CATEGORIES
Categories
૧૨-૧૪ વર્ષનાં બાળકોનું વેક્સિનેશન શરૂ: બે ડોઝ વચ્ચે ર૮ દિવસનો ગેપ
કેન્દ્ર સરકાર દ્વારા બાળકોનાં વેક્સિનેશન માટે ગાઈડલાઈન જારી
હોળીમાં હવે લાકડાં નહીં પણ ગૌ-કાસ્ટની બોલબાલા વધી
આ વર્ષે શહેરમાં ૧૦૦થી ૧૧૦ ટન જેટલી ગોબર સ્ટિક બનાવવામાં આવી
શ્રીનગરના નૌગામમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ: ત્રણ આતંકી ઠાર
હુમલો શુક્રવારે રાતના ૮.૨૦ વાગ્યે થયો: બનિહાલ-બારામુલ્લા વચ્ચે ચાલતી ટ્રેન સેવાને સ્થગિત કરી
સાબરમતી નદીમાં રેતી ચોરીનું કૌભાંડઃ ખનન માફિયાનો મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પર હુમલો
ખનન માફિયાના ઈશારે અધિકારીઓની નજર સામેથી ડમ્પરચાલક રેતી લઇ નાસી ગયા: માફિયાએ અધિકારી પર ડમ્પર ચઢાવી મારી નાખવાની ધમકી આપી
લોન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતું કોલ સેન્ટર ઝડપાયું
ગઠિયાઓ અલગ અલગ જગ્યા પર બેસીને કોલ સેન્ટર ચલાવતા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા
વુમન્સ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો વાવટો ૧૩૪માં સમેટાયો
બે જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી
યુપીના અમેઠીમાં જમીન વિવાદમાં ખૂની સંઘર્ષ: ચારની હત્યા, છ ઘાયલ
એક પરિવારે બીજા પરિવાર પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયાર વડે જોરદાર હુમલો કર્યો
યુક્રેનનાં વધુ શહેરો તબાહ: મરિયુપોલની હોસ્પિટલ પર રશિયાનો કબજો, ૪૦૦ લોકોને બંધક બનાવ્યા
રાજધાની કીવમાં ૩૫ કલાકનો કરફયુ: કીવ કબજે કરવા રશિયાનો ભારે સંઘર્ષ
યુકેનમાં દર મિનિટે ૫૫ બાળકો શરણાર્થી બની રહ્યાં છેઃ યુનિસેફ
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રન્ટ્સના રિપોર્ટ પ્રમાણે રશિયાના હુમલા બાદ આશરે ત્રીસ લાખ લોકો યુક્રેન છોડી જઈ ચુક્યા છે, જેમાંથી અડધા બાળકો છે
બોલીવૂડમાં ડેબ્યુ માટે દિવસ ગણી રહી છું: માનુષી છિલ્લર
ફિલ્મને પહેલાં ૧૦ જૂને રિલીઝ કરવામાં આવવાની હતી, પરંતુ હવે એને ૩ જૂને રિલીઝ કરવામાં આવશે
પૈસા માટે નહીં, કામની દીવાનગીના કારણે એક્ટિંગ કરું છું: અક્ષયકુમાર
મહામારી દરમિયાન તો પોલીસ, મીડિયા, ફોટોગ્રાફર્સ અને અન્ય લોકો કામ કરતા હતા. દરેકને આવકની જરૂર છે: અક્ષયકુમાર
પંજાબના CM તરીકે ભગવંત માનના શપથઃ બે લાખથી વધુ લોકો હાજર
સમારોહમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સમગ્ર પ્રધાનમંડળ સાથે હાજર રહેશે
ચીનનો મહત્ત્વનો દાવોઃ પૂર્વ લદ્દાખમાં LACનો હોટ સ્પ્રિંગ વિસ્તાર ખાલી કર્યો
જોકે ચીનના આ દાવા પર ભારતને વિશ્વાસ નથીઃ ચીન જૂઠું બોલતું હોવાનું નિષ્ણાતોનું મંતવ્ય
ચીન-હોંગકોગે ચિંતા વધારીઃ ભારતમાં કોરોનાની નવી લહેર આવવાની દહેશત
દેશમાં કોરોનાના કેસમાં ૧૨ ટકાનો ઉછાળો: ૨,૮૭૭૬ નવા કેસ, ૯૮નાં મોત
ઓપરેશન સીલિંગ ઝુંબેશઃ AMCએ દોઢ મહિનામાં ૧૫,૭૯૫ મિલકતને તાળાં માર્યા
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૨૦૬ મિલકત અને દક્ષિણ ઝોનમાં સૌથી ઓછી ૧૦૪૧ મિલકત સીલ કરાઈ
ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેન હાઉસફુલ: ભાડાં બમણાં છતાં બુકિંગ માટે ભારે ધસારો
નિયમિત ટ્રેન પણ ૧૭ માર્ચ સુધી ફુલઃ લોકો છેવટે બસમાં પણ મુસાફરી કરવા તૈયાર
આરંભ હૈ પ્રચંડઃ ૧૨થી ૧૪ વર્ષનાં બાળકોને કોર્બેવેક્સનો ફર્સ્ટ ડોઝ આપવાનું શરૂ
શહેરના તમામ ઝોનમાં આશરે ૩૫ હજાર બાળકોને વેક્સિન અપાશેઃ ૬૦ વર્ષથી વધુ વયના તમામ લોકોને પણ પ્રીકોશનરી ડોઝ મળશે
આ સંકેતો હોય તો, તમારું કોલેસ્ટ્રોલ ખતરનાક લેવલ પર છે
કોલેસ્ટ્રોલ એક ચરબીયુક્ત પદાર્થ છે, જે આપણા યકૃત દ્વારા ઉત્પન્ન થાય છે
શ્રીલંકાનાં સૂપડાં સાફ કર્યા બાદ ટીમ ઇડિયા WTCમાં ચોથા સ્થાને પહોંચી
ઈંગ્લેન્ડમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ ઉપરાંત ભારત માટે બાકીની બધી મેચ જીતવી આસાન હશે
હિજાબ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી, વિધાર્થીઓ યુનિફોર્મનો ઈનકાર કરી ન શકે: કર્ણાટક હાઈકોર્ટ
હાઈકોર્ટે હિજાબ વિવાદ સાથે સંકળાયેલી તમામ આઠ અરજીઓ ફગાવી દીધી
રેસ્ટોરાંએ ૪૦ પૈસા વધુ લેતાં કોર્ટમાં ગયેલા ગ્રાહકને સમય બગાડવા બદલ ચાર હજારનો દંડ ફટકારાયો
૪૦ પૈસા માટે કેસ આઠ મહિના ચાલ્યો
શહેરનાં ૧૨થી ૧૪ વર્ષના આશરે દોઢ લાખથી વધુ બાળકોનાં વેક્સિનેશનની તડામાર તૈયારી
૮૦ અર્બન હેલ્થ સેન્ટર તેમજ શાળાઓમાં વેક્સિનેશનની શક્યતા, જોકે તંત્રને હજુ રાજ્ય સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી
રેલવે સુપરિન્ટેન્ડેન્ટ પર જવલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવાનો પ્રયાસ
વતનમાં મકાન બનાવવાના મામલે પિતરાઈ ભાઈ સાથે મનદુઃખ થયું હતું
રૂ. ૫૦ હજાર લેવા ગયેલા ત્રણ ભાઈ પર પતિ-પત્ની સહિત ચાર શખ્સ તૂટી પડ્યા
ત્રણ ભાઇઓ પર હુમલા બાદ પતિ-પત્નીએ માર ખાતો વીડિયો ઉતાર્યો હતો અને તેને વાઇરલ કરવાની ધમકી આપી
યુવકના ડોક્યુમેન્ટ પર ગઠિયાએ એક્ટિવા ખરીધું અને બોગસ કંપની પણ ખોલી દીધી
યુવકે મોબાઇલ ખરીદવા માટે આપેલા ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયોઃ GSTના અધિકારીઓએ કલાકો સુધી બેસાડી પૂછપરછ કરી
તેલુગુ નહીં બોલે આલિયા
તેની બોલવાની ઢબમાં ઇમોશન્સ ન આવતાં એને હવે ડબ કરવામાં આવશે
પ્રદૂષિત થતી નદીઓ એક મોટો ખતરો
રાસાયણિક દવાઓ, કીટનાશકો અને અન્ય કારણોથી દુનિયાભરની નદીઓમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જે આપણી પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે
કોરોનાના કેસમાં ૨.૫ ટકાનો ઉછાળો: ૨,૫૬૮ નવા કેસ, ૯૭ સંક્રમિતોનાં મોત
એટિવ કેસ ઘટીને ૩૩,૯૧૭ થયાઃ પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૦.૩૭ ટકા થતાં રાહ
યુક્રેનનાં ચાર શહેરો પર રશિયાના ભીષણ હવાઈ હુમલા: મારિયુપોલમાં ૨,૫૦૦નાં મોતનો દાવો
ડોનેત્સ્ક શહેરમાં બેલિસ્ટિક મિસાઈલ હુમલાથી ૨૦ લોકોનાં મોતઃ ૩૫ ઘાયલ
ભારતે પાકિસ્તાન પર ભૂલથી છોડેલી મિસાઇલ માત્ર એક દર્ઘટનાઃ અમેરિકા
મેન્ટેનન્સની કામગીરી વખતે એક ટેકનિકલ ખરાબીના કારણે આમ બન્યું હતું