CATEGORIES

એક હાથ લો, એક હાથ દો..
Chitralekha Gujarati

એક હાથ લો, એક હાથ દો..

ડેમી સ્કિપર: માથાની પિન તો ફળી, હવે પુસ્તકનો વારો.

time-read
1 min  |
July 10, 2023
કાર અમારી ગંદી-ગોબરી..
Chitralekha Gujarati

કાર અમારી ગંદી-ગોબરી..

લઘરવઘર કાર જીતી પહેલું ઈનામ.

time-read
1 min  |
July 10, 2023
સંકડામણનો તોડ શું કરશો?
Chitralekha Gujarati

સંકડામણનો તોડ શું કરશો?

સંકડામણ ઘરની હોય કે હૈયાની, તોડ આપણે જ શોધવો પડે

time-read
2 mins  |
July 10, 2023
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વિક્રમ સારાભાઈની સિદ્ધિઓની આ જાણકારી એવું શીખવા પ્રેરે છે કે વિવિધ ક્ષેત્રોમાં દેશ કેવી રીતે ઉત્કૃષ્ટ કામગીરી કરીને દુનિયામાં એક આગવી અને આગેવાન પ્રતિભા તરીકે ઊભરી શકે છે

time-read
1 min  |
July 10, 2023
અમેરિકાનાં ઓવારણાંનું કારણ છે…
Chitralekha Gujarati

અમેરિકાનાં ઓવારણાંનું કારણ છે…

જરૂર પડે છે ત્યાં અને ત્યારે પોતાનું હિત સમજીને કોઈની શેહ-શરમમાં આવ્યા વગર આપમેળે નિર્ણય લેવાની ક્ષમતા ભારત પાસે છે એ હવે બધા જાણે છે.

time-read
2 mins  |
July 10, 2023
ચામડીના રંગને આધારે જે થાય છે એ શું છે?
Chitralekha Gujarati

ચામડીના રંગને આધારે જે થાય છે એ શું છે?

બરાક ઓબામા: રંગભેદની વાત ક્યારે?

time-read
1 min  |
July 10, 2023
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

મહાન દધીચિ ઋષિનાં અસ્થિમાંથી બનેલા વજ્રનો પ્રહાર વેઠ્યા પછી ગરુડરાજના ચહેરા પર સ્મિત પ્રગટ્યું. એ સ્મિતનો અર્થ સ્પષ્ટ હતોઃ વજ્રપ્રહાર તમારા માટે મોટી ઘટના હશે, મારા માટે એ એક સામાન્ય બાબત છે.

time-read
5 mins  |
July 10, 2023
સુરીલી સાંજનું સંગીત રેલાય છે પચ્ચીસ વર્ષથી..
Chitralekha Gujarati

સુરીલી સાંજનું સંગીત રેલાય છે પચ્ચીસ વર્ષથી..

પચ્ચીસ વર્ષ.. ૩૦૦ નૉટઆઉટ. બાર-પંદર શ્રોતા સાથે શરૂ થયેલી ‘સુરીલી સાંજ’ની સફર આજે બાસોના આંકે પહોંચી છે.

time-read
1 min  |
July 10, 2023
બુલડોઝર પણ સનાતની..
Chitralekha Gujarati

બુલડોઝર પણ સનાતની..

આ બુલડોઝરનો સંદેશો સ્પષ્ટ હતો કે..

time-read
1 min  |
July 10, 2023
અભાવ-ધગશ વચ્ચેનો પ્રેરણાસેતુ
Chitralekha Gujarati

અભાવ-ધગશ વચ્ચેનો પ્રેરણાસેતુ

આ પ્રેરણા પાસેથી પ્રેરણા લેવા જેવી છે!

time-read
1 min  |
July 10, 2023
વડોદરાની રિદ્ધિ પહોંચી એશિયન ગેમ્સમાં
Chitralekha Gujarati

વડોદરાની રિદ્ધિ પહોંચી એશિયન ગેમ્સમાં

રિદ્ધિ કદમ: દોડ એશિયન ગેમ્સ તરફ

time-read
1 min  |
July 10, 2023
પૉકેટમારીનું લાઈવ ટેલિકાસ્ટ
Chitralekha Gujarati

પૉકેટમારીનું લાઈવ ટેલિકાસ્ટ

લો, આડે થેલી રાખીને આંખ મીંચકારી એટલી વારમાં ખિસ્સાનો ભાર હળવો થઈ ગયો.

time-read
1 min  |
July 10, 2023
ગુજ્જુ ગરબામા અમેરિકન ધમાલ
Chitralekha Gujarati

ગુજ્જુ ગરબામા અમેરિકન ધમાલ

લગ્નના સંગીતજલસામાં જાણે યુદ્ધમોરચે જવાનું હોય એવી હાકલ પડી અને..

time-read
6 mins  |
July 17, 2023
સાણંદ હવે બનશે સેમિકન્ડક્ટરનું હબ
Chitralekha Gujarati

સાણંદ હવે બનશે સેમિકન્ડક્ટરનું હબ

ગુજરાતમાં દેશના પ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર યુનિટ માટે અમેરિકી કંપની સાથે થયા સમજૂતી કરાર..

time-read
3 mins  |
July 17, 2023
શું હોય છે સેમિકન્ડક્ટર ચિપ્સ?
Chitralekha Gujarati

શું હોય છે સેમિકન્ડક્ટર ચિપ્સ?

ઈલેક્ટ્રોનિક ડિવાઈસના મૅન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીઝ દરેક દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરે છે

time-read
1 min  |
July 17, 2023
ડિજિટલ સર્વિસ ટૅક્સ ભારતની સાર્વભૌમિકતા સામે અમેરિકાનો પ્રહાર અને પડકાર
Chitralekha Gujarati

ડિજિટલ સર્વિસ ટૅક્સ ભારતની સાર્વભૌમિકતા સામે અમેરિકાનો પ્રહાર અને પડકાર

અમેરિકાની ડૉલરની દાદાગીરી તો એક યા બીજા પ્રકારે વરસોથી ચાલતી રહી છે, હવે ઈન્ટરનૅશનલ બિઝનેસમાં લાગુ થતા ટૅક્સ બાબતે અમેરિકાના દબાણથી એક એવો ડ્રાફ્ટ તૈયાર થયો છે કે જેમાં ટૅક્સનો મહત્તમ હિસ્સો અમેરિકાને જ ફાળે જાય અને બાકીનો ટુકડો બીજા વેપારી દેશો વચ્ચે વહેંચાય. અગાઉ આમાં માત્ર ડિજિટલ ટૅક્સેશનનો પ્રસ્તાવ હતો, હવે એમાં તમામ ગુડ્સ અને સર્વિસીસને પણ આવરી લેવાયાં છે. કોઈ પણ દેશ અમેરિકાને માલ અને સર્વિસીસની નિકાસ કરે ત્યારે ટૅક્સનો લાભ પણ મહદંશે એને મળે. આ એકતરફી વેપાર કરારને હજી માન્યતા મળી નથી, પણ કોઈ દેશ એનો જોરદાર વિરોધ પણ કરી શકતો નથી. શું છે આ ડ્રાફ્ટ અને ભારત પર એની શું અસર થાય? એ વિશે ઈન્ટરનૅશનલ ટૅક્સેશનના નિષ્ણાત રશ્મિન સંઘવી સાથે ‘ચિત્રલેખા’ની વાતચીતમાં ચોંકાવનારાં તારણ મળે છે.

time-read
5 mins  |
July 17, 2023
ઓઝોનનું આ ઝેર દિલ્હીને ભરખી જશે?
Chitralekha Gujarati

ઓઝોનનું આ ઝેર દિલ્હીને ભરખી જશે?

જમીનની સપાટીથી આશરે ત્રણ કિલોમીટર ઊંચે ભેગા થતા ઓઝોન ગૅસનું પ્રમાણ દિલ્હીની આસપાસ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

time-read
2 mins  |
July 17, 2023
સાવનમાં આંખનાં સ્વાદિષ્ટ વ્યંજન..
Chitralekha Gujarati

સાવનમાં આંખનાં સ્વાદિષ્ટ વ્યંજન..

તરબોળ વીકએન્ડમાં થ્રિલનો સ્વાદઃ ‘બ્લાઈન્ડ’માં સોનમ કપૂર, ‘તરલા’માં હુમા કુરેશી.

time-read
2 mins  |
July 17, 2023
ભવરા બડા શયતાન હય..
Chitralekha Gujarati

ભવરા બડા શયતાન હય..

પીળા પગ ને કેસરી માથાવાળા એશિયન હોર્નેટ કેસરિયા કરવા તત્પર હોય છે.

time-read
1 min  |
July 17, 2023
ઘર કી સફાઈ સાથે ક્રોધ કી સફાઈ..
Chitralekha Gujarati

ઘર કી સફાઈ સાથે ક્રોધ કી સફાઈ..

લિન્સી ક્રોમ્બી: નઠારા પતિ સાથેના ઝઘડા એવા તો ફળ્યા છે..

time-read
1 min  |
July 17, 2023
ગામલોકોનો શ્વાનપ્રેમ, વરસાદી માહોલમાં લાડુ જમાડ્યા..
Chitralekha Gujarati

ગામલોકોનો શ્વાનપ્રેમ, વરસાદી માહોલમાં લાડુ જમાડ્યા..

શ્વાનો માટે ખાસ બન્યું લાડુનું ભોજન!

time-read
1 min  |
July 17, 2023
જરીને આર્ટમાં ફેરવનાર યે કૌન ચિત્રકાર હૈ..
Chitralekha Gujarati

જરીને આર્ટમાં ફેરવનાર યે કૌન ચિત્રકાર હૈ..

વિપુલભાઈ જેપીવાલા: વિવિધ ચિત્રોમાં જરીનો ઉપયોગ. જો કે નરેન્દ્ર મોદીના પેન્ટિંગ પછી બહુ પ્રસિદ્ધિ મળી!

time-read
1 min  |
July 17, 2023
આ પ્લગ નર્સરી તે વળી શું છે?
Chitralekha Gujarati

આ પ્લગ નર્સરી તે વળી શું છે?

ખેડૂત બીજનું વાવેતર કરે ત્યારે કેટલા અંશે રોપા ખીલશે એનું કોઈ ચોક્કસ માપ હોતું નથી. એને બદલે ખેડૂતને તૈયાર રોપા આપવામાં આવે તો બિયારણ નિષ્ફળ જવાનો ડર રહેતો નથી અને ખૂબ ટૂંકા સમયમાં રોપા પર પાક આવવા લાગે છે.

time-read
4 mins  |
July 17, 2023
શું છે વર્ષાચક્રનું ચક્કર?
Chitralekha Gujarati

શું છે વર્ષાચક્રનું ચક્કર?

ક્લાઈમેટ ચેન્જનું પરિણામ હોય કે બીજાં કારણ, ચોમાસાની પૅટર્ન બદલાઈ રહી છે. એમાંય આ વખતે પહેલાં છેક ભૂમધ્ય સમુદ્રના માથે જામેલાં તોફાનને લીધે કમોસમી વરસાદ આવી પડ્યો, પછી વાવાઝોડા ‘બિપરજૉય’ને કારણે મેઘરાજાની સવારીનું મુહૂર્ત બગડ્યું અને એ પછી એકધારાં વરસેલાં પાણીએ હાલત કફોડી કરી નાખી.

time-read
4 mins  |
July 17, 2023
બોલો, વરસાદનાં પાણીમાં સુગંધ હોય?
Chitralekha Gujarati

બોલો, વરસાદનાં પાણીમાં સુગંધ હોય?

દક્ષિણ અમેરિકાના ચિલી દેશમાં આવેલું અત્તકામા છે દુનિયાનું સૌથી 'નપાણિયું’ રેગિસ્તાન તો, ફંગસ કે લાલ રેતીનાં તોફાનને લીધે આલ્પ્સના પહાડો ક્યારેક રાતો રંગ ધારણ કરી લે છે.

time-read
2 mins  |
July 17, 2023
ચણ નહીં, પણ આખું વનઃ પક્ષીઓ બન્યાં ૪૫૦ વીઘાંના માલિક
Chitralekha Gujarati

ચણ નહીં, પણ આખું વનઃ પક્ષીઓ બન્યાં ૪૫૦ વીઘાંના માલિક

મુક્તાનંદજી બાપુ: આ અભયારણ્યમાં કાળા માથાના માણસને પ્રવેશ નહીં મળે! અત્યારે પક્ષીઓને આકર્ષવા જુવાર-બાજરાનાં કૂંડાં સ્ટૅન્ડ પર રાખવામાં આવે છે.

time-read
2 mins  |
July 17, 2023
લેસર ટેક્નોલૉજી લાવી છે ક્રાંતિ
Chitralekha Gujarati

લેસર ટેક્નોલૉજી લાવી છે ક્રાંતિ

પ્લાસ્ટિક સર્જ્યન ડૉ. દેવેશ મહેતાઃ અનેક પ્રકારની સારવારમાં કામ આવે છે લેસર.

time-read
1 min  |
July 17, 2023
ખેલો ગુજરાતઃ વાહ, સૌરાષ્ટ્રમાં બનશે ત્રણ નવાં ક્રિકેટ પૅવિલિયન
Chitralekha Gujarati

ખેલો ગુજરાતઃ વાહ, સૌરાષ્ટ્રમાં બનશે ત્રણ નવાં ક્રિકેટ પૅવિલિયન

પોરબંદરના નવા ક્રિકેટ પૅવિલિયનનું ભૂમિપૂજનઃ હવે બીજા જિલ્લાઓનો પણ વારો છે.

time-read
1 min  |
July 17, 2023
ભણવાની મોસમ આવી..
Chitralekha Gujarati

ભણવાની મોસમ આવી..

લોકસાહિત્યનાં મોતી વીણી વીણીને ધરનારા ઝવેરચંદ મેઘાણીનું ઋણ કદી ફેડી શકાય નહીં

time-read
2 mins  |
July 17, 2023
ટ્રિપલ એન્જિનની ટ્રેન કેટલું દોડશે?
Chitralekha Gujarati

ટ્રિપલ એન્જિનની ટ્રેન કેટલું દોડશે?

પહેલાં ‘શિવસેના’ અને હવે શરદ પવારની ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ’... સત્તા રૂપી સર્જિકલ સ્ટ્રાઈકથી બે વર્ષમાં મહારાષ્ટ્રના બે મોટા પક્ષને તોડી ભાજપે લોકસભાની ચૂંટણી અગાઉ શું શું થવાનું છે એનો અણસાર આપી દીધો છે.

time-read
3 mins  |
July 17, 2023