CATEGORIES
Categorías
ભૂપેન્દ્ર પટેલ સરકારનું રૂ.૩.૦૧ લાખ કરોડનું આત્મનિર્ભર બજેટ
ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ અને નાણાપ્રધાન કનુ દેસાઈનું આ બીજું બજેટ
સાહિત્યોત્સવઃ SGVP ગુરુકુલ ખાતે ૪૯ પુસ્તકોનું વિમોચન કરાયું
કાર્યક્રમમાં અનેક સાહિત્યકારો હાજર રહ્યા હતા
આક્રોશઃ પોલીસે વાહનો ડિટેઇન કરતાં ઝાંઝમેર ગામના રહીશોએ સ્વયંભૂ બંધ પાળ્યો
અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે જેતપુર ડીવાયએસપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ
પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પતિએ તલાક આપી દીધા
ઘરકામ બાબતે પતિ વાંક કાઢીને માર મારતો હતો
એર ઈન્ડિયાની US-દિલ્હી ફ્લાઈટનું સ્ટોકહોમ ખાતે ‘ઈમર્જન્સી' લેન્ડિંગ
વિમાનમાં મોટી ટેક્નિકલ ક્ષતિ ધ્યાન પર આવી: ૩૦૦ પ્રવાસીઓનો આબાદ બચાવ
PANને આધાર સાથે લિંક નહીં કરો તો રૂ. ૧૦૦૦નો દંડ થશે થશે
૩૧ માર્ચ પાન-આધાર લિંકની છેલ્લી તારીખ
અમેરિકામાં ફરી કોરોનાનો કહેરઃ ચાર સપ્તાહમા ૧.૩૦ લાખ બાળકો સંક્રમિત થતાં ખળભળાટ
અમેરિકાથી આવેલા રિપોર્ટે ચિંતાનો માહોલ ઊભો કર્યો
હવે મનીષ સિસોદિયા સામે જાસૂસી કેસમાં કેસ ચાલશે: સીબીઆઈને ગૃહ મંત્રાલયની મંજૂરી
સિસોદિયાની મુશ્કેલી વધશે: શરાબનીતિના મામલામાં ચોમેરથી ઘેરાયા
તિરુપતિ મંદિરમાં દર્શનના નિયમો બદલાઇ ગયા: ૧ માર્ચથી ફેરબદલ
પારદર્શકતા લાવવા માટે ફેસ રેકગ્નિશન સિસ્ટમનો અમલ કરાશે
દડો બદલવા બાબતે વેપારીને માર મારી દુકાનમાં તોડફોડ કરી ૪૦ હજારની લૂંટ
ચાર શખ્સ ભેગા થઈને વેપારી અને તેમના મોટાભાઈને હોકી તેમજ પાઇપ વડે મૂઢ માર માર્યો
SOGનો સપાટોઃ ૫.૧૩ લાખનાં એમડી ડ્રગ્સ સાથે રિક્ષામાં જઈ રહેલા બે પેડલર ઝડપાયા
ઓછી મહેનતે શોર્ટકટથી રૂપિયા કમાવા માટે રિક્ષાચાલક ડ્રગ્સ પેડલર બન્યોઃ SOGની ટીમે પાલડીથી બંને શખ્સની ધરપકડ કરી
ચેતવણી: લગ્નની કંકોતરીમાં જ કહી દેવાયું ‘કોઈએ દારૂ પીને આવવું નહીં!'
વરરાજાના મિત્રો પણ દારૂ ઢીંચીને જાનમાં એન્ટ્રી મારતા હોય છે
રૂમ પર જઈ રહેલા યુવકના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને સ્નેચર ફરાર
બાઇક કે એક્ટિવા પર ધૂમ સ્ટાઇલથી આવીને ગઠિયા ગણતરીની સેકન્ડોમાં સ્નેચિંગની ઘટનાને અંજામ આપીને નાસી છૂટે છે
હોળી ઈફેક્ટઃ ઉત્તર ભારત તરફ જતી સ્પેશિયલ સહિતની તમામ ટ્રેન હાઉસફુલ
બુકિંગ માટે ભારે ધસારો, નિયમિત ટ્રેન પણ હવે ૧૭ માર્ચ સુધી પેક
નારણપુરા રોડલાઈનઃ સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધના પગલે ડિમોલિશન એક દિવસ મોકૂફ
અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે રોડલાઈનનો વિવાદ વકરતાં તેનો અમલ સ્થગિત કરાયો હતો: તંત્રનો કુલ ૭૩ મિલકત ઓછીવત્તી કપાતમાં જશે તેવો દાવો
રિક્ષા ગેંગે બે ભાઈને હોકી અને ડંડાથી ફટકારી ૩.૨૦ લાખની મતા લૂંટી લીધી
રાયપુર બિગ બજાર નજીક બાઈક લઈને જતા હતા ત્યારે રિક્ષા ગેંગે આવીને કોઈ પણ કારણ વગર સીધો હુમલો કરી દીધો
નાસ્તાની દુકાનમાં ૫૦ ટકા ભાગીદારી માગી યુવકે દુકાનદારનું અપહરણ કર્યું
આરોપીએ દુકાનદારને અલગ અલગ જગ્યા પર લઇ જઇને ડંડાથી માર માર્યો
વાસી રોટલી ખાઓ અને વજન ઘટાડો
વાસી રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી
ફેટી લિવરની સમસ્યા દૂર કરવા આટલું જરૂર કરો
ગંભીર બીમારીમાંથી બચવા અને લિવરને સ્વસ્થ રાખવા માટે તમારા ડેઇલી રૂટિનમાં કેટલાંક પરિવર્તન લાવો તો તમે નેચરલી લિવરની હેલ્થ જાળવી શકશો
હવે ફિલિપાઇન્સમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ: લોકોમાં ભારે ફફડાટ ફેલાયો
તુર્કી-સીરિયાના ભૂકંપ બાદ લોકો વધુ ડરવા લાગ્યા
બિડેનની મુશ્કેલીઓ વધીઃ FBIની ટીમ ગુપ્ત દસ્તાવેજો શોધવા ડેલાવેર યનિવર્સિટી પહોંચી
આ મહિનાની શરૂઆતમાં પણ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ડેલાવેરમાં યુએસ રાષ્ટ્રપતિના ઘર અને વોશિંગ્ટનમાં તેમની ઓફિસ પર દરોડા પાડ્યા હતા
અનોખી ધર્મયાત્રાઃ વૃદ્ધાશ્રમના વડીલોને એક દિવસીય ધાર્મિક ટૂર કરાવાઈ
અમદાવાદથી શામળાજી અને ટોરડા સ્વામિનારાયણ મંદિરનો પ્રવાસ કરાવવામાં આવ્યો
શરૂઆતઃ અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ પોલીસ લોન અપાવશે
લોકોને વ્યાજખોરોની ચુંગલમાંથી બચાવવા માટે પોલીસે લોન મેળો યોજ્યો
મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી ટેક્સ્ટ નેક સિન્ડ્રોમના દર્દીઓ વધ્યા
માથા-ખભાનો દુખાવો, હાથમાં દુખાવો અને ખાલી ચઢી જવા જેવી અનેક ગંભીર ફરિયાદ સાથે લોકો ડોક્ટરના શરણે
૨૦૧૨ની ૯ ફેબ્રુઆરીએ ૫.૨ ડિગ્રી રેકોર્ડ ઠંડીએ અમદાવાદીઓને ધ્રુજાવી દીધા હતા
છેલ્લાં ૧૦ વર્ષમાં ગરમીનો રેકોર્ડ ૩૭.૮ ડિગ્રીનો ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫એ નોંધાયો હતો
વરુણ ધવન આસપાસ હોય તો ખુશીનો માહોલ હોય છે. સમન્થા
અમેરિકન વર્ઝનમાં પ્રિયંકા ચોપરા જોનસે કામ કર્યું છે
મેડિકલ સ્ટોર્સમાંથી શરદી-ઉધરસની દવા લેનારા દર્દીઓની માહિતી આરોગ્ય તંત્રને આપવી પડશે
કોરોનાના નવા વેરિઅન્ટના પગલે શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો, ડાયરિયા, તાવ જેવી બીમારીની દવા લેતા દર્દીઓની પણ નોંધ રખાશે
વિજય મિલ નજીક ત્યજી દેવાયેલું તાજું જન્મેલું બાળક મળી આવ્યું
એવી તો કઇ મજબૂરી હશે કે ફૂલ જેવા બાળકને પોતાની મમતાના પાલવમાંથી હડસેલી કુદરતના હવાલે છોડી દેવું પડે!
અવસર: લેહના સફેદ યાકના પૂંછની ચામર અંબાજીના ગર્ભગૃહમાં રહેશે
અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવ યોજાશે
રિનોવેશન માટે આવેલા કોન્ટ્રાક્ટરે વૃદ્ધાના ઘરમાંથી ૧૨.૩૦ લાખના દાગીના ચોરી લીધા
ઘરનો સામાન ખસેડવામાં મદદ કરવાના બહાને કોન્ટ્રાક્ટર અને બે મજૂર મહિલાએ હાથ સાફ કરી લીધોઃ કોન્ટ્રાક્ટર કામ પર નહીં આવતાં ચોરીનો ભાંડો ફૂટ્યો