનાવેલી કુલડીનો ઉપયોગ
SOGએ પેડલર્સને એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા માટે જતા ખેપિયાને ઝડપી લીધો
એસઓજીએ ખેપિયા પાસેથી ૫.૨૧ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું: ખેપિયો મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો
રસ્તો પૂછવાના બહાને બહાને વૃદ્ધાના સોનાના દાગીના ઊતરાવી બે ગઠિયા ફરાર
કોઈ સરનામું પૂછે તો ચેતજો, નહીંતર ભોગ બનવાનો વારો આવશે
કાર્તિક આર્યનને શું સલાહ આપી હતી સલમાન ખાને?
જો મોટા ભાગની ફિલ્મો ફ્લોપ જતી હોય અને તારી ફિલ્મ હિટ થાય તો એ ઇતિહાસ રચે છે: સલમાન ખાન
વિમેન્સ IPLમાં મિતાલી રાજ સૌથી મોંઘી ટીમની મેન્ટોરના રૂપમાં નવી ઈનિંગ્સની શરૂઆત કરશે
મિતાલી મુંબઈની બહારની ટીમ તરફથી રમવા ઇચ્છતી હતી, પરંતુ ચીજો એવી રીતે ગોઠવાઈ નહીં હોવાથી તે હવે અમદાવાદ ફ્રેંચાઇઝીમાં તેને મહત્ત્વપૂર્ણ જવાબદારી મળશે
દિવસમાં ત્રણ વખત ખાવ આ વસ્તુઓઃ બીમારીઓ રાખશે ડિસ્ટન્સ
જંક ફૂડની જગ્યાએ આ ફૂડ ખાવાની આદત પાડો છો તો ક્યારે બીમાર પડતા નથી અને હંમેશાં હેલ્થ સારી રહે છે
‘ભારત જોડો યાત્રા’નું આજે સમાપન: રાહુલ ગાંધી ૧૪૫ દિવસમાં ૪૦૮૦ કિમી ચાલ્યા
કોંગ્રેસે ૨૧ પક્ષોને યાત્રાના છેલ્લા દિવસે શ્રીનગરમાં આવવાનું આમંત્રણ આપ્યું
ઈરાન પર ૨૪ કલાકમાં બે મોટા ડ્રોન-મિસાઈલ હુમલાઃ ઈઝરાયલ પર આરોપ
ઈરાનમાં ન્યૂક્લિયર પ્લાન્ટને નિશાન બનાવવાનો ઈઝરાયલનો પ્લાન: અમેરિકાને શંકા
બજેટ પહેલા આજે મળશે સર્વપક્ષીય બેઠકઃ કાલે રાષ્ટ્રપતિનું અભિભાષણ
બુધવારે રજૂ થનારાં સામાન્ય બજેટ પર સૌની નજર
રિક્ષાનું ફિટનેસ ચેકિંગ કરાવતાં પહેલાં મીટરનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત
મીટર આંકડા બરાબર દર્શાવે છે તેની ખરાઈ કરાવવી પડશે
ધરા ધ્રુજીઃ કચ્છમાં વહેલી સવારે એક કલાકમાં ભૂકંપના બે આંચકા આવ્યા
વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો
‘લાઈટ બિલ ભરી દો. નહીં તો કનેક્શન કપાઈ જશે’: લિન્ક ખોલતાં પહેલાં સાવધાન
વીજ કંપનીઓના નામે આવતા બોગસ SMSની જાળથી સાવચેત રહેવા સાયબર ક્રાઈમ પોલીસની અપીલ
સેવાઃ શિક્ષાપત્રીજયંતી મહોત્સવ પ્રસંગે અન્નકૂટનો પ્રસાદ ગરીબોમાં વહેંચાયો
અન્નકૂટનો પ્રસાદ ગરીબોમાં અને દિવ્યાંગ બાળકોની શાળાઓમાં વહેંચાયો હતો
અમિતાભ બચ્ચનનો મેસેજ મારો બેસ્ટ એવોર્ડ છેઃ વિકી કૌશલ
૨૦૧૫માં આવેલી ‘મસાન' દ્વારા વિકી કૌશલે કરિયરની શરૂઆત કરી હતી
રશિયાએ આખરે માકીવ્કાનો બદલો લીધોઃ ડોનેત્સ્કમાં ૧૩૦ યુક્રેની સૈનિકોને ઠાર માર્યા
યુક્રેન પર થયેલા હુમલાના વીડિયોને ડોક્યુમેન્ટરી તરીકે દર્શાવવા પુતિનનો આદેશ
MPમાં ભાજપના સસ્પેન્ડેડ નેતાની હોટલને ડાઈનામાઈટથી ઉડાડી દેવાઇ
૧૨ દિવસ પહેલાં થયેલા હત્યાકાંડના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો
જમ્મુ-કાશ્મીરમાં એપ્રિલ કે સપ્ટેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા
કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ચૂંટણી યોજાશે
વધતી ઠંડીમાં તમારી ઈમ્યુનિટી પણ વધારો
તમારી ઇમ્યુનિટી જો સ્ટ્રોંગ હશે તો તમે કોરોનાની ઝપેટમાં જલદી આવતા નથી
પ્રમુખસ્વામીનગર: ૧૦ દેશનાં ૧૭૦થી વધુ બાળકો-યુવાનો દ્વારા ભક્તિ સંગીતની પ્રસ્તુતિ
વિશ્વસ્તરે BAPSના ૨૦,૦૦૦ સત્સંગ મંડળોમાં વર્ષભર હજારોની સંખ્યામાં ભક્તિ સંગીતના કાર્યક્રમ થાય છે
સસ્તી સેકન્ડ હેન્ડ કાર લેવા જતાં વેપારીએ રૂ.૧.૪૯ લાખ ગુમાવ્યા
વેપારીને ગઠિયો પાલડી ઓટો કન્સલ્ટમાં કાર બતાવી રૂપિયા લઇ લીધા બાદ રફુચક્કર થઇ ગયો
ઓપરેશન ડિમોલિશન: સરસપુર-રખિયાલમાં તંત્રે સપાટો બોલાવ્યો
નરોડા બેઠકથી ફુવારા થઈ મુક્તિધામ સુધીનાં દબાણ દૂર કરાયાં
સિગ્નલ બંધ થતાં કારચાલકને રોક્યો તો તેણે ટ્રાફિક જવાનને ત્રણ લાફા ઝીંકી દીધા
પોલીસ પર હુમલો કરનાર યુવકની ધરપકડ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા
કોરોનાના સતત વધતા ખોફ વચ્ચે પણ ઉત્સાહી અમદાવાદીઓએ ઉત્તરાયણની તૈયારીઓ આરંભી
આ વર્ષે પતંગના પેચ લડાવવા મોંઘા પડશે: પતંગ અને દોરીના ભાવમાં ૧૫થી ૨૦ ટકા ભાવ વધારો ચૂકવવાની તૈયારી રાખવી પડશે
વસ્ત્રાલમાં પરિણીતાએ હૈયું કંપાવી દેતી સ્યુસાઈડ નોટ લખીને ગળાફાંસો ખાધો
રામોલ પોલીસે સાસરિયાં વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
૨૦૨૨ મારા માટે ખૂબ સ્પેશિયલ રહ્યું: માનુષી છિલ્લર
માનુષી છિલ્લરએ અક્ષયકુમાર સાથેની ‘સમ્રાટ પૃથ્વીરાજ' દ્વારા કરિયરની શરૂઆત કરી હતી
તાજું દેખાતું ફ્રોઝન ફૂડ આરોગ્ય માટે જોખમી
સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ ફ્રોઝન ફૂડ પસંદ કરનાર દરેક વ્યક્તિના શરીરમાં લગભગ ૭૦ ટકા સોડિયમ ફ્રોઝન કે પ્રોસેસ્ડ ફૂડમાંથી આવે છે
સીરિયા પર ઈઝરાયલનો ભીષણ મિસાઈલ હુમલોઃ દમાસ્કસ એરપોર્ટ તબાહ, બેનાં મોત
ઈરાનથી આવનારી શસ્ત્રોની ખેપને રોકવા માટે હુમલો કરાયો
કાશ્મીરમાં આતંકીઓએ આધારકાર્ડ ચેક કરીને હિન્દુઓની હત્યા કરી
રાજૌરીમાં આતંકવાદી હુમલોઃ આધારકાર્ડ જોયા બાદ ફાયરિંગ
કોરોનાના નવા ઘાતક વેરિઅન્ટ XBB.I.S. સામે સરકાર એલર્ટ: મોનિટરિંગ માટે ખાસ પ્લાન
સરકારની નજર ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ પર