CATEGORIES
Categories
મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૫,૧૬૯ નવા કેસઃ ૨૮૫ લોકોનાં મોત
'કોરોના મુક્ત ગાંવ'ની સ્પર્ધા જાહેરઃ વિજેતાને ૨.૫૦ લાખ અપાશે
કાળી અડદની દાળ લાભદાયી તો ખરી જ નુકસાનકારક પણ આ નુકસાન પણ જાણો
હેલ્થ અપડેટ
સેલ્સમેન ૩૪ મેડિકલ સ્ટોર પાસેથી લીધેલા રૂ.૧૫ લાખ ચાંઉ કરી ગયો
ધ્રુવી ફાર્મા કંપનીની દવાઓ રૂબરૂ ડિલિવરી કરી રૂપિયા કંપનીમાં જમા કરવાના બદલે ઘર ભેગા કરતો હતો
સારી સ્ક્રિપ્ટ ની હોવાથી મારી ક્ટલીક ફિલ્મો હતી: પરિણીતિ
પરિણીતિ ચોપરાએ જણાવ્યું છે કે તેની ટલીક ફિલ્મો સારી ન ચાલી તો તેની એક્ટિંગ સ્કિલ પર સવાલ કરવામાં આવ્યા હતા.
સ્પામાં કામ કરતી બે યુવતીના રૂમમાંથી એક લાખ રૂપિયા ચોરાયા
યુવતીઓએ બચતના રૂપિયા રૂમમાં બેગને લોક મારીને મુક્યા હતા
લોનના હતા નહિ ભરતા સુપરવાઈઝરને બેન્ક કર્મચારીએ ગાળો-ધમકી આપી
હપ્તા ભર્યા ન હોવાથી કોટક મહિન્દ્રા બેન્કના કર્મચારીએ ઉઘરાણી માટે ફોન કર્યો
શહેરમાં સતત ચોથા દિવસે મ્યુનિ. તંત્રની સીલિંગ ઝુંબેશ
રાણીપમાં હિમાંશુ હાયર સેકન્ડરી, નવસર્જન, ગીતા સ્કૂલ, નવા વાડજમાં ન્યૂ વિધાવિહાર સ્કૂલ, સમોલમાં નવચતા હાઈસ્કૂલ, શ્રી માતંગી સ્કૂલ સીલ કરાઈ: હોટલ આશિયાના, હોટલ નિશાંત પણ સીલ
એક્ટર્સને જે દિવસે લોકો નાપસંદ કરે ત્યારે તેમનું સ્ટારડમ પતી જાય છે: ઈલિયાના
ઇલિયાના ડી ક્રૂઝ કહે છે કે તમે ચાહો છો કે લોકો તમને જુએ.
એન્ટી કોરોના દવા 'ટુ-ડીજી' દરેક દર્દી માટે નાથી ડીઆરડીઓએ બહાર પાડી માર્ગદર્શિકા
(એજન્સી) નવી દિલ્હી, ગુરુવાર
ઓસ્ટ્રેલિયન ખેલાડી IPLની બાકી મેચમાં નહીં રમે તો ૪૧ કરોડનું નુકસાન થશે!
(એજન્સી) નવી દિલ્હી, ગુરુવારઃ આઇપીએલ-૨૦૨૧ને કોરોના મહામારીના કારણે ગત તા.
ઈગ્લેડ V/s ન્યૂઝીલેન્ડ: કોન્વેએ પદાર્પણ ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો
(એજન્સી) લંડન, ગુરુવારઃ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ગઈ કાલથી શરૂ થઈ ચૂકી છે.
એક વર્ષમાં કોરોના એક આઈપીએસ સહિત ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીને ભરખી ગયો
થોડા દિવસ પહેલાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે. બી. ચાવડાનું પણ કોરોનાથી મોત થયું હતું
કોરોનાની ત્રીજી લહેર પણ ખતરનાક હશેઃ ૯૮ દિવસ સુધી દેશને ધમરોળશે
એસબીઆઈનો ચોંકાવનારો રિપોર્ટ: ત્રીજી લહેરમાં મૃત્યુઆંક જોકે ઓછો રહેશે
કોરોના કાળમાં સ્કૂલ બંધ રહેતાં વિધાર્થીઓની રાઈટિંગ સ્કિલ બગડી
'હવે લાંબું લખી શકતો નથી, થાકી જવાય છે' તો કોઈ કહે છે, 'બોલપેન પકડવામાં શિપ નથી આવતી'
છોડમાં રણછોડ: ગોતામાં ગીર ‘સ્મૃતિવન' આકાર પામશે
૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસે અમિત શાહ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશેઃ આ ચોમાસામાં મ્યુનિ. તંત્રનો ૧૩.૪૦ લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક: મોટી હોસ્પિટલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર્સ પણ હરિયાળાં બનશે
જેલમાં બંધ મેહુલ ચોકસીને મોટો ઝટકો: ડોમિનિકાની કોર્ટે જામીન અરજી ફગાવી
હવે અમે હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારીશું: મેહલના વકીલનો દાવો
શાહરુખ સાથે રોમાન્સ કરવો છેઃ મૃણાલ ઠાકુર
ખાન 1 શાહરૂખ સાથે રોમેન્ટિક ફિલ્મમાં કામ કરવાની ઇરછા છે મૃણાલા ઠાકુરને. મૃણાલ ઠાકુર ઘોસ્ટ સ્ટોરીઝ'માં જોવા મળી હતી.
સતત અવિરત સીલિંગ ઝુંબેશ: ત્રીજા દિવસે મ્યુનિ. તંત્રનો સપાટો
પશ્ચિમ ઝોનમાં વાઈલ્ડ ફાયર પાર્લર એન્ડ કફ સહિત ચાંદખેડાની સાત રેસ્ટોરાં પર તંત્ર ત્રાટક્યું: મધ્ય ઝોનમાં છ હોટલ સામે કાર્યવાહી
સરકારે નક્કી કર્યા અનલોકના નિયમઃ કોરોનાની ત્રીજી લહેરને રોકવી જરૂરી
૭૦ ટકાથી વધારે વસ્તીનું રસીકરણ થઈ જવું જોઈએ: ડો. બલરામ ભાર્ગવ
દેશમાં કોરોનાના નવા કેસ-મોતની સંખ્યામાં ફરી વધારોઃ ૨૪ કલાકમાં ૧,૩૨,૭૮૮ કેસ
૨૪ કલાકમાં ૩,૨૦૭ સંમિતોનાં મોતઃ એક્ટિવ કેસમાં ઘટાડો
અજય દેવગણની ડેબ્યુ સિરીઝ 'રુદ્ર'માં સાઈકો કિલર તરીકે રાશિ ખન્ના?
થોડા સમય પહેલાં અજય દેવગણે બ્રિટિશ ક્રાઇમ ડ્રામા સિરીઝ લ્યુથર’ના ઇન્ડિયન વર્ઝન “રુદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ’ની જાહેરાત કરી હતી.
વિન્ડીઝના નિકોલસ પૂરને ગર્લફ્રેન્ડ અલિસા સાથે લગ્ન કરી લીધાં
(એજન્સી) જમૈકા, બુધવારઃ વિન્ડીઝનો ડાબોડી બેટ્સમેન નિકોલસ પૂરને પોતાની ગર્લફ્રેન્ડ અલિસા મિગુએલ સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયો છે. પૂરને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકોને આ જાણકારી આપી છે.
આઈટીઆઈ બેકલોગમાં રોજનાં ૭૦૦થી વધુ લર્નિંગ લાઈસન્સનું કામ ઠપ
લર્નિંગ વિના પાક લાઈસન્સ કઢાવવામાં પણ મુશ્કેલી, આસ્ટીઓમાં પાકાં લાઈસન્સના અરજદાર પણ ઘટ્યા
મહારાષ્ટ્રમાં ૮૨ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૧૪,૧૨૩ નવા કેસ
૨૪ કલાકમાં ૪૭૭ દર્દીઓનાં મોતઃ અહમદનગરમાં એક જ મહિનામાં ૯,૯૨૮ બાળકો કોરોનાથી સંક્રમિત
પીપળજમાં શેડ પરથી નીચે પડતાં કારીગરનું મોત
અમદાવાદ, બુધવાર શહેરના પીપળજમાં આવેલી બ્યુબ્લેક કંપનીમાં શેડ પર એક યુવક કામ કરતો હતો ત્યારે ધડાકાભેર નીચે પડતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે.
જો વાઇરસે રૂપ બદલ્યું તો ગંભીર થશે ત્રણ ટકા બાળકોની હાલત, એડમિટ કરવાં પડશે
ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટનો હવે માત્ર એક જ સ્ટેન ખતરનાક હોવાનો WHO નો દાવો
દિવસમાં એક વાર જરૂર પીવો કારેલાંનો રસ મળશે ચમત્કારિક કાયદાઓ
હેલ્થ અપડેટ
CBSE ધો. ૧૨નાં પરિણામો 'વેલ-ડીફાઈન્ડ' ફોર્મ્યુલા-ક્રાઈટેરિયાના આધારે તૈયાર થશે
CBSE HA CISCE સ્કૂલોને ધોરણ-૯, ૧૦ અને ૧૧નાં પર્ફોર્મન્સના ડેટા જમા કરાવવા આદેશ
જૂન-જુલાઈમાં લગ્નનાં માત્ર ૧૫ મુહૂર્ત નહીં તો દિવાળી સુધી રાહ જોવી પડશે
દિવાળી પર કોરોનાની ત્રીજી લહેર આવશે તો પછી ૨૦૨૨માં જ લગ્ન શક્ય થશે
ચોરીનો ભેદ ઉકેલનાર ભૂવાએ યુવકને સિંગદાણા ખવડાવતાં તબિયત લથડી
સિંગદાણા ખાધા બાદ જેને પેટમાં દુ:ખે તે ચોર એવું કહી કેફી પદાર્થ ભેળવીને સિંગદાણા ખવડાવ્યા