CATEGORIES

ચીનમાં કોરોનાનો મહાવિસ્ફોટઃ ૧૦ શહેરમાં સજજડ લોકડાઉન, કરોડો લોકો ઘરમાં કેદ
SAMBHAAV-METRO News

ચીનમાં કોરોનાનો મહાવિસ્ફોટઃ ૧૦ શહેરમાં સજજડ લોકડાઉન, કરોડો લોકો ઘરમાં કેદ

ચોથી લહેર શરૂઃ એક જ દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બમણી થતાં હાહાકાર

time-read
1 min  |
Sambhaav Metro 15/03/2022
ઇન્ટરનેશનલ એરપોર્ટના ટેક્સી સ્ટેન્ડમાંથી જુગારધામ ઝડપાયુંઃ પાંચ શખ્સની ધરપકડ
SAMBHAAV-METRO News

ઇન્ટરનેશનલ એરપોર્ટના ટેક્સી સ્ટેન્ડમાંથી જુગારધામ ઝડપાયુંઃ પાંચ શખ્સની ધરપકડ

પેસેન્જર્સ ના આવે તે સમય પર ટેક્સીચાલકો જુગારનો અડ્ડો ધમધમાવતા હતા

time-read
1 min  |
Sambhaav Metro 15/03/2022
આવતી કાલે પંજાબના સીએમ તરીકે ભગવંત માન શપથ લેશે
SAMBHAAV-METRO News

આવતી કાલે પંજાબના સીએમ તરીકે ભગવંત માન શપથ લેશે

ખટકડકલાં ગામમાં શપથગ્રહણ સમારંભ સ્થળ પર એક લાખ લોકોને બેસવા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી રહી

time-read
1 min  |
Sambhaav Metro 15/03/2022
આમિરને ઓવરએક્સાઈટેડ થવાની ટેવ છેઃ અમિતાભ
SAMBHAAV-METRO News

આમિરને ઓવરએક્સાઈટેડ થવાની ટેવ છેઃ અમિતાભ

તેમની ફિલ્મ 'ઝુંડ' જોઈને આમિરે એની ખૂબ પ્રશંસા કરી હતી

time-read
1 min  |
Sambhaav Metro 15/03/2022
આ સમસ્યા હોય તો સાબુદાણાથી દૂર જ રહેજો
SAMBHAAV-METRO News

આ સમસ્યા હોય તો સાબુદાણાથી દૂર જ રહેજો

વાળ-ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓને પણ ઠીક કરે છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી નુકસાન પણ થઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 15/03/2022
IPLમાં નવા નિયમોઃ ઇનિંગ્સમાં એક નહીં, બે DRS: સુપર ઓવરનો નિયમ બદલાયો
SAMBHAAV-METRO News

IPLમાં નવા નિયમોઃ ઇનિંગ્સમાં એક નહીં, બે DRS: સુપર ઓવરનો નિયમ બદલાયો

જો કોરોનાના કારણે કોઈ ટીમ પ્લેઈંગ ઈલેવન ઉતારવામાં અસમર્થ રહે તો બીસીસીઆઇ એ મેચને ફરી આયોજિત કરશે

time-read
1 min  |
Sambhaav Metro 15/03/2022
'ગાંધી પરિવાર હટે, બીજા નેતાને તક આપે': કપિલ સિબ્બલ
SAMBHAAV-METRO News

'ગાંધી પરિવાર હટે, બીજા નેતાને તક આપે': કપિલ સિબ્બલ

૨૦૧૪થી લગભગ ૧૭૭ સાંસદો અને ધારાસભ્યો અને રરર ઉમેદવારોએ કોંગ્રેસ છોડી દીધી

time-read
1 min  |
Sambhaav Metro 15/03/2022
વિન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ ડ્રો થતાં અંગ્રેજ ટીમ WTC પોઇન્ટ ટેબલમાં તળિયે બેઠી!
SAMBHAAV-METRO News

વિન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ ડ્રો થતાં અંગ્રેજ ટીમ WTC પોઇન્ટ ટેબલમાં તળિયે બેઠી!

વિન્ડીઝની ટીમ પોઈન્ટ ટેબલમાં ૧૨ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
સીક્રેટ્સથી ભરપૂર વિધા-શેફાલી શાહની 'જલસા'
SAMBHAAV-METRO News

સીક્રેટ્સથી ભરપૂર વિધા-શેફાલી શાહની 'જલસા'

૧૮ માર્ચે આ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
શૂઝના જથ્થાની આડમાં છુપાવીને લાવેલા ૩૧.૯૪ લાખના દારૂને ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો
SAMBHAAV-METRO News

શૂઝના જથ્થાની આડમાં છુપાવીને લાવેલા ૩૧.૯૪ લાખના દારૂને ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો

ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ઓઢવ રિંગરોડ પર ટ્રકમાંથી દારૂની પ૭૭ પેટી ઝડપી પાડીઃ દિલ્હીના બે યુવકોએ દારૂનો જથ્થો મોકલાવ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
શાહરુખ હોવાથી એક પણ સ્ટેપ ખોટું ન ભરાય એની તકેદારી રખાઈ છે: સિદ્ધાર્થ
SAMBHAAV-METRO News

શાહરુખ હોવાથી એક પણ સ્ટેપ ખોટું ન ભરાય એની તકેદારી રખાઈ છે: સિદ્ધાર્થ

શાહરુખ ખાન 'ઝીરો’નાં ચાર વર્ષ બાદ આ ફિલ્મ દ્વારા ફરી કમબેક કરી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
વાળ ખરતા હોય તો આ આદતો છોડી દેજો
SAMBHAAV-METRO News

વાળ ખરતા હોય તો આ આદતો છોડી દેજો

વાળ ખરવાની સમસ્યા એ વારસાગત સમસ્યા, હોર્મોનલ ફેરફારો, સ્વાસ્થ્યની સ્થિતિ અને વૃદ્ધત્વનાં પરીણામે થઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
રૂ. ૩૪ લાખ પરત આપી દીધા છતાં મિત્રએ વેપારીનું જીવવું હરામ કરી દીધું
SAMBHAAV-METRO News

રૂ. ૩૪ લાખ પરત આપી દીધા છતાં મિત્રએ વેપારીનું જીવવું હરામ કરી દીધું

'તું બાકીના રૂપિયા નહીં આપે તો હું તને જાનથી મારી નાખીશ તેમજ બારમા માળેથી ફેંકી દઈશ' તેવી ધમકી આપી

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
રશિયા-યુક્રેન યુદ્ધનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં ચીન: અમેરિકાની ગંભીર ચેતવણી
SAMBHAAV-METRO News

રશિયા-યુક્રેન યુદ્ધનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં ચીન: અમેરિકાની ગંભીર ચેતવણી

રશિયાએ ચીન પાસે આધુનિક શસ્ત્રો સહિતની સૈન્ય મદદ માગી હોવાનો રિપોર્ટમાં દાવો

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
યુદ્ધના ૧૯મા દિવસે યુકેનનાં ૧૯ શહેરમાં એર રેડ એલર્ટ: ચેચેન વિદ્રોહીઓ કીવની નજીક
SAMBHAAV-METRO News

યુદ્ધના ૧૯મા દિવસે યુકેનનાં ૧૯ શહેરમાં એર રેડ એલર્ટ: ચેચેન વિદ્રોહીઓ કીવની નજીક

યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાના મિસાઈલ એટેકમાં ૧૮૦ વિદેશી સૈનિકોના મોતનો દાવો

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
ભોપાલમાં ટેરર મોડ્યૂલનો પર્દાફાશ: ચાર બાંગ્લાદેશી આતંકીઓ ઝડપાયા
SAMBHAAV-METRO News

ભોપાલમાં ટેરર મોડ્યૂલનો પર્દાફાશ: ચાર બાંગ્લાદેશી આતંકીઓ ઝડપાયા

આરોપીઓ જેહાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને રાષ્ટ્રવિરોધી ઘટનાઓને અંજામ આપવા માટે રિમોટ બેઝ અને સ્લીપર સેલ તૈયાર કરતા હતા

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
કોરોના હવે ગયો જ સમજોઃ મે-૨૦૨૦ બાદ સૌથી ઓછા ૨,૫૦૩ નવા કેસ, ર૭નાં મોત
SAMBHAAV-METRO News

કોરોના હવે ગયો જ સમજોઃ મે-૨૦૨૦ બાદ સૌથી ઓછા ૨,૫૦૩ નવા કેસ, ર૭નાં મોત

એક્ટિવ કેસ ૪૦ હજારથી પણ ઘટીને ૩૬,૧૬૮: રિકવરી રેટ વધીને ૯૮.૭૨ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા કોરોના પોઝિટિવ
SAMBHAAV-METRO News

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા કોરોના પોઝિટિવ

ટ્વિટ કરીને જાણકારી આપીઃ વડા પ્રધાન મોદીએ જલદી રિકવરી માટે શુભેચ્છાઓ પાઠવી

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
એડ્વાન્સ પેમેન્ટ આપવાના બહાને રૂપિયા પડાવનાર ગઠિયો ઝડપાયો
SAMBHAAV-METRO News

એડ્વાન્સ પેમેન્ટ આપવાના બહાને રૂપિયા પડાવનાર ગઠિયો ઝડપાયો

CRPF બટાલિયનો સેન્ટ્રલ કમાન્ડર બોલું છું કહી ૧૧,૯૯૯ પડાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
ડાકોરના ઠાકોરનો ભક્તિપથ પગપાળા શ્રદ્ધાળુઓ માટે બન્યો ‘વિકટપથ'
SAMBHAAV-METRO News

ડાકોરના ઠાકોરનો ભક્તિપથ પગપાળા શ્રદ્ધાળુઓ માટે બન્યો ‘વિકટપથ'

વર્ષોથી ભક્તિપથના નવીનીકરણનાં બહાને લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છેઃ આ વખતે પણ રસ્તા વિસ્તૃતીકરણ, ફૂટપાથનાં કામ અધૂરાં

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
એક પછી એક ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતાં ફિઝિયો નીતિન પટેલની NCAમાં ટ્રાન્સફર
SAMBHAAV-METRO News

એક પછી એક ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતાં ફિઝિયો નીતિન પટેલની NCAમાં ટ્રાન્સફર

દીપક ચાહરથી લઈને સૂર્યકુમાર યાદવ, વરુણ ચક્રવર્તી જેવા ઘણા ખેલાડીઓએ રિહેબ માટે એનસીએમાં જવું પડ્યું

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
ઇન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
SAMBHAAV-METRO News

ઇન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

૬.૬, ૬.૮ અને ૬.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકા

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
ટોરન્ટોમાં ગમખ્વાર અકસ્માતઃ પાંચ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત, બે ઘાયલ
SAMBHAAV-METRO News

ટોરન્ટોમાં ગમખ્વાર અકસ્માતઃ પાંચ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત, બે ઘાયલ

વિધાર્થીઓની પેસેન્જર વાન ટ્રેક્ટર-ટ્રેલર સાથે જોરદાર ટકરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
બજેટસત્રના બીજા તબક્કાની કાર્યવાહી શરૂઃ આજે જમ્મુ-કાશ્મીરનું બજેટ રજૂ થશે
SAMBHAAV-METRO News

બજેટસત્રના બીજા તબક્કાની કાર્યવાહી શરૂઃ આજે જમ્મુ-કાશ્મીરનું બજેટ રજૂ થશે

અનુછેદ-૩૭૦ અને ૩૫ (એ) નાબૂદ કર્યા બાદ આ ત્રીજું બજેટ હશે

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
ભારત આજે પાંચ વર્ષ બાદ શ્રીલંકાની ક્લીન સ્વિપ કરીને દેશમાં સતત ૧૫મી શ્રેણી જીતશે
SAMBHAAV-METRO News

ભારત આજે પાંચ વર્ષ બાદ શ્રીલંકાની ક્લીન સ્વિપ કરીને દેશમાં સતત ૧૫મી શ્રેણી જીતશે

કાંગારું ટીમે અત્યાર ઘરઆંગણે સતત ૧૦ ટેસ્ટ શ્રેણી જીતી

time-read
1 min  |
Sambhaav Metro 14/03/2022
વેસ્ટ ઇન્ડીઝ સામે જેક ક્રાઉલી-રૂટની શાનદાર બેટિંગ: પ્રથમ ટેસ્ટ ડ્રો ભણી
SAMBHAAV-METRO News

વેસ્ટ ઇન્ડીઝ સામે જેક ક્રાઉલી-રૂટની શાનદાર બેટિંગ: પ્રથમ ટેસ્ટ ડ્રો ભણી

ઓપનર જેક ક્રાઉલી ૧૧૭ રને બેટિંગ કરી રહ્યો છે, જ્યારે કેપ્ટન જો રૂટ પણ ૮૪ રન બનાવીને અણનમ છે

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
વેપારીના એક્ટિવાની ડેકી તોડી ગઠિયો ૪.૯૯ લાખ લઈ છૂમંતર
SAMBHAAV-METRO News

વેપારીના એક્ટિવાની ડેકી તોડી ગઠિયો ૪.૯૯ લાખ લઈ છૂમંતર

વેપારી ચા પીવા માટે ઝલક કોમ્પ્લેક્સની બહાર એક્ટિવા પાર્ક કરીને ગયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
રહસ્યમય ઘટના: મહિલાને ખબર પણ ના પડીને ગઠિયાઓએ ચેઈન સેરવી લીધી
SAMBHAAV-METRO News

રહસ્યમય ઘટના: મહિલાને ખબર પણ ના પડીને ગઠિયાઓએ ચેઈન સેરવી લીધી

'આજે બસ બંધ છે તેથી તમને રિક્ષા કરાવી આપીએ' કહીને બંને ગઠિયાએ મહિલાને રિક્ષામાં બેસાડ્યાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
સતત બીજા દિવસે PM મોદીનો ભવ્ય રોડ શોઃ જનમેદની ઊમટી
SAMBHAAV-METRO News

સતત બીજા દિવસે PM મોદીનો ભવ્ય રોડ શોઃ જનમેદની ઊમટી

રક્ષાશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ બાદ નવા સંકુલનું પીએમના હસ્તે લોકાર્પણ કરાયું

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
વુમન્સ વર્લ્ડકપમાં સ્મૃતિ અને હરમનની સદી: વિન્ડીઝ સામે ભારતે ૩૭૧ રન ખડક્યા
SAMBHAAV-METRO News

વુમન્સ વર્લ્ડકપમાં સ્મૃતિ અને હરમનની સદી: વિન્ડીઝ સામે ભારતે ૩૭૧ રન ખડક્યા

સ્મૃતિ મંધાનાએ ૧૧૯ બોલમાં ૧૩ ચોગા અને બે છગ્ગા સાથે ૧૨૩ રન અને હરમનપ્રીતે ૧૦૭ બોલમાં ૧૦ ચોગા અને બે ચોગ્ગા સાથે ૧૦૯ રન ફટકાર્યા

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022