CATEGORIES

અંતકડીમાં નડી ઓળખ
Chitralekha Gujarati

અંતકડીમાં નડી ઓળખ

ઘરના કરમચંદ જાસૂસની વાત માની લીધી હોત તો..

time-read
7 mins  |
July 31, 2023
ચેલા ૮૫ના... ગુરુ ૪૫ના...
Chitralekha Gujarati

ચેલા ૮૫ના... ગુરુ ૪૫ના...

જેને કંઈ કરવું હોય એને સમયકાળનાં કે ઉંમરનાં બંધન નડતાં નથી. જેને કંઈ કરવું નથી એને આ પૃથ્વી પરનાં બધાં બંધન નડે છે એ ઉક્તિનું જ્વલંત ઉદાહરણ છે પાલનપુરના કર્મયોગી ડૉ. વિક્રમ મણિભાઈ મહેતા.

time-read
5 mins  |
July 31, 2023
ટાઈગર મર ગયા, મગર આરોપી પકડ લિયા..
Chitralekha Gujarati

ટાઈગર મર ગયા, મગર આરોપી પકડ લિયા..

વાઘ મૂળ બંગાળનો, શિકાર મહારાષ્ટ્રમાં, આરોપી હરિયાણાના અને પકડાયા આસામથી. આવો વિચિત્ર ગુનો ઉકેલવામાં ગુજરાતના એક નિવૃત્ત પોલીસ અધિકારીની ભૂમિકા ચાવીરૂપ રહી. જઈએ, આ અપરાધકથાની ભીતરમાં.

time-read
3 mins  |
July 31, 2023
ખંડણીના ખેલનો ખતરનાક અંત
Chitralekha Gujarati

ખંડણીના ખેલનો ખતરનાક અંત

ગુજરાતના ઝવેરીઓએ હવે રાહતનો શ્વાસ લીધો હશે, કારણ કે અનેક જ્વેલર્સ પાસેથી ખંડણી માગનારા કુખ્યાત અપરાધી વિશાલ ગોસ્વામીને અમદાવાદની કોર્ટે ૨૧ વર્ષની કેદની સજા ફટકારી છે.

time-read
2 mins  |
July 31, 2023
કન્યાશિક્ષણની ઉજ્વળ શતાબ્દી
Chitralekha Gujarati

કન્યાશિક્ષણની ઉજ્વળ શતાબ્દી

મૅનેજિંગ ટ્રસ્ટી મીના ખેતાણી: સંસ્થા તરફથી મળતી મદદને કારણે ઘણાં કુટુંબ એમની દિકરીઓને ભણાવતાં થયાં છે.

time-read
2 mins  |
July 31, 2023
પિક્ચર ક્યાં સુધી બાકી જ રહેશે?
Chitralekha Gujarati

પિક્ચર ક્યાં સુધી બાકી જ રહેશે?

હોલીવૂડના લેખકોની ઐતિહાસિક હડતાળમાં કલાકારો પણ જોડાતાં ફિલ્મનાં શૂટિંગ ઉપરાંત નિર્માતા-આયોજકોની અનેક યોજના ઊંધી વળવાનો ભય ઊભો થયો છે.

time-read
2 mins  |
July 31, 2023
લાલ ટમેટાંમાં લાલચોળ તેજી કેમ?
Chitralekha Gujarati

લાલ ટમેટાંમાં લાલચોળ તેજી કેમ?

દાળ-શાક, સંભારથી લઈને પિઝા-પાસ્તામાં વપરાતાં ટમેટાંના ભાવે હમણાં ડબલ સેન્ચુરી ફટકારી. ગ્રાહકો ત્રાહિમામ્ થયા ત્યારે અમુક ખેડૂતો અને વેપારીઓને તડાકો પડ્યો. વિરોધ પક્ષોએ સરકારની ઝાટકણી કાઢી, પ્રદર્શનો કર્યાં તો સરકારે ભાવ નિયંત્રિત કરવા જેવાં-તેવાં પગલાં લીધાં. આદર્શ રીતે તો કોઈ પણ ખેતપેદાશના ભાવ માગ-પુરવઠાના આધારે નક્કી થવા જોઈએ. જો કે ભારતમાં ખાદ્ય પદાર્થોના ભાવ દલાલોની મેલી રમતથી પણ નક્કી થતા હોય છે, છતાં ટમેટાંની વર્તમાન કટોકટીનો બહુધા દોષ વીફરેલી કુદરત અને વિષાણુના ઉપદ્રવને જવો જોઈએ. ભારતમાં ટમેટાંની નવી પ્રજાતિ, નવી પ્રોડક્ટ્સ વિકસાવવાના પ્રયાસ ચાલે છે ત્યારે જાણીએ આ દક્ષિણ અમેરિકી ફળશાકનો કેવો છે પ્રભાવ?

time-read
6 mins  |
July 31, 2023
સેવ રહી ગઈ, ટમેટાં ગાયબ..
Chitralekha Gujarati

સેવ રહી ગઈ, ટમેટાં ગાયબ..

ઉત્તર ભારતની જેમ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ ટમેટાંના ભાવ ૨૦૦ રૂપિયે કિલો સુધી ગયા

time-read
2 mins  |
July 31, 2023
મૌન સાધક જેવા પાષાણનો અલબેલો સંસાર
Chitralekha Gujarati

મૌન સાધક જેવા પાષાણનો અલબેલો સંસાર

પથ્થર બોલતા નથી, બોલી શકતા નથી. જો કે એની અવ્યક્ત લાગણી છતી થયા વગર રહેતી નથી.. સમયની થપાટ ખાઈ ખાઈને કાળમીંઢ થયેલા પથ્થરોની લાગણી જુદા જુદા આકારે છલકાય છે ત્યારે જાણે એમાંથી કવિતા નીતરે છે. કચ્છના તલ ગામ નજીક કુદરતે પથ્થરમાં પોતાના હસ્તાક્ષરમાં લખેલી કવિતાની આ છે તસવીરો.

time-read
1 min  |
July 31, 2023
જશી બહેન જોગલ: શહીદ પુત્રની સ્મૃતિમાં પ્રગટાવ્યો અન્નક્ષેત્રનો દીપ
Chitralekha Gujarati

જશી બહેન જોગલ: શહીદ પુત્રની સ્મૃતિમાં પ્રગટાવ્યો અન્નક્ષેત્રનો દીપ

દુશ્મન સામે સામી છાતીએ લડીને કારગિલ યુદ્ધમોરચે ખપી ગયેલા માત્ર ૧૯ વર્ષના દીકરાના બલિદાનને કાયમ રાખવા જામનગરની આ મહિલાએ પોતાનાં આંસુ પી જઈ જરૂરતમંદ લોકોને મદદ કરવાનો ભેખ લીધો છે. ‘કારગિલ વિજય દિન’ નિમિત્તે મળીએ એ વીરમાતાને.

time-read
4 mins  |
July 31, 2023
આ પ્રેમ નથી, એના નામે પીડા આપતી દગાબાજી છે!
Chitralekha Gujarati

આ પ્રેમ નથી, એના નામે પીડા આપતી દગાબાજી છે!

ટ્રોમા બૉન્ડિંગઃ સંબંધની જાળમાં ફસાવી કોઈ તમારી નબળાઈનો લાભ તો નથી લેતું ને?

time-read
3 mins  |
July 31, 2023
ઈક પ્યાર કા નગ્મા હૈ..
Chitralekha Gujarati

ઈક પ્યાર કા નગ્મા હૈ..

મુકેશજીની શતાબ્દીયાત્રા નિમિત્તે એમના પુત્ર નીતિન મુકેશ આવતા મહિને સાજિંદાના કાફલા સાથે અમેરિકા-કેનેડાની ટૂર પર રવાના થશે

time-read
2 mins  |
July 31, 2023
જીએસટીના ઊંચા દર (ડર)થી બારેમાસ જુગારના બાર વાગશે?
Chitralekha Gujarati

જીએસટીના ઊંચા દર (ડર)થી બારેમાસ જુગારના બાર વાગશે?

ઑનલાઈન ગેમિંગ, કૅસિનો, હોર્સ રાઇડિંગ જેવી જુગારની રમત પરનો કર વધારવાના નિર્ણયની અસર સમજી લો.

time-read
3 mins  |
July 31, 2023
દેશમાં સંશોધન ક્ષેત્રની થશે કાયાપલટ
Chitralekha Gujarati

દેશમાં સંશોધન ક્ષેત્રની થશે કાયાપલટ

‘નૅશનલ રિસર્ચ ફાઉન્ડેશન’ની સ્થાપના સાથે હવે ઘરઆંગણે રિસર્ચ માટે સર્જાશે અનુકૂળ માહોલ.

time-read
2 mins  |
July 31, 2023
શું તમે માતૃત્વની તૈયારી કરી રહ્યાં છો?
Chitralekha Gujarati

શું તમે માતૃત્વની તૈયારી કરી રહ્યાં છો?

તંદુરસ્ત ગર્ભાવસ્થાની શરૂઆત માટે જરૂરી છે આટલી તકેદારી.

time-read
3 mins  |
July 31, 2023
ડાળી તોડીને બનાવો નવો છોડ
Chitralekha Gujarati

ડાળી તોડીને બનાવો નવો છોડ

બીજમાંથી છોડ તૈયાર કરવાનું શીખ્યા બાદ હવે કટિંગમાંથી નવો રોપ તૈયાર કરતાં શીખો.

time-read
3 mins  |
July 31, 2023
ડિયર ફાધર, તમે મારા ફાધર નથી..
Chitralekha Gujarati

ડિયર ફાધર, તમે મારા ફાધર નથી..

સસ્તામાં ટેસ્ટ કરવાનું મોંઘું પડ્યું.

time-read
1 min  |
July 31, 2023
ગ્રંથસંગ્રહ, સંશોધન અને સુરક્ષાનો ત્રિવેણી સંગમ
Chitralekha Gujarati

ગ્રંથસંગ્રહ, સંશોધન અને સુરક્ષાનો ત્રિવેણી સંગમ

સુરતની જૈન સંસ્થાની અનોખી ગ્રંથપ્રીતિના પરિણામ સ્વરૂપ આકાર લેનારું ‘અધ્યાત્મ જ્ઞાનતીર્થ’ જ્ઞાનપિપાસુઓ માટે આશીર્વાદરૂપ બનશે.

time-read
3 mins  |
July 31, 2023
અનરાધાર વરસે આકાશ
Chitralekha Gujarati

અનરાધાર વરસે આકાશ

મનાલીની બિયાસ નદીનાં ધસમસતાં પાણી ઝીંકુ કિંવા મરું.. અભિગમ પર ઊતરી આવ્યાં. ભારેખમ ગાડીઓ રમકડાંની જેમ તણાવા લાગી. આવનારાં વર્ષોમાં કુદરત વધુ ને વધુ વીફરવાની છે એનાં એંધાણ અવારનવાર મળતાં જાય છે

time-read
2 mins  |
July 31, 2023
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જેટલી ખુશી વહેંચો એટલી વધુ ખુશી પ્રાપ્ત થાય

time-read
1 min  |
July 31, 2023
પ્રકૃતિની મરણચીસ સંભળાય નહીં ત્યારે..
Chitralekha Gujarati

પ્રકૃતિની મરણચીસ સંભળાય નહીં ત્યારે..

વિકાસના નામે આપણે આડેધડ મકાન અને રસ્તા બાંધીએ છીએ, પણ જમીન પરનું ભારણ વધી રહ્યું હોવાની હકીકત જાણીજોઈને વિસારે પાડી દઈએ છીએ. પરિણામ એ આવ્યું છે કે આપણા પગ નીચેથી જમીન સરકી રહી છે.

time-read
3 mins  |
July 31, 2023
ધર્મ-અધર્મની પળોજણમાં ન પડીએ એ જ સારું!
Chitralekha Gujarati

ધર્મ-અધર્મની પળોજણમાં ન પડીએ એ જ સારું!

કાકાને મળવા પહોંચ્યા ભત્રીજાઃ પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને અન્ય નેતાગણ સાથે અજિત પવાર.

time-read
1 min  |
July 31, 2023
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

જરત્કારુ યાયાવર હતા. એ એક જ ગામમાં બે રાત ન રોકાતા. આવા સદા ગતિશીલ ઋષિને શોધવા કઈ રીતે? વળી, જરત્કારુ ઉગ્ર તપસ્વી હતા અને ક્યારેય લગ્ન ન કરવા બાબતે એ દૃઢનિશ્ચયી હતા. એમને લગ્ન માટે મનાવવા કઈ રીતે?

time-read
5 mins  |
July 31, 2023
એસટી લઈ જશે નદી-પહાડ અને ધોધની સમીપ
Chitralekha Gujarati

એસટી લઈ જશે નદી-પહાડ અને ધોધની સમીપ

માણો, ચોમાસાની મજા વિલ્સન હિલ, શંકર ધોધ, પાંડવ કુંડ અને કોરવડ જેવાં સ્થળની મુલાકાત લઈને.

time-read
1 min  |
July 31, 2023
લોકમેળાને લાગ્યો મોંઘવારીનો રંગ
Chitralekha Gujarati

લોકમેળાને લાગ્યો મોંઘવારીનો રંગ

રાજકોટના લોકમેળાના સ્ટૉલ માટે ૭૪૦ જેટલાં ફૉર્મ વેપારીઓએ ઉપાડ્યાં છે, પરંતુ મોટા ભાગનાં ફૉર્મ ભરાઈને પરત આવ્યાં નથી

time-read
1 min  |
July 31, 2023
વીજળી પણ પહોંચી નથી ત્યાં પહોંચ્યું આનંદ ધારાનું મોજીલું શિક્ષણ
Chitralekha Gujarati

વીજળી પણ પહોંચી નથી ત્યાં પહોંચ્યું આનંદ ધારાનું મોજીલું શિક્ષણ

બાળક હસતાં-રમતાં સહજપણે પાયાનું જ્ઞાન મેળવે એ છે ‘આનંદ ધારા’નો ઉદ્દેશ.. અને હવે તો અહીં પૂર્વાચલનાં બાળકો પણ ભણે છે.

time-read
2 mins  |
July 31, 2023
આવો, હું તમને સાંભળીશ..
Chitralekha Gujarati

આવો, હું તમને સાંભળીશ..

પ્રફુલ્લ પરમાર: ચાલો, લોકો સાથે વાત કરીએ અને એમની વ્યથા જાણીએ.

time-read
2 mins  |
July 31, 2023
વિદ્યાર્થિનીઓ જ કરાવે છે શાળાનું નવનિર્માણઃ આવી પણ એક ગુરુદક્ષિણા!
Chitralekha Gujarati

વિદ્યાર્થિનીઓ જ કરાવે છે શાળાનું નવનિર્માણઃ આવી પણ એક ગુરુદક્ષિણા!

નવીનીકરણ પછી ‘બાલુબા કન્યા વિદ્યાલય'ની આ જર્જરિત ઈમારતનો સુવર્ણ ભૂતકાળ તાજો થશે.

time-read
2 mins  |
July 31, 2023
અંગૂઠાએ તો ભારે કરી..
Chitralekha Gujarati

અંગૂઠાએ તો ભારે કરી..

અદાલત એક ઈમોજીને બિનપરંપરાગત હસ્તાક્ષર તરીકે સ્વીકારે છે

time-read
1 min  |
July 24, 2023
બીચ પર લઈ જવાની બબાલ..
Chitralekha Gujarati

બીચ પર લઈ જવાની બબાલ..

આ શૉપિંગ લિસ્ટ તો મોંઘું પડી જાય..

time-read
1 min  |
July 24, 2023