CATEGORIES
Categories
સવા લાખ માગવાના ઓડિયોકાંડમાં પીઆઈ હેમંત પટેલને બચાવી લેવાયા?
તપાસમાં પીઆઈને કલીનચિટ આપીને ઉપેન્દ્રસિંહનો ભોગ લઈ લીધો
વયોવૃદ્ધ-દિવ્યાંગોને ઘર પાસે વેક્સિન આપો, જેથી તેમને દૂર જવું ના પડેઃ નવી ગાઇડલાઇન
અત્યાર સુધી સિનિયર સિટીઝન્સને પણ વેક્સિનેશન સેન્ટર પર જવું પડતું હતું
સલમાન ખાનની 'ટાઇગર ૩' માં ઇમરાન બનશે પાકિસ્તાની એજન્ટ
અભિનેતા સલમાન ખાના અને કેટરીના કેફે માર્ચમાં મુંબઇના યશરાજ ટુડિયોમાં ફિલ્મ ‘ટાઇગર 3'નું શૂટિંગ શરૂ કરી દીધું હતું.
અલીગઢમાં લઠ્ઠાકાંડ: બે ટ્રક ડ્રાઈવર સહિત સાતનાં મોત, અનેક ગંભીર
CM યોગી નારાજ: આરોપીઓ સામે એનએસએ લગાવવા આદેશ
અનાથના નાથ બને સરકાર અને સમાજ
અનાથ થયેલાં બાળકોની દેખભાળ માટે એક સમાન નીતિ તૈયાર કરવી જોઇએ, રાજ્ય સરકારો પણ સંવેદનશીલ થઇને મલમ લગાવે તો આ પરિવારો ઝડપથી સંકટમાંથી બહાર નીકળી શકશે
થેન્ક યુ ઓટીટી: ફાતિમા સના શેખ
“ચાચી ૪૨૦', 'દંગલ', લૂડો’, ‘સૂરજ પે મંગલ ભારી સહિતની ફિલ્મો માટે જાણીતી ફાતિમા સના શેખા પોતાના માટે તક ઊભી કરવામાં માને છે અને એટલે જ તે ગમતા નિર્માતા પાસે કામ માગવામાં કોઈ ખચકાટ થિી અનુભવતી.
AMTSના નવા ચેરમેન બસ દોડાવવાનો નિર્ણય લેશે
આજે સાંજે મળનારી સામાન્ય સભામાં ટ્રાન્સપોર્ટ કમિટી તેમજ ૧૩ જેટલી નીચલી કમિટીની જાહેરાત કરાશે
ટેસ્ટ શ્રેણીના કાર્યક્રમમાં ફેરફાર નહીં થાય, ખેલાડીઓનેય રિલીઝ નહીં કરે
IPL યોજવા હવાતિયાં મારી રહેલા BCCIને ઈગ્લેન્ડ બોર્ડ કેંગો બતાવ્યો
એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપઃ મેરી કોમ અને સાક્ષી ફાઇનલમાં
(એજન્સી) દુબઈ, શુક્રવાર
અનાજ કૌભાંડમાં મૂકેશ જૈન, મોન્ટ જૈન અને રાહુલ જૈનની સંડોવણી
પલટીવાળાં અનાજ કૌભાંડમાં આરોપીઓ હવે બોગસ બિલ રજૂ કરે તેવી શક્યતા: રૂડીલાલ પણ શંકાના ઘેરામાં
'ICICI બેન્કમાંથી બોલું છું' કહી ગઠિયાએ વૃદ્ધને છેતર્યા
બિલની રકમનું ઇસીએસ કરવું પડશે એમ કહી ગઠિયાએ ૪૦ હજાર સેરવી લીધા
શહેરને બે નવા બ્રિજની ભેટ આપવા આવતી કાલે ઈ-લમિપૂજન
મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે ઘોડાસર, પલવપ્રગતિનગર લિટ ફ્લાય ઓવરબ્રિજનું ઈ-ભૂમિપૂજન તેમજ રાજેન્દ્રપાર્ક અને વિરાટનગર લિટ ફ્લાય ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ ૧૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનાં ભૂમિપૂજનલોકાર્પણને લીલી ઝંડી અપાશે
વિધાર્થીને માર મારી મોબાઈલ અને રોકડ રકમ લૂંટી બે લૂંટારુ રફુચક્કર
યુવક જમીને આંટો મારવા ગયો ત્યારે બે શખ એક્ટિવા પર આવ્યા હતા
મારી સાથે બોલ નહીં તો તાસ ભાઈને મારી નાખીશઃ કિશોરીને ધમકી
યુવકે ઘરે જઈને ચપ્પ બતાવીને કિશોરી અને તેની માતાને ગાળો બોલી હોબાળો કર્યો
મેહુલ ચોકસી ભારતના હવાલે કરી દેવામાં આવશેઃ એન્ટિગુઆના પીએમ ગેસ્ટન બ્રાઉને
ડોમિનિકમાં ઝડપાયેલા મેહુલ ચોકસીને ટૂંક સમયમાં ભારત લાવવાની તૈયારી
કોરોના કાળમાં લોકો જાગૃત બન્યા: ન્યૂટ્રિશન કન્સલ્ટન્ટની માગ વધી
પોસ્ટ કોરોના કેર અને કોટીના ના થાય તે માટે લોકો સજાગઃ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ પણ ડાયટ પ્લાનના આગ્રહી
બ્લેક ફંગસ નામની કોઈ વસ્તુ જ નથીઃ SGPGના ડાયરેક્ટર ધીમાનનું નિવેદન
(એજન્સી) લખનૌ, ગુરુવાર
મને કહેવામાં આવ્યું હતું કે સુંદર યુવતીઓ એટિંગ નથી કરતી: ઝરીન ખાન
સલમાન ખાને ચાન્સ આપ્યો હતો તે ઝરીન ખાને કહ્યું કે તે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે સુંદર યુવતીઓ એન્ટિંગ નથી કરતી, તેણે સલમાન ખાનની “વીર’ દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી, ત્યારબાદ તેની માત્ર સરખામણી જ થતી હતી અને એના કારણે તેને ઓછી તક મળી હતી.
મહારાષ્ટ્રમાં ર૪ કલાકમાં કોરોનાના ર૪,૭૫૨ કેસઃ તબક્કાવાર 'અનલોક પ્લાન' તૈયાર
રાજયના કેટલાક જિલ્લામાં હોમ આઈસોલેશનની સિસ્ટમ રદ્દઃ હવે કોવિડ સેન્ટરમાં જ જવું પડશે
પેઇડ વેક્સિનેશનઃ વિવાદ-જનાક્રોશ બાદ AMCએ અંતે પોતાનું નામ હટાવ્યું
કોરોનાકાળમાં નિષ્ફળ નીવડેલું મ્યુનિસિપલ તંત્ર હવે વહીવટનું પણ ખાનગીકરણ કરે તેવો લોકોમાં રોષ
બેલી ફેટથી તંગ આવી ગયા છો તો દરરોજ કરો તજનું સેવન
હેલ્થ અપડેટ
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૨૪ કલાકમાં ૨,૧૧,ર૯૮ કેસ, ૩,૮૪૭નાં મોત
કર્ણાટક-કેરળમાં કોરોનાનો કહેર યથાવતઃ દિલ્હી, મહારાષ્ટ્રમાં થોડી રાહત
ટોલ પ્લાઝા પર ૧૦ સેકન્ડથી વધુ રાહ જોવી નહીં પડેઃ ૧૦૦ મીટરથી વધુ લાઇન હશે તો ટેક્સ ફ્રી
(એજન્સી) નવી દિલ્હી, ગુરુવાર
પેરોલ પર છૂટીને આવેલા આરોપીએ સગાભાઈને છરીના ઘા ઝીંકી દીધા
નોકરી કરવા બાબતે મોટાભાઈએ નાનાભાઈને સલાહ આપતાં મામલો બીચક્યો
દ. આફ્રિકા સામેની શ્રેણી રદ થતાં હવે Iણથી ટી-૨૦ વિશ્વકપની તૈયારી થશે
(એજન્સી) નવી દિલ્હી, ગુરુવારઃ બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા સામે સપ્ટેમ્બરમાં રમાનારી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી રદ કરી નાખી છે અને સ્થિગિત કરાયેલી આઈપીએલની બાકીની મેચ ૨૨ દિવસમાં પૂરી કરવાની તૈયારી કરી લીધી છે. આઈપીએલ યુએઈમાં ૧૮ અથવા ૧૯ સપ્ટેમ્બરથી શરૂ કરાય તેવી શક્યતા છે.
ચોરીનું બાઇક વેચવા માટે આવેલા બે ગઠિયાએ ગેરેજમાંથી મોબાઇલ ચોરી લીધો
બાઇકમાં લેબર પ્લેટ તેમજ કાગળો નહીં હોવાથી મેરેજ માલિકે બાઇક ખરીદવાનો ઇનકાર કરી દીધો હતો
ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફોરેનર્સને મળતા પ્રેમથી હું ખુશ છું: એલી અવરામ
એલી અવરામને વાતની ખુશી છે કે ફોરેનર્સને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રેમ અને પ્રશંસા મળે છે. એલી સ્વિડનના સ્ટોકહોમથી આવી છે.
તસ્કરો ગોડાઉનમાં પ્રવેશ કરી ૪.ર૦ લાખના કોપરના બોરા ચોરી ગયા
ઓઢવ પોલીસ સ્ટેશનમાં તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો
ડર કા ધંધા: PIના એક લાખ માગનાર કોન્ટેબલ હવે કાયદાના સકંજામાં પુરાયો
માર નહીં મારવાનું અને વરઘોડો નહીં કાઢવાનું કહી કોન્ટેબલે યુવક પાસેથી સવા લાખ રૂપિયા માગ્યા હતા
કોરોનામાં પ્રાણપ્રતિષ્ઠા ના રાખવા ઠપકો આપતા દંપતીને પાડોશીએ ધોઈ નાખ્યાં
પાડોશીએ ઘરમાં નવું મંદિર બનાવ્યું હતું, જેથી દંપતી સમજાવવા ગયાં હતાં