CATEGORIES

આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
SAMBHAAV-METRO News

આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

ફરીથી માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોને ચિંતા વધી

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022
રશિયન સેનાના એટેકમાં ૧૦થી વધુ શહેર બરબાદ: બુચા શહેર યુક્રેને ફરી કબજે કર્યું
SAMBHAAV-METRO News

રશિયન સેનાના એટેકમાં ૧૦થી વધુ શહેર બરબાદ: બુચા શહેર યુક્રેને ફરી કબજે કર્યું

ઓડેસા સહિત યુક્રેનનાં કેટલાંય શહેરોમાં હવાઈ હુમલાનું એલર્ટ જારી

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
સસ્તામાં એસી અને ટીવી આપવાનું કહીને ગઠિયાએ વેપારીના ૫.૮૨ લાખ ચાંઉ કર્યા
SAMBHAAV-METRO News

સસ્તામાં એસી અને ટીવી આપવાનું કહીને ગઠિયાએ વેપારીના ૫.૮૨ લાખ ચાંઉ કર્યા

વેપારી પાસે પહેલાં ઇલેક્ટ્રોનિક્સનો વેપાર કરીને તેને વિશ્વાસમાં લીધો અને બાદમાં ચીટિંગ કરીને કરાર થયોઃ સુરતના ગઠિયા વિરુદ્ધ અનેક વેપારીએ ફરિયાદ કરી છે

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
ભિક્ષા નહીં પરંતુ શિક્ષાઃ રવિવારથી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો આરંભ કરાશે
SAMBHAAV-METRO News

ભિક્ષા નહીં પરંતુ શિક્ષાઃ રવિવારથી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો આરંભ કરાશે

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને મ્યુનિ. સ્કૂલ બોર્ડના સંયુક્ત ઉપક્રમથી ૧૦ બસ સિગ્નલ સ્કૂલ હેઠળ મુકાશેઃ ચાર રસ્તા પર ભિક્ષા માગનારાં ૧૨૯ બાળકોને વિધાભ્યાસ કરાવાશે

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
રશિયન વિમાનો હવે ૩૮ દેશની એરસ્પેસ ઉપરથી નહીં ઊડી શકે
SAMBHAAV-METRO News

રશિયન વિમાનો હવે ૩૮ દેશની એરસ્પેસ ઉપરથી નહીં ઊડી શકે

રશિયાએ પણ ૩૬ દેશો સાથે હવાઈ સંપર્ક તોડવાનું એલાન કરી દીધું

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
પુતિનની હત્યા કરી નાખોઃ યુએસ સાંસદ લિંડસે ગ્રાહમની અપીલ
SAMBHAAV-METRO News

પુતિનની હત્યા કરી નાખોઃ યુએસ સાંસદ લિંડસે ગ્રાહમની અપીલ

પુતિનને જિનિયસ કહેવાની ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ભૂલ ગણાવી

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
બોર્ડના વિધાર્થીઓ-વાલીઓ એક્સપર્ટ પાસેથી પરીક્ષા અંગેનું સચોટ માર્ગદર્શન મેળવી શકશે
SAMBHAAV-METRO News

બોર્ડના વિધાર્થીઓ-વાલીઓ એક્સપર્ટ પાસેથી પરીક્ષા અંગેનું સચોટ માર્ગદર્શન મેળવી શકશે

ધોરણ ૧૦-૧રની બોર્ડ પરીક્ષા માટે ગુજરાત બોર્ડ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
બિહારનાં ભાગલપુરમાં ત્રણ માળની ઈમારતમાં બ્લાસ્ટ: ૧૧નાં મોત
SAMBHAAV-METRO News

બિહારનાં ભાગલપુરમાં ત્રણ માળની ઈમારતમાં બ્લાસ્ટ: ૧૧નાં મોત

ઘરમાં બોમ્બ બનાવવામાં આવતા હોવાની શંકા: તપાસ ચાલુ

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વગર રૂમ ભાડે આપવાનું હોટલોનું કૌભાંડ
SAMBHAAV-METRO News

પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વગર રૂમ ભાડે આપવાનું હોટલોનું કૌભાંડ

એક કલાકના હિસાબે હોટલ માલિકો અને મેનેજર પ્રેમી યુગલોને રૂમ ભાડે આપે છેઃ ગત વર્ષે અમદાવાદની હોટલમાં પતિએ પત્નીની હત્યા કરી હતી

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
પલાળેલું અખરોટ ખાવાથી પણ થાય છે અનેક ફાયદા
SAMBHAAV-METRO News

પલાળેલું અખરોટ ખાવાથી પણ થાય છે અનેક ફાયદા

અખરોટનું સેવન આપણાં હૃદય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે તે ઓમેગા ૩ ફેટી એસિડથી ભરપૂર છે. જે માત્ર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં પણ મદદ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
નવા યુગની શરૂઆત રોહિતે ટોસ જીતીને કરી: પૂજારાના સ્થાને હનુમા, રહાણેના સ્થાને શ્રેયસ ઐયરને તક મળી
SAMBHAAV-METRO News

નવા યુગની શરૂઆત રોહિતે ટોસ જીતીને કરી: પૂજારાના સ્થાને હનુમા, રહાણેના સ્થાને શ્રેયસ ઐયરને તક મળી

આજે ૧૦૦મી ટેસ્ટ મેચ રમી રહેલા વિરાટ કોહલીનું BCCI દ્વારા હેડ કોચ રાહુલ દ્રવિડે સન્માન કર્યું હતું.

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
દેશમાં કોરોનાના કેસમાં ૨.૫ ટકાનો ઘટાડો: ૬,૩૯૬ નવા કેસ, ૨૦૧ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૨.૫ ટકાનો ઘટાડો: ૬,૩૯૬ નવા કેસ, ૨૦૧ સંક્રમિતોનાં મોત

એક્ટિવ કેસ ઘટીને માત્ર ૬૯,૮૯૭ થયાઃ પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૦.૬૯ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
ટીવી સ્ટાર કોઈ પણ કામ કરી શકે: અંકિતા લોખંડે
SAMBHAAV-METRO News

ટીવી સ્ટાર કોઈ પણ કામ કરી શકે: અંકિતા લોખંડે

'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી'માં અંકિતાએ કંગના સાથે કામ કર્યું ત્યારે ઘણું બધું શીખી હતી

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
કોમ્પ્રોમાઈઝ ન કર્યું તો નાના રોલ મળ્યા: ઈશા
SAMBHAAV-METRO News

કોમ્પ્રોમાઈઝ ન કર્યું તો નાના રોલ મળ્યા: ઈશા

૨૦૦૨માં આવેલી 'કંપની'માં તેના 'ખલ્લાસ' ગીતના કારણે ખાસ ઓળખ મળી

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
આપણે ઇશ્વરનો આભાર માનવો જ રહ્યો
SAMBHAAV-METRO News

આપણે ઇશ્વરનો આભાર માનવો જ રહ્યો

જીવનમાં દરેકે લોકડાઉન પહેલી વાર જોયું હતું, પ્રતિબંધો પહેલી વાર જોયા હતા, કોઇએ કરફ્યુ પહેલીવાર જોયો હતો, તો કોઈએ વીકેન્ડમાં પોતાના જ ઘરમાં પુરાઈ રહેવાની વસ્તુ પહેલીવાર વિચારી હતી

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
BCCI વિચારતી જ રહી.. પાકિસ્તાન આવતા વર્ષે વુમન્સ PSL લોન્ચ કરશે
SAMBHAAV-METRO News

BCCI વિચારતી જ રહી.. પાકિસ્તાન આવતા વર્ષે વુમન્સ PSL લોન્ચ કરશે

ભારતમાં પણ ઘણી મહિલા ખેલાડીઓએ વધુ સારા ક્રિકેટ માટે વુમન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની માગ કરી હતી

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
આજે પ્રોપર્ટી ટેક્સના લોકદરબારમાં પહોંચી જજો
SAMBHAAV-METRO News

આજે પ્રોપર્ટી ટેક્સના લોકદરબારમાં પહોંચી જજો

તમામ ઝોનલ ઓફિસમાં પ્રોપર્ટી ટેક્સના વાંધા ઉકેલવા લોકદરબારનું આયોજન

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
આજે કાશીમાં PM મોદીનો રોડ શો: વારાણસી દક્ષિણ ભાજપ માટે પડકાર
SAMBHAAV-METRO News

આજે કાશીમાં PM મોદીનો રોડ શો: વારાણસી દક્ષિણ ભાજપ માટે પડકાર

કાશીમાં ભાજપાના પ્રચાર અભિયાનને ધાર આપવા માટે વડા પ્રધાનનો રથ ર૬ કલાક અહીં ફરશે

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
AMTS 'ટોપ ગિયર'માં: રોજના ૨.૫૩ લાખ મુસાફરો, ૧૫.૦૮ લાખની આવક
SAMBHAAV-METRO News

AMTS 'ટોપ ગિયર'માં: રોજના ૨.૫૩ લાખ મુસાફરો, ૧૫.૦૮ લાખની આવક

સત્તાધીશોએ ખાનગી ઓપરેટરોને થાબડ થાબડ કરવાથી દેવાંના જંગી ડુંગર નીચે દબાયેલી AMTSના 'અચ્છે દિન' રોજના ૫.૫૦ લાખ કરતાં વધુ પેસેન્જર્સથી આવશે

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
'વોર ઝોન' કીવથી આવી રહેલા ભારતીય વિધાર્થીને ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ
SAMBHAAV-METRO News

'વોર ઝોન' કીવથી આવી રહેલા ભારતીય વિધાર્થીને ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ

અમે વધુ ને વધુ ભારતીય વિધાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છીએઃ વી.કે. સિંહ

time-read
1 min  |
Sambhaav Metro 04/03/2022
પુરુષ કરતાં પણ જૂનો છે મહિલા વિશ્વકપઃ ભારતને હજુ પણ આ ટ્રોફીનો ઈંતેજાર છે
SAMBHAAV-METRO News

પુરુષ કરતાં પણ જૂનો છે મહિલા વિશ્વકપઃ ભારતને હજુ પણ આ ટ્રોફીનો ઈંતેજાર છે

આવતી કાલથી શરૂ થઈ રહેલા મહિલા વિશ્વકપમાં આઠ દેશની ટીમ ૩૧ મુકાબલા રમશે: ભારતના અભિયાનની શરૂઆત ૬ માર્ચથી પાકિસ્તાન સામે વુમન્સ વર્લ્ડકપની શરૂઆત ૧૯૭૩માં, જ્યારે મેન્સ વર્લ્ડકપની શરૂઆત ૧૯૭૫માં થઈ હતી

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
યુદ્ધનું એક સપ્તાહ પૂર્ણ: યુક્રેનમાં ભારે તબાહીં, મિસાઈલ-ડ્રોન હુમલા સતત જારી
SAMBHAAV-METRO News

યુદ્ધનું એક સપ્તાહ પૂર્ણ: યુક્રેનમાં ભારે તબાહીં, મિસાઈલ-ડ્રોન હુમલા સતત જારી

રશિયાએ કીવનું સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉડાવી દીધું: ૧૦ લાખ લોકો યુક્રેન છોડી ભાગ્યા

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
રોમાનિયાથી ૮૦૦ ભારતીય વિધાર્થીઓને લઈ C-17 ગ્લોબમાસ્ટર ભારત પરત ફર્યું
SAMBHAAV-METRO News

રોમાનિયાથી ૮૦૦ ભારતીય વિધાર્થીઓને લઈ C-17 ગ્લોબમાસ્ટર ભારત પરત ફર્યું

ભારતીય વાયુસેનાનું પહેલું C-17 ગ્લોબમાસ્ટર વિમાન રોમાનિયાથી પાછું ફર્યુંછે, જેમાં લગભગ ૮૦૦ ભારતીય નાગરિકો સવાર હતા. એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર વિમાને પોતાના હોમબેઝ હિંડનમાં લેન્ડ કર્યું હતું. આ વિમાનથી આવેલા ભારતીયોને રિસીવ કરવા માટે કેન્દ્રીય પ્રધાન અજય ભટ્ટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હિંડન એરબેઝ પહોંચ્યા હતા.

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
લોનના નામે યુવક સાથે રૂ. ર.૪૩ લાખની ઠગાઈ
SAMBHAAV-METRO News

લોનના નામે યુવક સાથે રૂ. ર.૪૩ લાખની ઠગાઈ

ગઠિયાએ 'મુદ્રા લોન ફાઇનાન્સમાંચી વાત કરું છું' તેમ કહીં યુવકને જાળમાં ફસાવ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
હવે વજન ઘટાડો જીરા એન્ડ લેમન ડ્રીંકથી
SAMBHAAV-METRO News

હવે વજન ઘટાડો જીરા એન્ડ લેમન ડ્રીંકથી

આરોગ્ય નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિએ દરરોજ બેથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ. તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પી રહ્યા છો તેની ખાતરી કરવા માટે તમે દિવસ દરમિયાન પાણી પીવાનો સમય સેટ કરી શકો છો

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
યુપીમાં છઠ્ઠા તબક્કાની પ૭ બેઠક પર મતદાન પુરજોશમાં
SAMBHAAV-METRO News

યુપીમાં છઠ્ઠા તબક્કાની પ૭ બેઠક પર મતદાન પુરજોશમાં

સીએમ યોગીનું કિસ્મત આજે દાવ પર: ભાજપના ઉમેદવારના કાફલા પર હુમલો

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
યુક્રેનમાં ભારતીય વિધાર્થીઓને બંધક બનાવ્યાના કોઈ અહેવાલ નહીંઃ ભારત
SAMBHAAV-METRO News

યુક્રેનમાં ભારતીય વિધાર્થીઓને બંધક બનાવ્યાના કોઈ અહેવાલ નહીંઃ ભારત

રશિયાના દાવાને વિદેશ મંત્રાલયે ફગાવ્યોઃ યુક્રેનને સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવા અપીલ

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
મર્ડર મિસ્ટ્રી: મહિલાની રહસ્યમય હત્યાની તપાસમાં પોલીસ ગોથે ચઢી
SAMBHAAV-METRO News

મર્ડર મિસ્ટ્રી: મહિલાની રહસ્યમય હત્યાની તપાસમાં પોલીસ ગોથે ચઢી

લાશ મળ્યાના પાંચ દિવસ પહેલાં મહિલાની હત્યા થઈ હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો: એક મહિનાથી મકાનનો દરવાજો બહારથી બંધ હતોઃ કૈલાસબહેન સાથે પતિ બનીને રહેતો શૈલેશ પરમાર તેનો પ્રેમી નીકળ્યો

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
આજે વિધાનસભામાં વર્ષ ર૦રર-ર૩નું બજેટ રજુ થશે
SAMBHAAV-METRO News

આજે વિધાનસભામાં વર્ષ ર૦રર-ર૩નું બજેટ રજુ થશે

બજેટ ચૂંટણીલક્ષી રહેશેઃ ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
'બહેનને કેમ અમારા ઘરે મોકલતાં નથી?' કહેતાં સાસરિયાં યુવક પર તૂટી પડ્યાં
SAMBHAAV-METRO News

'બહેનને કેમ અમારા ઘરે મોકલતાં નથી?' કહેતાં સાસરિયાં યુવક પર તૂટી પડ્યાં

દસ વર્ષ પહેલાં વડોદરા લગ્ન કરીને ગયેલી યુવતીને છેલ્લાં બે વર્ષથી અમદાવાદ તેનાં પિયરમાં નહીં મોકલતાં મામલો બીચક્યો

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022