CATEGORIES
Categories
પાંચ શહેરોમાં યુદ્ધવિરામ: યુક્રેનને મિગ-૨૯ આપવાની પોલેન્ડની જાહેરાતથી US ચિંતિત
૧૪મા દિવસે રશિયા-યુક્રેન જંગ ખતરનાક દોરમાં: સુમીમાં હવાઈ હુમલામાં ૧૬ વર્ષના ચેમ્પિયન ખેલાડીનું મોત
દેશમાં કોરોનાના કેસમાં ૧૪.૬ ટકાનો વધારોઃ ૪,૫૭૫ નવા કેસ ૧૪૫નાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૪૬,૯૬૨: પોઝિટિવિટી રેટ વધીને ૦.૫૧ ટકા
ધોરણ ૯-૧૧ સાયન્સની એકમ કસોટી ન આપી શકેલા વિધાર્થીઓને વર્ગ બઢતીનો લાભ મળશે
વર્ગ બઢતીના નિયમો બોર્ડ દ્વારા જાહેર: અમલીકરણ માત્ર આ વર્ષ માટે
ક્રિકેટના નિયમોમાં ફેરફારઃ નવો ખેલાડી સ્ટ્રાઇક લેશે, માંકડિંગથી પણ રનઆઉટ!
ખેલાડી બોલ ચમકાવવા માટે પરસેવાનો ઉપયોગ કરી શકે છે, કારણ કે બોલ પર પોતાનું થૂક લગાવવા માટે ખેલાડી ખાંડવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. આથી બોલ પર ઘૂંકનો ઉપયોગ એવી જ રીતે માનવામાં આવશે, જેમ બોલની સ્થિતિને બદલવા માટે કોઈ અનુચિત ઉપાય કરવામાં આવ્યો હોય
કાનપુરમાં મતગણતરી વખતે ગરબડ કરનારને 'દેખો ત્યાં ઠાર'ના આદેશ
યુપીમાં આ પહેલીવાર છે જ્યારે વિધાનસભા ચૂંટણીમાં આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ: બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે
મતગણતરી સાથે સંકળાયેલા કર્મચારીઓ મોબાઈલ લઈ જઈ શકશે નહીં: ચુસ્ત બંદોબસ્ત
આપણે સ્વદેશી શસ્ત્રોથી ભવિષ્યનાં યુદ્ધ લડવા માટે તૈયાર રહેવું પડશે: આર્મી ચીફ
રશિયા-યુક્રેનની કટોકટીમાંથી શીખવું પડશે કે યુદ્ધ કોઈ પણ સમયે થઈ શકે છે
AMCમાં મહિલા કર્મચારીઓ સુરક્ષિત નથી, છેડતીના બનાવોમાં વધારો
છેલ્લાં ત્રણ વર્ષમાં મહિલા કર્મચારીઓ સામે અભદ્ર વર્તનની ફરિયાદો વધીઃ ડો. ચિરાગ શાહ સામે મહિલા ડોક્ટર્સનો ઉગ્ર રોષ
'ધ ક્વીન્સ ગેમ્બિટ' માધુરીએ એક જ બેઠકમાં જોઈ લીધી
'ધ ફેમ ગેમ'માં ફરી સંજય કપૂર સાથે કામ કરીને મને અહેસાસ થયો કે તે ઉત્કૃષ્ટ એક્ટર બની ગયો છે: માધુરી
‘સના' માટે ઉત્સુક છે રાધિકા મદન
સુધાંશુ સરિયા બનાવશે મહિલા પ્રધાન 'ઉલઝ'
શિયાળો વિદાય તરફ: આ વસ્તુઓ હજુ ખાઈ લો
વિવિધ પ્રકારની ભાજીઓને તમારા ડાયટમાં સામેલ કરી તમે અનેક પ્રકારનાં વિટામિન અને મિનરલ્સ મેળવી શકો છો
વોશિંગ્ટનની એક સ્કૂલમાં ફાયરિંગઃ એક ટીનેજરનું મોત, અન્ય બે વિધાર્થી ઘાયલ
ઈસ્ટ હાઈસ્કૂલની ઘટના: પોલીસ દ્વારા તપાસ જારી, શકમંદની ધરપકડ
યુદ્ધના ૧૩મા દિવસે પણ યુક્રેન પર હુમલા જારીઃ રશિયાના મેજર જનરલને માર્યાનો દાવો
ત્રીજા તબક્કાની વાતચીત પણ નિષ્ફળ ગઈ: હું કીવમાં જ છું, કોઈનાથી ડરતો નથીઃ જેલેંસ્કીનો હુંકાર
મેટાવર્સમાં અજયની એન્ટ્રી
મેટાવર્સની આ એક્સાઇટિંગ અને નવી દુનિયા છે. એ અમારી કલ્પના કરતાં પણ આગળ જશે: અજય દેવગણ
મે-જૂનથી UAEમાં ક્રિકેટનું નવું ફોર્મેટ: ૯૦-૯૦ બોલની ઇનિંગ્સ રમાશે!
નવા ફોર્મેટને 'નાઈન્ટી-૯૦ બેશ લીગ' નામ આપવામાં આવ્યું
બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ રશિયન ખેલાડીએ દેખાડ્યો 'Z' સિમ્બોલ, લાગી ગયો પ્રતિબંધ
"No War Please.." રુબલવનો આ મેસેજ મોટા સ્ક્રીન પર નજરે પડ્યો તો સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તાળીઓ પાડીને તેને વધાવી લીધો હતો
પેટ્રોલની કિંમત બમણી થશે, ૩૦૦ને પાર પહોંચશે ક્રૂડ ઓઈલઃ રશિયા
રશિયન જર્મની ગેસ પાઇપલાઇન બંધ થવાનો પણ સામનો કરવો પડે તેવી શક્યતાઓ
ડોક્ટર્સને પ્રોત્સાહિત કરવા જ પડશે
ડોક્ટર્સને પ્રોત્સાહિત કરવામાં આવે અને તેમને શ્રેષ્ઠ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તો જ તેમની કાર્યક્ષમતા અને તેમનો આત્મવિશ્વાસ વધશે
ટ્રાફિક ડ્રાઈવઃ દંડથી બચવા વાહનચાલકોની ગજબની બહાનાબાજી, પોલીસ પણ મુંઝાઈ!
ચાલુ વાહને ફોન પર વાત કરતા, સીટબેલ્ટ અને હેલ્મેટ ન પહેરતા પાસેથી દંડ વસૂલવાનું શરૂ થતાં લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવી
ઝારખંડમાં ધોરણ-૮ની વિદ્યાર્થિની પર છ નરાધમોએ ગેંગ રેપ કર્યો
પાંચ આરોપીઓની ધરપકડ કરી જ્યારે અન્ય એક આરોપી હજુ ફરાર
ચૂંટણી બાદ મોંઘવારીનો ઝટકો: દિલ્હી-NCRમાં CNGના ભાવ વધ્યા
જલદી વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ
કોરોના મોરચે મોટી રાહતઃ એક્ટિવ કેસ ૫૦ હજારથી નીચે
૩,૯૯૩ નવા કેસ, ૧૦૮ સંસ્કત્રિતોનાં મોતઃ પોઝિટિવિટી રેટ ઘટીને ૦.૪૬ ટકા
ઉનાળાનાં આગમન પહેલાં ફરી એકવાર માવઠું મુસીબત વધારશે
સવારના વાદળછાયા ખુશનુમા વાતાવરણને માણવા લોકો ટહેલવા નીકળી પડ્યા
આનંદો! ખોખરા રેલવે ઓવરબ્રિજની હાડમારીનો જુલાઈમાં અંત આવશે
રેલવેતંત્ર દ્વારા સ્ટીલ સ્ટ્રક્ચર ધરાવતો ૯૨ મીટર લંબાઈનો એક ગર્ડર બેસાડાયોઃ બીજા ગર્ડરનું લોચિંગ બે મહિનામાં થાય તેવી શક્યતા
PM મોદીના આગમનના પગલે સરદાર પટેલ સ્ટેડિયમને કરી દેવાશે ‘ચકાચક'
તડામાર તૈયારીઃ નવરંગપુરાના સ્ટેડિયમ આસપાસના રસ્તાનું રિસરફેસિંગ, રંગરોગાન, બ્યુટિફિકેશન, આકર્ષક લાઈટિંગ કરાઈ રહ્યાં છે
૯૩ ટકા ભારતીયો મોતનો શ્વાસ લઈ રહ્યા છેઃ વાયુ પ્રદૂષણથી આયુષ્યમાં ૧.૫ વર્ષનો ઘટાડો
૨૦૧૯માં સરેરાશ વાર્ષિક વસ્તી પીએમ ૨.૫ ની ૮૩ માઇક્રોગ્રામ ક્યુબિક મીટર સાથે, પીએમ ૨.૫ ભારતમાં ૯,૭૯,૭૦૦ મૃત્યુ માટે જવાબદાર ગણી શકાય
સાબરમતીના બે કાંઠાને જોડતો ફૂટ ઓવરબ્રિજ પૂર્ણતાના આરે
પતંગનો આકાર ધરાવતા વિશિષ્ટ પ્રકારના વોક-વે સહિત સ્પોર્ટ્સ કોમપ્લેક્સનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાની શક્યતાઃ કોરોનાના કારણે ફૂટ ઓવરબ્રિજ લગભગ સવા વર્ષ વિલંબમાં મુકાયો છે
વિટામિન-ડીની ઊણપ હોય તો આ વસ્તુઓને કરો આહારમાં સામેલ
મશરૂમ સૂર્યપ્રકાશમાં જ ઊછરે છે અને તેથી તેમાં વિટામિન-ડી ભરપૂર હોય છે. ઉપરાંત મશરૂમમાંથી તમને વિટામિન-બીવન, બીટુ, બીફાઇવ પણ મળી રહેશે
યુપીમાં આજે આખરી તબક્કા માટેના પ્રચાર પડઘમ શાંત થશે
ઉત્તર પ્રદેશ ચૂંટણીનો ગ્રાન્ડ ફિનાલે વારાણસીમાં: પ૪ સીટ માટે મતદાન ૭ માર્ચના રોજ યોજાશે
મોટી રાહતઃ અમદાવાદમાં હવે દર બે કલાકે કોરોના સંક્રમણના ત્રણ જ કેસ
કોરોનાએ લગભગ વિદાય લીધી હોઈ નાગરિકો હળવાફૂલ બન્યા